વરસાદી સિસ્ટમ ડીપ્રેશનમા ફેરવાઈ પરેશ ગોસ્વામી || Sistem Srong Bani Paresh Goswami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 850

  • @PareshGoswami
    @PareshGoswami  2 หลายเดือนก่อน +59

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @KaushikVagehla
      @KaushikVagehla 2 หลายเดือนก่อน +2

      🎉❤🎉❤

    • @KaushikVagehla
      @KaushikVagehla 2 หลายเดือนก่อน +2

      This load is very heavy

    • @gauravgohel3628
      @gauravgohel3628 2 หลายเดือนก่อน

      બધીજ આગાહી પરેશ ભાઈ ગોસ્વામી ની સાચી પડી ❤❤❤

    • @ashvindhamecha6615
      @ashvindhamecha6615 2 หลายเดือนก่อน

      Comment mare Kem nathi aavti Paresh bhai . Mare lakhvi hoy

    • @kevalpatel3147
      @kevalpatel3147 2 หลายเดือนก่อน

      ચુડા તાલુકા ના મૉજીદડ મા જૉરદાર વરસાદ ચાલુછે

  • @bharatzapda586
    @bharatzapda586 2 หลายเดือนก่อน +49

    મારા ઠાકર નો જન્મ દિવસ હોય ને મેઘ રાજા વધામણા કરવા આવ્યા છે જય ઠાકર 🎉🎉

  • @gujarati.youtube6681
    @gujarati.youtube6681 2 หลายเดือนก่อน +1

    જન્માષ્ટમી ની શૂભકામના ઓ
    જય શ્રી કૃષ્ણ

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 2 หลายเดือนก่อน +12

    આજે સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં વરસાદ આયો હો 🎉🎉🎉🥳🥳🥳👍👍👍 25 તારીખે સાંજે 6 વાગ્યે જોરદાર 🎉🎉🎉🎉

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 2 หลายเดือนก่อน +4

    જય દ્વારકાધીશ પરેશભાઈ સાચી અને સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @DharmeshDharani1204
    @DharmeshDharani1204 2 หลายเดือนก่อน +1

    ગઢડા સ્વામીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે

  • @jadavchandresh8800
    @jadavchandresh8800 2 หลายเดือนก่อน +17

    પરેશભાઈ વરસાદ આવાથી, બે કામ ખુબશારાથયાછે એક વરસાદથયો અને બીજુ કામ। મેળાના ખરશાબશી ગયા

    • @opboys6275
      @opboys6275 2 หลายเดือนก่อน +1

      Are Bhai mare be chakdol che to amare to bhukhe marvano vaaro che 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @piyushhingrajiya9463
    @piyushhingrajiya9463 2 หลายเดือนก่อน +1

    આ આગાહી સાચી પડી પરેશભાઈ.
    રાજકોટ માં કાલ રાતથી આજે સવાર સુધી માં આઠ દસ ઇંચ વરસાદ પડ્યો છે

  • @ShaileshKhihadiya-z2q
    @ShaileshKhihadiya-z2q 2 หลายเดือนก่อน +18

    ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ છે 😊😊

  • @Dhamu_raj
    @Dhamu_raj 2 หลายเดือนก่อน +18

    છોટાઉદપુરના કવાંટ તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો છે અત્યારે પણ ચાલુ છે

  • @jilajithakor1538
    @jilajithakor1538 2 หลายเดือนก่อน +2

    પરેશભાઈ સાહેબ ઉત્તર ગુજરાતમાં શંખેશ્વર સમી હારીજ તાલુકા મા વરસાદ નથી તો ક્યારે થશે તેની તારીખ આપવા વિનંતી

  • @mrsardiyacomidi5797
    @mrsardiyacomidi5797 2 หลายเดือนก่อน +2

    ગામ સાગધ્રા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર ફુલ વરસાદ ચાલુ પરેશભાઈ

  • @savajibhaisakariya467
    @savajibhaisakariya467 2 หลายเดือนก่อน +7

    પરેશભાઈ તમારી આગાહી સાચી પડી સાયલાના નવાગામમાં ફુલ વરસાદ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 2 หลายเดือนก่อน +8

    અત્યારે હાલ જસદણ અને વીંછિયા વિસ્તાર માં હળવો વરસાદ ચાલુ છે

  • @mkmkmkmk8262
    @mkmkmkmk8262 2 หลายเดือนก่อน +17

    જય બાપા સીતારામ બગદાણા
    જય ગરવી ગુજરાત જય કિસાન
    મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ
    મહુવા તાલુકાના ગામડાઓમાં હળવા જાપટા છે હજુ સુધી

    • @Vijaybhaliay.7459
      @Vijaybhaliay.7459 2 หลายเดือนก่อน

      કાલથી આવશે આપડે હો મહુવા માં

  • @hardashahir9392
    @hardashahir9392 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ

  • @MadevaManvar
    @MadevaManvar 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર પરેશભાઈ જય મુરલીધર જી કરછ તા રાપર ગામ ખેંગારપર ❤ ધીમે ધીમે ધારે વરસાદ શરૂ થયો છે ❤

  • @dineshsardiya7883
    @dineshsardiya7883 2 หลายเดือนก่อน

    મૂળી તાલુકામાં જોરદાર વરસાદ સે પરેશભાઈ

  • @piyushhingrajiya9463
    @piyushhingrajiya9463 2 หลายเดือนก่อน +1

    આખાં ચોમાસામાં આ પહેલો વરસાદ છે અમારે બાકી છાંટા છૂટી માં જ બે મહિના કાઢ્યાં

  • @VijayParmar-rz8ct
    @VijayParmar-rz8ct 2 หลายเดือนก่อน

    જન્માષ્ટમી હાર્દિક શુભકામના પરેશ ભાઈ

  • @AshokJambukiya-k6j
    @AshokJambukiya-k6j 2 หลายเดือนก่อน +2

    મુળી તાલુકા કૂબ સારો વરસાદ સેં

  • @parmarjogendrasinh1874
    @parmarjogendrasinh1874 2 หลายเดือนก่อน

    સારો વરસાદ છે મુળી તાલુકા માં પરેશભાઈ જય માતાજી

  • @saparadhanjibhaibachubhai4420
    @saparadhanjibhaibachubhai4420 2 หลายเดือนก่อน +17

    અંમારા સુરેન્દ્રનગર જીલ્લા રાજપરા ગામે ધીમીધારે વરસાદ શાલુ થયો છે ❤

    • @gopalbhaipalaliya9421
      @gopalbhaipalaliya9421 2 หลายเดือนก่อน +1

      Hi

    • @ranjitbahitadvi6619
      @ranjitbahitadvi6619 2 หลายเดือนก่อน

      વરસાદ ન થવો જોઇએ

    • @KUMBHANI_SUMIT24
      @KUMBHANI_SUMIT24 2 หลายเดือนก่อน

      સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ગામો મા ચારથી 6:30 વાગ્યે જેટલો વરસાદ પડ્યો છે એટલો તો મેં મારા 16 વર્ષ જિંદગીમાં નથી જોયો અત્યારે જેવો વરસાદ પડ્યો તો દરિયાકાંઠે પડે છે વરસાદ

    • @AshokJambukiya-k6j
      @AshokJambukiya-k6j 2 หลายเดือนก่อน

      Sacu

  • @ShobhajiThakor-l3l
    @ShobhajiThakor-l3l 2 หลายเดือนก่อน +12

    પરેશભાઈ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ છે

  • @irfansherasiya4888
    @irfansherasiya4888 2 หลายเดือนก่อน

    Thank you pares Bhai wankaner ma jordar varsad pade chhe

  • @naranvaru6571
    @naranvaru6571 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 หลายเดือนก่อน +24

    ઓગસ્ટા 25 થી 30 માં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ સપ્ટેમ્બર બે સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

    • @nandvanaakshay76
      @nandvanaakshay76 2 หลายเดือนก่อน +1

      તમને કેમ ખબર ભાઈ😂😂😂😂

    • @VishalRamana
      @VishalRamana 2 หลายเดือนก่อน

      @@bharatbapugondaliya6349 રામ

  • @patelkarshan8422
    @patelkarshan8422 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર પરેશભાઈ ગોસ્વામી સાહેબ ખુબ ખુબ અભિનંદન 🙏

  • @ramarajput4031
    @ramarajput4031 2 หลายเดือนก่อน +1

    રાપર તાલુકામાં વરસાદ ખુબ સારો છે પરેશ ભાઈ

  • @Shaileshjalodra
    @Shaileshjalodra 2 หลายเดือนก่อน +1

    જય શ્રી દ્વારકાધીશ પરેશભાઈ

  • @mukeshzapda009
    @mukeshzapda009 2 หลายเดือนก่อน +1

    Jay dwarkadhish 🌹👏

  • @ramshibhaighusar6388
    @ramshibhaighusar6388 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌🌹

  • @DalshukhBhaiThakor
    @DalshukhBhaiThakor 2 หลายเดือนก่อน +1

    હા પરેશભાઈ હા તમારી આગાહી સાચી સાચી સાચી ગુજરાતમાં કોઈ વરસાદના કારણે દુર્ઘટના ના ઘટે દ્વારકાધીશ ની પ્રાર્થના

  • @jagdeeshlakum1881
    @jagdeeshlakum1881 2 หลายเดือนก่อน +4

    જય દ્વારકાધીશ ધીશ પરેશ ભાઈભાવનગર ના વલભીપુર આજે સવાર થઈ ભારે વરસાદ છે

  • @rahulgoswami8724
    @rahulgoswami8724 2 หลายเดือนก่อน +6

    રાજકોટ ભારે વરસાદ પડિયો.તમારી વાત સાચી પડી s👍🏻

  • @GautamMeer
    @GautamMeer 2 หลายเดือนก่อน +1

    પરેશભાઈ આજે સુરેન્દ્રનગરના લીમડી તાલુકામાં ભારે વરસાદ છે

  • @ChetanbhaiVadi
    @ChetanbhaiVadi 2 หลายเดือนก่อน +6

    વાવ તાલુકામા વરસાદ નથી પરેશભાઈ ❤❤

  • @sapraviram7690
    @sapraviram7690 2 หลายเดือนก่อน +4

    જય શ્રી કૃષ્ણ પરેસભાઇ સાયલા તાલુકામાં વરસાદ ખુબ સારો પડોછે ધીમી ધારે

  • @BavanjiRatdiya-xe1ss
    @BavanjiRatdiya-xe1ss 2 หลายเดือนก่อน +1

    ❤ જન્માષ્ટમીના જય દ્વારકાધીશ

  • @JayeshChauhan-l4p
    @JayeshChauhan-l4p 2 หลายเดือนก่อน +1

    Jay Mataje Paresh bhai

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 2 หลายเดือนก่อน +1

    સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા ના khatdi ગામ માં અતિ ભારે વરસાદ ચાલુ સે 🎉🎉🎉💦💦💦💦💦💦💦💦

  • @VikashPatel-rz3xn
    @VikashPatel-rz3xn 2 หลายเดือนก่อน +1

    જય શ્રી ધરણીધર ભગવાન પરેશ ભાઈ

  • @arjunparmar7826
    @arjunparmar7826 2 หลายเดือนก่อน

    Thank you very much paresh bhai mahadev bless you always tamari aagahi hamesha sachi pade j chhe ane atyare pan sachi j padi chhe take care jai mataji 🙏🙏🙏🙏🙏

  • @kukadiyavallabhabhai2402
    @kukadiyavallabhabhai2402 2 หลายเดือนก่อน +1

    બોટાદ જિલ્લામાં ઝરમર. વરસાદ છે

  • @H.K.PALALIYA
    @H.K.PALALIYA 2 หลายเดือนก่อน +2

    જય માતાજી પરેશ ભાઇ
    જસદણ તાલુકાના ગામડાઓમાં ધીમે ધીમે વરસાદ સાલુ છે
    પલાળીયા હિમત ભાઈ
    જસદણ તાલુકાના બાખલવડ

  • @DinesThakor-cw6tq
    @DinesThakor-cw6tq 2 หลายเดือนก่อน

    પરેશભાઈ ભાભર માં ખલી સટ છે 🎉🎉❤❤

  • @rajkaravadara906
    @rajkaravadara906 2 หลายเดือนก่อน

    તમારો ખુબ ખુબ આભાર માન્યો પરેશ ભાઈ

  • @બજાજીરાજપુત
    @બજાજીરાજપુત 2 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપી છે
    સુઈગામ તાલુકા માં વરસાદ સારો થાયો છે

  • @maheshmakvana9654
    @maheshmakvana9654 2 หลายเดือนก่อน +1

    મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ

  • @RJgemar-cv4ss
    @RJgemar-cv4ss 2 หลายเดือนก่อน

    પરેશભાઈ મૂળી તાલુકાના ખાખરાળા ગામ માં ફૂલ વરસાદ ચાલુ છે

  • @anilraiyani42
    @anilraiyani42 2 หลายเดือนก่อน

    રાજકોટ જીલ્લા ના ખેરડી ગામે ખૂબજ સારૉ વરસાદ પડયૉ આજે પરેશભાઈ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 2 หลายเดือนก่อน +1

    જય હેપ્પી જન્માષ્ટમી ની શુભકામનાઓ

  • @k.j.k3557
    @k.j.k3557 2 หลายเดือนก่อน +2

    વિછીયા તાલૂકામા આજે વરસાદ સારો થયો છે

  • @ખેડુતનીવાત
    @ખેડુતનીવાત 2 หลายเดือนก่อน +4

    પરેશભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે શરૂ છે આજ 🙏

  • @bharatbhaijadav8997
    @bharatbhaijadav8997 2 หลายเดือนก่อน +2

    સુરેન્દ્રનગર ના વસ્તડી ગામમાં વર્ષાદ ચાલુ છે

  • @makvanavipul4640
    @makvanavipul4640 2 หลายเดือนก่อน

    પરેશ ભાઈ ગઢડા સ્વામીનારાયણ જીલ્લો બોટાદ નુ કેતા રજો

  • @arvindzapdiya8016
    @arvindzapdiya8016 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ પરેશભાઈ રાજકોટ જિલ્લામાં વિછીયાતાલુકામાં સાલું છે પરેશભાઈ

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 2 หลายเดือนก่อน +8

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @MaheshGoswami-sr4op
    @MaheshGoswami-sr4op 2 หลายเดือนก่อน +1

    Jay bole

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 หลายเดือนก่อน

    જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @jenatijenati4426
    @jenatijenati4426 2 หลายเดือนก่อน

    વિછીયાના પીપરડી મા સારો વરસાદ છે જયશ્રી ક્રિષ્ના

  • @pravindevaiya.7616
    @pravindevaiya.7616 2 หลายเดือนก่อน +2

    પરેશ ભાઈ સુરેન્દ્રનગર જીલ્લા મા ખુબ વરસાદ પડી રહ્યો સે. ખોડુ ગામમાં કપાસ વિણવા માં ઉગી જાશે પણ પાણી ના તર ઉ પર આવશે તમે ભગવાન કેહવાય કે તમારી અગાઈ સાચી પડી

  • @sankhatshailesh7840
    @sankhatshailesh7840 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર પરેશ ભાઈ માહિતી આપવા બદલ ❤❤

  • @GopalThakor143-xn1if
    @GopalThakor143-xn1if 2 หลายเดือนก่อน +1

    સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ છે બપોર થી

  • @SureshparmarChovshiya
    @SureshparmarChovshiya 2 หลายเดือนก่อน +2

    જય માતાજી
    તાલુકો સાયલા
    જીલ્લો સુરેન્દ્રનગર
    ગામ નાના હરણિયા
    સવાર ના ૫ વાગ્યા થી વરસાદ ચાલુ છે

  • @shivrajbhaidhadhal7996
    @shivrajbhaidhadhal7996 2 หลายเดือนก่อน +21

    જય માતાજી પરેશ ભાઈ. 💯 ટકા તમારી આગાહી છાસી પડી છે.સવારે વહેલા 4 ,30. વાગ્યા થી શરૂ થયેલ છે જસદણ તાલુકાના આસપાસ ગામોમાં વરસાદ સાલું છે

  • @DayabhaiPrajapati-g6s
    @DayabhaiPrajapati-g6s 2 หลายเดือนก่อน +5

    જય શ્રી ધરણીધર દ્વારકાધીશ પરેશભાઇ બપોરના વિડીયો મોકલવા બદલ આભાર વ્યક્ત કરુ છુ અને બીજુ કે બનાસકાંઠા ના ધાનેરા ની આજુબાજુ ના ગામો માં વરસાદ ધીમીધારે ચાલુ થઈ ગયો છે જય શ્રી ધરણીધર ભગવાન પરેશભાઇ

  • @Bhavin.b
    @Bhavin.b 2 หลายเดือนก่อน +11

    અમાર ભાવનગર માં તો હજી વાસટ જ આવી છે ભારે વરસાદ ક્યારે પડશે સારો વરસાદ પડે તો નદી,નાળા અને નેરા બે કાંઠે ભરાઈને જાઈ અને નળ્યુ મ ખીહર હુધી પાણી વૈક્યાણ રહે તો ઉતાહ્ણી હુધી પાણી નો ખુટે અને ખેડૂતો ત્રણ મોલ લય શકે બે વર્ષ કાળ જેવા મોળા કાઢ્યા

  • @VinodSonagra-u6e
    @VinodSonagra-u6e 2 หลายเดือนก่อน +3

    પરેશ ભાઈ જય માતાજી ‌હજીવરસાદ નથી થયો હળવદમાં કોરા ધાકરછી

  • @mansangbhaichauhan2388
    @mansangbhaichauhan2388 2 หลายเดือนก่อน +2

    વાંકાનેર તાલુકાના ઠિકરીયાલા મા વરસાદ જોરદાર છે

  • @luckyahir403
    @luckyahir403 2 หลายเดือนก่อน +1

    અમારે મોરબી જીલ્લાનુ જસાપર આજે વરસાદ સારો પડ્યોછે

  • @Jay-Murlidhar
    @Jay-Murlidhar 2 หลายเดือนก่อน

    જામનગર દ્વારકા પોરબંદર ધોધમાર વરસાદ પડશે આગલા વીડિયોમાં કહ્યું હતું પરેશભાઈ વાહ વાહ 8 થી 10 ઇંચ હો

  • @kiritAjani
    @kiritAjani 2 หลายเดือนก่อน +1

    Jay mataji bhai ❤

  • @GopalThakor143-xn1if
    @GopalThakor143-xn1if 2 หลายเดือนก่อน +1

    ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે

  • @prakashmakwana118
    @prakashmakwana118 2 หลายเดือนก่อน

    જય માતાજી પરેશ ભાઈ અતિયરે હળવદ ના VEGADVAV માં સવાર થી જોરદાર વરસાદ વરસી રહીયો સે તા હળવદ ડી મોરબી

  • @nasirbadi7205
    @nasirbadi7205 2 หลายเดือนก่อน

    વાંકાનેર તાલુકામાં વરસાદ ધણો સારો થયો

  • @nit5301
    @nit5301 2 หลายเดือนก่อน +1

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે પરેશભાઈ સવાર થી ઓછો વધુ ઓછો વધુ હર હર મહાદેવ

  • @ashvinjoshi8275
    @ashvinjoshi8275 2 หลายเดือนก่อน +16

    પરેશભાઈ રાજકોટમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે આપની‌ આગાહીને ધન્યવાદ છે મહાદેવ

  • @GautambhaiBhojaviya
    @GautambhaiBhojaviya 2 หลายเดือนก่อน +3

    અમારે સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ ચલુસે❤❤😊

  • @devvala6915
    @devvala6915 2 หลายเดือนก่อน +1

    Chotila ma pan aaje varsad se saro

  • @darpansolanki7885
    @darpansolanki7885 2 หลายเดือนก่อน

    Jay mataji paresh bhai ❤❤❤🎉🎉🎉

  • @BhambhariyaJeshingBhai
    @BhambhariyaJeshingBhai 2 หลายเดือนก่อน +1

    પરેશભાઈ લખતર તાલુકામાં વડલા ગામમાં સારો વરસાદ છે

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ

  • @ashokrojashra3971
    @ashokrojashra3971 2 หลายเดือนก่อน

    Happy janmashtami pares Bhai.maru gaam Barvala jasdan.

  • @VasoyaKhimjibhai
    @VasoyaKhimjibhai 2 หลายเดือนก่อน

    Jordar vrsad libdi taluko liyad gam s nagar paresbhai mhadev

  • @ramabhainathubhai8132
    @ramabhainathubhai8132 2 หลายเดือนก่อน

    પરેશ ભાઈ તમારી આગાહી સાચી પડે છે

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 2 หลายเดือนก่อน +6

    ભાવનગર જિલ્લામાં ઝરમર વરસાદ ચાલુ છે અત્યારે

  • @jalpeshnathani1872
    @jalpeshnathani1872 2 หลายเดือนก่อน +2

    કચ્છ નું નામ જ નથી લીધું આજે તમે...અને deep depression...ની ધરી કચ્છ ઉપર થી જ પસાર થવાની છે...અને હમણાં ભચાઉ માં 8 વાગે રાતે અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે...આજે tripathi ji એ કહ્યું હતું કે કચ્છ માં પણ ભારે વરસાદ થઈ અને તમે કચ્છ નું નામ પણ નથી લેતા...કચ્છ માં સૌથી વધારે વરસાદ થશે ...

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi 2 หลายเดือนก่อน +12

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @VinodDabhi-q3x
    @VinodDabhi-q3x 2 หลายเดือนก่อน +2

    મોરબી પંથકમાં ભારે વરસાદ

  • @mrsardiyacomidi5797
    @mrsardiyacomidi5797 2 หลายเดือนก่อน

    અત્યારે અમારે વરસાદ ચાલુ છે

  • @lakummaheshbhai6371
    @lakummaheshbhai6371 2 หลายเดือนก่อน

    હળવદમાં ધોધમાર વરસાદબેકલાકસુધી

  • @samatagath4809
    @samatagath4809 2 หลายเดือนก่อน +1

    પરેશ ભાઈ પોરબંદર જિલ્લામાં વરસાદ નથી

  • @devjiahir3315
    @devjiahir3315 2 หลายเดือนก่อน +16

    સહુ ખેડૂતો માટે સારો વરસાદ થાય❤❤ ખેડૂતો માટે એક લાઇક

    • @laluakabari2085
      @laluakabari2085 2 หลายเดือนก่อน

      ભાઈ હો 😅

  • @lakhamanzezariya6178
    @lakhamanzezariya6178 2 หลายเดือนก่อน +1

    મુળી તાલુકાના દાધોળીયા ગામ ઘણો વરસાદ છે☔ જય મહાદેવ

    • @bavaliyadinesh8035
      @bavaliyadinesh8035 2 หลายเดือนก่อน +1

      Ha મૂળી તાલુકા ના khatdi ગામ માં પણ જોરદાર વરસાદ ચાલુ સે 🎉🎉🎉🎉

  • @merumedabhandakheda8674
    @merumedabhandakheda8674 2 หลายเดือนก่อน

    परेश भाई बहुत अच्छी बारिश हो रही है राजकोट में आपकी अगाही बहुत शुक्रिया

  • @RajputManubha-ce1re
    @RajputManubha-ce1re 2 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર ના મુળી તાલુકામા અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે

  • @banabhaijetaprabanabhaijet9480
    @banabhaijetaprabanabhaijet9480 2 หลายเดือนก่อน

    મોરબી જિલ્લો હળવદ તાલુકામાં વરસાદ

  • @mogalfimhsdigital9918
    @mogalfimhsdigital9918 2 หลายเดือนก่อน

    આજે મુળી તાલુકાનાં ગામોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે પરેશભાઈ

  • @sarvaiyakiranb6943
    @sarvaiyakiranb6943 2 หลายเดือนก่อน +2

    હજી બોટાદ જિલ્લાના ગામડાઓ મા હજી વરસાદ ના ઝાપટા જ છે