Jai shree Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna radhe radhe krishna radhe radhe krishna radhe radhe. Jai Jai shree dwarkadhish jay shree ram jai shree Krishna
બહેન ખુબ સરસ વાત રજૂ કરી... સ્વાધ્યાય પરિવારના હજારો યુવા યુવતીઓ દર વર્ષે ગીતા જયંતિ નિમિતે વકતૃત્વ સ્પર્ધા ના માધ્યમ થી ગીતા વિશે ખૂબ સરસ વાતો રજૂ કરે છે ... આ એક ગૌરવની વાત છે... આજના યુવાનો વિજ્ઞાનની સાથે સાથે ધર્મને સમજતા થયા છે..... એજ એક મોટી વાત છે.......🙏🏻
આપને સાંભળી ને મન ને શાંતિ મળી કે, ના કોઈ તો યુવાન છે જે આ ગુજરાત ની ધરતી પર જે આપણી સંસ્કૃતિ છે, એને આગળ વધારે છે. Proud of you and આ કળિયુગ માં આપના જેવા લોકોની ખુબજ જરૂર છે જે આજના યુવાનોને સાચો રસ્તો બતાવે... Keep it up🙏 Jai Shree Krishna 🙏
વાહ રાધાબેન કર્મયોગ વિશે ખૂબ ખૂબ સરસ પ્રેરણાદાયી મોટિવેશન સ્પીચ આપી ધન્યવાદ , ખરેખર મનને શાંતિ મળી તમારા જેવા સંસ્કૃતિ ના રક્ષક છે,આપ તથા આપના મમ્મી-પપ્પા ધન્યવાદ ને પાત્ર છો ભૂદેવ બહેન.
🙏🙏jay swaminarayan 👌આજ ની નવી પેઠી ને પેરણા મળે તેવી વાત છે ઉદારણ આ બેન લોકો ને બહાર ના દેશો નુ કલસર વધુ સારુ દેખાય છે પણ ભારત 🇮🇳🇮🇳દેશ બોવ મહાન છે એ વાત ન ભુલવી જોવે🙏🙏ખુબ ખુબ અભિનંદન 👏👏
બહેન રાધા બેન great Selute. આપે ગીતા રહસ્ય ખૂબ જ સરળ ભાષા માં સમજાવ્યું. ગીતા ને ધાર્મિક પુસ્તક થી ઉપર ઉઠાવી ને , સમગ્ર માનવ જન માટે જીવન જીવવાની જડીબુટ્ટી સમાન દ્રવ્યમય ઔષધિ રૂપ માં માનવ જગત ને ભેટ આપી.
બહુ સરસ છે આપની સરસ્વતી તેમજ સમજવા માટે ની શૈલી પણ સરસ છે રાધા બહેન આપ તો મહેતા કુટુંબમાં અવતર્યા એ પણ અહોભાગ્ય કહેવાય પણ જેમની હાજરી હોય અને તેમની પાસે થી સનાતન ધર્મ ની નામની અને વચનની અંદરની ભક્તિ મળી હોય તો સનાતન સમજાય જાત જુનો ધર્મ છે શામળા ગુરુ પાસેથી મેળવેલી ભક્તિ એજ એની કમાય હતી તેથી તો નામના અમર કરતા ગયા અને કૃષ્ણ ભક્તિ સંપુર્ણ કરી છે
ખરેખર, અદ્ભૂત! આજ ના કાળમા માઁ ગીતાજી વિશે આટલી સરસ માહિતી, આટલું સારૂ અને સરળ ભાષામા તત્વજ્ઞાન સમજાવવું ખરેખર વંદન છે તમને.. અને હા ભગવાને ગીતામા કહ્યુ છે તે પ્રમાણે य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति । भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ৷৷18.68৷৷ जो पुरुष(જીવ )मुझ में परम प्रेम करके इस परम रहस्य युक्त्त गीता शास्त्र को मेरे भक्त्तों में कहेगा, वह मुझको ही प्राप्त होगा -- इसमे कोई संदेह नहीं ।। ६८ ।। ગીતા વાંચું તો પ્રભુ કહેશે यो मद्भक्त: स मे प्रिय:ll
,, हाय हेलो राधा मेहता मैमआपने बहुत अच्छा अच्छे बोले जो भगवद्गीता है हमारा जो भारत का हर भारतीय भारतीय का जो जो अच्छा है जो आपने बोला है बहुत अच्छा लगा
ખૂબ સરળ શૈલી માં સમજાય તેવી શૈલી માં પ્રવચન આપ્યું... ખૂબ સરસ છે આપનો કંઠ ... દ્વારકાધીશ અને માં શારદા કાયમ ને માટે આવો ને આવો કંઠ કાયમ ને માટે રાખે તેવી પ્રાર્થના.............
Dear Radha, I am blessed to be able to understand your message 100% in Gujarati, Alhamdulillah. I strongly recommend that you create this video again in Hindi and English for millions of other viewers. I do not mean sub-title, but actual speech in your own words and voice. You have command over these languages too. Please do not be worried about pronunciation or accent. This should be your next Karmayog because this message is universal. Believe me, this same message is the essence of all the faiths and interpretation, be it Hinduism, Christianity, Islam, Judaism, Sikhism and Buddhism. There is no question of conversion, ever. Keep up the good work, you very well know how it is to be done, and of course without the expectation of the fruit. May Allah give you the courage and strength to fulfil your life's mission. Ameen.
વાહ પ્રભુ વાહ આવા પરમાત્મા મય આત્માઓને મનુષ્ય રૂપે આ ધરતી પર મોકલી ને આપ બહુ મોટો ઉપકાર કરો છો
વાહ રાધા ! અદ્ભુત.પાટણ યુનિવર્સિટીના એન.એસ.એસ. વર્કશોપમાં તારી કેટલીક સ્પધૉમાં હું નિર્ણાયક હતો. બધી સ્પર્ધામાં અદ્ભુત પર્ફોમન્શ હતું. પુનઃ અભિનંદન.... ડૉ.એન.બી વાઘેલાના જય માતાજી 🙏
વાહ..!!! અદ્દભુત જ્ઞાન ની સરવાણી વહાવી દીધી.. નતમસ્તક પ્રણામ!!
રાધાબેન ખુબ સરસ ભગવાને તમને બહુ જોરદાર વાણી આપી છે આપ યુવા પેઢી માટે ગીતાજી નો ઉપદેશ અવિરત પ્રવાહ ચાલુ રહે તેવી શુભેચ્છા સહ જય સ્વામિનારાયણ
The
Jay yogeshwer
@@hetanshicutepie1960😊😊
DHANYVAD
Jay yogeshwar, ❤
ભગવદ્ગીતા ને આજના સમયમાં સરળતાથી દરેક ને સમજાય તેવી ભાષામાં અર્થ ઘટન કરવા બદલ ધન્યવાદ.
જય શ્રીકૃષ્ણ.
બવુજશુદર
રાધે રાધે જય યોગેશ્વર
🌹🌹Jay Yogeshwar 🌹🌹🙏🙏
આપકે ભીતર બઠે પરમાત્મા ને મારા કોટી કોટી વંદન છે ભગવાન
આત્મ સત્ય .....khub sundar pravachan ..... Amane khub gamyu...jivan ma khub marg darsak bani rahese.... Abhar..sah jai yogeswar..
બહુજ સરસ, જ્ઞાન કર્મ અને ભક્તિ નું તત્વજ્ઞાન જે સરળ ભાષા માં સમજવાની રીત અદભુત છે , કૃષ્ણમ વંદે જગતગુરુ
સરળ શૈલીમાં બધા સમજી શકે તેવી ભાષામાં ગીતાજ્ઞાન આવી નાની ઉંમરમાં ધન્યવાદ
આભાર બહેન. આજ ના કાળમાં યુવા વર્ગ ગીતા ને સમજતો થયો છે એ ખૂબ જ ગૌરવની વાત છે.આપનો દેશ વિશ્વગુરુ બનશે જ. જય યોગેશ્વર.
Jai shree Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna radhe radhe krishna radhe radhe krishna radhe radhe. Jai
Jai shree dwarkadhish jay shree ram jai shree Krishna
ખૂબ જ સરસ રીતે ગીતાજી નુ અવલોકન 👏👏
ખૂબ સરસ રીતે કર્મયોગની રજૂઆત કરી છે. અભિનંદન....
આચાર્ય, સરકારી કૉલેજ, ઓખામંડળ
Nanpan ni yatra haju saras chali chhe...
Mirabai ni jem akhi duniya ma khyati melvo evi radhabhai ne shubhkamna
🎉🎉
આવી આત્મા ખરેખર પરમાત્મા ની પાસે પહોંચી વળેલી હોય છે ...
નમન છે આવી મહાન આત્મા ને 🙏
Naman Parmatna ne. Me matr maro abhyas ne thodi samjan raju kari. 😅🙏
@@RadhaMehtaOfficial ha ho Bv srs rite smjavyu & ghnu samjanu b
Thanks 🙂
બહેન ખુબ સરસ વાત રજૂ કરી...
સ્વાધ્યાય પરિવારના હજારો યુવા યુવતીઓ દર વર્ષે ગીતા જયંતિ નિમિતે વકતૃત્વ સ્પર્ધા ના માધ્યમ થી ગીતા વિશે ખૂબ સરસ વાતો રજૂ કરે છે ... આ એક ગૌરવની વાત છે... આજના યુવાનો વિજ્ઞાનની સાથે સાથે ધર્મને સમજતા થયા છે..... એજ એક મોટી વાત છે.......🙏🏻
પ્રેરણાત્મક , સરળ અને સચોટ વકતવ્ય! ! !
અંતઃકરણપૂર્વક નમસ્કાર.
Yess...ખૂબ જ સરસ કીધું તમે કે ગીતા જે યુવા માટે કે જે જીવન જીવતા શીખવે ..👍👏
આપને સાંભળી ને મન ને શાંતિ મળી કે, ના કોઈ તો યુવાન છે જે આ ગુજરાત ની ધરતી પર જે આપણી સંસ્કૃતિ છે, એને આગળ વધારે છે. Proud of you and આ કળિયુગ માં આપના જેવા લોકોની ખુબજ જરૂર છે જે આજના યુવાનોને સાચો રસ્તો બતાવે... Keep it up🙏 Jai Shree Krishna 🙏
God bless you 🙏🙏🙏
Dikara vy nice speech... I m proud of u.. Yr mom dad is vy lucky.... Agn. Thx. 4 yr nice speech..... Jay hatkesh
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
ધન્યવાદ.. વંદન સહ અભિનંદન, સાથે સાથે, આપ ના ઉજ્જ્વલ ભવિષ્યની મંગલમય શુભકામનાઓ 💐 🙏
Heart touching speech
💛कृष्णं वन्दे जगद्गरुम 💙
Mast Gita pat kahe che
कर्म के सिद्धांत को आपने बहुत ही खूबीसे मनुष्य जाती को प्रेरित किया है !
धन्यवाद राधाबेन...!
મારા મનને ખૂબજ શાંતિ મળી આ પ્રવચન શાભળવાથી
આભાર બહેંન 🙏🙏
રાધાબેન આનંદ ની વાત છે.કતઁવ્ય કમઁ કમઁયોગ વિશે ગીતા સમજાય તેવી રીતે સમજાવી. ખૂબ ખૂબ આભાર .દરેક પ્રેરણાઓ લેશે. હરિ ઓમ ચંદુભાઈ
અત્તર આત્મા આનંદ ની લેહર નીકળી આપની મુલાકાત અને આપના મહાન આત્મા ના દર્શન કરવા છે હરિૐ ૐ શાંતિ
That is very generous of you. I’m just a reader and researcher. I talk about things I love. Gita is the ultimate force 🙏🏼😊
મા સરસ્વતીની કૃપા છે બેટા તારી સાથે❤ ખુબ જ સરસ રીતે વર્ણન કર્યું છે કર્મયોગ નું. બસ આમ જ કામ કરતી રહે એ જ પ્રાર્થના ❤😘
RADHE RADHE RADHE KRISHNA:
JAI yogeshwar.
Thank you Didi.🙏
Very nice explanation on Karma Yog realy you get God Gift for very good wani speech and good pragentation.
વાહ! શું વક્તવ્ય આપી છે! રાધા બેન👍🏻👍🏻
BAHUJ UMDA SARAS VAT KARI. BAHEN APNE VANDAN, DHANYVAD, SALAM, NAMASKAR, ABHINNDAN.
તમારા અભ્યાસ ને વંદન
તમારા માતા પિતાને ગુરૂદેવ ને નમસ્કાર
I love sanskrit.... sanskrit e jivan jivani kla dikhave che Ane vadhare to ena sahityo je માનવને સાચો માનવ બનાવે છે..I love it..❤❤❤
આ ઘોર કળયુગમાં શ્રીમદ્ ભાગવત ગીતા માંથી.. કર્મ અને ફળ ની સરળ ભાષામાં વાત કરી ધન્યતા અનુભવુ છુ
ખુબ ખુબ આભાર બેન
જય હો કર્મ યોગ વીસે સરસ સતસંગ આપ્યો આપકે ભીતર બેઠે પરમાત્મા ને મારા કોટી કોટી વંદન છે ભગવાન
વાહ, સુપર્બ સ્પીચ
ખુબ જ સરસ હ્દય ને સ્પર્શી જાય તેવી અસ્ખલિત વહેતી, ધન્યવાદ
વાહ રાધાબેન કર્મયોગ વિશે ખૂબ ખૂબ સરસ પ્રેરણાદાયી મોટિવેશન સ્પીચ આપી ધન્યવાદ , ખરેખર મનને શાંતિ મળી તમારા જેવા સંસ્કૃતિ ના રક્ષક છે,આપ તથા આપના મમ્મી-પપ્પા ધન્યવાદ ને પાત્ર છો ભૂદેવ બહેન.
Khub khub abhi nandan Jay yogeshwar Ben
Ben khub khub dhanyvad tumne
ગીતા મહાન છે
અદભૂત વક્તવ્ય
ખૂબ જ મોજ આવી ગઈ તમારી સ્પીચ સાંભળીને.... એક અનેરો ઉત્સાહ આવી જાય છે
ગયા જન્મ સાથે આવેલ છે....ધન્યવાદ...અદ્દભૂત 🙏
શ્રીમદ્ ભગવદ્ ગીતા વિષે બહેને વિદ્વતાપૂર્ણ પ્રવચન આપ્યું છે.
અને આજે આપને સાંભળી ખુબ મજા આવી અને ઘણું જાણવા મળ્યું thank you
જય શ્રી કૃષ્ણ 🇮🇳🙏🚩
🙏🙏jay swaminarayan 👌આજ ની નવી પેઠી ને પેરણા મળે તેવી વાત છે ઉદારણ આ બેન લોકો ને બહાર ના દેશો નુ કલસર વધુ સારુ દેખાય છે પણ ભારત 🇮🇳🇮🇳દેશ બોવ મહાન છે એ વાત ન ભુલવી જોવે🙏🙏ખુબ ખુબ અભિનંદન 👏👏
Jai shree Krishna Jai shree Krishna radhe radhe
કથાકાર કે સન્યાસીઓ પણ ન સમજાવી શકે એવી સરળ અને મૌલિક ભાષામાં આ દીકરીએ ગીતાજ્ઞાન પીરસ્યું. આપણા ગુજરાતનું આ દીકરી ગૌરવ છે. ધન્ય છે એના મા-બાપને🙏
🎉 बोहोत अछा है आपका वक्तव्य 🎉
અદ્ભુત વાણી ધન્યવાદ રાધા દીકરી
Wah dilip bhai
બહેન રાધા બેન great Selute.
આપે ગીતા રહસ્ય ખૂબ જ સરળ ભાષા માં સમજાવ્યું.
ગીતા ને ધાર્મિક પુસ્તક થી ઉપર ઉઠાવી ને , સમગ્ર માનવ જન માટે જીવન જીવવાની જડીબુટ્ટી સમાન દ્રવ્યમય ઔષધિ રૂપ માં માનવ જગત ને ભેટ આપી.
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
બહેન ખુબ સરસ કર્મયોગ સમજાવ્યો ખુબ ખુબ અભિનંદન
સરસ સરસ્વતી છે ગીતા સ્વર અને વ્યંજન સાથે નુ અનુવાદન છે કૃષ્ણ ગીતા ગાય ને સંપૂર્ણ પણે સંભળાવી છે તે ફક્ત અર્જુન ને જ નહીં પરંતુ આપણને પણ કહેવામા આવી છે
So true 🙏🏼🙌🏼🌼
બહુ સરસ છે આપની સરસ્વતી તેમજ સમજવા માટે ની શૈલી પણ સરસ છે રાધા બહેન આપ તો મહેતા કુટુંબમાં અવતર્યા એ પણ અહોભાગ્ય કહેવાય પણ જેમની હાજરી હોય અને તેમની પાસે થી સનાતન ધર્મ ની નામની અને વચનની અંદરની ભક્તિ મળી હોય તો સનાતન સમજાય જાત જુનો ધર્મ છે શામળા ગુરુ પાસેથી મેળવેલી ભક્તિ એજ એની કમાય હતી તેથી તો નામના અમર કરતા ગયા અને કૃષ્ણ ભક્તિ સંપુર્ણ કરી છે
ખરેખર, અદ્ભૂત! આજ ના કાળમા માઁ ગીતાજી વિશે આટલી સરસ માહિતી, આટલું સારૂ અને સરળ ભાષામા તત્વજ્ઞાન સમજાવવું ખરેખર વંદન છે તમને..
અને હા ભગવાને ગીતામા કહ્યુ છે તે પ્રમાણે
य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ৷৷18.68৷৷
जो पुरुष(જીવ )मुझ में परम प्रेम करके इस परम रहस्य युक्त्त गीता शास्त्र को मेरे भक्त्तों में कहेगा, वह मुझको ही प्राप्त होगा -- इसमे कोई संदेह नहीं ।। ६८ ।।
ગીતા વાંચું તો પ્રભુ કહેશે यो मद्भक्त: स मे प्रिय:ll
🙏🙏🙏🙏
ધન્યવાદ વાહબહુસરસ બેન
1
Radha Mehta Official
બોવ સરસ બેન જય શ્રી રામ જય માતાજી
જય શ્રી કૃષ્ણ ગીતાનું કર્મયોગ વિશે સરસ વર્ણન કર્યું ખૂબ ખૂબ ધન્યવાદ બેન કોટી કોટી પ્રણામ 🙏
Jay Shri Krushna!
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
🌹।। कृष्णंम् वन्दें जगद्गुरुम्।। 🌹
અદભુત // રાધે રાધે // 🙏
ખૂબ જ સરસ અભિનંદન અને શુભેચ્છાઓ
બધાં પ્રશ્નોનો ઉકેલ છે માં ગીતા 🙏🙏 good speech radhaben
ખુબ ખુબ અભિનંદન બહેન ખુબ સરસ વાત કરી છે બહેન 🙏
Jay shree radhe krishna.....🙏 Radhe Radhe
,, हाय हेलो राधा मेहता मैमआपने बहुत अच्छा अच्छे बोले जो भगवद्गीता है हमारा जो भारत का हर भारतीय भारतीय का जो जो अच्छा है जो आपने बोला है बहुत अच्छा लगा
અદભૂત , ગીતા જ્ઞાન 🙏🏾🙏🏾
I have proud of Radhadikari.Khub sundar Gitaji na pavchhan par Aapni Speech.jay Yogesgvar. Ty
Mind Blowing Speech 👍👍
આજના સમયમાં ખૂબ મોટી વાત છે. ધન્યવાદ Radhaben.
She is God gifted! I feel proud for this young Gujarati daughter!🙏🏻
ગુડ
ઓગણજ અમદાવાદ થી્.
જયંતિ ભાઈ રાવળ
આજ સુધી સૌથી શ્રેષ્ઠ સ્પીચ સાંભળી હોય તો તે આ છે.
Geeta ji ap ni Life Stiyl gidi cha is a very good you right God Bless..... very nice and Spich
Nicely explained in very simple way to understand main content of Gita
Thanks
વાહ ભગવતગીતા ઘરે ઘરે બહેન પહોંચાડો.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌍🌍🌍🌍🌍✒️🏅
Mother Saraswati herself comes in Radha's speech and explains Karma Yoga .....
Honoured! Thank you so much!
☺️
ખૂબ સરળ શૈલી માં સમજાય તેવી શૈલી માં પ્રવચન આપ્યું... ખૂબ સરસ છે આપનો કંઠ ... દ્વારકાધીશ અને માં શારદા કાયમ ને માટે આવો ને આવો કંઠ કાયમ ને માટે રાખે તેવી પ્રાર્થના.............
🙏🙏🙏🙏☺️☺️☺️☺️
Eswar smran..tap..
Abaym..dan...ygnah...akrothah....
Lalach..na....rakhvi..
Atyar na..mahol..mate..khub j..jaruri..
Jay geetagi..jay
Jay yoggesvar..
Best speech ,karm no sidhant : Aaje karelu karm Aapnu Aavti kal Naki kare che : Mahadev Har
Jay yogeshwar
Jai Swaminarayan Radhaben. You got very good gyan for bhagvad geeta.. very nice
Thank you so much!
ખમ્મા મારા ભારત ની દીકરીને
ખૂબ ખૂબ આભાર આપનો. જ્ઞાન ની સરવાણી બદલ આભાર 🙏
Your speech is really very thoughtful and in a simple way you present.
God bless you with lots of love ❤
🙏🏼 thank you so much!
Atishundar vistar
Om namo Bhagwate vasudevay
રાધા મેડમ , તમારા પૃવચન થી શરીર મા એક ખાસ પૃકાર ની એનરજીભરાયજાય છે , થેક્યુ રાધા મેડમ…....
રાધાબેન તમને જયપોગેશ્વર' રાધે રાધે. ખુબ સરસ ૨૨ળ ભાષામાં કર્મયોગ નું દ્ધષ્ટાંત આપી સમજાવ્યું
તે બદલ શુભેચ્છા પાઠવું છું
Dear Radha, I am blessed to be able to understand your message 100% in Gujarati, Alhamdulillah.
I strongly recommend that you create this video again in Hindi and English for millions of other viewers. I do not mean sub-title, but actual speech in your own words and voice. You have command over these languages too. Please do not be worried about pronunciation or accent. This should be your next Karmayog because this message is universal.
Believe me, this same message is the essence of all the faiths and interpretation, be it Hinduism, Christianity, Islam, Judaism, Sikhism and Buddhism. There is no question of conversion, ever.
Keep up the good work, you very well know how it is to be done, and of course without the expectation of the fruit. May Allah give you the courage and strength to fulfil your life's mission. Ameen.
Thank you so much! I will surely consider your suggestions. ☺️🙏✨
Jai Shri Krishna.🙏
Ameen...
Khub sunder jivan upyogi
જય શ્રી કૃષ્ણ શરણં મમ 🙏🙏🙏🦚🇮🇳🌷
રાધા તને ભગવાન ખુબજ સરસ વાણી છે
જય યોગેશ્વર
Superb. God bless you. Thank you.
બહુ સરસ રાધાબેન ખુબ આગળ વધો ,બધા ને બળ પુરું પાડોછો આપ.
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹Jai Shree Kreeshna 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Excellent speech of Radhaben, about Geetaknayn for every youth & every one , awesome presentation, so GOD bless her forever 🙏
ખૂબજ સરસ માર્ગ દર્શક વક્તવ્ય. આટલી નાની ઉંમરે આટલો ઊંડો અભ્યાસ. અદ્ભૂત
વાહ તમે ખૂબ સરસ લખ્યું 🙏
Radha jyare krushnani vat kare tyare avij sarvani fute. Khubaj sundar
🙏🙏🙏
great radha mehta your speech amazing you tell this topic in very simple way.
Atlu gyan daroj medvo tame kon cho khabr pause nice