કસોટી કરવાની ટેવ પડી |New Gujarati Bhajan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • કસોટી કરવાની ટેવ પડી |New Gujarati Bhajan | #bhajangujarati | નીચે આપેલ છે | નીચે લખેલું છે
    ટેવ પડી રે તને આદત પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    રામચંદ્ર રાજાને સાથે સીતા માતા
    સીતા ધરતીમાં સમાણા પછી ખબર પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    પાંચ પાંચ પાંડવને દ્રૌપદી રાણી
    સતી સભામાં લૂંટાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી
    શેઠ શગાળસાને ચંગાવતી રાણી કુંવર ખાંડણીયે ખંડાણા પછી ખબર પડી કસોટી કરવાની તને ટેવ પડી
    હરિચંદ્ર રાજાને તારામતી રાણી એ તો કાશીમાં વેચાણા પછી ખબર પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    ટેવ પડી રે તને આદત પડી
    કસોટી કરવાની તને ટેવ પડી
    video link:Krishna bhajan: th-cam.com/users/playlist?list...
    #gujaratibhajan2024
    #bhajangujarati
    #shabari
    #ram
    #bhajan
    #kirtan
    #krishnabhajan
    #gujrati
    #shreekrishna
    #bhajangujarati
    #viralbhajan
    #viral
    #SatsangiMandal
    #સત્સંગીમંડળ
    #GaneshaKirtan
    #wishugujrat
    #કષ્ટભંજનકિર્તન||નયનાબેનલાડવા
    #newBhajankirtanvedsmit
    #Gujarati_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Saurashtra #સૌરાષ્ટ્ર
    #patelvadimahilavikasparishad
    #sakhibhajanmandalbapunagar
    #gujaratibhajan2024
    #gujaratikirtan2024
    #bhaktimahilamandal
    #gujaratisatsang
    #bhajanmandal
    #shrikrishnabhajan

ความคิดเห็น • 2