Ek Var Piyu Ne Malva Aavje - Sad Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • Ever Green Sad Song from Super Star Vikram Thakor.
    Film Name : Ek Var Piyu Ne Malva Aavje
    Song Name : Ek Var Piyu Ne Malava Aavaje (Sad Version)
    Singer : Vikram Thakor
    Lyrics : Gunvant Thakor
    Music Composer : Appu
    Music Label : Jay Shree Mahaveer Audio
    Date Of Release : 2006
    Language : Gujarati
    Genre : Feature Film (Gujarati )
    Subscribe us for more video
    www.youtube.com...
    / jayshreemahaveer
    Like us on facebook
    / jayshreemahaveer

ความคิดเห็น • 844

  • @dashuvthakor_1
    @dashuvthakor_1 ปีที่แล้ว +84

    કોના કોના વિક્રમ ભાઈ ફેવરેટ સિંગર છે 😍💝👍😞

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 2 ปีที่แล้ว +59

    ભીખ માગવા છતાં પણ નાં મળે એને આ દુનીયા પ્રેમ કહે છે 🙏

    • @mehulparmar3728
      @mehulparmar3728 7 หลายเดือนก่อน +3

      Right bhai 😢😢

  • @ckthakor7058
    @ckthakor7058 10 หลายเดือนก่อน +31

    નાનપણ મા આ કેસેટ માં જોતા બોવ મજા આવતી હવે સાલું આવું સાંભળી ને એ દિવસો યાદ આવી જાય છે 😢

  • @dk-creation-yt
    @dk-creation-yt 9 หลายเดือนก่อน +71

    2024 માં કોણ ગીત સાંભળે છે ❤

    • @miteshmakheda2204
      @miteshmakheda2204 4 หลายเดือนก่อน +2

      Hu ❤

    • @kanubhaiparmar2900
      @kanubhaiparmar2900 4 หลายเดือนก่อน +1

      Manas

    • @vikuedit07.....5
      @vikuedit07.....5 3 หลายเดือนก่อน +1

      હું સાંભળું છું કેમ કે એક વાર પીઉં ને મળવા આવજે મારી સ્ટોરી છે

    • @AryanSolanki-ew7cy
      @AryanSolanki-ew7cy 2 หลายเดือนก่อน +1

      Hu

    • @bapuboss8746
      @bapuboss8746 หลายเดือนก่อน +1

      નમસ્તે

  • @Mahendrsheg
    @Mahendrsheg ปีที่แล้ว +5

    Aa git sambhadi Bachhpan ni yad avi gai miss you dhis time😊😊 Besht song Big fhan TIGAR VIKRAM THAKOR 🦁

  • @Vipul__Thakur__111
    @Vipul__Thakur__111 9 หลายเดือนก่อน +15

    મને મારી બિટ્ટુ ની યાદ આવે છે જ્યારે આ ગીત સાંભળું છું વાહ વિકમ ભાઈ 😢

  • @gunvantdabhi3247
    @gunvantdabhi3247 2 ปีที่แล้ว +24

    એક જીંદગી મળી એમા પણ ગમતા વેક્તિ જોડે જીવવા ના મળે તો શુ કરવા નુ....... Miss you....(S)🥺

    • @Sana-h1b
      @Sana-h1b 3 หลายเดือนก่อน +1

      Kya bat boli bhai aapne to 😢😢😢😢😢❤❤❤❤ love you too bhai 🥰

  • @vipeenrathva8182
    @vipeenrathva8182 3 ปีที่แล้ว +40

    આ ગીત હું 2021 મા પણ સાભળી આખમા આસું આવે છે ભાઈ વિક્રમ

  • @RameshSolanki-xu6gs
    @RameshSolanki-xu6gs 7 หลายเดือนก่อน +4

    સાલા કેટલા મસ્ત એ દિવસો હતા 2010 થી 2016 સુધી નો એ મારો જૂનો પ્રેમ.... 😰આજે પણ હુ એને miss તો કરુજ છુ😰

  • @kishoriankesh318
    @kishoriankesh318 9 หลายเดือนก่อน +7

    આ ગીત સાંભળીને જ આનંદ થયો 🎉🎉

  • @Gujarati_vlog_1232
    @Gujarati_vlog_1232 6 หลายเดือนก่อน +8

    કોણ કોણ ૨૦૨૪ માં પન આ ગીત સાંભળી રહ્યા છે....??😅

  • @sanjuthakorranavada3099
    @sanjuthakorranavada3099 7 หลายเดือนก่อน +2

    Super song Vikrambhai

  • @DabhiNikul-qv4jb
    @DabhiNikul-qv4jb 27 วันที่ผ่านมา +2

    જોરદાર‌ સોગ મારા વિકરમભાઈ

  • @montu7sarkar143
    @montu7sarkar143 4 ปีที่แล้ว +37

    *ખરેખર વિક્રમ ભાઇ આ સોન્ગ સાંભળી ને રડવુ આવી જાય છે* ?

  • @Chauhanbhavesh_musician
    @Chauhanbhavesh_musician 2 ปีที่แล้ว +44

    આ ગીત ના શબ્દો માં એટલું બધું દર્દ છે કે ગીત સાંભળી ને ખરેખર High school ના દિવસો યાદ આવી જાય છે...

  • @ashvinraval8815
    @ashvinraval8815 2 ปีที่แล้ว +10

    જુના ગીતો સાંભળવા ‌ની મજા અલગ છે

  • @mehulchauhan5717
    @mehulchauhan5717 3 ปีที่แล้ว +46

    તું પોતે જ વિચારજે શું વીતશે તારા પર એ દિવસે, જ્યારે તું ચાહીશ મને મારી જેમ અને હું છોડી દઈશ તને તારી જેમ.
    Miss you Meena

  • @Chirag_raja_302_
    @Chirag_raja_302_ 5 หลายเดือนก่อน +2

    Vikram Bhai hu Haji pan git sabhadu chu 2024

  • @upendrachauhan7529
    @upendrachauhan7529 ปีที่แล้ว +27

    આ ગીત સાંભળીને મને મારી જાડી યાદ આવી ગઈ વિક્રમભાઈ જોરદાર ગીત છે 😭😭બીજા પણ આવાજ બનાવજો 👍

  • @kiru_thakor_420
    @kiru_thakor_420 ปีที่แล้ว +10

    દુનિયા ગમે તેવા કલાકાર આવે પણ વિક્રમ ઠાકોર જેવો તો કોઈ ના હોય

  • @taigarmeladioficelvijaydan7587
    @taigarmeladioficelvijaydan7587 3 ปีที่แล้ว +11

    કેવું પડે યાર જુના જુના પ્રેમ યાદ આવે વિક્રમ ઠાકોર નું ગીત વિક્રમ ઠાકોર વાહ વિક્રમ પૂરી જિંદગી તમારું ચાલુ છે વિક્રમ

  • @skthakorskthakor73
    @skthakorskthakor73 3 ปีที่แล้ว +9

    જૂના તો જુના ગીત હો બાકી સુપર 2021 કોણ કોણ સભળેસે તો like kare

  • @miteshthakor8793
    @miteshthakor8793 3 ปีที่แล้ว +57

    આ ગીત સાંભળીને પૂનમ ની યાદ આવી ગઈ ભાઈ મસ્ત સોંગ છે હો ભાઈ

    • @kishanmarwadi
      @kishanmarwadi 2 ปีที่แล้ว +2

      Hii

    • @PK_GAMES_007
      @PK_GAMES_007 2 ปีที่แล้ว +1

      Ha😭

    • @Vis_317
      @Vis_317 2 ปีที่แล้ว +1

      Sem 2 sem bhai muje bhi uski yaad aa gai GK 😔

  • @deepakthakor5377
    @deepakthakor5377 4 ปีที่แล้ว +45

    Vikram Thakor is a Legend 🤩
    Love you bro 💥

  • @ff_sanju_444
    @ff_sanju_444 2 ปีที่แล้ว +46

    આ ગીત સાંભળીને મને નેહાની યાદ આવી જાય છે😭🥲

  • @jpaadivasidance7858
    @jpaadivasidance7858 2 ปีที่แล้ว +8

    વાહ આ ગીત તો ખરે ખર કાળજુ કાપી નાંખે છે વિક્રમ ભાઈ આવા જ ગીતો બનાવો મઝા આવશે.... M

  • @RajeshRathod-oi4cu
    @RajeshRathod-oi4cu 3 ปีที่แล้ว +9

    હા મોજ હા વીકમ ભાઈ.

  • @mahendraparmar8986
    @mahendraparmar8986 ปีที่แล้ว +22

    આ ગીત સાંભળીને મને મારી જાનુ ની યાદ આવી જાય છે 😥

  • @laxminimojniteshbhi1700
    @laxminimojniteshbhi1700 4 ปีที่แล้ว +54

    આવા ગીતો સભલી જાનું યાદ આવી ગઈ

    • @CartunTv158
      @CartunTv158 2 ปีที่แล้ว +1

      હાચી વાત છે ભાઈ

    • @dineshbhaik6239
      @dineshbhaik6239 2 ปีที่แล้ว +1

      બસ જાનુ યાદ આવવી જોઇએ😆

  • @nikkyvasava4730
    @nikkyvasava4730 2 ปีที่แล้ว +22

    આ ગીત સાંભળીને મને મારી R ની યાદ આવી જાય છે....😔

  • @nkNarutoff
    @nkNarutoff 8 หลายเดือนก่อน +2

    2014
    Thi
    2024 😊😊
    Samay Kevi Rite Jato Riyo 😊😊

  • @bewafastatus310
    @bewafastatus310 3 ปีที่แล้ว +13

    Vah vikram Bhai vah 😘😘

  • @ajaybhabor9187
    @ajaybhabor9187 ปีที่แล้ว +4

    2027 ma salse aa geet
    Super duper voice song 👌
    Vikram Thakor

  • @kanupalas6083
    @kanupalas6083 4 ปีที่แล้ว +63

    આ ગીત સાંભળી ને નાનપણ બવુ યાદ આવે છે

    • @iakeshkikariyajhabua2407
      @iakeshkikariyajhabua2407 2 ปีที่แล้ว +1

      गुजराती गीत 😱 आ गीत सांभणी ने नान पएा बवु याद आवे =============>>>55 55 57 57

    • @dhamodon2213
      @dhamodon2213 2 ปีที่แล้ว

      @@iakeshkikariyajhabua2407 Loda

    • @lakheshthakurlakheshthakur4063
      @lakheshthakurlakheshthakur4063 2 ปีที่แล้ว +1

      સાચી વાત સે હો👍

  • @ranjitsinhparmar7459
    @ranjitsinhparmar7459 10 หลายเดือนก่อน +10

    આ ગીત સાંભળીને ભાવના ની યાદ આવે છે❤❤❤❤❤❤❤❤❤❤

    • @KalpeshParnar-r5m
      @KalpeshParnar-r5m 6 หลายเดือนก่อน

      Parm😢 Kalpeshbhai ❤❤❤

  • @piyushthakor1235
    @piyushthakor1235 2 ปีที่แล้ว +7

    સોથી જૂનો લવ યાદ. આવે મારી જાન. તને મરીશ. જયસ પન યાદ આવશે મારી જાન

  • @ajstyletimlidance1846
    @ajstyletimlidance1846 4 ปีที่แล้ว +13

    2020 me Kon Kon sun rha he

  • @RajaaJoganivala
    @RajaaJoganivala 2 ปีที่แล้ว +234

    હજુ આ કેટલાક જણ ગીત સાંભળે છે

  • @onlygkts7517
    @onlygkts7517 ปีที่แล้ว +3

    2023 પણ આ ગીત કેટલા લોકો સાંભળે છે.

  • @KiranThakor-cj1er
    @KiranThakor-cj1er ปีที่แล้ว +1

    વા ભાઇ વા શુ વાત કરવી તમારી જુના ઘા તાજા થાય ગયો 😊😊

  • @shankarbhariyabariya8258
    @shankarbhariyabariya8258 5 ปีที่แล้ว +45

    ખરેખર આ સોંગમાં દર્દ સે પણ શબ્દો નથી કે આના ગીત માટે હું કાંઈ કહી શકતો નથી વિક્રમભાઈ ગુજરાતીમાં

  • @TIMLI_LOVER_-_00145
    @TIMLI_LOVER_-_00145 7 หลายเดือนก่อน +5

    કોન કોન આ સોંગ 2024 મા સાભળી રહયા છે

  • @machhikamlesh1237
    @machhikamlesh1237 5 ปีที่แล้ว +75

    જુની યાદો તાજી થઈ

  • @kirti.thakor-j4x
    @kirti.thakor-j4x 4 ปีที่แล้ว +154

    આ ગીત સંભાળીને S ની યાદ આવી જાય છે 😭😭😭

  • @mrvipulgeming3329
    @mrvipulgeming3329 ปีที่แล้ว +2

    HA GAYAl HA ❤

  • @sureshjithakor94
    @sureshjithakor94 2 ปีที่แล้ว +5

    પેલા ના Vikram ભાઈ બઉ જોરદાર લાગતા તા

  • @thakorkiran8836
    @thakorkiran8836 2 ปีที่แล้ว +9

    Ek var Piyu ne malva aavje shradhha 💔💔 I miss you nehal....😭😭😭😭😭

  • @rabarivijay5830
    @rabarivijay5830 4 ปีที่แล้ว +172

    જેટલી વાર આ ગીત સાંભળુ છુ આંખ મા પાણી આવી જાય છે..❤✌

  • @chamundadigitalmalipura345
    @chamundadigitalmalipura345 2 ปีที่แล้ว +13

    આ મોસમ માં આ સોંગ સંભાળવા મજા આવે હો♥️

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 4 ปีที่แล้ว +11

    Sup Dup Audio Songs... 👌👌

  • @RameshDamor-tr7sh
    @RameshDamor-tr7sh 3 ปีที่แล้ว +3

    સરસ લેખ છે, વિક્રમ, ઠાકોર મુલોજ થી, ફુલ સપોર્ટ મળે છે

  • @pankajeditsuliyat8866
    @pankajeditsuliyat8866 3 ปีที่แล้ว +9

    Hart કો tarch કર diya યે song ને 💔💔💔

  • @sagarjithakor786
    @sagarjithakor786 2 ปีที่แล้ว +6

    હા ઠાકોર દિલવાલે

  • @devarajthakor569
    @devarajthakor569 3 ปีที่แล้ว +19

    આ ગીત સાંભળી ને જાનું ની યાદ આવે છે ભાઈ😭😭😭😭😭😭

  • @kiranchaudhary9627
    @kiranchaudhary9627 ปีที่แล้ว +1

    એક દમ મસ્ત ગીત સે વિક્રમ ભાઈ નું....ઘાયલ ગીત .....ફિલિંગ સોંગ

  • @sandipninama5415
    @sandipninama5415 ปีที่แล้ว +2

    2023 માં આ ગીત કોણ કોણ સાંભળે છે તે લાઈક કરો

  • @mukeshthakor..8305
    @mukeshthakor..8305 3 ปีที่แล้ว +6

    ખરેખર વિક્રમ ભાઇ સોંગ સાભલુ તો આંખો પાણી આવી જાય ,,💔💔💔💔💔

  • @rkofficial1904
    @rkofficial1904 ปีที่แล้ว +6

    મારી જાનું ની યાદ આવે છે 😭💔😭💔😭💔

  • @bhaveshzala1859
    @bhaveshzala1859 ปีที่แล้ว +7

    આ ગીત સોભરીને ભુમી ની યાદ આવી ગઈ

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 ปีที่แล้ว +3

    ગુજરાત નાં એવાં લોકલાડીલા કલાકાર વિક્રમ ભાઈ ઠાકોર ને જય માતાજી 🌹🙏🌹🙏🌹🙏🌹Super Star 🌟🌹🌹🙏🌹🙏🌹

  • @sureshparmar8333
    @sureshparmar8333 ปีที่แล้ว +1

    5/09/2023
    બુધ વાર 12:55 હજુ પણ યાદ આવે છે
    i miss you jaan ❤

  • @paramargulab3976
    @paramargulab3976 2 ปีที่แล้ว +10

    આ ગીત તો મને રોવડાવે છે

  • @dashraththakor1110
    @dashraththakor1110 2 ปีที่แล้ว +10

    તને મારાં વગર ચાલતું હસે પણ મને તારા વગર નથી ચાલતું....આઈ મિસ યુ માય જાન

  • @dipakparmar4902
    @dipakparmar4902 10 หลายเดือนก่อน +1

    Rd love ni yad aavi gai

  • @lakheshthakurlakheshthakur4063
    @lakheshthakurlakheshthakur4063 2 ปีที่แล้ว +16

    💔😭😭 આ ગીત સાંભરી ને નિશા(નેહા) યાદ આવી ગઈ 💔💔😭😭😭😭

  • @JeevanChauhan-Dhunsol
    @JeevanChauhan-Dhunsol 9 หลายเดือนก่อน +2

    આને માર્કેટ માં પાછું લાવો ઈસ્ટા માં સારું ચાલશે ❤

  • @વીકાશમણીરાજ
    @વીકાશમણીરાજ 3 ปีที่แล้ว +11

    જોરદાર: ઘાયલ 💔💔💔💔💔💑

  • @daksheshdamor.7001
    @daksheshdamor.7001 4 ปีที่แล้ว +46

    Miss you Kinjal😭😭😭😭😭

  • @drastilapasiya670
    @drastilapasiya670 3 ปีที่แล้ว +9

    Very nice song vikram thakor 😍😍❣️❣️❤️❤️💞💞😭😭😭👍👍👌👌

  • @Shiv_aay
    @Shiv_aay 2 ปีที่แล้ว +67

    આ ગીત એ દિવસ નું છે જયારે હું સ્કૂલ માં હતો . એને રોજ જોતો ક્યારેય કહ્યું નથી કહી જ . વરસો વીતી ગયા. એને જોયે પણ હજી કાઈ છે જે તેની યાડ આવતું રહે છે..

  • @Chauhanbhavesh_musician
    @Chauhanbhavesh_musician 2 ปีที่แล้ว +13

    Nice voice Vikram Bhai....God Father Of Gujrati Film Industry...❤️

  • @skthakorskthakor73
    @skthakorskthakor73 4 ปีที่แล้ว +120

    Aa song 2020 ma Kon Kon sunarahe to like karo👌👌👌

  • @pravinmohaniya4949
    @pravinmohaniya4949 3 ปีที่แล้ว +11

    Super song 👌

  • @pagiashvin2403
    @pagiashvin2403 ปีที่แล้ว +1

    Ketla 2023 ma sahbde 6e

  • @dipikaparmar4384
    @dipikaparmar4384 4 ปีที่แล้ว +22

    Nice... Heart touching song😭

  • @zalamukesh1293
    @zalamukesh1293 4 ปีที่แล้ว +8

    જય મા સિકોતર

  • @vishnuthakorofficial4109
    @vishnuthakorofficial4109 4 ปีที่แล้ว +20

    Miss you minka😭😭😭

  • @kiranpatel-ds4xp
    @kiranpatel-ds4xp ปีที่แล้ว +5

    આ ગીત સાંભળીને તો મને ક્યજ યાદ નથી આવતું કેમ કે મારી કોઈ ગલ્ફ્રેંડ જ નથી 😂😂😂

  • @bhaveshparmar3046
    @bhaveshparmar3046 4 ปีที่แล้ว +7

    Aa song jiyare sabhru su Aakh ma Aasu Aavi jay se

  • @gujarativideoeditor7117
    @gujarativideoeditor7117 4 ปีที่แล้ว +26

    Heart touching ❤️❤️❤️

  • @roysolankiofficial3568
    @roysolankiofficial3568 6 ปีที่แล้ว +41

    હા મારુ misssss યૂ

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 2 ปีที่แล้ว +15

    વિક્રમ ભાઈ આ સોંગ સાંભળી ને મને મારી જાનુ ની યાદ આવે છે ખરે ખર આ સોંગ સાંભળી ને બધાંને પોતાની જાનુ યાદ આવી જાય છે 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹 આપડા ગુજરાત નાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નાં એવાં લોક લાડીલા કલાકાર એવાં વિક્રમ ઠાકોર ને 10000 વંદન કરીએ છીએ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @badmashbedbro1221
    @badmashbedbro1221 4 ปีที่แล้ว +5

    Super yar

  • @ThakorMukeshbhaiMavjijiThakorM
    @ThakorMukeshbhaiMavjijiThakorM 5 หลายเดือนก่อน +1

    Shupr nice song ❤❤❤❤❤❤

  • @royalmeldisoru2920
    @royalmeldisoru2920 2 ปีที่แล้ว +5

    ભાઈ હમારી અધૂરી કહાની છે 😭😭 i miss you..S

  • @pankajeditsuliyat8866
    @pankajeditsuliyat8866 3 ปีที่แล้ว +8

    Love file song bro 👌👍

  • @rajcharpota5410
    @rajcharpota5410 4 ปีที่แล้ว +15

    i am proud

  • @a.a.creation9359
    @a.a.creation9359 4 ปีที่แล้ว +9

    Super hit song

  • @vaghelavakil5109
    @vaghelavakil5109 5 ปีที่แล้ว +8

    Super

  • @sukhajithakursukhaji9373
    @sukhajithakursukhaji9373 4 ปีที่แล้ว +10

    એકવાર પીયુને મળ્.વા આવજો

  • @all-topics_Cricket-music-news
    @all-topics_Cricket-music-news 4 ปีที่แล้ว +4

    Aa Git Sambhadi Mansi Yaad Aavi Gai Realy

  • @rajubabariya-pr4cm
    @rajubabariya-pr4cm ปีที่แล้ว +2

    ,આ ગીત સા ભરી મારી ચાહત નિ યાદ આવી ગયી

  • @VasantparmarVasantparmar-zw1ey
    @VasantparmarVasantparmar-zw1ey 10 หลายเดือนก่อน +1

    Aa lekh pan keva che bhega to thaya pan madi na sakya kevu aapdu nashib miss you m.😭😭😭😭😭😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰😰

  • @lakshaysingh5396
    @lakshaysingh5396 5 ปีที่แล้ว +28

    Vikrambhi best of lack

  • @viralvasava4817
    @viralvasava4817 ปีที่แล้ว +2

    વેરી nice 🙂🙂.. સોંગ......... બ્યુટી ફૂલ સોંગ.....

  • @kalubhuriya55
    @kalubhuriya55 ปีที่แล้ว

    Gjbv❤

  • @thakorajit6258
    @thakorajit6258 10 หลายเดือนก่อน +1

    પ્રેમ નાકરતા બરબાદ કરી નાખસે યાર 😢😢😢😢😢

  • @mansugthakor5648
    @mansugthakor5648 5 ปีที่แล้ว +31

    So.sweet

  • @S.Rindianvlogger3908
    @S.Rindianvlogger3908 ปีที่แล้ว +1

    જોરદાર સોંગ છે વિક્રમ ભાઈ

  • @bgahir
    @bgahir 3 ปีที่แล้ว

    આ સોન્ગ બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કરવાથી કોપીરાઇટ લાગશે કે નહી ...જણાવશો જરુર..