Shailesh Maharaj | વેળા ના વસુટ્યા રે ભાવે ભેળા નહીં થાઈ | Vela Na Vasutya Re | શૈલેષ મહારાજ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Shailesh Maharaj | વેળા ના વસુટ્યા રે ભાવે ભેળા નહીં થાઈ | Vela Na Vasutya Re | શૈલેષ મહારાજ
    પ.પુ.શ્રી દેવગીરીબાપુ ની તેરસ નિમિતે ભવ્ય સંતવાણી
    ભજન:-વેળા ના વસુટ્યા રે ભાવે ભેળા નહીં થાઈ
    કલાકાર:- શૈલેષ મહારાજ
    સાઉન્ડ :-સીતારામ સાઉન્ડ સિહોર
    રેકોર્ડિંગ :-ત્રિવેણી સ્ટુડિયો અંધારિયાવડ
    સ્થળ :- પીપળીયા મહાદેવ સિદસર
    લોક ડાયરો, સંતવાણી, દાંડિયા રાસ, ભાગવત સપ્તાહ, કથા, પ્રવચન, ફંક્શન, લગ્નપ્રસંગ, રામામંડળ, આલ્બમ સોન્ગ, જીવંત પ્રસારણ(લાઈવ) વગેરે જેવા આપના કોઈપણ વિડિઓ શુટિંગને લગતા કામકાજ માટે અમારો સંપર્ક કરો...
    All type Videography & Photography
    ✴Live Stream on Social Media
    ✴ HD LIVE Setup
    ✴4K LIVE Setup
    ✴ LED Screen
    ✴ 4K Drone Camera
    ✴ Crane (Jimi)
    ✴ 4K & HD Camera
    ✴ DSLR Camera
    ✴ LED Screen
    We make your Moments Alive
    ~~~~~~~~~~~~~~~~~~~~~
    🔶 પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય
    For Business Inquiress Pls Call Or WhatsApp
    9624963805 || 9624333805

ความคิดเห็น • 7

  • @ashvinpandya6509
    @ashvinpandya6509 ปีที่แล้ว

    હા બાપુ હા મોજ

  • @vadishailesh3436
    @vadishailesh3436 ปีที่แล้ว +1

    ખુબજ સરસ સંતવાણી

  • @bhaveshshah686
    @bhaveshshah686 3 ปีที่แล้ว +2

    Jay Ho

  • @PDGadhavi
    @PDGadhavi 6 หลายเดือนก่อน +1

    વેળાનાં વછૂટ્યા રે હે ભવો ભેળા નહીં થઈએ
    ભવથી વછૂટ્યા રે આપણે, કોઈ'દિ ભેળા નહીં થઈએ
    આવી બેલડીયું રે બાંધીને રે, હે બેની બજારુંમાં મહાલતા રે;
    ઈ બેલડીયે દગો દીધો મોરી સૈ
    વેળાનાં વછૂટ્યા રે...
    આ મહેરામણ માયાળુ રે, હે એના બચલાં મેલી હાલ્યો બેટમાં રે;
    ઈ પંખીડે લીધી વિદેશની રે વાટ
    વેળાનાં વછૂટ્યા રે...
    આ હૈયા માથે હોળી રે, હે બેની ખાંતીલો ખડકી ગયો;
    આવી ઝાંપે ઝરાળું લાગી રે, હે અગ્નિ ક્યાં જઈને હું ઓલવું રે
    હે ઝરાળું બેની હે પ્રગટી પંડય ની માહીં
    વેળાનાં વછૂટ્યા રે...
    આવા "લખમો માળી" કહે છે રે, હે વડા ધણીને અમારી આ વિનંતી;
    હે સાંભળી લ્યો હે ગરીબે નવાઝ
    વેળાનાં વછૂટ્યા રે...

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 ปีที่แล้ว

    Jay Ho Shailesh Maharaj

  • @baradmahendra9976
    @baradmahendra9976 2 ปีที่แล้ว +1

    ha moj ha

  • @hardikgirigoswami8730
    @hardikgirigoswami8730 3 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર