Rajbha Gadhvi || અંતાક્ષરી 3 || Antakshari 3 || Duha Ni Ramzat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 1K

  • @chauhandipak1668
    @chauhandipak1668 3 ปีที่แล้ว +29

    વાહ ડાયરો વાહ... અલગ જ મોજ
    ખબર પણ ના પડી કે 1 કલાક કેમ નીકડી ગઈ
    અદ્ભુત રાજભા
    સમય ટૂંકો પડે બાપ
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી 🙏

  • @arvindchavda199
    @arvindchavda199 4 ปีที่แล้ว +37

    ખુબ સરસ
    આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે નો મોટામાં મોટો પ્રયત્ન આ કાર્યક્રમ છે
    આવા કાર્યક્રમ વધુ ને વધુ કરજો રાજભા ગઢવી 🙏

  • @JadavGadhviLokSahitya
    @JadavGadhviLokSahitya 4 ปีที่แล้ว +76

    વાહ ડાયરો જય હો રાજભા ગઢવી
    હા તમારી મોજ
    જય માં સોનલ 🙏🚩
    જય માં પીઠળ 🚩🙏

  • @PRC5533
    @PRC5533 3 ปีที่แล้ว +4

    વાહ.. રાજભા.. વાહ...
    માં ભવાની તમારી સદાય રક્ષા કરે. તમારી વાણી પર સદાય માં સરસ્વતી નો વાસ રહો. રાજપૂતો નો વારસો ચરણો અને ગઢવી ઓ એ આજે પણ જીવંત રાખ્યો છે .ધન્ય છે તમારી ખાનદાની ને.

  • @GovindSingh-mu6zt
    @GovindSingh-mu6zt 3 ปีที่แล้ว +7

    वाह कविराजो वाह आप सभी को इस सुंदर प्रस्तुति के लिए मेरा सादर प्रणाम।।

    • @valimohammad3032
      @valimohammad3032 3 ปีที่แล้ว

      बहुत सुंदर समस्त कविराज को प्रणाम

  • @Mahesh-c1t1y
    @Mahesh-c1t1y 5 หลายเดือนก่อน +1

    જય માતાજી ભાણેજ રાજભા ગઢવી
    જય દ્વારકાધીશ જય મુરલીધર
    ત્યાં બધાય ને મારા જય માતાજી
    મેં પુરો વીડિયા જોયૂ છે ખુબ ખુબ
    સારા દોવા છંદ સાંભળ્યા બહું મજા
    આવી અને યાદ કરીસ સીખીસ પાકા કરી સ મેં તમાંરા બધાય નું આભાર ધન્યવાદ
    આ વીડિયો બધાય સુધ મોકલવા માટે આ પંરમપરા સાચવી રાખી
    તમે બહુ મહેનત કરી છે એ માટે આભાર
    ધન્યવાદ જય માતાજી જય મુરલીધર ❤❤❤❤

  • @devrajvajapurofficial8097
    @devrajvajapurofficial8097 2 ปีที่แล้ว +5

    જોરદાર મોજ
    વાહ રાજભા ભાઈ ગઢવી
    ગીતકાર દેવરાજ વજાપુર તરફથી ફુલ સ્પોટ

  • @Nishanvi__video
    @Nishanvi__video 8 หลายเดือนก่อน +1

    વાહ કલાકાર.. અદભુત રાજભા ગઢવી...માતાજી તમને કોઈ દિવસ કોઈ રીતે ખોટી આંચ ન આવે દે..આજના યુગ (કળિયુગ) પ્રમાણે તમે j એવાં કલાકાર છો કે નાના માં નાના કલાકાર ને પોતાની કલા બહાર દેખાડવા માટે protshan આપો છો..નહિતર હમણાં તો બધા એક બીજાની કાપવા માં j uncha નથી આવતા..આજ તમારા દાયરામાં 20 જેટલા કલાકાર બેઠા છે..પણ હવે 200 કલaકર ભેરા અને એના પછી 2000 થાય એને એમને એમ વધતા jayo.. તોજ બધે કલા પોચસે અને આગળ નું સુ ઇતિહાસ હતું તે આવનારી પેઢી ને પણ ખબર પડે..કારણ કે હવે યુગ પ્રમાણે એક ગઢવી j છે જે સાચા ને સાચું કે છે..બાકી તો બધા uladiya કર્યા વરા છે..માતાજી તમને સત્ય બોલવાનું અને નીતિ ઉપર ચાલવાની હિંમત આપે..સોઢા ના jai mataji🙏..camment Jovi to વાંચજો જરૂર..

  • @bhimshibhatu9378
    @bhimshibhatu9378 4 ปีที่แล้ว +4

    ભાણેજ રાજ ભા અને બીજા અમારા ભાણેજો ને ખુબ ખુબ અભિનંદન કે અમૂલ્ય લોક સાહિત્ય સાચવી રાખવા બદલ ફરી એક વાર ખુબ ખુબ શુભેચ્છા from ભીમભાઈ હમીર ભાઈ Bhatu આહીર રાજભા અમારે ઘરે મેરુ બાપુ અને pinglshi બાપુ ના ઉતારા થતાં અને દસ દસ દિવસ આનંદ કરાવતા બાપ કાગ બાપુ પણ મેરુ બાપુ સાથે આવેલા અને ત્રણ દિવસ રોકાયેલા બાપ મારુ મૂળ ગામ Pasvari chhtrava મેરુ બાપૂ ના ગામ થી નજીક તાલુકો કુતિયાણા હાલ જામનગર 🙏 જય દ્વારકાધીશ 🙏 જય માતાજી 🙏 🌹 🌹 🌺 🌸

  • @harshchaudhary5346
    @harshchaudhary5346 3 ปีที่แล้ว +1

    સાહીત્ય ની દુનીયાની અદ્ભુત રચના ઓ નો પરીચય આપ્યો ....આવા સમયે ખુબ સરસ પ્રોગરામ નુ આયોજન આપણા ગુજરાતી ની સંસ્કૃતિ માટે ખુબ યોગ્ય છે. ખુબ સરસ .... તમોને બધાય ને ખુબ ખુબ શુભેચ્છાઓ.... હજુ આવા પ્રોગ્રામ થાય અને અમોને સાહીત્ય નો પરીચય મળે તેવી અમારી આસા...

  • @sonalbenpethabhai2506
    @sonalbenpethabhai2506 4 ปีที่แล้ว +4

    વાહ શુ વાતછે નવરાત્રી માં લાઠી ભરવાડ ના મઢે આવા દુવા સાભળતા તે બાળપણ યાદ આવીગયુ

  • @babygirlvideo0055
    @babygirlvideo0055 3 ปีที่แล้ว +3

    All time is right.
    વાહ નેહ ની મોજ
    જય ગાંડી ગીર
    વાહ રાજભા ગઢવી.......

  • @kanjibharwad7225
    @kanjibharwad7225 3 ปีที่แล้ว +3

    Ha rajbha ni moj jordar
    Ha maldhari ni moj

  • @meetbalar4179
    @meetbalar4179 3 ปีที่แล้ว

    Waah rajbhaa ane tamara sathio.. atyar na jamana ma aavu aapnu raliyamnu sahitya sachvta gadhvio per garv che.. aavi rite tame sahitya felavi ne loko ne pell jevu sachhu jivan jivva taraf dori jao evi amari prathna and khub sahkar che tamne 🙏 jay ho.. jay ho.. sorath ni

  • @jaydevdesai9988
    @jaydevdesai9988 4 ปีที่แล้ว +4

    વાહ રાજભા વાહ 👏👏
    જોરદાર આવા જ મસ્ત વિડીઓ સંસ્કૃતિ ના મુકતા રહો બવુ જ સરસ...

  • @khodidasparmar7626
    @khodidasparmar7626 3 ปีที่แล้ว

    Wah raj bha wah. Bhu saras sahity tamari pase se moj avi gay raj bha

  • @makwananavnit7304
    @makwananavnit7304 3 ปีที่แล้ว +16

    જય માતાજી,
    ખુબ સરસ કાર્યક્રમ ગોઠવ્યો.
    કન્ટિન્યુ શરુ રાખો અમુક સમયે ગોઠવતા રેજો..

  • @LakhuKaru
    @LakhuKaru 5 หลายเดือนก่อน +1

    Good luck mari comment mat duva thi suno lakhu gadhavi parodiya jay ladhapir jay sonal ma khambhaliya to parodiya jay ladhapir ❤❤❤

  • @dkr9433
    @dkr9433 4 ปีที่แล้ว +22

    સાઉન્ડ ઈફેક્ટ જોરદાર. બાકી રાજભા તમારી હાજરી હોય એટલે કાંઈ નો ઘટે

  • @sarmandangar6108
    @sarmandangar6108 4 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન ભાણુ ભા આવા સરસ પૉગરામ આપતા રહૉ જય સૉનબાઇ મા

  • @RajbhaGadhvi
    @RajbhaGadhvi  4 ปีที่แล้ว +119

    મીત્રો આ .દુહા માં થી ક્યો દુહો કોને વધારે ગમ્યો ઈ કોમેન્ટ મા લખજો
    લી રાજભા ગઢવી

    • @lokdayropremi6818
      @lokdayropremi6818 4 ปีที่แล้ว +2

      𝐇𝐚 𝐑𝐚𝐣𝐛𝐡𝐚 𝐇𝐚

    • @JadavGadhviLokSahitya
      @JadavGadhviLokSahitya 4 ปีที่แล้ว +8

      બધા જ દુહા ખૂબ જ જોરદાર છે રાજભા
      પીઠળ માં ની કૃપા સદાય આપ પર બની રહે🚩🙏

    • @dineshvaghela8998
      @dineshvaghela8998 4 ปีที่แล้ว +2

      Jay ho raj bha gadhavi

    • @ranarabari9365
      @ranarabari9365 4 ปีที่แล้ว +1

      હા રાજભા ગઢવી

    • @dineshvaghela8998
      @dineshvaghela8998 4 ปีที่แล้ว +5

      રાજ ભા મને પેલો દુહો ખુબજ ગમી યો હો જય હો રાજ ભા ગઢવી

  • @yagnikthakar989
    @yagnikthakar989 ปีที่แล้ว +1

    Danur bhai ni ramuj duha ma saru gnan che gnan sathe gamat khub srs

  • @jupinmaniya5234
    @jupinmaniya5234 4 ปีที่แล้ว +18

    ખુબજ સરસ કાગડા, સુગરીનો, હંસ નો દોહો.
    🙏🙏
    જય હો ગર્વી ગૂજરાત

  • @bhveshkhantofficial8887
    @bhveshkhantofficial8887 4 ปีที่แล้ว +1

    ખુબ સરસ છે
    બહુ મજા આવી ગઈ છે
    સત્યનો ચિરાગ એટલે
    મારો રાજભા ગઢવી હાં મોજ હા
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thakorshaileshbhai97
    @thakorshaileshbhai97 2 ปีที่แล้ว +3

    આ વીડિયો મે 5 વખત જોયો છે હજુ પણ એટલી મજા આવે છે ને ખરેખર અદ્ભુત!

  • @NAKUM-ft5vg
    @NAKUM-ft5vg 4 ปีที่แล้ว +2

    HA.............RAJBHA GADHIVA. TAMARI MOJ JORDAR HO BAKI HU PAN 1 NANO SINGER CHU.....👑

  • @kalyangadhavi8553
    @kalyangadhavi8553 4 ปีที่แล้ว +3

    ભાઇ ભાઇ વાહ મોજ આવી ગઇ.
    દુહા તો એક થી એક ચડીયાતા છે, અને એના અર્થે જોરદાર
    છેલ્લે જે માતાજી ના છંદ ગાયા એમા મોજ આવી ગઇ,
    અદ્ભુત અદ્ભુત

  • @Magluvala-sb8vz
    @Magluvala-sb8vz 3 หลายเดือนก่อน +1

    જય મોગલ વાવા રાજભા

  • @Subajivaghela
    @Subajivaghela 3 ปีที่แล้ว +3

    વાહ, મોજ. ખૂબ સરસ પ્રસ્તુતિ.
    બધા ને ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @dilipkathi9550
    @dilipkathi9550 3 ปีที่แล้ว +1

    Are pn bhai bhai rang se rajbha aame tamara aabhari resu hamesa mate aavu sahitya have sambhalva maltu nthi tamaro khub khub aabhar aamari sudhi aa pohsadva ghanu sikhva malu ekado duho jo jivan ma utri jay to jivan jivvu sehlu thay jay rang se devi putro jay bhagvati

    • @premjibhaiprajapati8670
      @premjibhaiprajapati8670 3 ปีที่แล้ว

      રાજભા મે પહેલી વાર ગીર જોયું
      તમારો જે ખુમારી ની જે વાતું જે સાંભરી ને
      ભાઈ. મોજ મોજ મોજ

  • @રબારી.સેધાભાઈચોથાભાઈ

    સરસ વાતો કરી રાજભા બાપુ ને મારા જય મોગલ માં સેંધા રબારી વજાપુર ભાભર બનાસકાંઠા

  • @prabhurahtodprabhurahtod9042
    @prabhurahtodprabhurahtod9042 ปีที่แล้ว +1

    જય માતાજી કવિ રાજ
    હા તમારી મોજ હા
    આવી વાતુ ના અર્થ તમારા કણે ઞીર મા
    સાંભળ વા મળે બીજે ક્યાં ન મળે
    પ્રભુજી રાણાજી રાઠોડ રાપર

  • @dilipsinhyadav1111
    @dilipsinhyadav1111 4 ปีที่แล้ว +8

    વાહ કવિરાજ જોરદાર ડાયરો
    આવી મોજ તો ગીર માં જ થાય અને એ પણ હમારા હાવજ રાજભા જ કરવી શકે
    જય માતાજી ડાયરાને

  • @ramjanjat9285
    @ramjanjat9285 3 ปีที่แล้ว +1

    Moj moj mara bhai

  • @devlobharvad5316
    @devlobharvad5316 4 ปีที่แล้ว +10

    વાહ ડાયરો વાહ
    મોજ આવી ગય રાજભા ગઢવી

  • @jagrutigadhavi3516
    @jagrutigadhavi3516 3 ปีที่แล้ว +1

    ખુબ મોજ વાહ રાજ ભા વાહ
    હા તમારી ડાયરા ની મોજ
    ગજબ પ્રયત્ન સંસ્કૃતી ને પ્રસ્તુત કરવાની
    દુહા છંદ ની સાથે સાથે ખુબ જ ઊંડું જ્ઞાન
    વાહ ગીર જો ડાયરો વાહ
    જય માતાજી
    જય માં પીઠડ
    જય માં મોગલ

  • @harirasswadhyay2120
    @harirasswadhyay2120 2 ปีที่แล้ว +9

    મને પણ આવા દુહા છંદ ગાવાનો ખૂબ શોખ છે,તો ક્યારેક ગીરમાં આવવું છે. રાજભા અને તમારી ટીમને ખુબ ખુબ ધન્યવાદ લિ. કવિ ભુપતદાન રોહડીયા ઝંડાલા

  • @vijaydhrangad5169
    @vijaydhrangad5169 4 ปีที่แล้ว +1

    વાહ કવિરાજ વાહ અદ્ભુત દુહા છે મજાપડી ગઈ

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 4 ปีที่แล้ว +19

    વાહ રાજભા ગઢવી વાહ જય માતાજી ભાઈ
    વાહ ડાયરા ની મોજ જય હો
    🙏🙏🙏🙏🙏

  • @jadavbhamarsing780
    @jadavbhamarsing780 ปีที่แล้ว +1

    જય માતાજી ખુબ સરસ લાખાભાઈ ખુબ સરસ તમારો અવાજ છે

  • @hiteshsuthar9954
    @hiteshsuthar9954 3 ปีที่แล้ว +4

    પાછળ નું ભરતકામ બહુ અદભુત છે 👌👌
    પાસ્ટિકવાળા કરતા તો લાખ સારું 😝

  • @kalaramchoudharyk.r.solnky4167
    @kalaramchoudharyk.r.solnky4167 3 ปีที่แล้ว +1

    धंन्यवाद डायरा ने जय माताजी

  • @jadejajayvantsinh7666
    @jadejajayvantsinh7666 4 ปีที่แล้ว +10

    વાહ રાજભા વાહ.....
    જય માતાજી 🙏🙏

  • @sureshsolanki7715
    @sureshsolanki7715 6 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ,, આ આપણુ સાહીત્ય, જેની કોય કીમત ન થય શકે, આ સાહીત્ય કાયમી સચવાય શકે તેવી કોઈ વિવશતા થય શકે તો વધુ સારુ,,,

  • @rbjadav7297
    @rbjadav7297 3 ปีที่แล้ว +4

    જય હો🙏
    એકે એક દુહા માં મજા છે,ખૂબ સરસ🙏👍

  • @pravinzinzuvadiya2992
    @pravinzinzuvadiya2992 3 ปีที่แล้ว +1

    WAH RAJ DAN BHAI GADHVI TAMNE ANE TAMARI MOJILI MAHEFIL MARA KHUB KHUB ABHINANDAN MAA SARSWTI TAMNE SADAY SUKHI RAKHE AVI MARI JAGDAMBA NE ANTRTHI PRATHANA KARU CHHU. SALAM JAY MATAJI

  • @rameshnasit6686
    @rameshnasit6686 4 ปีที่แล้ว +3

    ભાઈ !!!!!!! Bhai!!!!!!
    વાહ ગઢવી !!!!!!

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 4 หลายเดือนก่อน

    Rat andhari meh pade ❤❤❤❤ raj bha ghdhvi khub saras 🙏🏻🙏🏻🙏🏻

  • @charanmadhu5152
    @charanmadhu5152 4 ปีที่แล้ว +5

    Vah charano vahh , aaj na aapda jamana me aava duha gay ane ay ana sacha arth sathe. To to aapda charan ni aaj ni pethhi ane Ani sathe sathe badha samaj na loko ne sachu gnan male se. Ane aapda charan sahity ne samje che aaj na samay ma vahhhh vahhhhh . 🙏🙏🙏🙏🙏

  • @jaybam5073
    @jaybam5073 4 ปีที่แล้ว +1

    Jetlu bane etlu jaldi tamari rubaru mulakaat Levi chhe ane live sambhalvu chhe.. jungle ma..jem aa video ma chhe em.. mataji mari aa iccha jaldi puri kare to haru... jordar maja Avi gayi...

  • @sarmandangar6108
    @sarmandangar6108 4 ปีที่แล้ว +1

    BHANU BHA SARAN HOI TAYA MOJ J AAVE

  • @chhabilbhaitrivedi7244
    @chhabilbhaitrivedi7244 3 ปีที่แล้ว +3

    વાહ રાજભા ગાંડી ગિર નુ ગૌરવ,,, અમારા દુધાળા નુ ગૌરવ લાખાભાઈ,, દુહો દશમો વેદ,, તમો ખુબ ખુબ પ્રગતિ કરો તેવી મા ભગવતી ને પ્રાર્થના

  • @urmilaupadhyay512
    @urmilaupadhyay512 4 ปีที่แล้ว +1

    રાજભા..આપનો.પ્રા યાસ..બહુ સરસ.છે..આગળ ચાલુ.રાખજો...

  • @joshiankit8900
    @joshiankit8900 4 ปีที่แล้ว +5

    ખુબ સુંદર જય માતાજી🙏

  • @pro.dmsolanki160
    @pro.dmsolanki160 3 ปีที่แล้ว

    વાહ ભઈ.. પરંપરાગત સંસ્કૃતિને જાળવતા રહેજો કવિરાજ. પ્રો. દેવાયતભાઈ સોલંકી કેશોદ. ધન્યવાદ.

  • @HDVLOGS1
    @HDVLOGS1 4 ปีที่แล้ว +5

    જય માતાજી જય મોગલ
    વાહ કવિરાજ મોજ મોજ
    આતો અમર બની ગયું આવી મોજ કરાવતા રહેજો
    રાજભા તમારા જે વીચાર બહુજ વહાલા.હો આનુ લુન અમે નહી કોઇ દી અમે ચુકવી નહી સકી..

  • @સંજયસિંહવનરાજસિંહસરવૈયા

    જય માતાજી
    ખુબ સરસ આયોજન રાજભા

  • @yuvrajcharan7
    @yuvrajcharan7 4 ปีที่แล้ว +13

    Jay 🚩 mataji
    Wah Rajbha wah
    Ha Dhansur bhai ha

  • @ishavarbajaniya8846
    @ishavarbajaniya8846 4 ปีที่แล้ว +2

    જય ગરવી ગુજરાત જય ઠાકર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌻🌹🌻🌹🌹🌹🌻🌻🌻🌻🌹🌹🌹ગુલાબ ની જેમ ખિલતા રહો

  • @bipinbhaibrahmbhatt4860
    @bipinbhaibrahmbhatt4860 3 ปีที่แล้ว +9

    દુહાની રમઝટ સાંભળવાની મજા આવી આ સાહિત્ય ચારણ ગઢવી સમાજ સાચવી રાખે તેવી વિનંતી

  • @sonukiranpatel7748
    @sonukiranpatel7748 3 ปีที่แล้ว

    Jay mataji
    Bhai bhai...moj thai gai bap...gujrat no savaj j aa kari shake bap...maa sarsvati aapna jibhe sada vas kare...

  • @Shaileshbhai_Vaghela
    @Shaileshbhai_Vaghela 4 ปีที่แล้ว +6

    જય જય શ્રી રામ ....🚩🚩💪💪
    જય જય શ્રી મહાકાલ ....☠️☠️🚩🚩
    જય હિન્દુત્વ 🚩🚩💪💪
    ભારત માતા કી જય 🙏🏻🚩💪🇮🇳🇮🇳
    🙏🏻💪🗡️⚔️🚩🇮🇳

  • @bharatb.rathod4148
    @bharatb.rathod4148 3 ปีที่แล้ว

    dhan se rajbha dhan se
    🙏🙏🙏 tamari mahenat ne vandan se

  • @kishordangar3992
    @kishordangar3992 4 ปีที่แล้ว +8

    ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારી આ મહેનત ને પ્રણામ

  • @ahirkana6325
    @ahirkana6325 3 ปีที่แล้ว +1

    વાહ રાજભા તમે લોકસાહિત્ય ને જાળવી રાખું જય જય માતાજી

  • @savjidharevadiya2643
    @savjidharevadiya2643 4 ปีที่แล้ว +10

    રાજભા અમને તો આવા પ્રોગ્રામ નીજ રાહ હોય છે તમે કોય પણ તમારો કાર્યક્રમ મુકો એટલે અમને તો આમ મોજ ના તોરા છુટવા મડે છે સાભડીને ખુબ આનંદ થાય છે આજે દુહા ઓ અદ્ભુત હતા ને તમે બધા અમને આનંદ આપવા માટે ધણી મહેનત કરો છો એટલે તમને ખુબ ધન્યવાદ તમને વંદન કરીએ રાજભા
    જય માતાજી રાજભા

  • @khacharadityaraj2454
    @khacharadityaraj2454 3 ปีที่แล้ว +1

    Jay Ho Gadhvi wah bap wah

  • @dhrangiyaramo1175
    @dhrangiyaramo1175 4 ปีที่แล้ว +10

    જય ઠાકર
    જય માતાજી
    હા ડાયરા મોજ

    • @raghumir1878
      @raghumir1878 4 ปีที่แล้ว

      Raghu bharwad VA moj va
      Mane vandrinao ne salah no apay aa duho gamyo Jay mongal Jay sonbai

  • @yagnikthakar989
    @yagnikthakar989 ปีที่แล้ว +1

    Lal bhai ...... Jordar kalnk lege ae na utare

  • @homefitness56
    @homefitness56 3 ปีที่แล้ว +3

    વાહ ભાઈ મને તમારો અવાજ બોહુજ ગમે છે હું આખા દિવસ માં ૩ કલાક તો કાઠું છું તમારો ડાયરો જોવામાં તમારો ડાયરો જોયા પચી આનંદ આવી જાય છે આવાજ ડાયરા કરતા રહો અને બધાને મોટીવેશન આપતા રહો તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝

  • @lokeshdave3968
    @lokeshdave3968 3 ปีที่แล้ว +1

    મોજ મોજ આવી ગઇ....

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    હા રાજભા હા

  • @sutharpj9901
    @sutharpj9901 3 ปีที่แล้ว

    vah.. vah raj bha su duha ma mja aavi 6e maj kravi didhi ho...

  • @yuvrajsinhborana1993
    @yuvrajsinhborana1993 4 ปีที่แล้ว +12

    જય માતાજી કવિરાજ...

  • @rajeshparmarraj5891
    @rajeshparmarraj5891 ปีที่แล้ว

    ખરેખર ઘણા સમયે આવી મોજ માણી..
    ધન્યવાદ રાજભા..

  • @sanjaydangadhvi09
    @sanjaydangadhvi09 4 ปีที่แล้ว +7

    જય માતાજી
    બઉ જ અદભૂત દુહાઓ
    બગલા અને ઉદેડા વાળો દૂહો બઉજ સરસ

  • @yagnikthakar989
    @yagnikthakar989 ปีที่แล้ว +1

    Lakha bhai ni vat ma 100%sahmat chu

  • @jkahir9605
    @jkahir9605 3 ปีที่แล้ว +15

    ૧૪ દુહા માંથી ધાણા જીવન વ્યવરિક ગૂણ જાણવા મળ્યા ....
    અપા જેવા સંસ્કૃતિક કલાકાર આપણા દેશ ની ભવ્ય સંસ્કૃતિ જાળવી રાખો .... ને માં સરસ્વતી દિવ્ય જ્ઞાન આપે
    જય માતજી
    જય શ્રી કૃષ્ણ
    🙏🙏🙏

  • @growbussinessgdpofindia.2983
    @growbussinessgdpofindia.2983 3 ปีที่แล้ว +1

    વાહ રાજભા
    અર્થ સાથે ના દુઆ હજી આવશે તેવી આછા છે.

  • @dayro6765
    @dayro6765 4 ปีที่แล้ว +9

    વાહ કવિરાજ...

  • @bahadurkotadia7706
    @bahadurkotadia7706 3 ปีที่แล้ว +1

    Mataji ni marji Ane uper valani dua hashe to malshu bhai bhai

  • @amaryadav2313
    @amaryadav2313 4 ปีที่แล้ว +4

    હા મોજ હા ❤👌

  • @mukeshjadeja4605
    @mukeshjadeja4605 4 ปีที่แล้ว

    Jay mataji rajbha gadvi tmara jeva klakar thi apdi juni saskruti jdvayi rahi che bhai khub khub abhar

  • @kiransodha9811
    @kiransodha9811 3 ปีที่แล้ว +3

    જય માતાજી

  • @gopalvaghasiya6278
    @gopalvaghasiya6278 2 ปีที่แล้ว

    વાહ રાજભા ગઢવી કચરો કે હું કચરા માં એ દુહો હું ભણતો ત્યારે નિશાળ માં બહુ કહ્યો હતો અને બધાં ને હસાવ્યા હતા

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 4 ปีที่แล้ว +9

    🙏જય સોનલ માં🙏
    🙏જય મોગલ માં🙏
    🙏જય માતાજી🙏
    🙏જય શ્રી રામ 🙏

  • @akashvarsani
    @akashvarsani 2 ปีที่แล้ว +1

    મને મારી સંસ્કૃતિ પ્રત્યે ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગર્વ છે. અને જે કોઈ આ રીતે સંસ્કૃતિ ને જાળવવાનું કામ કરે ત્યારે દિલ થી ખૂબ ખૂબ ખૂબ આનંદ ની કંપારી થઇ જાય છે....
    હા રાજભા ગઢવી ની મોજ હા....
    હા મારી સોરઠ ની ધરતી હા....

  • @vajujograna8503
    @vajujograna8503 3 ปีที่แล้ว +4

    કોરોના ધ્યાન મા રાખી તમે મારું ડગેલૂ મન મજબૂત બનાવી દીધું બહુ મજા આવી જેમ સાધૂનૂ મન ફરે એમ મારો વિચાર બદલાવી નાખીયૂ તમે આ દૂહા બાર પડવા નહિ પણ આ સામાજ ને ખબર નથી કે આપડી પરંપરા શું છે ખૂબ આગળ વધો મા ખોડીયાર તમારા રખોપું કરે

  • @chetanvaja1185
    @chetanvaja1185 4 ปีที่แล้ว +5

    *હા ચારણ ડાયરો હા*

  • @SanvariFashion
    @SanvariFashion 3 ปีที่แล้ว

    Wahh Rajbha Bapu.
    Khub saras concept che.
    Ane khub sara Doha che.
    Thanks for release..

  • @mehulbharvad2882
    @mehulbharvad2882 4 ปีที่แล้ว +20

    Bhai desh ma je mahol chhe e par thi lage chhe have sapakhara chalu karo bhai.

  • @nandaniyakesharbhai7553
    @nandaniyakesharbhai7553 2 ปีที่แล้ว

    Vah moj Aavigy Duhao No Pogram Supar Lagyo 👌🙏Jai Dvarkadhish

  • @maheshjithakor7090
    @maheshjithakor7090 4 ปีที่แล้ว +3

    મોજ આવી ગઈ રાજભા ,આવા હજુ પણ નવા પોગ્રામ આવા દેજો

  • @chudasnapankajapankaja1871
    @chudasnapankajapankaja1871 3 ปีที่แล้ว +1

    Vah,rajbha vah Jay sonl ma

  • @ak.thakor6037
    @ak.thakor6037 4 ปีที่แล้ว +4

    વા કવીરાજ વા વા ગોવિંદ વા

    • @ak.thakor6037
      @ak.thakor6037 4 ปีที่แล้ว +1

      Govind bhai ne ak moko malvo joye

    • @ak.thakor6037
      @ak.thakor6037 4 ปีที่แล้ว

      ધન ધન્ય છે સૌરાષ્ટ્રની ધરતી જ્યાં શુરવીર જન્મ્યા

  • @charanvedparkash3647
    @charanvedparkash3647 3 ปีที่แล้ว +1

    Bhut badiya hukam

  • @sarjumeer2025
    @sarjumeer2025 4 ปีที่แล้ว +3

    હા મોજ હા.

  • @gadhavijaydevbavdaofficial7621
    @gadhavijaydevbavdaofficial7621 3 ปีที่แล้ว +1

    વાહ રાજભા જોરદાર જય હો ચારણ

  • @ashishnayak9862
    @ashishnayak9862 4 ปีที่แล้ว +3

    Jay ho rajbha 🙏 jay mataji 🙏.

  • @ankitdobriya6686
    @ankitdobriya6686 2 ปีที่แล้ว

    Wah wahKhub khub sundar .... Jay mataji 🙏dayrane