Unified Pension Scheme (UPS) | 5 મિનિટમાં યુનિફાઇડ પેન્શન સ્કીમની સંપૂર્ણ માહિતી | Ek Vaat Kau

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 243

  • @bhavubabaraavan8656
    @bhavubabaraavan8656 3 หลายเดือนก่อน +44

    જો 5 વર્ષ કામ કર્યા વગર રાજનેતાઓને old pension scheme મળતી હોય તો 35 વર્ષ કે તેથી વધારે નોકરી કરનાર કર્મચારીને old pension scheme કેમ ના મળે વાત કડવી છે પણ સાચી છે

  • @JiTESHi2021
    @JiTESHi2021 3 หลายเดือนก่อน +19

    નેતા ,સરકારી ,પ્રાઇવેટ માટે બધું સરખું રાખો ...ભેદભાવ વિના

  • @sureshpatel6809
    @sureshpatel6809 3 หลายเดือนก่อน +18

    NPS AND UPS SCHEME IS BIG FROUD, ONLY OPS

  • @mehtakishan3415
    @mehtakishan3415 3 หลายเดือนก่อน +8

    Ups એટલું જ સારું હોય તો પેહલા નેતાઓ માટે લાગુ કરો પછી બીજા સરકારી કર્મચારી માટે

  • @sureshpatel6809
    @sureshpatel6809 3 หลายเดือนก่อน +13

    સરકાર નો ખર્ચ વધે છે પણ તેની સામે આવક પણ એટલા પ્રમાણ માં વધી જ છે,ભાઈ.

  • @alpachudasama8777
    @alpachudasama8777 3 หลายเดือนก่อน +16

    કર્મચારીને 10 વર્ષથી ઓછી નોકરી હોય તો પેન્શન નહી તો રાજનેતાઓને 5 વર્ષમાં જ OPS પેન્શન કેમ?

  • @bhavubabaraavan8656
    @bhavubabaraavan8656 3 หลายเดือนก่อน +20

    પેન્શનનો ખર્ચ 58 ઘણો થઈ ગયો એમાં નેતાઓના પેન્શન જ મોંઘા પડે છે ભારત દેશના ખર્ચમાં

    • @nayanshukla6220
      @nayanshukla6220 3 หลายเดือนก่อน +2

      નેતાઓને પણ UPS લાગુ પાડો

    • @mukeshgameti2765
      @mukeshgameti2765 3 หลายเดือนก่อน

      Vote apo netaone

    • @bharatpunadiya7098
      @bharatpunadiya7098 3 หลายเดือนก่อน +1

      ​@@nayanshukla6220neta o seva karva aave che emp nathi emne pention aapvanu j kem??????

    • @rajeshsheladiya4174
      @rajeshsheladiya4174 3 หลายเดือนก่อน +1

      Sachi vat

  • @mehuljoshi8256
    @mehuljoshi8256 3 หลายเดือนก่อน +6

    ups માત્ર ને માત્ર તમે પ્રેમ થી nps સ્વીકારી લો એના માટેની સ્કીમ છે...

  • @sudhirmori
    @sudhirmori 3 หลายเดือนก่อน +6

    ખૂબ જ અધૂરી માહિતી

  • @jadejarb8704
    @jadejarb8704 3 หลายเดือนก่อน +2

    નેતાઓ ને પેલા આ લાગુ કરો...તેમને માટે સારું રહે શે

  • @mayurkorat3224
    @mayurkorat3224 3 หลายเดือนก่อน +9

    કોરોના સમયના 18 મહીનાના DA જેવુ છે UPS. NPS માં નિવૃતી સમયે જે 60% રકમ મળતી હતી તે પણ UPS માં નહી મળે.

  • @pareshmoradia2594
    @pareshmoradia2594 3 หลายเดือนก่อน +2

    નેતાઓ ને પણ UPS ઝડપથી લાગુ કરો. બોજ ઝડપથી ઘટશે

  • @jigneshparmar9609
    @jigneshparmar9609 3 หลายเดือนก่อน +12

    Gujrat ma pan Congress sarkar lavo ane ops lagu karavo

    • @hemabhaipatel9679
      @hemabhaipatel9679 3 หลายเดือนก่อน

      ops વગર ચાલસે નથી લાવવી કોંગ્રેસ

    • @sudhirpatel6047
      @sudhirpatel6047 3 หลายเดือนก่อน

      No male to kai nahi pan congress to nahi j

    • @thisisamihirgaming8713
      @thisisamihirgaming8713 3 หลายเดือนก่อน

      😅😅

  • @vasavashailesh5594
    @vasavashailesh5594 3 หลายเดือนก่อน +1

    બીજી વાત અટલ બિહારી એ એનું પેન્શન ના બંધ કર્યું અને કર્મચારીઓ નું બંધ કર્યું.

  • @bharatparmar3639
    @bharatparmar3639 3 หลายเดือนก่อน +11

    Adhuri mahiti chhe....ups ma 10kapat return kare chhe....ane 90 emni pase rakhe che emathi pention apse

    • @drhemalmodi9026
      @drhemalmodi9026 3 หลายเดือนก่อน +2

      Ups to nps karta pan badtar che....OPS j heet ma che

  • @nayanshukla6220
    @nayanshukla6220 3 หลายเดือนก่อน +7

    આપણે જે contribution કરવાના છીએ, એ આપણને પાછા મળશે કે નહિ ??
    મળશે તો કેટલા ટકા મળશે ?

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน

      UPS : 10% only
      Pension & family pension applicable

    • @miralvirani9985
      @miralvirani9985 3 หลายเดือนก่อน

      Na.

  • @amitsoni3877
    @amitsoni3877 3 หลายเดือนก่อน +7

    હું તમને એક વાત કહું. તમારી પાસે ખૂબ જ અધૂરી માહિતી છે. તો ભાઈ ખોટું ના લગાડતા, પણ UPS ની પૂરી માહીતીનો અભ્યાસ કરી ને વિડિયો બનાવશો.UPS કરતા NPS સારું. ખબર ના પડે તો મને પૂછજો. હું તમને સરળ કરી સમજાવીશ.

    • @miralvirani9985
      @miralvirani9985 3 หลายเดือนก่อน

      Nps ma karmcharina 60%parat nathi malvana

  • @vasavashailesh5594
    @vasavashailesh5594 3 หลายเดือนก่อน +1

    ખોટી વાત 25 વર્ષ પુરા થાય તો જ 50%પેન્શન મળે 25 વર્ષમાં એક દિવસ પણ ઓછો હશે તો 10000 ₹ જ મળશે.

  • @goswamikamlesh6378
    @goswamikamlesh6378 3 หลายเดือนก่อน +1

    UPS દરેક સાંસદ અને ધારાસભ્યો માટે લાગુ કરો પછી કર્મચારી માટે કરજો..

  • @ketan0105
    @ketan0105 3 หลายเดือนก่อน +4

    ભાઈ ups ના નુકસાન તો વાત કરવાની રહી ગઇ !
    થોડું વધુ અભ્યાસ કરી video upload કરો.
    1. 10% મુદ્દો
    2. Vrs lo તો 60વર્ષ પછી પેન્શન મળે.

  • @pateldevendra1642
    @pateldevendra1642 3 หลายเดือนก่อน +1

    Ops j joia

  • @jayeshpatel-cs7fw
    @jayeshpatel-cs7fw 3 หลายเดือนก่อน +1

    Ops was like gold
    Nps is like copper
    Ups will be like iron

  • @nikhilparmar007
    @nikhilparmar007 3 หลายเดือนก่อน +1

    In search of gold (NPS and UPS)...we lost rate diamond (OPS)...

  • @drhemalmodi9026
    @drhemalmodi9026 3 หลายเดือนก่อน +8

    UPS nps karta pan ghatiya che....OPS j karmachario na heet ma che.....OPS zindabad

  • @chamanbhaibavalbhai9418
    @chamanbhaibavalbhai9418 3 หลายเดือนก่อน

    We want only OPS.
    NO NPS,NO UPS
    OTHERWISE. CONGRESS

  • @alkeshvarma3467
    @alkeshvarma3467 3 หลายเดือนก่อน +2

    NPS કરતા પણ ભંગાર સ્કીમ છે આ.
    Employee jo ena 10% UPS ma આપવા કરતા SIP krave ne to bi UPS na lumpsum ma જેટલું મળે છે એના 10 ગણા પૈસા મળે. SIP ma.

  • @ajayraval5130
    @ajayraval5130 3 หลายเดือนก่อน +4

    Nice Explanation by Goonj sir 🎉🎉🎉

  • @hasmukhmakwana6901
    @hasmukhmakwana6901 3 หลายเดือนก่อน +1

    સૌથી વધુ ટેક્સ આપનાર વર્ગ તો સરકારી કર્મચારી જ છે અને તેમને જ ops નહી આ કેવી વાત છે

  • @kishorrathod508
    @kishorrathod508 3 หลายเดือนก่อน +3

    Ops only

  • @hitaneducation
    @hitaneducation 3 หลายเดือนก่อน +2

    Contribution ની વાત કરી એમાં 28.5 % તે ચોખવટ કરો....કર્મચારીને આપવાના કે નહિ

  • @Yakshit207
    @Yakshit207 3 หลายเดือนก่อน +1

    Aama private vala ne su benefit?

  • @alpeshraval7986
    @alpeshraval7986 3 หลายเดือนก่อน

    Ok thnx dear

  • @sagarpatel3789
    @sagarpatel3789 2 หลายเดือนก่อน

    Ops thi Gsrtc na karmachari ne labh thse kharo??? Je 2005 pehla na 6e aene

  • @bhavikpatel7345
    @bhavikpatel7345 3 หลายเดือนก่อน +2

    Only OPS...OPS...OPS....OPS.. OPS...OPS...OPS....OPS....OPS....OPS.....OPS ....OPS

  • @RohitPatel-bt2xu
    @RohitPatel-bt2xu 3 หลายเดือนก่อน +1

    UPS કપાયેલા રૂપિયા પાછા મળવાના નથી આ માહિતી વિડિઓ કેમ ન બોલ્યા

  • @nareshbahupiya5141
    @nareshbahupiya5141 3 หลายเดือนก่อน

    Aapda 10% monthly cut thay e pacha mlshe???

  • @madhuranipa9844
    @madhuranipa9844 3 หลายเดือนก่อน +2

    Neta na Tran Tran pension no boj desh ne nathi padto?fakt class3ane 4 no jboj Pade chhe ?aa badhi skim banavnar class1&2vala potana mate aa skim kem nathi lagu padta only ops

  • @rahulvaghela5453
    @rahulvaghela5453 3 หลายเดือนก่อน +7

    Only ops
    10% પેમેન્ટ લઇ ગયા

  • @vishalsolankiofficial3203
    @vishalsolankiofficial3203 3 หลายเดือนก่อน

    Good work 👍👍

  • @rajniknateducationdiu
    @rajniknateducationdiu 3 หลายเดือนก่อน +1

    આ જે પેન્શન આપશે તે ક્યાં ફંડ માંથી આપશે???

  • @kailashpuvar1411
    @kailashpuvar1411 3 หลายเดือนก่อน

    Ups ma graduty ketali malase?

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 3 หลายเดือนก่อน +1

    Je kam kare ene j pension male evu hovu joiye

  • @dishantchauhan4034
    @dishantchauhan4034 3 หลายเดือนก่อน

    Dear sir good morning
    But mare 16years praivet service chhe Ane 17year government services chhe to pension Kai rite male

  • @sandipvasjaliya8546
    @sandipvasjaliya8546 3 หลายเดือนก่อน

    આથી તો NPS પેંશન સારું કહેવાય.

  • @vinajithakor5475
    @vinajithakor5475 3 หลายเดือนก่อน +1

    80000 પગાર હોય તો 40 નઈ પણ છેલ્લા 1 વર્ષ ના પગાર ના એક પગાર જે બેઝીક પગાર હશે તેના 50 ટકા મળશે

  • @hasmukhchaudhari6964
    @hasmukhchaudhari6964 3 หลายเดือนก่อน

    Eps 95 paintioner karmchari mate ni jankari aapo

  • @hamirhun615
    @hamirhun615 3 หลายเดือนก่อน

    Onjon ma detha કેસ માં?

  • @ajayparmar8049
    @ajayparmar8049 3 หลายเดือนก่อน +1

    Nps ma to total corpus mathi 60% karmchari ne made, to ups ma evu chhe kharu?

    • @ayushthakor1152
      @ayushthakor1152 3 หลายเดือนก่อน

      Chhe but jeltu widrow karso aetlu pension ochhu madse

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน

      •Lump-Sum payment at superannuation in addition to gratuity
      •1/10th of monthly emolument (pay + DA) as on the date of superannuation for every completed six months of service
      •This payment will not reduce the quantum of assured pension

  • @nikeshvaria7980
    @nikeshvaria7980 3 หลายเดือนก่อน

    What about pvt. Company employees?

  • @KathanPathak-z1u
    @KathanPathak-z1u 3 หลายเดือนก่อน

    10% pachha malse j ny?

  • @pruthvirajsinhjadeja7892
    @pruthvirajsinhjadeja7892 3 หลายเดือนก่อน

    હું ઍકવાતકહુ. Ops. જે વુબીજુકોયનથી

  • @ramram-xz7bw
    @ramram-xz7bw 3 หลายเดือนก่อน

    Nps vs ups which battere

  • @ajaybharwad366
    @ajaybharwad366 3 หลายเดือนก่อน

    Jo UPS etlij sari hoi to MP MLA upar pn lagu Karido.

  • @jayantivaghela5189
    @jayantivaghela5189 3 หลายเดือนก่อน +1

    Very nice information

  • @pranavpatel9207
    @pranavpatel9207 3 หลายเดือนก่อน +2

    Ups મહારાષ્ટ્ર રાજ્ય માં લાગુ થઈ ગયું

  • @jayendrasinhgohil8186
    @jayendrasinhgohil8186 3 หลายเดือนก่อน

    Je Old pension thi bharti che ane 11 varas nokri karel che tene pension madse te janavso

  • @patelharshfoji8692
    @patelharshfoji8692 3 หลายเดือนก่อน

    Only OPS good

  • @alpachudasama8777
    @alpachudasama8777 3 หลายเดือนก่อน

    રાજનેતા પહેલાં ups સ્વીકારે પછી કર્મચારી માટે લાગુ કરે તે વધુ યોગ્ય છે.

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 3 หลายเดือนก่อน +1

    Ghor kaliyug che bharat maj kam na kare ene meva meva sarkari Naukri ma Ane private Naukri ma Kai nahi jya sudhi kam karo tya sudhi pachi Kai nahi badha hath afhdjar Kari de

  • @vasavashailesh5594
    @vasavashailesh5594 3 หลายเดือนก่อน

    NPS & UPS Go Back.

  • @miteshpatel4933
    @miteshpatel4933 3 หลายเดือนก่อน +1

    સાચી વાત જાણો અને જણાવો .....only ops

  • @vi_ra8005
    @vi_ra8005 3 หลายเดือนก่อน

    કોંગ્રેસ લાવો ❌️ OPS lao😅

  • @hasmukhmakwana6901
    @hasmukhmakwana6901 3 หลายเดือนก่อน

    Only ops, no nps no ups

  • @ajaybharwad366
    @ajaybharwad366 3 หลายเดือนก่อน

    Only OPS....

  • @bhavubabaraavan8656
    @bhavubabaraavan8656 3 หลายเดือนก่อน +1

    No nps no ups only ops

  • @studiosoordhara
    @studiosoordhara 3 หลายเดือนก่อน +1

    Ops os best

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 3 หลายเดือนก่อน +1

    Only ops

  • @jitkrishna
    @jitkrishna 3 หลายเดือนก่อน

    Last ma 10 % and p18.5% aem kpayo ae bhando ma aapdne keta mase

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน


      Lump-Sum payment at superannuation in addition to gratuity

      1/10th of monthly emolument (pay + DA) as on the date of superannuation for every completed six months of service

      This payment will not reduce the quantum of assured pension

  • @jagdishchauhan18
    @jagdishchauhan18 3 หลายเดือนก่อน +1

    Jo mare 50 vars pura thaya ane 13 vars ni nokri thay. Ane hu retirement lav to mane pension kyar thi chalu thase ??
    Aaj thi j .k pachhi 58 vars pura thay pachhi ??
    Please answer

    • @ahirravi7319
      @ahirravi7319 3 หลายเดือนก่อน

      after retirement age

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน

      25 year minimum service need for voluntary retirement in UPS
      Pension will be paid after superannuation retirement

    • @ahirravi7319
      @ahirravi7319 3 หลายเดือนก่อน

      @@bharatwagh4461 what is difference between superannuation and retirement? 😃

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน +1

      @@ahirravi7319
      Pension type:
      Superannuation retirement
      Voluntary retirement
      Etc.
      Means UPS pramane, voluntary retirement 25 year (minimum 25 year compulsory) ni service baad muko to , pension to 58 vrse made. Pension mate superannuation retirement ni rah jovi pde.
      In short, minimum 25 year service for voluntary retirement in UPS.
      OPS ma 20 year voluntary retirement date hti.

    • @jagdishchauhan18
      @jagdishchauhan18 3 หลายเดือนก่อน

      @@bharatwagh4461 super annution retirement means what ??

  • @Sir_Samir_Raj
    @Sir_Samir_Raj 3 หลายเดือนก่อน +3

    We Are Requested for only OPS

  • @dhanshrijoshi6027
    @dhanshrijoshi6027 3 หลายเดือนก่อน

    Tax private vala aape, kam vadhare private vala kare, benefit vadhare government job vala ne male aavu kevu

  • @ravimistri7966
    @ravimistri7966 3 หลายเดือนก่อน

    Nps aatli saras che to neta kem accept nathi karta potana mate?

  • @mauryamundhva2647
    @mauryamundhva2647 3 หลายเดือนก่อน

    Ops ops..

  • @chandrasekharkhasare9934
    @chandrasekharkhasare9934 3 หลายเดือนก่อน

    હવે અમારી નોકરી 20 વર્ષ ની છે તો જોડાવું જોઈએ?

  • @kaushikgamit7903
    @kaushikgamit7903 3 หลายเดือนก่อน +1

    Nps ni mahiti aapo

  • @jigneshpatel4005
    @jigneshpatel4005 3 หลายเดือนก่อน

    Ups ae Nps thi pan kharab che aena rules joilo ane aetli j sari lage to darek ne UPS J lagu kari do

  • @HasmukhbhaiParmar-z7q
    @HasmukhbhaiParmar-z7q 3 หลายเดือนก่อน

    Only one OLD PENSON..... O...P..S

  • @MukeshMukesh-rw8qd
    @MukeshMukesh-rw8qd 3 หลายเดือนก่อน

    પ્રવેટ સેક્ટર ના કર્મચારીઓ ને માત્ર ૧૦૦૦ મીનીમમ પેન્શન મળે છે સરકારે અમનુભી વિચારવું જોઇએ...

    • @ahirravi7319
      @ahirravi7319 3 หลายเดือนก่อน

      rule bnavvo joi e

  • @kanjibadarshahi4287
    @kanjibadarshahi4287 3 หลายเดือนก่อน

    સરસ માહિતી આપી

  • @bhavikdave8758
    @bhavikdave8758 3 หลายเดือนก่อน

    UPS ma employee na 10% contribution and 18.5 % govt. contribution ni amount return malse k Kem teni samjuti apva vinanti

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน


      Lump-Sum payment at superannuation in addition to gratuity

      1/10th of monthly emolument (pay + DA) as on the date of superannuation for every completed six months of service

      This payment will not reduce the quantum of assured pension

  • @knighteenchess6387
    @knighteenchess6387 3 หลายเดือนก่อน

    Ups karta to nps j saru chhe, last ma lump sum amount saru evu male

  • @Junaghdh
    @Junaghdh 3 หลายเดือนก่อน

    Jo NPS mein retirement ho gaya hai vah UPS mein wapas ja sakte hain kya uska ek video bnao

  • @Mayurr72
    @Mayurr72 3 หลายเดือนก่อน

    What about 10% + 18℅=28℅ corpus at the end of job... What about gratuity which is fix in OPS?

  • @rohanpatel7002
    @rohanpatel7002 3 หลายเดือนก่อน

    employee na 10% + Government na 18.5% = 28.5% cut je every month thay chhe.. e amount retired thay tyare madse kharu UPS ma?

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน

      Lump-Sum payment at superannuation in addition to gratuity

      1/10th of monthly emolument (pay + DA) as on the date of superannuation for every completed six months of service

      This payment will not reduce the quantum of assured pension

  • @sumitchawdask7263
    @sumitchawdask7263 3 หลายเดือนก่อน +1

    Ups is worst then NPS

    • @jagdishchauhan18
      @jagdishchauhan18 3 หลายเดือนก่อน

      @@sumitchawdask7263 why ? kevi rite ?

  • @rk2519
    @rk2519 3 หลายเดือนก่อน

    No clarity about VRS and if someone take vrs after 10 years…are they eligible for 10k as soon as they retire? If they take vrs after 25 years and still few years pending for actual retirement day then they will get pension from very next month of retirement?

    • @bharatwagh4461
      @bharatwagh4461 3 หลายเดือนก่อน

      UPS ma, VRS mate minimum 25 year service..pension superannuation retirement p6i malse..ena pela pension chalu nai thay
      As per cabinet briefing meet

  • @Rb-bd6zb
    @Rb-bd6zb 3 หลายเดือนก่อน

    जो सरकारops देगा वही दिल्ली में राज करेगा

  • @ganpatdabhani5811
    @ganpatdabhani5811 3 หลายเดือนก่อน

    Nps meaning new defined pension scheme.
    Not as national pension scheme

  • @kevinchavda111
    @kevinchavda111 3 หลายเดือนก่อน

    ##Only ops

  • @kiritkumarpandya154
    @kiritkumarpandya154 3 หลายเดือนก่อน

    UPS
    Un Pension Scheme

  • @miteshpatel4933
    @miteshpatel4933 3 หลายเดือนก่อน

    ONLY OPS...

  • @bhargavsolanki4617
    @bhargavsolanki4617 3 หลายเดือนก่อน

    ❤❤❤

  • @chandrasekharkhasare9934
    @chandrasekharkhasare9934 3 หลายเดือนก่อน

    લાગુ પડ્યા પછી 25 વર્ષ થવા જોઈએ ?

  • @Rb-bd6zb
    @Rb-bd6zb 3 หลายเดือนก่อน

    Only ops ops ops ops ops ops ops ops

  • @chintan425
    @chintan425 3 หลายเดือนก่อน

    Ops

  • @tusharbaria0501
    @tusharbaria0501 3 หลายเดือนก่อน

    OPS>>>>>NPS>>UPS

  • @chandreshkadiya8046
    @chandreshkadiya8046 3 หลายเดือนก่อน

    હજી સરકાર ups નો અભિ યાસ કરે છે તમે પુરી માહિતી આપશો 😂

  • @nayansolanki5947
    @nayansolanki5947 3 หลายเดือนก่อน

    8મો પગાર પંચ 2026 મા લાગુ થશે કે ?

  • @daxavyas2962
    @daxavyas2962 3 หลายเดือนก่อน

    Nps ma hamna atle 2023 ma retayard thaya anu su 3000 pn pura Malta nathi

  • @Nikunjjasani-i3k
    @Nikunjjasani-i3k 3 หลายเดือนก่อน

    કર્મચારી 10% અને સરકાર 18.5% કુલ 28.5% આ રૂપિયા ક્યારે અને કેટલા મળે.