GARVO GAMADIYO || KADAMGIRI ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ગરવો ગામડીયો સિરિઝ - કદમગીરી, આપા સાલા સુરા ચેતન સમાધિ
    To get more updates Subscribe to our TH-cam Channel "Ramto Jogi" and follow us on
    TH-cam : / @ramtojogi5482
    Facebook : / ramtojogiofficial
    Twitter: / jogi_ramto
    Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
    Cast:
    Kiran Khokhani
    Director, Producer, Singer:
    Kiran Khokhani
    Glass Player:
    Dhruvin Donda
    Clap Board:
    Jay Amipara
    DOP and Drone Camera :
    Dilip Tejani
    ~~~~~~~~ Special Thanks to ~~~~~~~~
    સ્પેશિયલ થેન્ક્સ : મયારામબાપુ, જીણારામબાપુ, વીરદાસબાપુ, આપા સાલાસુરાધામ ભક્તગણ, કંદમગીરી
    #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
    Production by Krishna Telefilms

ความคิดเห็น • 309

  • @rajendraulva647
    @rajendraulva647 3 ปีที่แล้ว +1

    વાહ કીરણ ભાઈ જય હો

  • @rakeshmakwana8964
    @rakeshmakwana8964 3 ปีที่แล้ว +1

    વાહ ગામડાં ની મોજ

  • @manojramana8033
    @manojramana8033 4 ปีที่แล้ว +1

    Khub j saras video

  • @khtaragata4850
    @khtaragata4850 2 ปีที่แล้ว

    જય આપા સાલા સુરા...ની જય હો..

  • @kinnarinaroliya2539
    @kinnarinaroliya2539 3 ปีที่แล้ว +1

    Wah

  • @dipakjetani3605
    @dipakjetani3605 4 ปีที่แล้ว +1

    સરસ

  • @vijaybhailaljibhaimojidra7396
    @vijaybhailaljibhaimojidra7396 ปีที่แล้ว

    Vah kiran bhai

  • @vijayambliya418
    @vijayambliya418 4 ปีที่แล้ว +1

    Super video

  • @upendrabuch5775
    @upendrabuch5775 ปีที่แล้ว +1

    બધી વિગત જાણી મન તૃપ્ત થઈ ગયું.

  • @drrajuladhava1323
    @drrajuladhava1323 4 ปีที่แล้ว +1

    આપા સાલા સુરા ની ખુબ જ રસપ્રદ માહિતી આપી જે અમે લોકો નજીક રહેતા હોઈએ તો પણ આટલી બધી માહિતી ન હતી.
    કદંબગીરી જે પહેલા બોદા ના નેસ તરીકે ઓળખાતું બાજૂ માં સાતા ના નેસ અને વિજા ના નેસ એમ ત્રણ નેસ હતા આજે બોદા ના નેસ નું નામ બદલી ને કદંબગીરી રાખેલ છે બાકી બંને ના નામ એજ છે.
    કદંબ ગિરિ માં માતાજી કમળાય માં નો ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે..
    આપ ને નમ્ર વિનંતી કે આપ માતાજી કમળાય માં નો એક વિડિયો બનાવો.

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      ખરેખર અમે કમળાઈ માતાજીનો વિડિયો બનાવવા જ આવેલા.. ઓચિંતા અમારૂ ડ્રોન તુટ્યુ અને આપા સાલાસુરાધામના દર્શન થઈ ગયા.. ફરી ડુંગર ઉપર જવાની તૈયારી કરી તો મુશળધાર વરસાદ ત્રણ કલાક સુધી વર્ષ્યો... એટલે એ વિડિયો બની ના શક્યો.. પણ માં કમળાઈ ની અસીમ કૃપાથી ફરી પાછા આવીશુ.. આપા સાલાસુરાધામના ફરીથી દર્શન પણ થશે અને માં ખોડિયાર ના શક્તિ પીઠનો વિડિયો પણ બનશે જ.. જય માં કમળાઈ ખોડિયાર

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      સાહેબ તમારો નંબર સેન્ડ કરજો.. મને તમારી પાસે તમારા વિસ્તારનુ ઘણું ઘણું જાણવાની અપેક્ષા છે..

    • @parmarmahesh5676
      @parmarmahesh5676 3 ปีที่แล้ว

      @@ramtojogi5482 98251 52753 kadambgiri maru gam che .tene related kai information mate mane call kari shako ..

  • @hiteshsolanki7630
    @hiteshsolanki7630 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @jayrabarijayrabari6044
    @jayrabarijayrabari6044 2 ปีที่แล้ว

    Jay jinaram bapu

  • @arajanbhaiprajapati4695
    @arajanbhaiprajapati4695 3 ปีที่แล้ว +1

    Jay shri vad Vala

  • @pareshrabari8218
    @pareshrabari8218 3 ปีที่แล้ว +1

    Kiran bhai ak dudharej na thakar video banavo
    🙏 Jay vadvala 🙏

  • @pravinbhaimevada6169
    @pravinbhaimevada6169 3 ปีที่แล้ว

    ઓકે

  • @rajrayka1432
    @rajrayka1432 3 ปีที่แล้ว

    આ વિડીયો જોઈને અમને ખૂબ આનંદ થયો જય વડવાળ ધજડી રબારી

  • @rajendraulva647
    @rajendraulva647 3 ปีที่แล้ว +1

    Jay Aapa sala sura

  • @jayrabarijayrabari6044
    @jayrabarijayrabari6044 2 ปีที่แล้ว

    Jay Mayaram bapu

  • @hiteshsolanki7630
    @hiteshsolanki7630 2 ปีที่แล้ว

    👍👍👍👍👍

  • @nilusrasoi
    @nilusrasoi 4 ปีที่แล้ว +4

    Jai Gaay Maata 🙏🙏......

  • @s.v.parmar4108
    @s.v.parmar4108 3 ปีที่แล้ว

    Jay aapa salasura

  • @pratikpatel1146
    @pratikpatel1146 4 ปีที่แล้ว +1

    Jamavat

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 4 ปีที่แล้ว +1

    તમે ખુબ સરસ વિડીયો બનાવો છો એટલા માટે કહું છું સારા માણસને સારા વિચાર આવે છે

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      સદભાવ બદલ ખુબ ખુબ આભાર જયેશભાઇ

    • @હસો_અને_હસાવો
      @હસો_અને_હસાવો 4 ปีที่แล้ว

      કિરણ ભાઈ સુપર સુપર સ્ટાર

  • @mobileexpert1891
    @mobileexpert1891 3 ปีที่แล้ว +1

    kiran bhai address su che kiya che aa jagiya jay salasura

  • @varsanijaydip5124
    @varsanijaydip5124 4 ปีที่แล้ว +1

    Jay aapa sura kya mandir aavelu che

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      કદમગીરી, તા. જેસર

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 4 ปีที่แล้ว

    ખોટું લાગ્યું

  • @rathodvanrajsinh8997
    @rathodvanrajsinh8997 4 ปีที่แล้ว +10

    કિરણભાઈ જે સાલા સુરા ની જગ્યામાં તમે રોકાયા હતાં તે જગ્યાના મહંત શ્રી જીણારામ બાપુ તથા વીરા ભગત બંને ખુબજ પુણ્યશાળી આત્મા છે કોઈ માણસ રાત્રે બાર વાગ્યે પણ ત્યાં આવ્યો હોય તો તે માણસને ત્યા જમવા રેવાનીબધીજ સુવિધા મળી રહે અને જીણારામ બાપા નો મુખ્ય ઉદ્દેશ આપણી જગ્યા માં આવેલો માણસ ક્યારે ભુખ્યો ન જવો જોઇએ

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +4

      અમે ખુદ પણ દિલથી અનુભવી લીધુ...

    • @rathodvanrajsinh8997
      @rathodvanrajsinh8997 4 ปีที่แล้ว +2

      કિરણભાઈ ક્યારેક આ બાજુ અવોતો મળજો મારું ગામ કદમ ગીરીની બાજુનું panderiya જ છે

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +2

      @@rathodvanrajsinh8997 ચોક્કસ ભાઈ

    • @rathodvanrajsinh8997
      @rathodvanrajsinh8997 4 ปีที่แล้ว +1

      હવે આ બાજુ ક્યારે આવશો ભાઈ....

    • @kamaliyaandu1777
      @kamaliyaandu1777 4 ปีที่แล้ว

      @@ramtojogi5482 maru gam tya j se

  • @jayrabarijayrabari6044
    @jayrabarijayrabari6044 2 ปีที่แล้ว

    Jay. Shala shula. Aappa

  • @nandlalmehta946
    @nandlalmehta946 4 ปีที่แล้ว +1

    Kiranbhai khub saras kary
    Zaverachand meghani e paliya bolta karya hata ane tme dungra bolta karo chho je sarahniy kary chhe
    Yogy riply aapjo
    Bhai tya baju ma kotiya gam pase pan ek saras jgya chhe pahad par tya hamna shipragiri bapu ni katha hati

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      સદભાવ બદલ ખુબ ખુબ આભાર... આપ સાહેબ જે કહો છો એ પ્રમાણે સૌરાષ્ટ્ર એટલે એક એક પાણકો ઉઠલાવો ત્યાં ગરવો ઈતિહાસ પડ્યો છે...

    • @nandlalmehta946
      @nandlalmehta946 4 ปีที่แล้ว +1

      @@ramtojogi5482 ha bhai tme ej kary karo chho

  • @mobileexpert1891
    @mobileexpert1891 3 ปีที่แล้ว +1

    address mali gaiu kiranbhai jay aapa salasura

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว

      જય આપા સાલા સુરા

  • @hareshrabari2487
    @hareshrabari2487 4 ปีที่แล้ว +6

    જય આપાસાલાસુરા🙏
    જય શ્રી વડવાળા🙏
    તમે જે રીતે આપાસાલસૂરા ની જગ્યા. ની ખુબ સુંદર રીતે વર્ણન કર્યું તમારો ખુબ ખુબ આભાર👍

  • @m_l_tadha
    @m_l_tadha 4 ปีที่แล้ว +2

    Tamaru gam kyu chhe khokhani

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      મુકામ ગામ માનગઢ, તા.ગારીયાધાર , જી.ભાવનગર

    • @m_l_tadha
      @m_l_tadha 4 ปีที่แล้ว

      @@ramtojogi5482🙏 જ્ય માતાજી🙏ખોખાણી ભાઈ
      તમે આપણા સૌરાષ્ટ્ર ના સંતો ભક્તો અને શૂરવીર ની ગાથા ના વિડિયો લઇ આવી રહ્યા છો તે એક ખૂબ સારી વાત છે કારણ કે આવા જ વિડિયો આપણા સૌરાષ્ટ્ર નું ગૌરવ અપાવે છે
      ક્યારેક આવો ઠળિયા બાજુ 👍

  • @thebapooobapooogroup2083
    @thebapooobapooogroup2083 4 ปีที่แล้ว +4

    Tnx KiranBhai Rabari Samaj Ni Vat Lavva Mate

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +2

      જય આપા સાલાસુરા

  • @meetapparelsmumbai490
    @meetapparelsmumbai490 4 ปีที่แล้ว +1

    Nilesh bhai bhahu sari jagya na darsan karavya savratrama ane kutch avi anek jagya chhe ap ak dharam jagar name no navo show chalu karo avi jivti jagti jagya darsan karavo jay sala sura dada jay uma khodal

  • @pareshrabari8218
    @pareshrabari8218 3 ปีที่แล้ว +1

    Rabari samaj tay dikarana dan de se ane daroj mor aave pasej thakar ne aarti thayse

  • @kadmgiritirth4901
    @kadmgiritirth4901 4 ปีที่แล้ว +2

    Great vedio
    Jay mataji
    Darbar of kadamgiri (bodanonesh state)

  • @sabbirsaiyad8743
    @sabbirsaiyad8743 4 ปีที่แล้ว +1

    Sach mein sala Suraj Jagah Mein Dekha hun sach mein vah log Insaniyat Ke Rakhwale Hain Aise Logon per Hamen Garv Hona chahie Yahi to hamare Desh Ke Rakhwale hai

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      ખરેખર સબ્બીરભાઈ... માનવતા અને લાગણી જ સૌથી મોટો ધર્મ છે.. બાકી બધા વાડા તો પોલિટિકલ બેજવાબદાર લોકોના કરતુત છે..

  • @nileshdabhi963
    @nileshdabhi963 4 ปีที่แล้ว +1

    Palitana mate

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      ઈતિહાસ સંકલિત થઈ રહ્યો છે.. સો ગામનુ રજવાડું પાલિતાણા..

  • @ulvaamit826
    @ulvaamit826 4 ปีที่แล้ว +3

    જય સાલા સુરા આપા

  • @ashokpatel6499
    @ashokpatel6499 4 ปีที่แล้ว +1

    Jay ho
    Khub j saras parcho
    Sitaram saune
    Mitro

  • @28-priyanshuborad10
    @28-priyanshuborad10 4 ปีที่แล้ว +1

    Khub saras jeni khabar na hati avi jagya ni Jan pan thay thank you so much

  • @chavdaudaypunjabhai2771
    @chavdaudaypunjabhai2771 4 ปีที่แล้ว +1

    Jay ho salasura

  • @krushnrabari3370
    @krushnrabari3370 4 ปีที่แล้ว +1

    એ રામ રામ કિરણભાઈ, ઘણા દિવસોથી રાહ જોવડાવ્યા બાદ આજે આપના દર્શન થયા અને એ પણ આપા સાલા સુરાની જગ્યામાં હો.... કિરણભાઈ આ જગ્યાએ ચેતન સમાધી છે આપાની , અને એવું રળિયામણું સ્થળ અને ગિરિકંદરાઓ છે કે જોઈને એમ થાય કે બસ અહિયાં જ ઈશ્વર છે. આપે આપા સાલા સુરાનો ઈતિહાસ કહ્યો તે હ્દયથી ખૂબ જ ગમ્યું , લાખો કરોડો લોકો સુધી આ વાત પહોંચશે . અમારી ગુરુગાદી વડવાળા મંદિર દુધરેજ ધામ હેઠળની આ જગ્યા છે અને ઘણા બધા સમાજ ઉપયોગી કાર્યોની નિમિત્ત બનેલી જગ્યા છે વર્ષોથી. એ પછી સમૂહ લગ્નોત્સવ હોય , શિક્ષણક્ષેત્ર હોય કે તુલસીવિવાહ.... મૈયારામબાપુને તો આપ મળ્યા હશો કિરણભાઈ એ સાધુ ખેતરે પાણી પણ વાળે , ગાયો માટે ચારો પણ લાવે અને જગ્યા સંભાળે અને સમાજમાં ટેલે પણ નીકળે , દર વરસે અમારા ગામ , અમારા ઘરે આવે , ઝીણારામબાપુ પણ એવા જ ... અને સાવ સાદું જીવન.... નહિતર અમારે નેસડામાં તો એના માટે ઢોલિયા પથરાય જાય , આપે આપા સાલા સુરાની જગ્યામાં જે રાત વિતાવી એ અવિસ્મરણીય બની જશે.... કારણ કે એ સ્થાન જ એવું છે... ( જેને પ્રકૃતિ અને ઈશ્વર સાથે નેડો છે એનાં માટે ) .... અને તમે બધાએ આનંદ પણ એટલો કર્યો હો ભાઈ ત્યાં... હ્દય પ્રફુલ્લિત થઇ ગયું..‌ બીજું બધું તો ઠીક પણ છેલ્લે પેલાં ભાઈ જે કરતાલ વગાડે છે એને જોઈને તો આનંદ આનંદ થઈ જાય હો... જય‌ આપા સાલા સુરાની.... જય વડવાળા

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      જય આપા સાલાસુરા

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      એ કડતાલ નથી છુટ્ટા કાચના લંબચોરસ ટુકડા છે.. ધૃવિન ડોંડા જે મારા ગામ માનગઢના વતની છે

    • @krushnrabari3370
      @krushnrabari3370 4 ปีที่แล้ว

      હા સાચું.. પણ વગાડે છે બેસ્ટ હો... ઓતપ્રોત થઈ ગયાં હોય એવું લાગે એટલે ખુબ સરસ લાગે...

  • @apkichannel7574
    @apkichannel7574 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏 jay ho

  • @rekhavyas9194
    @rekhavyas9194 4 ปีที่แล้ว +2

    જય આપા સાલાસુરા 🙏

  • @bharataaparabarirampur9712
    @bharataaparabarirampur9712 4 ปีที่แล้ว +1

    જય હો આપા સાલા સુરા ....જય વઙવાળા ....જય ગુરુ શ્રી કણીરામબાપુ

  • @rajeshmakwana8097
    @rajeshmakwana8097 4 ปีที่แล้ว +5

    તમારા વિડીયો જોઇએ ત્યારે લાગે છે કે ગામડીયા હોવુ એ ગર્વ છે

  • @jpfilmsjpfilms345
    @jpfilmsjpfilms345 4 ปีที่แล้ว +1

    Jay ho wah bhai wah

  • @ulvaamit826
    @ulvaamit826 4 ปีที่แล้ว +6

    જય વડવાળા

  • @sankaliyanikunj7080
    @sankaliyanikunj7080 4 ปีที่แล้ว +5

    જાજા દિવસે વિડિઓ આવયો

  • @gautamajana2254
    @gautamajana2254 4 ปีที่แล้ว +2

    જય આપા સાલા સુરા...

  • @munjanidharmesh693
    @munjanidharmesh693 4 ปีที่แล้ว +1

    જય કમળાઈ માં

  • @amitpandya1012
    @amitpandya1012 4 ปีที่แล้ว +1

    જય કમળાઈ મા. કદમગીરી પર્વત ની વાત જ નિરાળી છે બે વર્ષ પહેલાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન દુર્ગાષ્ટમી પર્વ ઉપર માતાજી નો યજ્ઞ કરાવવા નું અને રાત્રિ રોકાણ ની સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      જય કમળાઈ ખોડિયાર માં

  • @b.trayka1851
    @b.trayka1851 4 ปีที่แล้ว +2

    Jay aapa sala sura 🙏🙏🙏

  • @jiteshmangukiyavlogs5399
    @jiteshmangukiyavlogs5399 4 ปีที่แล้ว +1

    એલા કયા હતા કિરણભાઈ અત્યાર સુધી તમે.......... વિડીયો બોવ લેટ આવયો પણ બોવ જોરદાર છે હો..........

  • @Ghanshyam1021
    @Ghanshyam1021 4 ปีที่แล้ว +1

    Jay Sala sura aapa.. 🙏

  • @m.ldesai7313
    @m.ldesai7313 4 ปีที่แล้ว +1

    Jay Aapa Salasura 🙏
    Jay vadvala 🙏

  • @veenavikramdesai2588
    @veenavikramdesai2588 4 ปีที่แล้ว +2

    Jay vadwala dev🙏thank you so much kiranbhai aatlo saras video banava mate,i m rabari from ahemdabad,my husband ,my jeth,my mama sasara badhanu name vadawala j padiyh che.
    Today i proud for my samaj,u made very informative video

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર વીણાબહેન.. જય વડવાળા

  • @vinodgohilrandheja
    @vinodgohilrandheja 4 ปีที่แล้ว +1

    સાચી વાત છે કિરણભાઈ

  • @rabarivihabhai9653
    @rabarivihabhai9653 4 ปีที่แล้ว +1

    જય આપા સાલા સુરા, જય વડવાળા

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 4 ปีที่แล้ว +1

    તમારા વિડીયો જોઈને મનને શાંતિ મળે છે

  • @bhadreshmorabiya6208
    @bhadreshmorabiya6208 4 ปีที่แล้ว +2

    Jay ho

  • @kantibhaijoshi9266
    @kantibhaijoshi9266 4 ปีที่แล้ว +2

    Very good kiranbhai

  • @lumbhakodiyatar7597
    @lumbhakodiyatar7597 4 ปีที่แล้ว +2

    જય સાલા સુરા
    જે વડવાળા

  • @thebapooobapooogroup2083
    @thebapooobapooogroup2083 4 ปีที่แล้ว +1

    Jay Ho mara Dudhrej Na Thakar

  • @yashwantlodha7228
    @yashwantlodha7228 4 ปีที่แล้ว +2

    Thanks for showing the " Indian Sanskriti"
    Please keep it up.

  • @geetarabari2556
    @geetarabari2556 4 ปีที่แล้ว +1

    🙏🙏 jay vadvala 🙏🙏

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 4 ปีที่แล้ว +1

    તમે સુપરસ્ટાર છો

  • @alpeshgoti8665
    @alpeshgoti8665 4 ปีที่แล้ว +1

    Vah Kiran Bhai kadamgiri ni moj hastgiri dungar na gala ma virdi se tya virdavala khodiyar ma se tya jajo tyanu drashy jova jevu se tya jarna moti khino jova layk se

  • @valambharwad9065
    @valambharwad9065 4 ปีที่แล้ว +2

    *jai ho apa Sara sura*

  • @hirengirigosai2822
    @hirengirigosai2822 4 ปีที่แล้ว +1

    આવાજ સરસ વીડિયો બનાવતા રહો...

  • @dipakvaghela4352
    @dipakvaghela4352 4 ปีที่แล้ว +1

    અદ્ભૂત

  • @sekhabhairabari3090
    @sekhabhairabari3090 4 ปีที่แล้ว +3

    Kiran bhai suting puru thay gayu

  • @thebapooobapooogroup2083
    @thebapooobapooogroup2083 4 ปีที่แล้ว +2

    Jay Ho Aapa Sala Sura Aapa Ni Jay Ho

  • @rakeshgohil5859
    @rakeshgohil5859 4 ปีที่แล้ว +1

    Wel come back kiranbhai

  • @bhaveshshah686
    @bhaveshshah686 4 ปีที่แล้ว +1

    Khub SARS video

  • @archanapatel6495
    @archanapatel6495 4 ปีที่แล้ว +3

    Khub j saras
    Aamaj pragati karta raho avi shubhkamna
    Lokjagruti na vedio banavta raho jeva tame banavo cho
    Tame khub j saru kam kari rhya cho
    Abhinandan
    Jay Aapasura🙏

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર પેઈન્ટર અર્ચના પટેલ

  • @hirengirigosai2822
    @hirengirigosai2822 4 ปีที่แล้ว +3

    કમળાઈ શક્તિ પીઠ પુંજારી હીરેનગીરી (કદમ ગીરી )

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      વરસાદ આવી ગયો એટલે ફરીને પાછુ ડુંગર ઉપર આવી ના શક્યા.. પણ માતાજીની અસીમ કૃપાથી ફરીથી આવીશુ અને શક્તિ પીઠના ભવ્ય ઇતિહાસને કેમેરાથી ઉજાગર કરીશુ.. જય માતાજી ગોસાઈબાપુ

    • @kadmgiritirth4901
      @kadmgiritirth4901 4 ปีที่แล้ว +2

      વેલકમ કિરણભાઈ.... કદમગીરી
      (બોદાનોનેસ સ્ટેટ) ભારત ના ૫૬૨ રજવાડા માનું એક કામળિયા દરબારનું સ્ટેટ છે. અને અહી કમલાઈ માતાજી મંદિર જૈન દેરાસર અને સાલા સુરા અને પાલન પીર માતંગ ઋષિ વગેરે નો અભૂત પૂર્વ ને રસપદ ઇતિહાસ રહેલો છે....
      જય માતાજી.

    • @dppadhiyar7894
      @dppadhiyar7894 2 ปีที่แล้ว

      Jay mataji bapaji...

    • @dppadhiyar7894
      @dppadhiyar7894 2 ปีที่แล้ว

      Ame Aje tya mataji na darashn karva ave chhie... To tya rat rokavani jogavai chhe... Bapji?

    • @dppadhiyar7894
      @dppadhiyar7894 2 ปีที่แล้ว

      Ame Nadiad thi Avie chhie

  • @bhavnajoshi8196
    @bhavnajoshi8196 4 ปีที่แล้ว +1

    કયાં હતાં એટલા દિવસ. યુ ટ્યુબ તમારા વગર સુની થઈ ગઈ હતી. અમને તમારી આદત પડી ગઈ છે. અતિ સુંદર માહિતી, જગ્યા.

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว +1

      હવે દર મંગળવારે અને શુક્રવારે વિડીયોના માધ્યમથી મળતા રહેશુ

  • @ashugraphics1427
    @ashugraphics1427 4 ปีที่แล้ว +2

    Kya hata bhai tame ??

  • @bharvadbijaljaythakar6271
    @bharvadbijaljaythakar6271 4 ปีที่แล้ว +1

    Ha moj ha

  • @jayeshbalar
    @jayeshbalar 4 ปีที่แล้ว +1

    જય હો

  • @user-ec3po3dz1b
    @user-ec3po3dz1b 4 ปีที่แล้ว +1

    જય આપા સાલા સુરા કદમગીરી

  • @rakeshkumar.hshishangiya2710
    @rakeshkumar.hshishangiya2710 4 ปีที่แล้ว +1

    જ્ય આપા સાલા સુરા

  • @bhavubhalalu2567
    @bhavubhalalu2567 4 ปีที่แล้ว +1

    જય માતાજી જય મોગલ ભાઈ

  • @umeshkhorasiya
    @umeshkhorasiya 4 ปีที่แล้ว +1

    Superb

  • @ytfan7298
    @ytfan7298 4 ปีที่แล้ว +3

    જર આપા સાલાસુરા. તમે નસીબદાર છો.
    “Sometimes the wrong train can take us to the right place"

  • @user-nj2xi7uu2p
    @user-nj2xi7uu2p 4 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌

  • @vijayrabari3550
    @vijayrabari3550 4 ปีที่แล้ว +2

    જય સાલા સુરા આપા
    જય હો દુધરેજ ના ઠાકર

    • @vijayrabari3550
      @vijayrabari3550 4 ปีที่แล้ว

      બીજા વિડિયો હવે રાબેતા મુજબ શરૂ થઈ જશે ને કિરણ ભાઈ

  • @hareshladhava3665
    @hareshladhava3665 4 ปีที่แล้ว +1

    🙏જય જીણારારામ બાપા 🙏

  • @lakhanpravin4779
    @lakhanpravin4779 4 ปีที่แล้ว +1

    Very good

  • @valambharwad9065
    @valambharwad9065 4 ปีที่แล้ว +2

    *jai ho vadvala thakar*

  • @laljibhaigudala1010.
    @laljibhaigudala1010. 4 ปีที่แล้ว +1

    Brilliant video kiranbhai

  • @bhartikamani3357
    @bhartikamani3357 4 ปีที่แล้ว +1

    Jay aapa sara sura

  • @thebapooobapooogroup2083
    @thebapooobapooogroup2083 4 ปีที่แล้ว +2

    Jamavat Padi Didhi Ho

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 4 ปีที่แล้ว +3

    વાહ કિરણભાઈ સરસ જગયનો પરી ચય કરવ્યો
    સંત ન હોત સંસાર મેં તો જલીજત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર સે ઠાર ત ઠા મો ઠામ

    • @ramtojogi5482
      @ramtojogi5482  4 ปีที่แล้ว

      ખુબ ખુબ વંદન ... આપની લાગણીને

  • @hhjunjamunna4940
    @hhjunjamunna4940 4 ปีที่แล้ว +1

    જય ઠાકર👌

  • @jaykumarjethvafitness8289
    @jaykumarjethvafitness8289 4 ปีที่แล้ว +1

    Bov saras kiran bhai jaja divse video aavyo pan khubaj Sara's! video che kadamgiri na darshan karavi didha 🙏🙏🙏 aagal jata aava j khubas saras majana video banavo evi shubhbhecchao 🙏🙏🙏 ane kiran bhai tamara video ma kaam karvani prabal iccha che to amne ekvar tak jaroo aapjo 🙏🙏🙏

  • @parmarbipinkumar185
    @parmarbipinkumar185 4 ปีที่แล้ว +2

    Ha. Kiran. Bhai. Ha

  • @PradipSolankiofficial
    @PradipSolankiofficial 4 ปีที่แล้ว +1

    રેગ્યુલર વિડિયો બનાવો તમારા વિડિયો બહુજ સરસ હોય છે