તીખી ચટપટી ચટણી સાથે આજે નવી જ રીતે બનાવ્યા,અને બધાએ ખુબ જ વખાણ્યા/Gujarati thepla & tomato chutney

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Gujaratithepla #dudhinathepla #thepla #trushastaste_gujarati
    આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍કરીને વધુમા વધુ શેર પણ કરજો 😊અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્કાઈબ જરૂર થી કરજો 🙏
    Ingredients :
    1 નંગ દુધી
    1 મુઠ્ઠી મીઠો લીમડો
    1 ચમચી લસણની કળીઓ
    1 ચમચી આદુ
    2 તીખા લીલાં મરચાં
    1 મુઠી કોથમીર ની કુણી દાંડલી
    2 કપ ઘઉંનો લોટ
    1/4 કપ ચણાનો લોટ
    મીઠું સ્વાદ પ્રમાણે
    1/2 ચમચી હળદર
    1/2 ચમચી લાલ મરચું પાવડર
    1/2 ચમચી ધાણાજીરૂ
    1/4 ચમચી હીંગ
    1 નાની ચમચી અજમો
    1 ચમચી સફેદ તલ
    1 ચમચી કસુરી મેથી
    2 ચમચી દહીં
    3 ચમચી જીણી સુધારેલી કોથમીર
    પાણી જરૂર મુજબ
    ચટણી બનાવવા :
    1 મોટી ચમચી લસણ ની કડીઓ
    3 કાશ્મીરી સુકા લાલ મરચા
    4 ટામેટા
    1 ડુંગળી
    મીઠું સ્વાદ પ્રમાણે
    3 ચમચી કોથમીર
    1/2 ચમચી લીંબુનો રસ
    ************************************
    Tips and tricks by Trusha : / @tipsandtricksbytrusha
    Gujarati story telling channel : / @trushavoice
    **************************************
    Thank you for your love and support 🙏🙏

ความคิดเห็น • 5