આવો સમજીએ નવરાત્રી દરમિયાન ખાવા-પીવામાં શું કાળજી રાખવી..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • આયુર્વેદ માને છે કે જે માણસ પથ્ય પાલન કરે છે તેને દવાની કોઈ જરૂરિયાત નથી...
    અને જે માણસ પથ્ય પાલન કરી શકતું નથી એ દવા લે તો પણ એનો કોઈ મતલબ રહેતો નથી....
    નવરાત્રી દરમિયાન સ્વાસ્થ્યને હાની ન પહોંચે એની માટે ખાવા પીવામાં શું પથ્ય પાલન કરવું જોઈએ એવી શુ કાળજી રાખીએ કે નવરાત્રી દરમિયાન થતા રોગોને માત્ર પથ્યપાલન દ્વારા નિવારી શકાય....
    આ વીડિયો ના માધ્યમ થી સમજીએ..

ความคิดเห็น • 3

  • @Sanatani_9021
    @Sanatani_9021 11 หลายเดือนก่อน +1

    Vericocele grade 1 નો કોઈ ઈલાજ છે ?
    રીપ્લાય આપજો........

    • @NakshatraAyurvedam
      @NakshatraAyurvedam  11 หลายเดือนก่อน

      Ji treatment available che... please aapno number share karsho...
      Aapne on call detail ma explain karvu vadhu anukul rese

    • @Sanatani_9021
      @Sanatani_9021 11 หลายเดือนก่อน

      @@NakshatraAyurvedam મારે દવા ચાલું છે
      વિસ્કોવાસ કેપ્સુલ
      અરબોરિયમ સીરપ
      પૂનરનવા સીરપ
      એરંડ ભસ્મ ટેબ્લેટ
      સુ આ દવા વેરિકોશીલ માટે અસરકારક છે ?