ความคิดเห็น •

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 2 หลายเดือนก่อน +1

    વાહ સત્ય મેવ જયતે આ પ્રકૃતિ ના છોરું કેવાય

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 หลายเดือนก่อน +5

    ❤ જય દ્વારકાધીશ ❤🌧️આવ રે વરસાદ ઢેબરિયો 🌧️ વરસાદ 🌧️🌧️🙏

  • @parmarbhavsinh415
    @parmarbhavsinh415 3 หลายเดือนก่อน +5

    કાકા જે બોલ્યા તે સાચું છે

  • @sumitparmar9316
    @sumitparmar9316 3 หลายเดือนก่อน +1

    આ દાદા જે કહે છે તે સાચુ કહે છે બાપુ આગળ ના એક દસકા માં ખેતી ની કીંમત થાસે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 3 หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈઅભિનંદન❤

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 3 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @girishbhai5238
    @girishbhai5238 3 หลายเดือนก่อน +1

    Dharati pani pahad nadi gay gochar hoy to jivan sharu baki vikash nkamo bimari no. Vi.

  • @n.npatel4950
    @n.npatel4950 3 หลายเดือนก่อน

    અત્યારે દાદા જમાનો જીવવા જીવોછે પહેલા એક પણ અમારા દાદા ને વિઘોટી ભરવાનો વેંત ન હતો દાદા વાવણી કરે એટલે ડોહલા ને પાદ ના સમાય વીસ કલાક કામ કરતા ઘંટો વાગડ ગુજરાત તેર વાવતા એક ઉપજ લેતાં શું માઈ કામ હોય બાકી બાયું બિચારી દુઃખી હતાં મેં જોયું છે બાયું નુ કામ બળદ ધરવાના ખાણ બાપવાનુ કપડા ધોવાના વાહીદુ કરવાનુ અને એક બાજુ સાસુ વહુને હેરાન કરે એ નફો ભાઈ અમુક એશી ટકા ડોહા કમાન્ડર જેવો રોફ બાયુ ઉપર કરતા સાસુ એટલે ઘરનો સિંહ સાસુ વહુ ને ખાવાદે પુરૂષ ને ઘી ગોળ ખાવાનો મેમાન ને સારૂ ખાવા નુ ઘર ના છોકરા ને નહીં ખાવાનુ ભાઈ દાદા ભગવાન નો પાર માનો ઘરના સભ્યો એટલા બાઈક સભ્યો એટલા ગાડી તમને સારા સાબુથી નાવાનો મોકો નથી મળ્યો બાકી અમારા પરિવાર માં બાયું ને દુખનથી પડી યુ અમે કોઈ દિવસ મોટા નુ માન નથી રાખી યુ અને રાખવું પણ નથી કારણ કે એક વહીવટ કરતો હોય એ મરી જાય તો પાછળથી ગાય મરે અને કુતરા ઘરાય એવું ના કરાય મારો કહેવાનો કોઈ નું અપમાન કરવા નો નથી પણ વધારે માન પણ નહિ આપવા નુ

    • @ramjibusa8687
      @ramjibusa8687 3 หลายเดือนก่อน +2

      અરે ભાઇ ત્યારે દાદા એ જમીન ઓછી નહોતી કરી

  • @ZalachanduBha-x2v
    @ZalachanduBha-x2v 3 หลายเดือนก่อน

    પાણીથીજબધૂસે