ગામનો ડાયરો 117 | અંધકારમાંથી આપબળે ઉભા થયેલા દાદાની આ વાતો લાખો દેતા પણ ન મળે | Gam no Dayro

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
  • #gamnodayro #vaatgujarati #dayro #dwarka #vaatgujaratidayro #gujarat #saurashtra #gamdu #village #villagelife
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

ความคิดเห็น • 11

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 16 วันที่ผ่านมา +4

    ❤ જય દ્વારકાધીશ ❤🌧️આવ રે વરસાદ ઢેબરિયો 🌧️ વરસાદ 🌧️🌧️🙏

  • @parmarbhavsinh415
    @parmarbhavsinh415 16 วันที่ผ่านมา +5

    કાકા જે બોલ્યા તે સાચું છે

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 5 วันที่ผ่านมา +1

    વાહ સત્ય મેવ જયતે આ પ્રકૃતિ ના છોરું કેવાય

  • @sumitparmar9316
    @sumitparmar9316 15 วันที่ผ่านมา +1

    આ દાદા જે કહે છે તે સાચુ કહે છે બાપુ આગળ ના એક દસકા માં ખેતી ની કીંમત થાસે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 15 วันที่ผ่านมา

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈઅભિનંદન❤

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 15 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @girishbhai5238
    @girishbhai5238 16 วันที่ผ่านมา +1

    Dharati pani pahad nadi gay gochar hoy to jivan sharu baki vikash nkamo bimari no. Vi.

  • @user-to7tf7ff9q
    @user-to7tf7ff9q 15 วันที่ผ่านมา

    પાણીથીજબધૂસે

  • @n.npatel4950
    @n.npatel4950 16 วันที่ผ่านมา

    અત્યારે દાદા જમાનો જીવવા જીવોછે પહેલા એક પણ અમારા દાદા ને વિઘોટી ભરવાનો વેંત ન હતો દાદા વાવણી કરે એટલે ડોહલા ને પાદ ના સમાય વીસ કલાક કામ કરતા ઘંટો વાગડ ગુજરાત તેર વાવતા એક ઉપજ લેતાં શું માઈ કામ હોય બાકી બાયું બિચારી દુઃખી હતાં મેં જોયું છે બાયું નુ કામ બળદ ધરવાના ખાણ બાપવાનુ કપડા ધોવાના વાહીદુ કરવાનુ અને એક બાજુ સાસુ વહુને હેરાન કરે એ નફો ભાઈ અમુક એશી ટકા ડોહા કમાન્ડર જેવો રોફ બાયુ ઉપર કરતા સાસુ એટલે ઘરનો સિંહ સાસુ વહુ ને ખાવાદે પુરૂષ ને ઘી ગોળ ખાવાનો મેમાન ને સારૂ ખાવા નુ ઘર ના છોકરા ને નહીં ખાવાનુ ભાઈ દાદા ભગવાન નો પાર માનો ઘરના સભ્યો એટલા બાઈક સભ્યો એટલા ગાડી તમને સારા સાબુથી નાવાનો મોકો નથી મળ્યો બાકી અમારા પરિવાર માં બાયું ને દુખનથી પડી યુ અમે કોઈ દિવસ મોટા નુ માન નથી રાખી યુ અને રાખવું પણ નથી કારણ કે એક વહીવટ કરતો હોય એ મરી જાય તો પાછળથી ગાય મરે અને કુતરા ઘરાય એવું ના કરાય મારો કહેવાનો કોઈ નું અપમાન કરવા નો નથી પણ વધારે માન પણ નહિ આપવા નુ

    • @ramjibusa8687
      @ramjibusa8687 15 วันที่ผ่านมา +2

      અરે ભાઇ ત્યારે દાદા એ જમીન ઓછી નહોતી કરી