Mehsana Student Suicide Case :વિદ્યાર્થીનીની રૂમમેટે વિડિયો બનાવીને કહ્યુ આપઘાતનું સાચું કારણ
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Live24 News ગુજરાતીની TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના સમાચારની તમને મળતા રહેશે...
Welcome to our channel dedicated to providing the latest news and updates from Gujarat with accuracy. Stay informed about important events, developments, and stories that matter to the people of Gujarat. Subscribe to stay up to date with all the news from the region.
Subscribe now to never miss an update!
મહત્વની ચર્ચા WITH ANCHOR MUSKAN - surl.li/dubsct
Gujarat Top Videos - surl.li/gokmkc
Top Video - surl.li/sdsvmn
Instgram - / live24_news_gujarat
Website - live24newsguja...
હિંમત કરીને બોલવા બદલ ખૂબ સરસ બહેન.
આ કોલેજ પર શીલ લાગી જવો જોઈએ અને પોફેસરોને ફાંસી થવી જોઈએ.
સાચુ કીધુ મોટા ભાઈ......આવી કોલેજ ને સિલ કરિદો અને આવી ઘણી કોલેજો હસે જ્યાં આવું થતું હસે .....પણ બીક ના માર્યા કોઈ વિદ્યાર્થી બોલી નથી શકતું....... ખૂબ સરસ બેન જે તમે હિંતપૂર્વક બધી સાચી વાત કહી ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Totally Agree
Ae toh thik pan aa 4 no ni chhokri hti ae college ma suicide krva vaadi
Sachi vat chhe.... Agree
આવા પ્રોફેસરોને સજા આપો આજીવન કારાવાસની એમનાં પરીવાર ઉપર આફત આવે ત્યારે તેમણે ખબર પડે આ પ્રોફેસર ને જેલ ભેગો કરો બેટા હિંમત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન
જાલીમ શીક્ષક ને આજીવન જેલ માં મોકલો
હત્યારા ને
She's absolutely right, I was former student and they tortured us the same way, either it's about failing or about Penulty(money related)...
If you had raised your voice that day then this day would not have come today
ગુનેગારનો પર્દાફાશ કરવાની સારી હિંમત કરી. સાચો મિત્ર મૃત્યુ પછી પણ મિત્રતાને ક્યારેય ભૂલતો નથી.
આવા લોકોને ડિગ્રી કેન્સલ કરો
હવે તો ગુજરત ની દરેક સ્કૂલો અને કોલેજો માં આવું જોવા મળે છે.
હવે આપણા છોકરાઓ નું ધ્યાન ખુબ રાખવું પડશે.
અને જો સ્કૂલ કે કોલેજ માં કાઈ થાય તો દરેક માં બાપે એક થઈને જોરદાર લડત આપવી પડશે.
કોઈ મા બાપ મા હિમ્મત નથી હવે,આવી કોલેજો ને જનમ આપનાર પણ આપણેજ
Sir no photo upload karo
આટલુ સાચું બોલવા બદલ ખુબ ખુબ આભાર.. બેન હું પણ BHMS કરું છું... Sankalchand patel university ma...આવા પ્રોફેસર ને સજા આપવી જરૂરી છે...
બાળકો ને પહેલા જ હિંમત વાન બનાવી ને જ શહેરમાં ભણવા મોકલો પહેલી વાર જયારે આવુ થાય ત્યારે તુરત જ સખત રીતે સામનો કરો ભણવા નુ ગયુ તે લ લેવા
આ વિપક્ષી નામનું પક્ષી જ પાંખો કાપવાનું કામ કર્યું છે,હવે એના પક્ષમાં કોઈ ના હોવું જોઈએ
પણ આવું મોટા ભાગની કોલેજો માં થતું હોય. છે વિધાર્થી પર પ્રેસર કરવામાં આવે છે...એમને નીચા દેખાડવામાં કોઈ કસર છોડતું નથી..... ટૂંકમાં રેગિંગ જ થાય છે ...
બહુજ બેસ્ટ બેટા હિંમત કરવા બદલ
આપણા દેશ માં એજ્યુકેશન matlab આવાજ કામ થાય છે સંસ્થા માં , શિક્ષણ નાં ઠેકાણા નહિ ને આવાજ ધંધા થાય છે સંસ્થા માં
ખુબ સરસ બહેન
Proud of you sister ki aapane yah sab baat batayi😢
U r right .....aa sir koi pan reason vagar target j kare che...and game tyare game te bole che....aa vastu pelethi chalti aavi che
Rasta ma j patavi do ne to ene
@@NIYO285police custody ma che pn maa kasam jarur patavishu
ક્યારે કોઈ પણને torchar મળતું રહેતુ હોય તો તે ના સુધરે તો collage badli nakhvi 🙏🙏
મારી સાથે પણ આવું થયેલુ છે.સાથે કામ કરતા અધિકારીઓ પણ માનસિક ટોર્ચર કરતા હતા.
સ્ટાફ બહાર નો સ્ટેટ નો લાગે છે ભૌયા વધી ગયા છે ગુજરાતમાં
Shu bahar na state vadaj kharab hoei , eivu keha mango chho
@Kanchan-w6z ha
ha ચોકકસ
Batha aprathio na phota upload karo ..bathe ne dekhva joiye please 🙏✊
कॉलेज मैनेजमेंट आवा प्रोफेसर विरुद्ध.. पगला लेवा जोइए...विद्यार्थी नी नी आत्मा ne... भगवान शांति आपे...🙏🙏🙏.. वन्देमातरम 🇮🇳🇮🇳🇮🇳
આ બેને સારી હીમત બતાવી છે.👍👍... પણ હુ આટલુ બઘા લોકોને કેવા માગુ છુ મારા મુજબ દરેક મા બાપ છોકરા ને પ્રેમ જ નહી કયારેક બાળક ને શહન કરતા પન શીખવાડે.. એમને તડકા છાયડો બને મા કેમ રેવુ અને વીરોધ પન સાચુ હોય તયા કરો...તે પન શીખવુ જરુરી છે.... તો અને તોજ આવી સ્યુસાઇડ જેવી ઘટના બધ થાશે..... 🙏🙏🙏🙏🙏🙏
😢😢😢
ભડવા ને મારો જાહેર માં કૂતરા ને......તુ બે બદામ નો પ્રોફેસર....અને કૂતરો પાછો....મારો એને ....પોલીસ ભેગીનો કરો
College ne lock marvo joiye
વાહ મોદી વાહ 😢😢😢
Govt should make strict laws to stop ragging....
આ કોલેજ નું નામ પણ બહાર એવું જ જોઈએ ,અને જે પણ સર નામી રક્ષાસ સે તેનો ફોટો પણ જાહેર કરવો જોઈએ
Ek vaar please e sir no photo upload karo....
Most of the medical and paramedical Colleges are buisness not professional institute , it is harsh reality 😢
વિધ્યાર્થીઓ સાથે આવું વર્તન ન કરાય.
Medical college ma aava teachers hoy 6 ,she is right even aa loko moral ethics bi nathi khabr, aa teacher ne suspend karva joiye and kya bi job na malvi joiye
If this is true and fact , parents of the student has to file FIR against the professor who is responsible.
Psychologist pote psyco chhe
Aava ne fansi j aapvi joiye
Privet college વાળા પોતાની મનમાની કરતા હોય છે બધી રીતે
Sir nu address , social media & pic share kardo
Baki public aenu kaam kar dese
Brave girl
College bandh karo 😢 ak parivaar potana jiv krta vali dikri khoi nakhi ava sir ne saja thvi joi a 🙏
Badhdhi college ma professor avu kare chhe
આવા ગુનાહિત પ્રવૃત્તિ કરવા વાળા ને છોડવા ના જોઈએ.
Not only PROFESSORS But MANAGEMENT is Equaly responsible for such cases
These is one kind of Mental torchar
Why are they not charged for such Brutal behaviour
They must be charged so that AN EXAMPLE must be set for Such EDUCATIONAL MAFIA
Their must Be SIT INQUIRY for them
& they should not get Bail at any cost
જો આ બધું વર્ષોથી થાય છે તો college પૂરી થઈ ગયા પછી પણ કેમ કોઈ વિદ્યાર્થી આગળ ના આવ્યું આના વિરૂદ્ધ કેસ કરવા😢😢
Photo upload karo badhana
જે પણ જવાબદાર હોય તેઓની સાથે કાયદા મુજબ કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
આ કોલેજ પેલાં સવિતા બેન ડાહ્યા ભાઈ પટેલ પોલીટેકનિક કોલેજ ગઢા હતું 2013 માં ... અમે આ કોલેજ માં ભણેલા છીયે..
Ketan patel ave che addmission mate
Non gujarati lage chhe kadho badane ahithi apda state ma emni dadagiri sahan kavani girls strong bano avane bhega mali ne sidha karva pade
Sachi vat
Haa 70% faculty out state na che
Principal kon chhe Tamara?
Who is principal of your college
Sir ne kadhi muko ava sir na joiye
આટલું બોલ્યા તો નામ પણ જણાવો , ફોટા પણ પબ્લિશ કરો, એરેસ્ટ કરો.
Stern action must be taken for the lapses on part of lenient arrangement of respected concerned administration of college for the JUSTICE ⚖️ to Ex. Students BCZ of raging and cumulatively harassing by so-called professors and other related people
Professir ka naam kya hai
😢😢😢😢
Privet college બંધ થતી જોઈએ gujrat મા
Students sathe hamesha prem thij revanu hoi teacher k professore pn.students sikhva mate aavta hoi che koinu tochor leva nai aavta
Strong thavu j pade...aam bhangi pade a na chale....
આમને સજા થવી જોઈએ
Fasi apo shikhako ne Ane shield 🛡️ lagavo college ne 😢
Koi ben ne aavo problem hoy t contect me....koi heran krto hoy ke koi b hoy. Contrct krje
આવું દિકરીઓ સાથે લુખા શું કામ કરો છો
હરામખોર ને મારો બરાબરનો
Vipakshi Lodo laage..ene ek vaar modhu batao..Jaher ma Marisu..
Ava ane Ava bija tyana loko ne kadak saja apa
Loko kahe chhe k chhokeiyo vadhu sikshan ma aagad vadhi rahi chhe parantu te sikshan Matra emna purtuj rakhe chhe bhai su chhe tamne clg ma anti raging ni web site aapeli chhe tena par javu joyye ne
Education ane medical ma government nu kai dhyan j nathi , main vastu ma j failure che ane chokario insecure che Gujarat ma pehla karta
Professor nu name su hatu🤔
વિપક્ષી
@amanmakwana824 bc Aa kevu naam chhe Mane lagyu college ma politics chale chhe 😂
Phansi ni saza aapvi joiye.
Ava Nradhamone jel bhega kro
Respect this Student, but what about many ex-students and senior students who know much worse of these teachers and college management and are commenting on their views on this student.
Ae sir nu profile send karo aukat batavu 😂😂
Aukat pucho cho ne emne tame
Ave e loko badha 🔫 lai ne nikdi padse ne to tame badha ghar ni bahar b nai nikdi sako
Seal karo
આજ clg ma hu hato pan प्रोफेसर અમારા थी mutri જતા
Aam admi ek thav ane jate kaik karo
Bdhi clg ma avu j thay 6 management bv j heran kre 6
Last line " koi help karva pan na aayu" hu khud aa badhu mental torture face kari chuki chu still bhogvu chu enu ek j reason che apde same laviye vaat ne plas reputation na dhajagra udaviye emni me aa badhu kari chuki chu mane sacha ma fail pan kari che detained chu hu aaje ek varas maru bagadva jai rahyu che mari su bhul ? Chup na rehvani bhul , sahan na karvani bhul , avaj uthavvani bhul. Duniya ma tame avya cho toh koi ne jitva na do pote jitine jav samji saku chu aa hatasha ne pan parishthiti same taki rehva tamne jene janma aapyo asahya pida sahine aeni same joi jag jeetvani taiyari karvani. Bhagvan apdi sathe aavu etla mate kare che karan ke apde saksham chhie ladat ladva badlav lavva, aavu koi bija sathe na thavu joie ae apda avaj uthavva thi j bandh thase. Om shanti🙏🏻
Help joti hoy to Tamari paase ghana option che..Ladvu jaruri che.
Aa roommate aatla varso thi aa badhu kem sahan karti hati jo aane avaj uthavyo hot aa badhu e samay j bandh thai jaat, pan jya sudhi koi mare nahi tya sudhi koi avaj uthavtuj nathi 😢
Eva Halkat baylao mate potano jiv na aapvano hoy...
AMARA ANHIYA SUNITA... GEETA...HETA..SHANTA SITA...BABITA...LALITA ANITA...AA BADHI GURJAR CHOKRI O AE SUISIDE KARYU
Jago aam sikari nu sham hlo ane jvabdaro ne aevi shja tf hay
Teachero pela te sikhvu joy ke students sathe Kem vaat karvi joy ...jo bov hava hoy ne to border par vay javay ...teacher no thavay....
Vipaxi ni pankho kaapo.... Loko e bhegaa thaine vipaxi ne pinkhi naakho....
Aa કોલેજમાં હું ભણેલ છું
આ બેન ની વાત સાચી છે?
Sakhhat ma sakhhat saja thavi joie aava papione.
Jaldi ma jaldi aava cchkka type sir ne aajivan jail ma nakhi deva joia
Saja janta ek thai ne apo
Teacher ni value kar pehla ane mind ney majbut banavo ok Ma baap bole to Pan na game ane teacher bole to Pan na game teacher no koi vak J nathi
Eva sir o ne serius nhi levana
College m tame free mind Cho ava proffeior Sara n kahevay
Bhms Kayare karvo nahi
Peli j var aavu thay to..pela gre ma bap ne vat kro ne..tame loko khotu paglu bharo pchi ma bap ne khbr pde. Emna bap ni proprti che to ky bi boli jay.
Great cho ?
Aava professor ne jaher ma sabak sikhavadi Ane jail ma mokalo
Ane darek students bhega thav Ane sabaka sikhavado
Vadhare problem hoy to
Darek sangathan na aagevan ne bolavo
Nowdays Gujarat is 3rd class hell to stay
A Loko ne fashi apo
Vahiyat principals
College raging bandh karo❤️
Paisa vara chokra o ne support karta hoi che trusty loko
Aa chokri ne pls nyay aapo