જંગલ માં રહી કરે છે ભજન નવલીંગીબાપુ ગિરનારી સાધુ || navlingi sadhu Girnari sadhu Girnar jungle

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • #girnar #girnari #girnarparvat #girnarchallange #36kalakgirnar #hardchallange #girnarinwinter #girnar2025 #girnar2024 #girnaribhomiyo
    jay girnari mitro
    ગિરનારની સીદ્ધ ભૂમિમાં આપણે સાંભળ્યું છે કે ઘણા બધા સંતો ભજન કરે છે પણ જ્યારે આપણે એવા સંતોના દર્શન કરવા જઈએ ત્યારે આપને એવા સંતોના દર્શન થતા નથી
    ભ્રમણ કરતા કરતા ગિરનારની ફરતે આવેલ જંગલમાં એક મહાત્મા નાની એવી જુપડી બાંધીને ભજન કરે છે એમની પાસે એટલો બધો ગિરનારનો અને આખા ભારતનો અનુભવ છે આખું ભારત ભ્રમણ કરીને ગિરનારના જંગલમાં બાપુ બિરાજમાન છે
    આ જગ્યા ઉપર જવા માટે જુનાગઢ થી બીલખા અને બીલખા થી પાંજરાપોળ વાળા રસ્તે થી અંદર જંગલમાં આ આશ્રમ આવેલો છે નવલિંગી બાપુ તરીકે આ બાપુ ઓળખાય છે
    આ જગ્યામાં માત્ર નાનું મંદિર થોડી ઘણી રહેવા માટેની વ્યવસ્થા આજુબાજુમાં નાનો બગીચો અને ધુણો આવેલો છે
    આ બાપુ પાસે ઘણો બધો આપણે સત્સંગ કરેલો છે એમના ગિરનારના અને ભારત ભ્રમણના અનુભવો આપણે એક વીડિયોમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે વિડિયો ખૂબ જ સુંદર છે
    video game to like karjo
    whatsapp facebook instagram ma badha ne share karjo
    ane channal ne subscribe karvanu chukso nai
    150000 subscriber thava aviya che pan thata nathi to pochadi dejo manjil ni pase
    pachi navo targate karisu
    etle nano bhai samji ne kam gamiyu hoi to nana bhai rupi thodi vinanti che
    baki tame support apso j
    sathe
    Jay girnari
    ✅ locations
    bilkha junagadh
    tya thi jungle ma
    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
    video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
    ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
    🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
    🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
    contact us on Instagram
    GIRNARI BHOMIYO
    ...
    shoot on @DJI #djiosmoaction3
    Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
    .....................................................................................................................
    Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
    Regards,
    🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

ความคิดเห็น • 38

  • @laxmithakrarvlogs-ef2xt
    @laxmithakrarvlogs-ef2xt 7 วันที่ผ่านมา

    જય ગિરનારિ 🌹🌹🙏🏻🙏🏻

  • @Itz_shivam_.9
    @Itz_shivam_.9 12 วันที่ผ่านมา +3

    Ha moj jay girnari ગેબી ગિરનાર અનંતરાય રાવળ ની બુક છે એમને એક વાર જરૂર મળો ❤

    • @AaShah0704
      @AaShah0704 10 วันที่ผ่านมา

      Where can we meet him?

    • @Itz_shivam_.9
      @Itz_shivam_.9 10 วันที่ผ่านมา

      @AaShah0704 he lives in porbandar I think but if you willing to read his book " gebi girnar" and " girnar na siddh yogio" it's very deep and spiritual book

    • @avanipatel7498
      @avanipatel7498 9 วันที่ผ่านมา

      Ya aa book me pan vachi chhe..

    • @Itz_shivam_.9
      @Itz_shivam_.9 9 วันที่ผ่านมา

      @@avanipatel7498 yes bov sari book che

  • @Bina.gajjar1618
    @Bina.gajjar1618 6 วันที่ผ่านมา

    Namaste🙂🙏jay girnari 🙏

  • @AaShah0704
    @AaShah0704 10 วันที่ผ่านมา

    હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત

  • @vikasdava4881
    @vikasdava4881 9 วันที่ผ่านมา

    OM namo narayan

  • @bhakti_rasdhara6544
    @bhakti_rasdhara6544 13 วันที่ผ่านมา +1

    Jay ho bhagva dhari jay ho girnari 🙏 🙏 🚩 🚩
    Jay hindu rashtra 🚩 🚩 🚩 🚩

  • @bhakti_rasdhara6544
    @bhakti_rasdhara6544 13 วันที่ผ่านมา +1

    Jay ho bhagva dhari jay jay shree ram 🙏 🙏 🚩 🚩
    Har har mahadev har 🙏 🙏 🚩 🚩
    Jay hindu rashtra 🚩 🚩 🚩 🚩

  • @sharadpatel3598
    @sharadpatel3598 11 วันที่ผ่านมา

    ખુબ સરસ, જય ગિરનારી 🙏

  • @hemanglimbasiya6011
    @hemanglimbasiya6011 13 วันที่ผ่านมา +3

    Jai girnari bhai ek icha che bhai tamari hare ek var girnar chadvo che girnari datt bhagwan no adesh k tamari hare ek var chadva no lavo male tamara badha video hu jov chu mane tmara video bov jova game ek. Var amari hare girnar chadva avsya avjo bhai Jay girnari aadeshh 🙏🏻🙌🏻

  • @sharadpatel3598
    @sharadpatel3598 12 วันที่ผ่านมา

    જય ગિરનારી
    ૐ નમો નારાયણ 🙏

  • @SantilalBakraniya
    @SantilalBakraniya 11 วันที่ผ่านมา

    જયગીરનારી

  • @mahendradabhi5817
    @mahendradabhi5817 12 วันที่ผ่านมา

    સરસ મજાની

  • @VipendrasinhZala-f3w
    @VipendrasinhZala-f3w 12 วันที่ผ่านมา

    જયગિરનારિ સરસ

  • @chetanmakvana-5712
    @chetanmakvana-5712 12 วันที่ผ่านมา

    જય ગીરનારી 🙏🏻

  • @sharmilaparekh8330
    @sharmilaparekh8330 11 วันที่ผ่านมา

    ખૂબ પુણ્યસાળી છો ભાઈ..

  • @Umedsinh_zala_jiva
    @Umedsinh_zala_jiva 13 วันที่ผ่านมา

    જય ગીરનારી

  • @Shreegaming0
    @Shreegaming0 12 วันที่ผ่านมา

    Jay girnari aa bapu sty chokhu bhajn kre chhe bhodo chhe etlej bhgvan mde

  • @vishalpithwa1452
    @vishalpithwa1452 13 วันที่ผ่านมา

    Jordar❤

  • @ashabensrivastav2152
    @ashabensrivastav2152 10 วันที่ผ่านมา +1

    Om Sairam Ma Baba 🙏
    Sai Jyotish Junagadh Gujarat 30.01.2025 guruvar

  • @MalaBhuva
    @MalaBhuva 13 วันที่ผ่านมา

    Jay Mahakal ❤❤❤❤❤❤❤❤

  • @shivbabarudrakshavmratna8267
    @shivbabarudrakshavmratna8267 12 วันที่ผ่านมา

    Jai girnari

  • @RaviDabhi-3237
    @RaviDabhi-3237 13 วันที่ผ่านมา

    Har Har Mahadev 🙏

  • @hemantbabria8363
    @hemantbabria8363 12 วันที่ผ่านมา

    Jai girnari ❤

  • @diveshdhokia1979
    @diveshdhokia1979 12 วันที่ผ่านมา

    🙏JAI MATAJI 🙏

  • @uservijayvijay
    @uservijayvijay 12 วันที่ผ่านมา

    Jay girnari

  • @ranchhodthakor8003
    @ranchhodthakor8003 13 วันที่ผ่านมา

    Jay Girnari

  • @dharmendrasinhjadeja6517
    @dharmendrasinhjadeja6517 10 วันที่ผ่านมา

    Aa jagya kya aaveli chhe

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad 13 วันที่ผ่านมา +2

    🙏આપ કે ચરણોમાં કોટી કોટી પ્રણામ કરીએ છે 🙏

  • @mehulsuru4690
    @mehulsuru4690 13 วันที่ผ่านมา

    Jitu bhai jobanputra mara mitra che

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs 12 วันที่ผ่านมา

    જય ગિરનારી

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 12 วันที่ผ่านมา

    Jay girnari

  • @prakeshsakariya1405
    @prakeshsakariya1405 7 วันที่ผ่านมา +1

    જય ગિરનારી