Devayat Khavad VS Brijrajdan Gadhvi | બે કલાકારો વચ્ચે 'મર્દાનગી અને માયકાંગલા' મુદ્દે વિવાદ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • Devayat Khavad VS Brijrajdan Gadhvi | બે કલાકારો વચ્ચે 'મર્દાનગી અને માયકાંગલા' મુદ્દે વિવાદ | VTV Gujarati
    ગુજરાતનાં બે કલાકાર દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વાકયુદ્ધ: જૂના વિવાદો બાદ માફી માંગવા મુદ્દે બ્રિજરાજદાને દેવાયત પર કર્યા કટાક્ષ તો ખવડે જુઓ કેવો જવાબ આપ્યો
    #dayro #devayatkhavad #viralvideo #brijraj #gujarat
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 430

  • @ajaysinhgohil2620
    @ajaysinhgohil2620 ปีที่แล้ว +200

    ઈશરદાન મહાન માણસ હતા. એના સંતાનો ગૌરવ કરે... જય માતાજી

  • @parthraj613
    @parthraj613 ปีที่แล้ว +171

    ચારણ માટે હંમેશા માન રહશે
    જય મોગલ માં 🙏
    જય રાજપુતાના🙏🚩

  • @maheshpadheriyarabari277
    @maheshpadheriyarabari277 ปีที่แล้ว +145

    Brijrajdan is Right 👍👍

  • @Bala.24
    @Bala.24 ปีที่แล้ว +157

    દેવાયત ની વાણી માં સંસ્કાર દેખાય છે લોહીના એટલે બ્રીજરાજ ભાઈએ કીધું તું કે હું કેની સંતાન છું અને મારે શું બોલવું એની મર્યાદા એને ખબર છે થોડું પામતા દેવાયત છકી ગયો છે પણ જેને લોહીના ગુણ માં મળેલ છે એની ખુમારી દેખાય છે અને ઈ યાદ અપાવે છે કે સંસ્કાર કેને કેવાય વાહ બ્રીજરાજદાન સત્ય છો....!!🚩🚩

    • @chaitayatrivedi206
      @chaitayatrivedi206 ปีที่แล้ว +9

      કદાચ મદીરા બોલતી હશે લોહી મા

    • @parmarmahendra4202
      @parmarmahendra4202 ปีที่แล้ว +4

      Decayat ne sanskaar j nathi jo hoy to brijraj dan same naa bole koni samu bole ae to jo

    • @aramvalizindgeesukh5418
      @aramvalizindgeesukh5418 ปีที่แล้ว

      Devayat bogas

  • @user-xn9cn2ok1o
    @user-xn9cn2ok1o ปีที่แล้ว +97

    સાહીત્ય સાંભળવાનો સોંખ હોયને તો ચારણ ના સાહીત્ય સંભળાય એમ કાય સ્ટેટ્સ પર ચડી જવાથી કોય ચારણ નથી બની જવાતું સ્ટેજ પર ચડીને પણ માન મર્યાદા રાખીને બોલે ઈ ચારણ જય સોનબાઈ વાહ ચારણ

    • @Hakubhai-ri9mh
      @Hakubhai-ri9mh 2 หลายเดือนก่อน +1

      To amey darbar si kay saran banvano sok nathi

    • @somethingdifferent7927
      @somethingdifferent7927 8 วันที่ผ่านมา

      Amne bdhva mate geet gav so tme j badhva jav ne to salao

  • @yusufpaleja1993
    @yusufpaleja1993 ปีที่แล้ว +34

    વા બ્રિજદાન ગઢવી વા.. તને જણનાર તારી જનેતાને સો સો સલામ છે... ભાઈ

  • @ahir_edits_007
    @ahir_edits_007 ปีที่แล้ว +103

    અરે સાહેબ ચારણ ની જીભ બોલવામાં કદી ખોટી ના હોય ભાઈ , ઇતિહાસ તો ચારણ ની જીભ થી જ બોલાય અને આજ કાલના દેવાયત ખવડ તો હવે આયાવા બાકી ચારણ આહીર નો મામા ભાણેજ નો સબંધ છે એટલું યાદ રાખવું
    જય દ્વારકાધીશ🚩

    • @parmarmahendra4202
      @parmarmahendra4202 ปีที่แล้ว +4

      Devayt ne keni hava che ae j nathi khbr padti game tyare aavi j vato krto hoy

    • @chetandangar2065
      @chetandangar2065 ปีที่แล้ว +4

      જય મોરલીધર ભાઈ

    • @rajangadhavi5216
      @rajangadhavi5216 ปีที่แล้ว +1

      Hachi vat Bhai mu gadhavi chu Jay mogal Jay sonal 🙏🏻

    • @ahirkana6325
      @ahirkana6325 ปีที่แล้ว

      જય મુરલીધર

    • @kamleshgadhavi1277
      @kamleshgadhavi1277 ปีที่แล้ว

      Shachi vat chhe mama

  • @crazyyoutuber8182
    @crazyyoutuber8182 ปีที่แล้ว +34

    Savaj nu santan savaj j hoy Ema kevanu no hoy love for ishar dan gadhvi 🦁🐯🐯 support brijraj gadhavi

  • @kamleshgadhvi8417
    @kamleshgadhvi8417 ปีที่แล้ว +83

    Brijdan ભાઈ નુ કેહવુ છે કે . એવું બોલવું જ શું કામ કે માફી માંગવી પડે 🙏 દેવાયતે ને ખબર છે ચારણ નો ઈતિહાસ ?

    • @jaydevkhuman2818
      @jaydevkhuman2818 ปีที่แล้ว +3

      Brijrajdan sacha che 100% pan ama itihas ni vatu reva dejo charan...devayt pela je hoy a pn kathi che atle tmara thi tukaro no thay

    • @kamleshgadhvi8417
      @kamleshgadhvi8417 ปีที่แล้ว +1

      @@jaydevkhuman2818 Bhai brijdan ભાઈ એ દેવાયત ભાઈ નુ નામ નથી lidhu કે દેવાયત ભાઈ માફી માંગી લે છે 🙏 દેવાયત ભાઈ તો ડાયરેક્ટ કીધું કે સ્ટેજ પર કે કલાકાર સ્ટેજ પર બાપ નુ લે છે 🙏 શું આં વ્યાજબી છે?

    • @hareshbhaikhumanmotivadal3306
      @hareshbhaikhumanmotivadal3306 ปีที่แล้ว

      @@jaydevkhuman2818 હા ભાઈ ચારણ દેવ છે અને આપણે તેને દેવ જ માનવી છીએ.શરૂવાત બ્રીજરાજદાને કરી હતી અને દેવતભાયે મામલો મેદાને પાડ્યો અને હવે આમા બીજાને લાભ લેવાનું મળી ગયું. યુટ્યુબ ખોલો એટલે આના જ વિડીયો આવે અને આપણે બધા કાઈ જાણ્યા વગર કૉમેન્ટ કરી નાખીએ.

    • @jaydevkhuman2818
      @jaydevkhuman2818 ปีที่แล้ว +1

      @@kamleshgadhvi8417 100% brijrajdan sacha che mafi no mange kathi koi d.devayt ne ishrdan vishe avu bolvu pn na joiye pn devayat jeva ak vyakti na lidhe tme itihas joi lyo ne kathi na dikra ne tukare na kai sko ...bolta pela apna mama bhanej na sabandh jova pde tmare

    • @smartgeneralstore1811
      @smartgeneralstore1811 ปีที่แล้ว +1

      Brijdan ghdhvi sacha chhe 10000000000000

  • @jivandesai6800
    @jivandesai6800 ปีที่แล้ว +58

    ભૂલ થાય અને કોઈ માફી માંગે તો એમાં કોઈ નાનું થઈ જતું નથી એવું મારું માનવું છે🙏

    • @vejanisamra9087
      @vejanisamra9087 ปีที่แล้ว +1

      પણ ભાઈ દર વખત જેમ તેમ બોલી ને પછી માફી માંગી લેવી એ ખોટી વાત છે દેવાયત ની દર વખત ની થઈ પ્રોગ્રામ સભાળજો એના સાહિત્ય ના નામે જેમ તેમ બોલે છે પૈસા કમાવા

    • @janak4796
      @janak4796 ปีที่แล้ว +4

      Man fave avu boli n mafi magya marvi a ketlu vyajbi?

    • @jivandesai6800
      @jivandesai6800 ปีที่แล้ว +7

      @@vejanisamra9087 માફી માગનાર વ્યકિત દરેક વખતે ખોટો હોય એવું પણ ના હોય.માફી માગવાથી કોઈ વિવાદ કે ઝગડો પતી જતો હોય તો માફી માંગી લેવી જોઈએ .

    • @jivandesai6800
      @jivandesai6800 ปีที่แล้ว +2

      @@janak4796 માફી માગનાર વ્યકિત દરેક વખતે ખોટો હોય એવું પણ ના હોય કોઈ ઝગડો કે વિવાદ પતી જતો હોય તો માફી માગી લેવી પડે 🙏

    • @Dhaval_212.
      @Dhaval_212. 6 หลายเดือนก่อน

      Sachi vaat chhe bhai

  • @karshingmakvana5652
    @karshingmakvana5652 ปีที่แล้ว +41

    Brijraj best
    દેવાયત ભાઈ ઈશરદા ન માંથી j gata sikh chhe

  • @nisargpatel4840
    @nisargpatel4840 ปีที่แล้ว +86

    devayat to lukho j puravani kya kare pacho

  • @lndianofficial
    @lndianofficial ปีที่แล้ว +44

    સાહિત્ય માં સોકો પડ્યો,
    અમને સુણવુ ના ગમે ગાન,
    તારા મરતા બધી મજા ગઈ,
    અમારા દિલ ની ઇશરદાન.
    🙏જય માં મોગલ🙏

  • @jaydeepshiyaliya70077
    @jaydeepshiyaliya70077 ปีที่แล้ว +53

    ચારણ ની બરાબરી નો હોય વાલા ચારણ ખુદ મા એક મહાન સાહિત્ય છે

  • @jptechnical1292
    @jptechnical1292 ปีที่แล้ว +41

    Brijdan is great man

  • @ravikavad4422
    @ravikavad4422 ปีที่แล้ว +23

    એકદમ સાચી વાત છે કવિરાજ

  • @GuNeRiJaGir
    @GuNeRiJaGir ปีที่แล้ว +32

    જય માતાજી
    સર્વ ભાઈઓ ને દેવાયત ભાઇ તમે પોતે સૂ બોલો છો એમનું તમને પોતાને ખ્યાલ નથી અને તમે આંગળી કરો છો Brijadaan સામે યાર જેમના પિતાજી સાવજ ઈશરદાંન ગઢવી ને સાંભળી ને મોટા થયા છો
    અરે ભાઈ હલો તમને કદાચ brijdan નિ વાત નું કદાચ ખોટું લાગ્યું હોય જો કે ન લાગવો જોઈએ પણ તમે ઉડતું તીર લીધું છે તો યાદ રાખો તમારું આજે જે અસ્તિત્વ છે ઈ ishardaan જી ના લીધે છે ભાઈ 🙏🙏
    જુવાનસિંહ જાડેજા
    જય માતાજી
    બાકી ચારણ હંમેશા ક્ષત્રિયો માટે પૂજનીય અને સાચા સલાહકાર છે આજે કદાચ દુનિયા બાપુ કહીને બોલાવે છે તો ધન્ય છે ઈ ચારણો ને
    જય માતાજી 🙏❤️

    • @punshigadhvi
      @punshigadhvi ปีที่แล้ว +1

      100% સાચી વાત છે ભાઈ 👌🙏

    • @gadhviravi6321
      @gadhviravi6321 ปีที่แล้ว

      ખુબ સરસ વાત કીધી આપને...

  • @nitsir125
    @nitsir125 ปีที่แล้ว +65

    પાણીપુરી વારો આ જ દેવાયત રાકો

    • @iama6378
      @iama6378 ปีที่แล้ว +1

      Hmm tara ghar ma je panipuri khay e pan raka em ne😂

  • @pratikkhaniya8110
    @pratikkhaniya8110 ปีที่แล้ว +8

    પોતે કઈક છે..ને પોતાની ખુશામત માંથી જ નવરા નથી થતા.મ એલા ભાઇ લોક સાહિત્ય ની વાત કરો જે થઈ ગયા છે એની વાત કરો
    કલાકાર તો ભીખુદાન ગઢવી ને હેમંત ચૌહાન જેવા થાવા જોઈએ વાત અને ભજન રદય માં સ્પર્શી જાય.

  • @user-tj7zc6dy6p
    @user-tj7zc6dy6p 5 หลายเดือนก่อน +3

    DEVAYAT KHAVAD RIGHT ❤

  • @sarvaiyajayrajsinh5250
    @sarvaiyajayrajsinh5250 ปีที่แล้ว +37

    વાહ......
    2-5 વર્ષ બની ગયેલા મર્દ .....
    વાતું તો માર્કેટ મા હાલીગ્યું હોય એની થાય ભાઈ...
    આને ચારણ ઇતિહાસ ક્યો
    જોગમાયા યે ચારણ...
    ઘરે જનમ લીધો..ભાઈ..

    • @sarvaiyajayrajsinh5250
      @sarvaiyajayrajsinh5250 ปีที่แล้ว

      છેલ્લે સમાધાન થય ગ્યું..
      હળીમળીને ર્યો બાધવા માં કોઈ નું હારું થયું નથી..

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b ปีที่แล้ว +26

    જય ચારણ દેવ જય શ્રી દ્વારકાધીશ 🙏

  • @darshanyoutuber966
    @darshanyoutuber966 ปีที่แล้ว +7

    બ્રિજદાન ગઢવી ની વાત સાચી છે.

  • @DHARMRAJSINHVLOG
    @DHARMRAJSINHVLOG ปีที่แล้ว +10

    I support brijrajdan gadhvi

  • @nilubhagadhvi6624
    @nilubhagadhvi6624 ปีที่แล้ว +89

    તું ઇશરદાન ની કેસ્ટુ માંથી કલાકાર બન્યો છો બાકી નવીન માં તો તું સોનુ ને લાવ્યો છો તારું ફ્રેમ નામ રાણો રાણાની રીતે ગીત પણ કાળુભા ગઢવી એ આપ્યું છે તું બાકી લોકો ચારણો નો ઉપયોગ જ કરે છે પેસા આવે એટલે પડતા મૂકી દેય તારી જેમ બાકી બ્રિજરાજે કોઈ એક કલાકાર ને ટારગેટ નથી કર્યો એણે કીધું કે કોઈ સમાજ ની માફી માગવી પડે અથવા દિલ દુભાઇ એવું બોલો જ શુકામ છો

    • @punshigadhvi
      @punshigadhvi ปีที่แล้ว +5

      100% sachi vat che Bhai

    • @Comedy__video__613
      @Comedy__video__613 ปีที่แล้ว +1

      Pan pela pelo bole to Pachi aamara devayt bhai km pacha padee

    • @miteshgadhavi8638
      @miteshgadhavi8638 ปีที่แล้ว +6

      @@Comedy__video__613 tamara devayat bhai aa gadhavi na lidhe j aatla aagad aavya se barobar... Ane etli moti fan hoy to devayat ne kahi de ke ena daayra ma ek pan gadhvi no duho ke chand na bole. ....😂😂😂... E je bole se ne raano Rana ni rite e git pan ek gadhvi ye j lakhyyu se ... Ane e je sonbaai maa ne maane se ne e pan ek charan ni dikri che... Charan etle gadhvi ho.... Baki khabar kai hoy nahi ne je fave em na boli devaay ho papa ni princess

    • @chetandangar2065
      @chetandangar2065 ปีที่แล้ว +1

      બરાબર છે ભાઈ

    • @Comedy__video__613
      @Comedy__video__613 ปีที่แล้ว

      @radhekrishnadevotee_naina9 aare aap ke dada ko khao na ki bol na bandh kar de to hamare devayt khavd bhai bhi ni bole ge

  • @creativeff5991
    @creativeff5991 ปีที่แล้ว +4

    Brijrajdan gadhvi full support

  • @rakeshrajput1497
    @rakeshrajput1497 ปีที่แล้ว +19

    ભાઈ આ દેવાયત ના ડાયરા જોવાનું બંધ કરી દો

  • @ramrajjadeja5022
    @ramrajjadeja5022 ปีที่แล้ว +9

    Brijraj daan bhai khub sarsh bhai

  • @Fouji_Shiva
    @Fouji_Shiva ปีที่แล้ว +9

    Jiyo Savaj Brijdan....

  • @62_jeniljalgariya7
    @62_jeniljalgariya7 ปีที่แล้ว +10

    Totally support Brijdan Gadhvi🙏

  • @katariaumesh2842
    @katariaumesh2842 ปีที่แล้ว +14

    મર્દ ને વારંવાર માફી કેમ માંગવી પડે ? અને માફી માંગે એને મર્દ કેમ કહેવો ?

    • @iama6378
      @iama6378 ปีที่แล้ว +1

      mafi mangye koy nanu na thay bhai..Game evo marad hoy...Pan E samay gyo.. atyre sacha ne pan namvu pde che..Tme to kadi mangi j nai hoy hene..?? ladva jav to j marad👌👌 sari soch ch

  • @manharsinhrajput5961
    @manharsinhrajput5961 ปีที่แล้ว +8

    Ha brijrajdan ha👍👍

  • @user-tu7jw6by5v
    @user-tu7jw6by5v 3 วันที่ผ่านมา +1

    Gadhvi 💪💪

  • @DhulabhaiVaghela-bx3kc
    @DhulabhaiVaghela-bx3kc 7 หลายเดือนก่อน +5

    Ha Tamari Mardanagi Brijadan gadhavi

  • @pankajgohel2191
    @pankajgohel2191 ปีที่แล้ว +8

    Brijrajdan is right

  • @rahulbhaijamod5132
    @rahulbhaijamod5132 ปีที่แล้ว +13

    Devayat ne jaado aayo 😂😂😂

  • @sarvaiyajaydipsihn6169
    @sarvaiyajaydipsihn6169 ปีที่แล้ว +10

    Ha gadhvi ha jay mataji

  • @hitkarena2497
    @hitkarena2497 ปีที่แล้ว +17

    Brijraj Dan right.

  • @PayalR.Shukla
    @PayalR.Shukla ปีที่แล้ว +6

    Jay ho Devayat sir 🙏🙏

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 ปีที่แล้ว +22

    ચારણ તો ચારણ ભાઈ

  • @dreamitarot9758
    @dreamitarot9758 4 หลายเดือนก่อน +1

    Mane gorav che Khushi che man thi k hu ek charan ni dikari chu 🥰🙏 Jai sonal MAA (mara vahala aai Shree sonal MAA)

  • @Narubhachannel8586
    @Narubhachannel8586 ปีที่แล้ว +9

    દેવાયત તારા હજારો કે લાખો ચાહક હશે પણ ભડવા તારા એ લાખો ચાહકો માથી વધીને 3થી5 ટકા ને તારા બાપ નુ નામ આવડતુ હશે અને કાઠી નો દીકરો માફી માંગે નય કાઠી નો દિકરો કા માથું ઉતારી લે અને કા માથું ઉતરાવી નાખે તું પૈસાનો ભુખ્યો છો એટલે ગમે એના તળિયા ચાટી લે અને ઓલો તારો બાપ એમ નથી બોલ્યો કે હું ઇશ્વરદાન નો દીકરો છુ એવા પુરાવા નથી આપતા બ્રિજરાજદાન એતો છાતી ઠોકીને કીધું કે આ ઈશ્વરદાન નું લોહી છે અને સિંહને એની ઓળખાણ ન આપવાની હોય પણ તારી જેવા કુતરાના ક્યારેક ત્રાડ પાડી સંભળાવી જરૂરી છે એ સ્ટેજ ઉપર થી રાડું નહીં પણ સિંહની ત્રાડ પડે એવો અવાજ બ્રિજરાજ દાન નો અવાજ છે અને તું ભડવા કુતરા ની જેમ જ્યાં હોય ત્યાં કુતરા વેડા કરો છો તારે ત્રણ પૈસાની છોકરીઓ પાસે માફી માંગવી પડે છે ભડવા હીજડા તારી કરતા તો હીજડા સારા તું તારી લેબોટરી કરાવી લેજે કે તું કોણ છો અને ઓલા બીજરાજદાન ની માફી માંગી લેજે એ તારો બાપ છે

  • @rbvillagevlogs8593
    @rbvillagevlogs8593 ปีที่แล้ว +3

    🙏જય દ્વારકાધીશ બધા મિત્રો 🙏

  • @jaykhodiyarptidar9597
    @jaykhodiyarptidar9597 ปีที่แล้ว +9

    બ્રિજરાજભાઈ 100% સાચા છે

  • @bamniyaprakash888
    @bamniyaprakash888 ปีที่แล้ว +9

    બન્ને લોકો ને ઉલ્લુ જ બનાવે છે .
    અને પોતાના ઘર ભરે છે બસ .

  • @SameerDanGadhavi
    @SameerDanGadhavi ปีที่แล้ว +2

    Gadhavi Saheb 🔥🔥🔥🔥

  • @shaktidhoriya3306
    @shaktidhoriya3306 ปีที่แล้ว +4

    હા ગઢવી ભા👌👌

  • @bharatgorasiya9320
    @bharatgorasiya9320 หลายเดือนก่อน

    જય શ્રી માં માતાજી

  • @jaydevsinh4967
    @jaydevsinh4967 ปีที่แล้ว +1

    Wah BrijrajDan Bhai, Wah Charan, Wah Savaj Wah

  • @smartgeneralstore1811
    @smartgeneralstore1811 ปีที่แล้ว +2

    Brijdan ghdhvi sacha chhe 10000000000000

  • @niharbarad7772
    @niharbarad7772 ปีที่แล้ว +15

    Brijarajdan key te sachu ce emma e manas khotu nath anebapna gun potama hoy e ena bapnu key ena khotu nath mathe na odhay koye

  • @Motivation-g6d
    @Motivation-g6d หลายเดือนก่อน

    આ લોકો એ રાજા ના રજવાડા ને ઢિસૂમ કરી દીધા છે આનાથી છે ટું રહેવાય ભાઈ

  • @RanjitbhaiBasiya-fy1ks
    @RanjitbhaiBasiya-fy1ks 26 วันที่ผ่านมา

    વાહ દેવાત

  • @Jaybhim6887
    @Jaybhim6887 ปีที่แล้ว +3

    Ha Charan ha savaj savaj

  • @jaydeepsinhparmar2860
    @jaydeepsinhparmar2860 ปีที่แล้ว +15

    Brijrajdan aena bapa nu nam le aema khotu su che aek dikro aena bapa kon che aeno to garv le ne ane Brijrajdan ni vat 1000% sachi k stage ae su bole che aeni bhan hovi joye Kem k aa link wala th-cam.com/video/RcyAzAZDIdI/w-d-xo.html video aej birjrajdan ni vat sachi che ae sabit kare che .
    Pachi niche utari ne mafi mangvi pade aevu kam no karay

  • @vipulzinzuvadiya4785
    @vipulzinzuvadiya4785 ปีที่แล้ว +15

    આવો, વિવાદ નાં થવો જોઈએ.
    બન્ને એ એકબીજા ની ભૂલ સમજી સુલેહ કરી લો ,ભાઈ
    આ, સારું નો લાગે. જય માતાજી.

  • @ddm9449
    @ddm9449 ปีที่แล้ว +18

    અરે આમ સ્ટેજ ઉપર થી રાડા રાડી થોડી કરાય બને તલવાર લિયો અને મેદાન માં ઉતરો તો મજ્જા આવે યાર તમે તો મર્દ સો 🥳🥳😃😃😀😀🤣🤣🤣

    • @iama6378
      @iama6378 ปีที่แล้ว +1

      sav sachu bhai👍

  • @user-ld5iq3ei9w
    @user-ld5iq3ei9w ปีที่แล้ว +13

    😂🤣અરે અરે જેની પાસે શીખ્યા એની જ સામે પડ્યા 😂😁આગળ સમજી જજો 😃😜👍

  • @user-wc3jv9fz1q
    @user-wc3jv9fz1q หลายเดือนก่อน

    Hachi Vat se brijrajdan bhai

  • @GohilRajendrasinh1
    @GohilRajendrasinh1 4 หลายเดือนก่อน

    वात सत्य छे कवि राज

  • @JaiShriHanumanjiMaharaj
    @JaiShriHanumanjiMaharaj 11 หลายเดือนก่อน +1

    હિન્દુ એકતા ઝિંદાબાદ 🚩🚩🚩🔱🔱🔱

  • @ChavdaRahulsinhJiluji-bu1xu
    @ChavdaRahulsinhJiluji-bu1xu 6 หลายเดือนก่อน

    Devayat khavad or brijrajdan gadhavi bne sachu j bola se bhai

  • @paresvaghelapd4501
    @paresvaghelapd4501 ปีที่แล้ว +8

    વિરોધ એનો થાય કે મારકીટ માં હાલી જાઇ એનો

  • @RanjitbhaiBasiya-fy1ks
    @RanjitbhaiBasiya-fy1ks หลายเดือนก่อน

    વાહ

  • @user-wp7ij9jy3e
    @user-wp7ij9jy3e หลายเดือนก่อน

    હા દેવાયદ ભાઈ હા❤

  • @ashwinjoshi6328
    @ashwinjoshi6328 ปีที่แล้ว +3

    ચારણ ચારણ છે સાહેબ

  • @pradeepparmar6789
    @pradeepparmar6789 ปีที่แล้ว +2

    Vah vah vah 👏

  • @paresvaghelapd4501
    @paresvaghelapd4501 ปีที่แล้ว +4

    હાં દેવાયત ભાઈ સાંચી વાત છે

  • @bhavikdesai2740
    @bhavikdesai2740 ปีที่แล้ว +5

    Brijraj bhai ne devaytbhai thi taklif hoy to call karin samjavi sake kai sake avi rite jaher ma apaman na karay je loko ne evu che ke a badha kalakaro ne lagu pade che name nathi lidhu devayat bhai ne Kya mathe levanu ave che to bhai evu na hoy kalakaro ne khabar j hoy ke a kone kona mate kidhu che jaher ma koi nu avu apaman na karay phone kari kahi sake Brijrajbhai no mare Kai virodh nathi pan emane hu ano dikro chu ne Avu badhu boli devayat bhai na bapa nu pan apaman karyu j che ne tyare devayt bhai ne javab apavo padyo ne AMA Kai jativad karva ni jarur nathi devayat bhAi e Darek samaj ne man apayu j che emana man ma to koi jati vad nathi e Darek samaj ni ejjat kare che

    • @hotelskyview3707
      @hotelskyview3707 ปีที่แล้ว +2

      Aa sachi comment

    • @usapredictor
      @usapredictor ปีที่แล้ว

      Brijrajbhai e kya devayat nu ne ena bap nu nam lidhu chhe ene jetla magi mange e bdha klakaro ne kidhi chhe
      Ane e ishardan no dikro chhe ne kidhu chhe ena bap par ene garv chhe etle kidhu chhe baki aj kal 2 paisa mate khape ena vkhan karta hoy ane 2 % na manso ni mafi magto hoy mard n kevay ne kalakar pan n kevay

    • @kdahirofficial1592
      @kdahirofficial1592 ปีที่แล้ว

      બ્રિજરાજભાઈ એ જનરલ વાત કરી હતી એનો ઉદેશ્ય કોઈને વ્યક્તિગત નોતો દેવાયતભાઈ એ વ્યક્તિગત ઓઢી લીધું અધૂરામાં પૂરું news વાળા બાકી રય જતાં હતા તો એનેય મૂકી દીધું વાયરલ કરવા

    • @bhavikdesai2740
      @bhavikdesai2740 ปีที่แล้ว

      @@usapredictor bhai pan devaytbhai Kai Ganda to che nai bau hosiyar mansh che è khotu to mathe le na pan aa bane baju reta hoy Eva manso ni sadi hoy ahiya nu tya ne tya nu ahiya karta hoy to a bane vache Kai man dukh thayu hoy bane na Hal na keva sabandh hoy e loko ne su khabar hoy brijrajdan bhai devaytbhai par j a vat kari hoy to j devaytbhai mathe le nakar Avu to Ketlay bolta hoy e manash javab pan na ape

  • @ajaythakor6098
    @ajaythakor6098 ปีที่แล้ว +2

    Ha brijraj. Ha jay mogal ma

  • @utsavkasodariya4468
    @utsavkasodariya4468 ปีที่แล้ว +12

    aa devayt sardar patel vishe khrab bolyo hto 😡😡😡😡

  • @hmparmar197
    @hmparmar197 ปีที่แล้ว +2

    Ha Charan ha 🙏🏻🙏🏻

  • @Official_yogbha
    @Official_yogbha 7 หลายเดือนก่อน

    Brijdan is right 👍

  • @samaldanranidangadhvisrgad5369
    @samaldanranidangadhvisrgad5369 ปีที่แล้ว +2

    Vah brijraj Gadhvi sacha

  • @bhanjirathod36
    @bhanjirathod36 7 หลายเดือนก่อน

    લોક સાહિત્ય નો ઈતિહાસ અને સમાજમાં તે સાહિત્યને રજુ કરવું એ ફક્ત ને ફક્ત પૂજનીય ચારણ સમાજ ના કલાકારો જ હોવા જોઇએ.... જય ગરવીગુજરાત... જય ચારણ સમાજ...

  • @JAYPAL_GADHAVI_28
    @JAYPAL_GADHAVI_28 ปีที่แล้ว +3

    Charan aa charan chhe bhai Brijraj Dan is always Best🤴

  • @ajayparmar6854
    @ajayparmar6854 ปีที่แล้ว +1

    Va devat bhai

  • @esardangdhvisarn4201
    @esardangdhvisarn4201 ปีที่แล้ว +2

    Bijraj best devayt lukho

  • @mrbhatiyaofficial8485-me9rk
    @mrbhatiyaofficial8485-me9rk 4 หลายเดือนก่อน

    Vah devayatbhai khavad

  • @Narubhachannel8586
    @Narubhachannel8586 ปีที่แล้ว +3

    તું તારા બાપના ગામમાં જઈને દેખાય દેવાયત ખાવડ તારા બાપનું લોહી હોય તો તું તારા ગામમાં નથી જોઈ શકતો અને બીજાને શું શિખામણ દે ત્રણ પૈસાની કીર્તિ પટેલે તારી પાસે માફી મંગાવી હતી ત્યાં તારી તડાકા નાખી દેતી અને તું પાછો ફિશરિયું મારે ભડવા તું તારા ગામમાં પગ મૂકીને દેખાડ વામાં કીધું હતું

  • @jay_mataji__923
    @jay_mataji__923 ปีที่แล้ว +2

    Ha gadhvi, ha moj

  • @are_waah
    @are_waah ปีที่แล้ว +1

    આજથી દેવાયત સાંભળવાનું બંધ.

  • @mj9766
    @mj9766 ปีที่แล้ว +1

    Ishardan gadhavi sawaj hato sawaj.....jay ho

  • @omviraj6361
    @omviraj6361 ปีที่แล้ว +1

    Brijraj is right

  • @kathiyavad6574
    @kathiyavad6574 ปีที่แล้ว +4

    BRIJRAJ GHADHVI NU PAN SACHU J CHE DEVATBHAI KATHI NO DIKRO KYAREY MAFI NA MANGE⚔️⚔️⚔️

  • @gopalpatel5824
    @gopalpatel5824 ปีที่แล้ว +4

    Bijraj ni sathe Takat thi

  • @HarirajsinhJadeja124
    @HarirajsinhJadeja124 ปีที่แล้ว +23

    #Brijrajdan is right, baki devayat to feku che

  • @Viralpalas-ks5ec
    @Viralpalas-ks5ec 10 หลายเดือนก่อน

    Only khavad

  • @navinrathod2665
    @navinrathod2665 ปีที่แล้ว +5

    રેંકડીએ ઉભા ઉભા પાણી પુરી ખાઓ એમાં એમાં દિવસ સારા નીકળશે ભાઈ સુ હાલી નીકળ્યા છો 😂

    • @kaviyachuhan666
      @kaviyachuhan666 ปีที่แล้ว

      Hindi song gay chhe ane bidi pita on aek video chhe

  • @JackyJoker
    @JackyJoker ปีที่แล้ว +2

    I Support Devayat

  • @chetandangar2065
    @chetandangar2065 ปีที่แล้ว

    બરા બર છે ભાઈ બ્રીજદાન ભાઈ વાહ મદદ વાહ જય મોરલીધર

  • @dayra_na_manas_8
    @dayra_na_manas_8 ปีที่แล้ว +2

    થઈ ગયું ને સરખું આવી ગયું ને લાઈન ઉપર એમ છે.કોઈ નો સામે હાલ્યું તો આ ખાહુરિયું શું વસ્તુ છે . દેવલુ 😂

  • @ww07ttt52
    @ww07ttt52 8 หลายเดือนก่อน

    Devayat khavad 👑👑

  • @user-jw8Vinodrana
    @user-jw8Vinodrana ปีที่แล้ว +1

    Vaah devayat vaah

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 10 หลายเดือนก่อน

    દેવાયત ખવડ is ગ્રેટ

  • @manubhailadumor1780
    @manubhailadumor1780 4 หลายเดือนก่อน

    Ha devayat khavad

  • @nikgadhavi8975
    @nikgadhavi8975 ปีที่แล้ว +3

    Kirti patel sama smadhan kari lidha ej tari mardangi che ane

  • @raviahir2706
    @raviahir2706 ปีที่แล้ว +1

    Jai ho kaviraj jai ho

  • @gopalbaria9896
    @gopalbaria9896 ปีที่แล้ว +1

    Devayat khavad 🦁🔥

  • @mr.bharvad4257
    @mr.bharvad4257 ปีที่แล้ว +1

    Va devayat khavad va