સાચી હકીકત જોઈલો વાવણીમાં || આવું નહોતું વિચાર્યું ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • 😊આવ્યાં છો તો વિડિયો ને શેર તથા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભુલતા હો વ્હાલા🤗
    સ્વાગત છે તમારૂ Bhains ki Kheti યુટ્યુબ ચેનલમા
    👉 આ વિડિયો મા Eicher 188 & Captain 200 di નો વાવણી નો વિડિયો આપેલ છે ખેડૂતો ને ટ્રેક્ટર વિશે માહિતી મળે તે માટે વિડિયો મૂકેલ છે
    👉ખાસ મિત્રો વિનંતી છે કે તમે અમને સાથ સહકાર આપો જેથી અમે આપના માટે કંઈક નવું આનાથી વધારે બીજું લાવતા રહીએ
    👉મિત્રો ખાસ વિડિયો બને એટલો બીજા મિત્રો ને મોકલજો (Share કરો)
    👉ચેનલ ઉપર પહેલીવાર આવ્યાં હોય તો ચેનલને SUBSCRIBE ઉપર દબાવો
    👉વિડિયો ને લાઈક કરો
    👉બીજા ક્યા વિડિયો જોવા છે તે કોમેન્ટ માં જણાવજો
    આ વિડિયો ફક્ત જાણકારી માટે છે
    ચેનલ ની કોઈ જવાબદારી રહેશે નહિ*
    #vavni
    #youtube
    #tractor #bhainskikheti
    #nagheraprashant
    #echerminitractor
    #captaintractor
    #newvideo

ความคิดเห็น • 28

  • @zalajayesh4252
    @zalajayesh4252 7 หลายเดือนก่อน +2

    આભાર ભાઈ મારે આઇસર લેવા જવા માં કન્ફ્યુજ હતો પણ હવે આ વીડિઓ જોય ને કન્ફ્યુજન દૂર થય ગયું

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  7 หลายเดือนก่อน +1

      Most welcome 😃
      કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ માં જણાવી શકો છો અમે સોલ્યુશન લાવવા તત્પર રહેશુ.
      Please Like and subscribe channel
      Thank you 😊

  • @ManishRathod-ki4jo
    @ManishRathod-ki4jo หลายเดือนก่อน +1

    Eicher hare no hale bhai

  • @nagherahitesh7919
    @nagherahitesh7919 11 หลายเดือนก่อน +1

    Mahindra oja 2121 no video banvao bhai

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  11 หลายเดือนก่อน +1

      જરૂરથી ટ્રેક્ટર અવેલેબલ થાસે એટલે વિડિયો આવશે
      Thank you 😊

  • @jaymanvar5463
    @jaymanvar5463 7 หลายเดือนก่อน +1

    Mahindra Jivo 225 Best

  • @nileshkarangiya993
    @nileshkarangiya993 6 หลายเดือนก่อน +1

    ભાઈ ૨૪ - ૨૮ ની જારી માં વાવવામાં હાલે
    આઈચર - કેપ્ટન

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  6 หลายเดือนก่อน +1

      હા ચાલે .
      વ્હીલ ના ડગરા કરાવવા પડે
      હવે ટ્રેક્ટર પણ ૨૮ ની જાળી ના આવે છે

    • @kotadaychetan3778
      @kotadaychetan3778 2 หลายเดือนก่อน

      ૧૬-૧૪ ની જારી મા વાવવામાં હાલે

  • @karmurkarshan9688
    @karmurkarshan9688 6 หลายเดือนก่อน +1

    Orni ni su price chhe

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  6 หลายเดือนก่อน +1

      Banne orni alag alag che

  • @agriculture11782
    @agriculture11782 ปีที่แล้ว +2

    Mahindra no video banavo

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  ปีที่แล้ว +1

      આગળ વિડિયો આવશે

  • @HetPatel0001
    @HetPatel0001 ปีที่แล้ว +2

    Swaraj 717 vs captain 200 di 7g who is besti???

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  ปีที่แล้ว +3

      સ્વરાજ & યુવરાજ બંન્ને સરખા જ આવે છે સ્વરાજ નું મેનુફેક્ચર મહિન્દ્રા જ કરે છે એ ઉપરથી અંદાજ લગાવી શકો છો હા સ્વરાજ યુવરાજ માં થોડોક ડિફરન્સ હોઈ શકે

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  ปีที่แล้ว +2

      Chennal subscribe Kari lejo aagal te Bane tractor no comparison video aavse
      Thanks for comment ☺️

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  ปีที่แล้ว +1

      Amara andaj mujab Captain better than Swaraj

  • @nagherajagdish5351
    @nagherajagdish5351 ปีที่แล้ว +2

    Kubota na banavo

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  ปีที่แล้ว +2

      હાકો ત્યારે કેજો એનો પણ બનાવીશું

  • @agriculture11782
    @agriculture11782 ปีที่แล้ว +2

    Solis trecotar best

  • @agriculture11782
    @agriculture11782 ปีที่แล้ว +2

    Mahindra best'

  • @ramshijethava3383
    @ramshijethava3383 ปีที่แล้ว +1

    આયસર ની કિંમત કેટલી છે

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  ปีที่แล้ว +1

      નજીકના ડીલર પાસેથી મેળવી શકો હાલમાં અંદાજે 3 ની આજુબાજુ હશે

    • @bhargavpatel178
      @bhargavpatel178 ปีที่แล้ว +1

      Eicher 188 Rs.291000

    • @KrunalPatel-qf9ex
      @KrunalPatel-qf9ex 9 หลายเดือนก่อน +1

      ​@@KhedutKaka0099bhai eicher ma 6atri nu setting kevi rite karyu 6e?

    • @KhedutKaka0099
      @KhedutKaka0099  7 หลายเดือนก่อน +1

      Company fitting che

    • @zalajayesh4252
      @zalajayesh4252 2 หลายเดือนก่อน

      Esy che hav​@@KrunalPatel-qf9ex

  • @agriculture11782
    @agriculture11782 ปีที่แล้ว +2

    Kobota best