શાક ખાવાની કે બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે બનાવો ટેસ્ટી અને ક્રંચી ટામેટાની ચટણી| Tomato chutney

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • ‪@todaysrecipe94‬ શાક ખાવાની કે બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે બનાવો ટેસ્ટી અને ક્રંચી ટામેટાની ચટણી| Tomato chutney recipe| crunchy & tasty tomato chutney
    #tomatochutney #tomato #tomatochutneyrecipe #tomatoes #viraltomatochutney #viralrecipe #crunchy #tastyfood #tastyrecipes #lessoilrecipe #lessoilfood #lessoilcooking #homemaderecipe
    Rosted Tomato chutney recipe :
    ------------------------------------------------------
    Oil - 1 tsp
    Tomato - 2 nos.
    Garlic - 3 clove
    Green chilli - 2 nos.
    Jeera-coriander powder - 1 tsp
    Red chilli powder - 1/2 tsp
    Salt - as per taste
    Onion - 1/4 cup
    શેકેલા ટામેટાની ચટણી :
    --------------------------------
    તેલ - ૧ ચમચી
    ટામેટા - ૨ નંગ
    લસણ - ૩ કળી
    લીલું મરચું - ૨ નંગ
    ધાણાજીરું પાવડર - ૧ ચમચી
    લાલ મરચું પાવડર - ૧/૨ ચમચી
    મીઠું - સ્વાદાનુસાર
    ડુંગળી - ૧/૪ કપ

ความคิดเห็น • 3