નગાલાખા ના નેહડે બેઠો દુવારકા વાળો દેવ || બાવળીયાળી ધામ || ભોજાભાઈ ભરવાડ || ગોપાલ સ્ટુડિયો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #બાવળીયાળીધામ
    #ભોજાભાઈભરવાડ
    #ગોપાલસ્ટુડિઓહનુભરવાડ
    JANMASTAMI BAVALYARI DHAM 2019

ความคิดเห็น • 212

  • @d.1677
    @d.1677 2 ปีที่แล้ว +8

    એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
    હો ...હો ...હો ...
    નગાલાખાના નેહડે બેઠો
    મારો દ્વારિકાવાળો દેવ
    મારો દુવારીકાનો દેવ
    ઠાકર મારૂં હાચવે ટાણું
    ઠાકર આવી હાચવે ટાણું
    હો ...નગાલાખાના નેહડે બેઠો
    મારો દ્વારિકાવાળો દેવ
    મારો દુવારીકાનો દેવ
    ઠાકર મારૂં હાચવે ટાણું
    ઠાકર આવી હાચવે ટાણું
    એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
    એ ...હે ...સમદર ખારા ઘુઘવે સામા
    એમાં પાપીયા પારખે જાય
    એમાં પાપીયા પારખે જાય
    ખારા જાળમાં વીરડા મીઠા
    હો ...ખારા જાળમાં વીરડા મીઠા
    મારો ઠાકર ગાળી જાય
    મારો ઠાકર ગાળી જાય
    ઠાકર આવી હાચવે ટાણું
    ઠાકર આવી હાચવે ટાણું
    એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
    એ ...હે ...વાંજીયા મેણા ડોહ્યલી વાતું
    ઈ તો કાળજા કોરી ખાય
    અમારા કાળજા કોરી ખાય
    વાંજીયાના ઘેર પારણા બાંધે
    હો ...હો ...વાંજીયાના ઘેર પારણા બાંધે
    હરખે હાલરડા ગાય
    ઈ તો હરખે હાલરડા ગાય
    ઠાકર મારૂં હાચવે ટાણું
    ઠાકર આવી હાચવે ટાણું
    એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
    એ ...હે ...કાળી અંધારી મેઘલી રાતે
    જે દી વહમી વેળા થાય
    જયારે વહમી વેળા થાય
    ઘોડલા લઈને ઘુમતો આવે
    હો ...હો ...ઘોડલા લઈને ઘુમતો આવે
    ઈ મારગે મુકી જાય
    આવી મારગે મુકી જાય
    ઠાકર આવી હાચવે ટાણું
    ઠાકર મારો હાચવે ટાણું
    એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
    એ ...હે ...બુડતાના ઈ બાવડા જાલે
    આરે ઉતારી જાય
    ઠાકર આરે ઉતારી જાય
    રાખ ભરોહો તો રાખશે લાજુ
    હો ...હો ...રાખ ભરોહો તો રાખશે લાજુ
    એના કેદાન ગુણલા ગાય
    એના કેદાન ગુણલા ગાય
    ઠાકર મારૂં હાચવે ટાણું
    ઠાકર આવી હાચવે ટાણું
    એ ...હે ...નગાલાખાના નેહડે બેઠો
    મારો દ્વારિકાવાળો દેવ
    મારો દુવારીકાનો દેવ
    ઠાકર મારૂં હાચવે ટાણું
    ઠાકર આવી હાચવે ટાણું
    ઠાકર મારૂં હાચવે ટાણું

  • @JayramShekhani-po3xv
    @JayramShekhani-po3xv วันที่ผ่านมา

    જય હો દ્વારકાધીશ ની

  • @satish_ahir9449
    @satish_ahir9449 4 ปีที่แล้ว +2

    Jay thakar
    Jay murlidhar
    Jay dwarkadhish

  • @meerraghubhai4292
    @meerraghubhai4292 5 ปีที่แล้ว +5

    Ha bhojabhai ha
    Jay naga lakha na thakar vala

  • @Kanha..algotar6283
    @Kanha..algotar6283 10 หลายเดือนก่อน

    🔸| ઠાકर પ્રેमी..😘
    🔹| જય દ્વારકાધીશ..💝

  • @haribharwad6548
    @haribharwad6548 5 ปีที่แล้ว +4

    Jai Dwarika dhish .... Jai Thakar ....

  • @lakharatdiya8236
    @lakharatdiya8236 4 ปีที่แล้ว +4

    Jay naglakha na thakar

  • @karmanbharwad1719
    @karmanbharwad1719 5 ปีที่แล้ว +5

    Jay thakar vala

  • @sureshkanjiahir677
    @sureshkanjiahir677 4 ปีที่แล้ว +2

    Ha thakar jay thakar dhani

  • @gagjibharvad7670
    @gagjibharvad7670 3 ปีที่แล้ว +1

    જય ઠાકર

  • @ahirvijay1657
    @ahirvijay1657 8 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ ભજન રમઝટ બોલાવી જય ઠાકર જય મુરલીધર વાલા

  • @gelabhaigamara878
    @gelabhaigamara878 11 หลายเดือนก่อน

    🎉જય હો કાળીયા ઠાકર 🎉🎉

  • @user-rw2lz6sr8g
    @user-rw2lz6sr8g 7 หลายเดือนก่อน +1

    Jay shree Krishna

  • @d.klamkabharvad2010
    @d.klamkabharvad2010 4 ปีที่แล้ว +3

    Jày thakar

  • @madeayar3262
    @madeayar3262 4 ปีที่แล้ว +2

    Ha bhoja bharvad surila gayak

  • @chetandesai9270
    @chetandesai9270 3 ปีที่แล้ว +1

    Jay thakat ha bhoja bhai tamari moj ha

  • @maldeodedra4635
    @maldeodedra4635 4 ปีที่แล้ว +6

    વાહ ભોજા ભાઈ તમારી મોજ વાહ

  • @jasubhaibharwad3076
    @jasubhaibharwad3076 ปีที่แล้ว

    જય ઠાકર બહુ સરસ ગાયું છે

  • @kodiyatarsaramanjeta6511
    @kodiyatarsaramanjeta6511 4 ปีที่แล้ว +2

    Ha bhoja bhai ha tanne Thakar labu Jaivan aape

  • @ahirsachin8452
    @ahirsachin8452 4 ปีที่แล้ว +29

    શું શબ્દો છે આ ભાવ ના જેટલી વાર સાંભળીયે એટલું ઓછું. જોરદાર
    જય ઠાકર

  • @shaileshbhaibchotiyajabal3433
    @shaileshbhaibchotiyajabal3433 4 ปีที่แล้ว +4

    Jay ho nga lakha na thakar

  • @Kaivalkrushnam
    @Kaivalkrushnam 4 ปีที่แล้ว +5

    Su Shabdo chhe bhai

  • @GujratiIndianTetes
    @GujratiIndianTetes 4 ปีที่แล้ว +7

    જય ઠાકર ધની જય ચામૂઁડા માઁ

  • @hasmukhbhaijoshi7318
    @hasmukhbhaijoshi7318 6 หลายเดือนก่อน

    Vah bhijabhai khub saras

  • @user-gf2pj7do6v
    @user-gf2pj7do6v 5 ปีที่แล้ว +13

    હા ભાઈ ની મૉજ હા
    જય નંગા લાખા ના ઠાકર 🙏🌹

  • @user-dq7rf2uz9q
    @user-dq7rf2uz9q 4 ปีที่แล้ว +12

    હા મોજ હા ભાઈ જય ઠાકર બહુ સરસ ગાયું છે ભોજાભાઈ કાયમી ધોરણે તમાંરો અવાજ સંભળુ છું ભાઈ

  • @divyeshalgotar3658
    @divyeshalgotar3658 2 ปีที่แล้ว +1

    Hà mojj haa haa

  • @meerranabhai1958
    @meerranabhai1958 4 ปีที่แล้ว +4

    જય હો ઠાકર

  • @vijayalgottar9700
    @vijayalgottar9700 4 ปีที่แล้ว +3

    Jay Dwarkadhis

  • @mehulzapada628
    @mehulzapada628 3 ปีที่แล้ว +3

    🙏જય ઠાકર 🙏

  • @balyamehulrabari5040
    @balyamehulrabari5040 3 ปีที่แล้ว +1

    Jay Dwarkadhish 🙏🙏🙏
    Jay Thakar 🙏🙏🙏

  • @ahirsachin8452
    @ahirsachin8452 4 ปีที่แล้ว +7

    વાહ ભોજા ભાઈ ભરવાડ વાહ

  • @dineshmeer6690
    @dineshmeer6690 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏Jay Thakar

  • @babubhaim.desai.6903
    @babubhaim.desai.6903 ปีที่แล้ว

    Jay Dwarkadhish 1❤❤

  • @user-cc2nr7mz9h
    @user-cc2nr7mz9h 2 ปีที่แล้ว

    હા ભાઈ હા

  • @sanjaykacha1477
    @sanjaykacha1477 5 ปีที่แล้ว +2

    Jay naga lakha na Thakar

  • @sureshjogarana1934
    @sureshjogarana1934 2 ปีที่แล้ว

    🙏Jay thakar 🙏

  • @aalabhaiahir355
    @aalabhaiahir355 4 ปีที่แล้ว +4

    Jay Thakar

  • @ViploBharvad
    @ViploBharvad 10 หลายเดือนก่อน

    Jay Thakar💖💖

  • @banasvala
    @banasvala ปีที่แล้ว

    જય કનૈયા

  • @Kaivalkrushnam
    @Kaivalkrushnam 4 ปีที่แล้ว +4

    I am big fan of
    Bhojabhai Bharwad

  • @user-sd1ri4gc4x
    @user-sd1ri4gc4x ปีที่แล้ว +1

    .........જપ. ઠા. ક.ર........

  • @gheluvarmal4687
    @gheluvarmal4687 4 ปีที่แล้ว +3

    હા માલધારી હા

  • @chetanalgotar7773
    @chetanalgotar7773 4 ปีที่แล้ว +4

    Jay ThAkAr 👏👏

  • @nimeshbharvad1352
    @nimeshbharvad1352 5 ปีที่แล้ว +6

    Jay Thakar Jay Dwarkadhish

  • @radhekrishna-kv8nf
    @radhekrishna-kv8nf 3 ปีที่แล้ว +1

    JAY THAKAR

  • @ahirsachin8452
    @ahirsachin8452 4 ปีที่แล้ว +1

    Vah bhai vah

  • @Podcast.premi.
    @Podcast.premi. 4 ปีที่แล้ว +2

    Ha bhai ha Kay no ghate

  • @jagdishsatiyagopalstudio6192
    @jagdishsatiyagopalstudio6192 5 ปีที่แล้ว +5

    Ha moj

  • @danusohala1056
    @danusohala1056 4 ปีที่แล้ว +4

    જય ઠાકર ભરવાડ ભાઈ ને

  • @geetabaraiya5445
    @geetabaraiya5445 3 ปีที่แล้ว +1

    O m

  • @harigadhvigadhvi8128
    @harigadhvigadhvi8128 4 ปีที่แล้ว +6

    ohhoooo
    aa geet hoon ketla time ji sodhi ryo hato
    thenks for uplod
    " kali andhari megli rate "

  • @vaghubambhavaghubambha3480
    @vaghubambhavaghubambha3480 4 ปีที่แล้ว +3

    હામોજહા

  • @gopal_bharwad5101
    @gopal_bharwad5101 5 ปีที่แล้ว +7

    #JAY BAVALIYARI VALA🙏🏻

  • @AK-vq4vn
    @AK-vq4vn 4 ปีที่แล้ว +2

    HA BHOJA BHAI HA TAMARI MOJ

  • @ahirloma9168
    @ahirloma9168 2 ปีที่แล้ว

    Jay Ho

  • @pravingolakiya6813
    @pravingolakiya6813 2 ปีที่แล้ว

    Wah bhojabhai dil thi gayu

  • @NewDwarkeshDigital
    @NewDwarkeshDigital 5 ปีที่แล้ว +6

    *જય ઠાકર ધણી*

  • @Matel_Studio
    @Matel_Studio 5 ปีที่แล้ว +2

    હા મારા સમાજ નું ગૌરવ હા

  • @arjunmaldhari750
    @arjunmaldhari750 3 ปีที่แล้ว +1

    Jay thakar 🙏🙏

  • @murarabariaal9387
    @murarabariaal9387 4 ปีที่แล้ว +3

    🙏🏻જય જય નગા લાખા ના ઠાકર 🙏🏻

  • @gangadiyakana6540
    @gangadiyakana6540 4 ปีที่แล้ว +1

    જય જય ઠાકરધણી

  • @pravinrathod779
    @pravinrathod779 3 ปีที่แล้ว

    Wah bhoj bhai wah supr voice maru fherit bhajn che

  • @satish_ahir9449
    @satish_ahir9449 4 ปีที่แล้ว +8

    6:05 kaali andhari meghli raate

  • @mukeshshhabhad7022
    @mukeshshhabhad7022 5 ปีที่แล้ว +7

    જય ઠાકર
    જય નગાલાખા ના ઠાકર ભેરે જો

  • @shivshaktishivshakti3753
    @shivshaktishivshakti3753 4 ปีที่แล้ว +5

    Hamojhaaa

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઠાકર માલધારી સમાજ🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maxofficesolution1643
    @maxofficesolution1643 4 ปีที่แล้ว +3

    Nice Bhoja Bhai
    Lovely Song And Voice

  • @jayramshekhani3244
    @jayramshekhani3244 2 ปีที่แล้ว +3

    વાહ ભાઈ બહુ સરસ ગાયું છે.સાંભળીને મન ખુશથઈ ગયું.

  • @laljithakor8439
    @laljithakor8439 4 ปีที่แล้ว +3

    Rasik

  • @ranabhaibharvad5213
    @ranabhaibharvad5213 4 ปีที่แล้ว +3

    જય ઠાકર વાહ ભાઈ વાહ

  • @Kaivalkrushnam
    @Kaivalkrushnam 4 ปีที่แล้ว +3

    👑👑👑👑👑👑👑👑

  • @Kaivalkrushnam
    @Kaivalkrushnam 4 ปีที่แล้ว +3

    💓💓💓💓💓💓💓💓

  • @mukeshshhabhad7022
    @mukeshshhabhad7022 5 ปีที่แล้ว +8

    જોરદાર સોંગ ભાઇ
    ભોજાભાઈ ભરવાડ

  • @Kaivalkrushnam
    @Kaivalkrushnam 4 ปีที่แล้ว +3

    🎤🎵🎵🎵🎶🎶🎶🎶

  • @hhjunjamunna4940
    @hhjunjamunna4940 4 ปีที่แล้ว +2

    હા ભડવીર ભરવાડ જય ઠાકર👌

  • @GUJJU_ALGARI
    @GUJJU_ALGARI ปีที่แล้ว

    6:04 it's your destiny ❤❤❤

  • @gopaldangar9948
    @gopaldangar9948 3 ปีที่แล้ว +1

    જય હો

  • @rajputkheta7334
    @rajputkheta7334 3 ปีที่แล้ว +1

    Jordar bhai

  • @rameshchabhad4240
    @rameshchabhad4240 3 ปีที่แล้ว

    JaY ThakaR
    JaY DwaRkaDHiSH...🙏🏻❤️💙

  • @voiceofgujarati
    @voiceofgujarati 10 หลายเดือนก่อน

    ❤❤❤❤❤😊😊😊😊

  • @jaysukhbhawad
    @jaysukhbhawad 3 ปีที่แล้ว

    𝙅𝙖𝙮 𝙩𝙝𝙖𝙠𝙖𝙧

  • @DRDesai-wb6yp
    @DRDesai-wb6yp 3 ปีที่แล้ว

    Jay Thakar Bharvaad❤️❤️

  • @Gdxco
    @Gdxco 3 ปีที่แล้ว

    👍

  • @ravirabariofficial7425
    @ravirabariofficial7425 3 ปีที่แล้ว

    Ha Gopal studio joradar result ❤️❤️👍

  • @danualgotar1436
    @danualgotar1436 2 ปีที่แล้ว +1

    જય ઠાકર🙏🙏 સુ શબ્દો છે વાહ... વાહ..
    લિરીક્સ હોય તો મોકલ જો ભાઈ🙏 જય દ્વારકાવાળા દેવ

  • @laljimeer798
    @laljimeer798 4 ปีที่แล้ว +2

    jay thakar

  • @ranchodbambhva7157
    @ranchodbambhva7157 4 ปีที่แล้ว +5

    જય ઠાકર

  • @chavadabharat3185
    @chavadabharat3185 3 ปีที่แล้ว +2

    Jay nagalakha na thajar bapa

  • @d.klamkabharvad2010
    @d.klamkabharvad2010 3 ปีที่แล้ว +1

    Jày thakar

  • @mogalkrupa1603
    @mogalkrupa1603 3 ปีที่แล้ว +2

    Jay maa mogal
    Jay thakar

  • @AluRabari-fv8op
    @AluRabari-fv8op ปีที่แล้ว

    Jay ho

  • @devadaya5520
    @devadaya5520 4 ปีที่แล้ว +3

    જય હો ઠાકર

  • @user-uv6vw1pe9i
    @user-uv6vw1pe9i 2 ปีที่แล้ว +1

    Jay thakar bapa😍😍🙏🚩

  • @kaushikbharvad12_13
    @kaushikbharvad12_13 4 ปีที่แล้ว +4

    Jay Thakar 🙏

  • @user-cw1uz3mq8b
    @user-cw1uz3mq8b 4 ปีที่แล้ว +2

    હા હાવજ હા

  • @bhartjogran588
    @bhartjogran588 4 ปีที่แล้ว +4

    જયઠાકર

  • @user-se6ub7re8x
    @user-se6ub7re8x 5 ปีที่แล้ว +4

    🙏Jay thaka 🙏

  • @munabrabarimunabrabari6268
    @munabrabarimunabrabari6268 4 ปีที่แล้ว +1

    Ha bhoja bhai ha moj ha Jay ramdev

  • @vijaybharvad3264
    @vijaybharvad3264 2 ปีที่แล้ว

    🙏જય ઠાકર બાપા🙏