Kaajal Oza Vaidya || Geeta: a handbook for life management || Part-2 in Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • subject: Geeta a handbook for life management
    speaker : kaajal oza vaidya
    સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે કાજલ પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરના વાચકોનો સમાવેશ થાય છે. સમાજના નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકના જજમેન્ટ પર આધારિત રહ્યા વગર કાજલ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતી રહી છે. જિંદગીના અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને કાજલે પોતાના વાચકો સાથે વહેંચ્યું છે, વહેંચતી રહી છે. કાજલની ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે. કાજલ ક્યારેય કોઈ `ક્રાંતિકારી મહિલા’ કે `ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકારતી નથી, પરંતુ સમાજના જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતી રહી છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા કાજલના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે. પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી કાજલની વિવિધ કૉલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે.
    Kaajal Oza Vaidya - A brand name in Gujarati literature. A youth icon and an inspiration for many women. Kaajal has inherited the vocabulary and clarity of thoughts from her father Digant Oza - a renowned journalist, respected for his sharp views and ethical contribution to Gujarati journalism, and media world at large, for more than five decades. Kaajal’s writing is honest and upfront. Her contemporaries have witnessed her phenomenal growth within a short span of time. While she had already made a noteworthy debut with her first short story collection in 2005, Kaajal became extremely popular when her very first novel ‘Yog-Viyog’ was serialized in Chitralekha - a leading Gujarati weekly.
    click here for all speech
    તમારી કદર થવી જોઈએ • Kaajal Oza Vaidya || પ...
    પરિણયની પગદંડીએ ભાગ 02 • Kaajal Oza Vaidya || ...
    ગુજરાત ની ભાષા • ગુજરાતી માણી શકશો તો વ...
    ગીતા જ્ઞાન ગંગા ભાગ 02 • Kaajal Oza Vaidya || G...
    સંબંધો આપણાથી કે આપણે સંબંધોથી • Kaajal Oza Vaidya || n...
    સુખ શોધતા શીખો • સુખ ને શોધો તો દુઃખી થ...
    પ્રેમ ની પરિભાષા • પ્રેમ ની પરિભાષા by k...
    સવાલ તમારા જવાબ મારા • Q&A Session with kaaja...

ความคิดเห็น • 71

  • @reenapatel4795
    @reenapatel4795 2 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ તમને સરસ્વતી માં ની ખૂબ જ સારી ભેટ મલી છે આખી ગીતા તમારી વચવી છે

  • @SurenKapadia
    @SurenKapadia 5 ปีที่แล้ว +2

    ઘણા ઉપદેશકો, ગીતા વિવેચનો માંથી જાણવા નથી મળ્યું, તે કાજલના પ્રવચન માંથી સમજવા મળ્યું. સ્વધર્મ નું આટલું ઊંડાણ ક્યાંય સમજાયું નહોતું. ધન્યવાદ છે, સરસ્વતી ની કૃપાને. જગત ના પુણ્ય ને.

  • @kuldipgajjar1541
    @kuldipgajjar1541 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હો

  • @dishavyas1554
    @dishavyas1554 5 ปีที่แล้ว +1

    I always listen to all ur preachings again n again..
    And I always find something new to understand everytime...
    I wish I cud personally meet u one-day...

  • @kuldipgajjar1541
    @kuldipgajjar1541 2 ปีที่แล้ว +1

    જય હો 🎋💝👍👌❤⛳

  • @rucharaja2245
    @rucharaja2245 5 ปีที่แล้ว +1

    શ્રધ્ધા વિશે શું વાત કરી છે, કાજલબેન બહુ જ ગમ્યું.

  • @minaxirathod2751
    @minaxirathod2751 5 ปีที่แล้ว +2

    Kajal mem...geeta bhasya by kajal oza vaidya lakho...aaj ni pedhi ne tamari samaj ni geeta ni jarur 6e...so nice mem...rashi tamari ane Krishna ni pan ek j 6e...ek geeta emne kidhi...have tame ...🙏

  • @kirtidadoshi7276
    @kirtidadoshi7276 5 ปีที่แล้ว

    પ્રતિજ્ઞા આટલી જડ ના હોઈ શકે, એમ ગીતા શીખવે છે...... અદ્દભુત વાત કેટલી સરળતાથી વ્યક્ત કરી કાજલબેન.

  • @smrutimahadev8851
    @smrutimahadev8851 5 ปีที่แล้ว +3

    I love u kajal Ben.bv j nice speech. Really bv j saru gnan apyu che tame.I m proud of u. K tame Gujarati cho.Salyut che tame.

  • @dixythaker596
    @dixythaker596 5 ปีที่แล้ว +2

    I just lov u ne tme j ko cho prem ni koi defination nthi etle mare vdhare kai keu j nthi hu tmari fan nhi mne tmara thi lov che su bolo cho e to pchi ni vat che tmaro voice j mne 50% energy api de che i have a dream to meet u dear noone can even copy ur attitude ur style nd sense of humor ☺☺☺

  • @user-sr6bc3eh1z
    @user-sr6bc3eh1z 5 ปีที่แล้ว +1

    Kajal mem tamaru lecture sambhline me expirience karyu safal thai thnx mem.i follow u

  • @kiritthakkar7893
    @kiritthakkar7893 5 ปีที่แล้ว +1

    કાજલ બેન ખૂબ સરસ સમજાવે છે ખૂબ ખૂબ આભાર બેન

  • @ilabenpatel8564
    @ilabenpatel8564 3 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ 🙏🙏
    કાજલબેન ગીતાજી ના શ્લોક વાંચવા અને
    ગુજરાતી માં ભાષાંતર વાંચવું સહેલું છે પણ
    તે ને સમજવી બહુ જ અઘરી છે .તમે
    કૃષ્ણ ની વાત ને સમજાવો છો ને તો સારું લાગે છે 🙏🙏

  • @sunitadetroja9785
    @sunitadetroja9785 4 ปีที่แล้ว +1

    Supbbb 👌👌👌 👍

  • @sejaldoshi1338
    @sejaldoshi1338 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @vivekshah676
    @vivekshah676 5 ปีที่แล้ว +2

    4:16 salute , mare nani daughter chhe 1.5 years ni , I already started her speaking OM , I'll 100% study and teach gita to her , and ene nai samjay to tamari sathe moklish (Majak)

  • @kirthichandarana9803
    @kirthichandarana9803 5 ปีที่แล้ว +2

    Kajalben you're. Speech is superb very nice

  • @patelshani6222
    @patelshani6222 5 ปีที่แล้ว +3

    તમે સાચા અર્થ માં સાચું જ્ઞાન પીરસીયુ આવી ઊંડાણ ની વાતો મે ક્યારેય નથી સાંભળી હજી ગીતા વિશેના વીડિયો બનાવો મારી વિનંતી છે .કાજલબેન આ વાતો તમે ક્યાં સાહિત્ય માંથી વાંચો છો.. ?

  • @bhoomikasony
    @bhoomikasony 5 ปีที่แล้ว +2

    Love to hear u mam.. Upload more videos for learning more thank u

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  5 ปีที่แล้ว +1

      watch part1 and part3 in The SV Entertainment channel.

  • @meenagusai1910
    @meenagusai1910 5 ปีที่แล้ว +2

    I really like d way u talk mam n make us understand d complicated things so simply..

  • @yamini7379
    @yamini7379 5 ปีที่แล้ว +3

    Awesome....pls post the next part. Cant wait to hear and learn from it.

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  5 ปีที่แล้ว

      click here for next part : th-cam.com/video/4tjMdmBDvEM/w-d-xo.html

    • @yamini7379
      @yamini7379 5 ปีที่แล้ว +1

      @@KaajalozavaidyaMyOwn
      Thank you for posting the next part. I have some personal question, is there a way to connect to you personally, if you don't mind?

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  5 ปีที่แล้ว

      kaajalozavaidya29@gmail.com mail me

  • @ndnd2116
    @ndnd2116 5 ปีที่แล้ว +2

    Very very nice

  • @linasolanki711
    @linasolanki711 5 ปีที่แล้ว +2

    Thanks for the second part 😊

  • @dipalupadhyay8562
    @dipalupadhyay8562 5 ปีที่แล้ว +2

    Love you Di 💐
    ટુંકમાં કહું તો મને ને મારી જેવી ઘણી સ્ત્રીઓ ને જીંદગી જીવવાની અેક નવી તક અેટલે 'આપ'

  • @samarpanmeditation7942
    @samarpanmeditation7942 5 ปีที่แล้ว +1

    Nice Kajal medom 👌👌👌

  • @starcollection6500
    @starcollection6500 5 ปีที่แล้ว +1

    Super

  • @deepikagohel3831
    @deepikagohel3831 5 ปีที่แล้ว +2

    tq you mem.

  • @kuldipprajapati7328
    @kuldipprajapati7328 4 ปีที่แล้ว

    Great

  • @sunilshah5197
    @sunilshah5197 5 ปีที่แล้ว

    Kajalben - demographic bomb 150 crore Indians . Plz talk about Male Vasectomy for every Indian father who has first child turns 8.

  • @sejalgumasana7824
    @sejalgumasana7824 5 ปีที่แล้ว +2

    Boj srs ma'am

  • @bhaktigandhi6233
    @bhaktigandhi6233 5 ปีที่แล้ว +2

    Jai..shree.. Krushna....kaajal..mam....plzz.mane...page...lagvu..etle.su.....jayre...pan...kaiye...k.page..lago...tho...bole..kem...lage....

  • @yogeshudeshi4796
    @yogeshudeshi4796 5 ปีที่แล้ว +4

    મને લાગે છે કૃષ્ણ ને સૌથી વાધારે તામરા જેટલું કોઈ નહીં સામજાવી શકાય તમે આ ક્લિપ પુરી રીતે મોકલજો પ્લીઝ

  • @vaibhavishah3457
    @vaibhavishah3457 5 ปีที่แล้ว +2

    tq upload full video

  • @nimishakhatri5123
    @nimishakhatri5123 5 ปีที่แล้ว +1

    Mam any time ur coming to pune we would like to hear u

  • @gujaratigirl3491
    @gujaratigirl3491 5 ปีที่แล้ว +4

    તમે આખી ગીતા આ રીતે સમજવો. Please

  • @vikasvaghela7102
    @vikasvaghela7102 ปีที่แล้ว +1

    Aa video no part 1 upload karo

  • @rajvigopwani770
    @rajvigopwani770 5 ปีที่แล้ว +2

    Nice ma'am upload full video

  • @surajbhatti
    @surajbhatti 5 ปีที่แล้ว +1

    Please madam please put captions in English so that your views could be heard by more audience

  • @jasminradadiya7396
    @jasminradadiya7396 3 ปีที่แล้ว

    Please upload full video

  • @sharmibhalla6757
    @sharmibhalla6757 5 ปีที่แล้ว +1

    Have you ever read the bible? Just wondering. I am a Hindu convert to Christianity. I have experienced power of God in my life since last twenty years. Sharmi from Kenya

  • @manishapatira8690
    @manishapatira8690 5 ปีที่แล้ว +1

    Hello, Kajalben ,Amaru akhu family tamaru fan che,Tame teenage samajay evo Bhagvat gita no video hoy to link mokali sako ?

  • @sakshivideos4312
    @sakshivideos4312 5 ปีที่แล้ว

    सच्चा गीता ज्ञान परमात्मा खुद आ कर संगम युग में देते है th-cam.com/video/hqiPtIKeI8E/w-d-xo.html 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • @suchidesai7997
    @suchidesai7997 5 ปีที่แล้ว +1

    What's the difference between bhagwat & gita ??

  • @vibhuti8802
    @vibhuti8802 ปีที่แล้ว

    Cannot find other parts of this video ! Please share if someone have it !

  • @chavda839
    @chavda839 11 หลายเดือนก่อน

    બોલ્યતો ખરહો બેન વર્ણ વ્યસ્થાવિશે

  • @prakashparmar8919
    @prakashparmar8919 5 ปีที่แล้ว +1

    Hii.prakash

  • @pravinbhate9419
    @pravinbhate9419 5 ปีที่แล้ว +1

    Please inform : BOOK'S NAME, PUBLISHER. PHONE NUMBER, AS WE CAN PURCHASE💐🎂👍

  • @aishavhora1941
    @aishavhora1941 5 ปีที่แล้ว +1

    Hi

    • @hpgohil3698
      @hpgohil3698 5 ปีที่แล้ว

      aisha Vhora I love you di

  • @salimvora632
    @salimvora632 4 ปีที่แล้ว

    Madam with due respect Karbala na maidan ma Mohammad paigamber n hata tyaa Husain A.S. hata je shahid thaya

  • @niharprajapati2825
    @niharprajapati2825 5 ปีที่แล้ว

    Hy mare ak saval k mujavan dur karvi che mara gar pase ak bhai rahe che.a bhai ne mara abe mara frd pr gusso che gussa nu karn bs atlu che k maro mitra a bhai ni chokri sathe mrg karva mafe che.. Pn a vaayakti mane ane mara frd ne jaher ma beijjat kare che..... Last time a bhai a bharya samaj vacche aavu kai didhu k aa choro ana badha frd karta kharab che.... And mara mom dad nu past bau saru che.hu nathi icchato k maea lidhe amne koi takif pade... To mars a bhai ne samjava che k a aavu na kare to hu su karu.... Plz aano javab aap jo......

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  5 ปีที่แล้ว +1

      e bhaine gare jai tame shantithi samjavo ne na mane to tmara mammy papa ne jaan karo k aa bhai aavi rite mane heran kre 6 baki badhu ishvar par 6odi do

  • @abhishekkansara2104
    @abhishekkansara2104 5 ปีที่แล้ว

    I also have lots of confusions......will u pls help me

  • @starcollection6500
    @starcollection6500 5 ปีที่แล้ว

    Dress ma saras lago che

  • @abhaykulkarni2512
    @abhaykulkarni2512 4 ปีที่แล้ว

    सरस, पण तमे ब्राह्मणो ने केम खोटू बोलो छो?

  • @navnitsanghvi2582
    @navnitsanghvi2582 5 ปีที่แล้ว +4

    ઘણા ઉપદેશકો, ગીતા વિવેચનો માંથી જાણવા નથી મળ્યું, તે કાજલના પ્રવચન માંથી સમજવા મળ્યું. સ્વધર્મ નું આટલું ઊંડાણ ક્યાંય સમજાયું નહોતું. ધન્યવાદ છે, સરસ્વતી ની કૃપાને. જગત ના પુણ્ય ને.

    • @KaajalozavaidyaMyOwn
      @KaajalozavaidyaMyOwn  5 ปีที่แล้ว +1

      aapno khub khub aabhar...

    • @geetasejpal7993
      @geetasejpal7993 5 ปีที่แล้ว

      ગિતારબારન

    • @minaxirathod2751
      @minaxirathod2751 5 ปีที่แล้ว

      Kajal mem..gita bhasya by kajal oza vaidya lakho...have ni pedhi ne tamari samaj ni geeta ni jarur 6e