# ગાયત્રી મંત્ર|ગાયત્રી મહામંત્રનો અર્થ |ગાયત્રી મંત્ર - ૐ ભુર્ભુવસ્વઃ |
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।
ગાયત્રી મહામંત્રનો અર્થ
અર્થ- એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.
ॐ - ઈશ્વર
भू: - પ્રાણસ્વરૂપ
भुव: - દુ:ખનો નાશ કરનાર
स्व: - સુખ સ્વરૂપ
तत् - તે
सवितु: - તેજસ્વી
वरेण्यं - શ્રેષ્ઠ
भर्ग: - પાપનો નાશ કરનાર
देवस्य - દિવ્ય
धीमहि - ધારણ કરો
धियो - બુદ્ધિ
यो - જે
न: - અમને
प्रचोदयात् - પ્રેરિત કરો
1) ગાયત્રી મંત્રનો જાપ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવું
ગાયત્રી મંત્ર બોલતી વેળાએ આરામદાયક સ્થિતિમાં બેસવું જોઈએ. જેમકે પદ્માસન, અર્ધ પદ્માસન અને સિદ્ધઆસન. કોઈ આસન ઉપર બેસીને ગાયત્રી
ૐ ભુર્ભુવસ્વઃ
Om Bhur Bhuvah Swaha
તત્સ વિતુર્વરેણ્યં
Tat Savitur Varenyam
ભર્ગોદેવસ્ય ઘી મહિ
Bhargo Devasya Dhimahi
ધિયો યો નઃ પ્રચોદયાત્
Dhiyo Yo Nah Prachodayat
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર.... .
/ @vijaykumarv3