ખુબ સરસ ભજન ગાયો છું ખૂબ આનંદ થાય છે સાંભળીને મજા આવે છે મનને આનંદ થાય છે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો જલ્દીથી એક લાખ સબસ્ક્રાઇબ થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના શિલ્પાબેન ના બધા બહેનોની જાજા થી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹 અમારા મંડળમાં પણ અમે તમારી જેમ ગાય ની સેવા કરીએ છીએ ગાયો ના લાડવા ખવડાવી છીએ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર શિલ્પાબેન અમારો પણ આ મંડળ એક ગૌ માતાની સેવા માટે ચલાવીએ છીએ માત્ર ગૌ માતા સિવાય અમારા મંડળમાંથી ક્યાંય પણ એક રૂપિયો દાન દેવામાં આવતો નથી ગૌ માતાના લાભાર્થે સારો એવો અમને દાન પણ મળી જાય છે 🙏🙏🙏🙏🙏
ચોક્કસ આગળના વીડિયોમાં અમે બંને બહેનો છીએ જ મીનાક્ષીબેન વધારે ભાગ નયનાબેન ને હેતલબેનના જ ભજનો હોય છે આવા ને આવા મારા સત્સંગમાં સાથ આપતા રહેજો કોમેન્ટ કરતા રહેજો દિલથી તમને પણ અમારા જલારામ મંડળ ઉધના ના ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏🙏
જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ મંડળ ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન તમારા મંડળને ભગવાન ભોળાનાથ પીપળેશ્વર મહાદેવ ખુબ આગળ વધારે બેનબા
જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ દાદા ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ વાહ બેનુ વાહ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ 🙏👌🌹❤❤❤🎉🎉
જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રસીલાબેન ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ
સરસ બેનુ વા જય રામાપીર જય ગુરુદેવ
જય શ્રી કૃષ્ણ જય અલખધણી ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
Jay shree krishna
Very nice 👍🙏🙏
થેન્ક્યુ આભાર 🙏🙏🙏🙏🙏
❤ Jay shree krishna 🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
Jay Shri Krishna Radhe Radhe
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
રાધે રાધે
રાધે રાધે આભાર 🙏🙏🙏🙏🙏
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
ખુબ સરસ ભજન ગાયો છું ખૂબ આનંદ થાય છે સાંભળીને મજા આવે છે મનને આનંદ થાય છે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો જલ્દીથી એક લાખ સબસ્ક્રાઇબ થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના શિલ્પાબેન ના બધા બહેનોની જાજા થી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹 અમારા મંડળમાં પણ અમે તમારી જેમ ગાય ની સેવા કરીએ છીએ ગાયો ના લાડવા ખવડાવી છીએ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર શિલ્પાબેન અમારો પણ આ મંડળ એક ગૌ માતાની સેવા માટે ચલાવીએ છીએ માત્ર ગૌ માતા સિવાય અમારા મંડળમાંથી ક્યાંય પણ એક રૂપિયો દાન દેવામાં આવતો નથી ગૌ માતાના લાભાર્થે સારો એવો અમને દાન પણ મળી જાય છે 🙏🙏🙏🙏🙏
બહુજ સરસ ભજન ગાયું ધન્યવાદ 🙏 જે બેન ગાય છે અને જે બેન ઝીલે છે તે બહેનો ઉપર વિડિયો ફોકસ કરો તો તેમને ઓળખી શકાય 😊જય શ્રી કૃષ્ણ
ચોક્કસ આગળના વીડિયોમાં અમે બંને બહેનો છીએ જ મીનાક્ષીબેન વધારે ભાગ નયનાબેન ને હેતલબેનના જ ભજનો હોય છે આવા ને આવા મારા સત્સંગમાં સાથ આપતા રહેજો કોમેન્ટ કરતા રહેજો દિલથી તમને પણ અમારા જલારામ મંડળ ઉધના ના ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏🙏
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏
Jay shri Krishna