ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Halo Manvyu Na Mele | 2007 | Gujarati Full Movie | Hiten Kumar, Anandi Tripathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2014
  • Movie:- Halo Manvyu Na Mele
    Year:- 2007
    Starcast:- Hiten Kumar, Anandi Tripathi
    Produced by:- Pushpanjali
    Subscribe Goldmines Gujarati Movies Channel for Unlimited Entertainment-
    www.youtube.co...
    Like us on facebook
    / goldminestelefilmspvtltd

ความคิดเห็น • 501

  • @Rahul_Vairagi
    @Rahul_Vairagi ปีที่แล้ว +14

    પન્નાલાલ પટેલનો પુનઃ આભાર ❤️
    માં ગુર્જરીની અણમોલ સેવા કરનાર લેખકના આ જીવંત પાત્રો કાયમ હૃદયની રંગભૂમિમાં ધબકતા રહેશે...❤

  • @bharatkumarprajapati3027
    @bharatkumarprajapati3027 2 ปีที่แล้ว +60

    પન્નાલાલ પટેલની' મળેલા જીવ ' નવલકથા આધારિત જ છે.પરંતુ દુઃખ એ વાતનું છે કે નિર્માતાએ ક્યાંય લેખક નો આભાર વ્યક્ત કર્યો નથી.

  • @kj_meer
    @kj_meer 3 ปีที่แล้ว +32

    કોણે કહ્યું કે અધૂરી પ્રીત એક સજા છે,,
    પીડા ને પંપાળવાની પણ એક અલગ જ મજા છે...

    • @sonalthakor3494
      @sonalthakor3494 ปีที่แล้ว +1

      👌

    • @jituahir6520
      @jituahir6520 ปีที่แล้ว +1

      Vah sars kidhu ho aa keva ma pan himat hovi joye

  • @trarail_tours
    @trarail_tours 4 ปีที่แล้ว +18

    nice gujarati movie .......i am just 20 but I love old gujarati movie...kon chhe ahi mara jevu ...? like karo......

    • @kaushikdangi3744
      @kaushikdangi3744 6 หลายเดือนก่อน

      I am 26 but i watched all old gujrati movie and also love its traditional music ❣️

  • @sanjayaal7131
    @sanjayaal7131 2 ปีที่แล้ว +34

    હીતેન કુમાર ના દરેક ફીલ્મ સરસ હોયછે
    અનેકવાર જોવો તો પણ જોવાનુ મન થાય
    દેશરે જોયા દાદા પરદેશ જોયા
    મૈયર મા મનડુ નથી લાગતુ
    માંડવા રોપાવો માણારાજ
    હાલો માનવીયુ ના મેળે
    પાલવડે બાંધી પ્રીત
    મૈયરનો માંડવો પ્રીત નુ પાનેતર
    આવીતો અનેક ફીલ્મ આપી છે

  • @dodiyadharti9188
    @dodiyadharti9188 2 ปีที่แล้ว +8

    Bahuj mast movie chhe.
    Aa movie ma pannalal Patel ni navalkatha " malela jeev " sathe ghani lage vagti story chhe. Jema kanji ane jeevi j chhe. Book vanchi ne haiae gali ti Pan aaje movie joine dil khush thai gai gyu... 👌

  • @azadpatani2819
    @azadpatani2819 4 ปีที่แล้ว +56

    જેને મળેલા જીવ પુસ્તક વાંચ્યું હોય વાંચક લાઈક કરે...

  • @pravindesai6064
    @pravindesai6064 2 ปีที่แล้ว +14

    માય ફેવરેટ એક્ટર હિતેનકુમાર જીઓ હજારો સાલ

    • @Mitubha_gadhvi_72
      @Mitubha_gadhvi_72 10 หลายเดือนก่อน +1

      માય ફેવરિટ એક્ટર હિતેશકુમાર જુઓ હજારો સાલ

  • @ahirvishal9690
    @ahirvishal9690 4 ปีที่แล้ว +29

    આ ફિલ્મ ને પ્રખ્યાત ગુજરાતી લેખક પન્નાલાલ પટેલ ની નવલકથા "મળેલાં જીવ" સાથે સંબંધ છે any idea about ઇટ?

  • @vijaybariyavijaybariya911
    @vijaybariyavijaybariya911 ปีที่แล้ว +3

    હીતેન.કુમાર.આનદી.તીપાટી.મારા.ફેરઠ.છેમ...મને..બોવ.ગમેછે.હો..હુ.નાનો.હતો.તીયારે.ફીલમ.આવીયુ.હતુ...દેસરે.જોઇયા..દાદા.પરદેશ..૧૯૯૮. ..હું.તીયારે.હતો.૫. મહીના..નો.હતો.નાનપ.ના.યાદો.છે.હાવે.તો.આવા.ફીલમ.જીદઞીમા.ના.આવે

  • @hitendrasuryavanshi1160
    @hitendrasuryavanshi1160 3 หลายเดือนก่อน +1

    ગુજરાતી ફિલ્મો માં મારી નજરે બે કલાકાર હતા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને હિતેશકુમાર એ સમયે ગુજરાતી સાહિત્ય કરુણતા ના ફિલ્મ આવતા જે પરીવારના સભ્યો સાથે બેસીને ને જોતા

  • @mayurikalpesh5230
    @mayurikalpesh5230 2 ปีที่แล้ว +3

    Khub saras story love is hiten kumar ane aanndi tripathi 😘😘😘

  • @jdmakwana811
    @jdmakwana811 2 ปีที่แล้ว +8

    Best movie hiten and aanandi best jodi gujarati movie

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 ปีที่แล้ว +2

    જોરદાર ફિલ્મ છે હિતેન કુમાર 🙏🌹🙏🌹🙏🌹🙏🌹Supar 🙏🌹🙏🌹🙏

  • @priyaghorecha1689
    @priyaghorecha1689 ปีที่แล้ว +1

    Book ni story khubaj karun che vachta raday jay evi movie ma story ghani badli nakhi che book is best than movie

  • @jigneshmakwana9780
    @jigneshmakwana9780 5 วันที่ผ่านมา

    આ ફિલ્મ મળેલા જીવ નવલકથા પર આધારિત ફિલ્મ છે. (પન્નાલાલ પટેલ)

  • @mrmagic2693
    @mrmagic2693 2 ปีที่แล้ว +3

    મારા મતમુજબ આ ફિલ્મ જેવી એકેય ફિલ્મ નથી

  • @bharatjethwa8491
    @bharatjethwa8491 3 ปีที่แล้ว +19

    Hiten Kumar & Anandi both are the best.
    Superb acting by Anandi Tripathi

  • @haradanrudach1449
    @haradanrudach1449 2 ปีที่แล้ว +3

    રૂપાંદે માલદે અને નર્મદા તારા વહી જતા પાણી મુવી અપલોડ કરો.

  • @leenachaturvedi2989
    @leenachaturvedi2989 ปีที่แล้ว +3

    One of the Best muvi Best story and Best Jodi aanandi and Hiten ❤

  • @prajapatianil1815
    @prajapatianil1815 4 ปีที่แล้ว +9

    જોરદાર પ્રેમ ની ગાથા ખૂબ સરસ ફિલ્મ
    જય જય ગરવી ગુજરાત

  • @pateliyahiteshjamanamuvada2153
    @pateliyahiteshjamanamuvada2153 14 วันที่ผ่านมา

    પન્નાલાલ ની ખૂબ શરશ ફિલ્મ છે....

  • @shaileshkumarmahida8093
    @shaileshkumarmahida8093 ปีที่แล้ว +5

    મળેલા જીવ કથા

  • @bhaktirabari9546
    @bhaktirabari9546 ปีที่แล้ว +2

    Nice movie hiten sir n anandi ji.super jodi..all film's super..♥️😍😘

  • @pkthakor7319
    @pkthakor7319 20 วันที่ผ่านมา

    આવી ફિલ્મો મા પ્રેમ મનનો હતો અત્યારની ફિલ્મો મા શરીર નો દેખાવ છે ખાલી

  • @jigneshbharvad5890
    @jigneshbharvad5890 5 ปีที่แล้ว +21

    Big fan for anandi tripathi

  • @PARTH66
    @PARTH66 ปีที่แล้ว +3

    મળેલા જીવ - પન્નાલાલ પટેલ ❣️

  • @rameshgiri7545
    @rameshgiri7545 3 ปีที่แล้ว +4

    મુળ સ્ટોરી ઉપરથી મુવી બનાવ્યું હોત તો મુવી
    જોવાલાયક બનેત

  • @gamer-np9db
    @gamer-np9db 4 ปีที่แล้ว +2

    My fevret.Jodi hiten Kumar Aanddi tripathi

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 6 ปีที่แล้ว +9

    aandi and hiten are best actor

  • @BhimSingh-rk4zp
    @BhimSingh-rk4zp 2 ปีที่แล้ว +12

    Very Emotional Picture.....All Characters Acted Very Well And All Songs Are Very Sweet And Meaningfull..... SOMWAR............20/06/2022.............. 😎

    • @hansabenpatel8821
      @hansabenpatel8821 ปีที่แล้ว

      00

    • @rahulmevada7
      @rahulmevada7 11 หลายเดือนก่อน

      Lllllllllllllllllllllllllllllllllllllllllllllll"llllllll"lllllllllllllllllllllllllllllllllllllllllllllll"lllllll"lllllllllllllllllllllllLLlllIth 😢😮😅Yb😮

  • @dalabhaidalabhai6374
    @dalabhaidalabhai6374 5 ปีที่แล้ว +19

    હીતેન કુમાર બેસ્ટ વાહ માલધારીના દીકરા વાહ

  • @vikrambhaialgotar1185
    @vikrambhaialgotar1185 5 ปีที่แล้ว +3

    vikram Bhai Bharvad hiten Kumar very nice film

  • @jaygohil4629
    @jaygohil4629 6 หลายเดือนก่อน +2

    Malela jiv navalkatja by pannalal patel

  • @dhamuskajal9639
    @dhamuskajal9639 5 ปีที่แล้ว +9

    My favorite jodi

  • @akash.rbhabhor3712
    @akash.rbhabhor3712 6 ปีที่แล้ว +13

    મળેલા જીવ. ની કથા માથી લેવા બદલ આભાર
    હિતેન કુમાર સાહેબ ને વંદન

  • @gopalmir2160
    @gopalmir2160 4 ปีที่แล้ว +5

    👌🏼👌🏼👌🏼 Nice 👌🏼👌🏼👌🏼

  • @bhartharvad1290
    @bhartharvad1290 7 ปีที่แล้ว +9

    suparhitankumar. no1

  • @ChiragPatel-ye9os
    @ChiragPatel-ye9os 4 หลายเดือนก่อน

    Last scene varry emotional...

  • @H.DPARMAR-jf7ze
    @H.DPARMAR-jf7ze 2 หลายเดือนก่อน

    હીતેન કુમાર અને આનંદી ત્રિપાઠી બેસ્ટ જોડી છે ❤❤❤❤❤❤❤❤❤❤

  • @dalabhaidalabhai6374
    @dalabhaidalabhai6374 5 ปีที่แล้ว +2

    supar hero is hiten kumar maldhri

  • @vishakhapatel7578
    @vishakhapatel7578 3 ปีที่แล้ว +2

    Mast movie my favourite hero hiten kumar

  • @valambharwad9965
    @valambharwad9965 7 ปีที่แล้ว +5

    veri nice movies

  • @dalpatchauhan4840
    @dalpatchauhan4840 7 ปีที่แล้ว +12

    pannalal Patel ni ,: malela jiv ; navalkatha ma thi lidel ce 21 vakhat aa navalkatha vaci ce very nice muvi

  • @parmarjashvant506
    @parmarjashvant506 5 ปีที่แล้ว +7

    હાલો માનવીયુ ના મળે ફિલ્મ નુ વિદાય ગીત યુટૂબ મા મૂકો

  • @surpalramsena1495
    @surpalramsena1495 5 ปีที่แล้ว +5

    Super and lovely movies. ..

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 7 หลายเดือนก่อน

    આ ફિલ્મ મા સાત ગાયકો છે પણ દુહા બધાય દમયંતિ બરડાઈ ના કંઠ મા
    ગવળા વિયા છે કેમકે અવાજ ખૂબ અદભુત છે હે કાપડ ફાટીયુ હોય તો એને ટાંકો લઈને તુણીયે આ હા હા કેટલો મીઠો અવાજ છે દમયંતી બેન નો નહિતર મીના પટેલ પણ આ ફિલ્મ મા ગાયક છે પણ એક કડી જ મીના પટેલ ના કંઠે ગવાયેલી છે વિદાય ગીત બીજા બધા દુહા દમયંતી બેન ના કંઠે છે

  • @hebhalcharan4239
    @hebhalcharan4239 7 ปีที่แล้ว +4

    jordar movie bhai

    • @shubhamkhoda4327
      @shubhamkhoda4327 3 ปีที่แล้ว +1

      Height🏔🌏🗾🗾😉😅😎🐯🦍🐒⛰️🔉📯🔈🎶

  • @shidharthbharavad3476
    @shidharthbharavad3476 5 ปีที่แล้ว +12

    Rambhai. To. Supar.hiro.che.👌👏🙌💝

  • @lakhamanvejabhaihadkarda8635
    @lakhamanvejabhaihadkarda8635 8 หลายเดือนก่อน

    Jordar se Move
    Hiten kumar and Anditripathi jodi best se
    Love ❤story pan bov jordar

  • @amitkumaryadav7968
    @amitkumaryadav7968 7 ปีที่แล้ว +6

    nice muvie and nice title song and my favorite song favorite movie

  • @vikramsolanki3360
    @vikramsolanki3360 2 ปีที่แล้ว

    Ha upleta ni moj ha

  • @dineshgadhiya2904
    @dineshgadhiya2904 3 ปีที่แล้ว +1

    Halo mavyu mele full hd 1080p maa muko bhai

  • @ramtaajogi9745
    @ramtaajogi9745 5 ปีที่แล้ว +19

    I love this movie 😍😍😍

  • @pinkydubey2715
    @pinkydubey2715 2 ปีที่แล้ว +4

    So Beautiful Actress ❤️

  • @k9333
    @k9333 2 ปีที่แล้ว +2

    Hiten Kumar best aektar

  • @Indian.hube007
    @Indian.hube007 2 ปีที่แล้ว +1

    Film maker ne 100 top ni salam

    • @a.p.chaudhary_Madka
      @a.p.chaudhary_Madka ปีที่แล้ว

      મળેલા જીવ ની સીધી કોપી છે😊

  • @navdhanadhrojiya3035
    @navdhanadhrojiya3035 2 ปีที่แล้ว +2

    હાલો નવઘણભાઈ

  • @govindcharan6243
    @govindcharan6243 5 ปีที่แล้ว +6

    Govind. charan

  • @trarail_tours
    @trarail_tours 4 ปีที่แล้ว +1

    tyar no hiten kumar etle aajno malhar thakar

  • @sgrahir83
    @sgrahir83 7 ปีที่แล้ว +12

    very nice movie.....
    over traditional culture...and natural beauty......

  • @bharvadkarmanbkarman7882
    @bharvadkarmanbkarman7882 3 ปีที่แล้ว +1

    Ha moj ga

  • @vijayrabari3011
    @vijayrabari3011 6 ปีที่แล้ว +5

    nice jodi hiten kumar &Anandi tripathi

  • @jayrana7556
    @jayrana7556 7 ปีที่แล้ว +3

    nice muvi

  • @bbkantariya6912
    @bbkantariya6912 7 ปีที่แล้ว +6

    Very nice

  • @Jaydavda11
    @Jaydavda11 3 ปีที่แล้ว +11

    32:15 this song is really very sweet and soulful song 🎧😍😍😍😍😍😍😍😍😘😘😘😘😘😘😘

  • @prakashpatelprakashpatel1799
    @prakashpatelprakashpatel1799 5 ปีที่แล้ว +3

    Best movie hitenkumar

  • @thakorminesh50
    @thakorminesh50 6 ปีที่แล้ว +6

    Nice movie Lovely my favorite
    ♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡

  • @AbhishekRoshiya-kq4nt
    @AbhishekRoshiya-kq4nt 10 หลายเดือนก่อน

    Pela na time ma budget ochho hato par acting story emotion ajna karodo rupiya dyo toi pela jevi movie Na bnavi sake khas karine Gujarati ni pela jevi movie Mai kyak Nathi joi na Bollywood Na sauth na Hollywood
    Gujarati movie ma jetlu apda culture ni dhyan rakhe chhe a koi movie ma nthi rakhta 😍😍😍😍😍😍😍

  • @devjibhamu1467
    @devjibhamu1467 4 ปีที่แล้ว +3

    Jay Jay garvi Gujarat

  • @hasmukhnaiya7607
    @hasmukhnaiya7607 6 ปีที่แล้ว +8

    So lavly movie

  • @sanjayaal7131
    @sanjayaal7131 2 ปีที่แล้ว +1

    Big fen for Hiten kumar

  • @ravirajkhachar5857
    @ravirajkhachar5857 7 ปีที่แล้ว +9

    bhai bhai

  • @pareshsangada1678
    @pareshsangada1678 5 ปีที่แล้ว +1

    Hiten kumar anani tripathi best Jodi

  • @Madhumadhu-sh5xn
    @Madhumadhu-sh5xn 2 ปีที่แล้ว +1

    In Kannada language : janumadha jodi

  • @anishpatel5469
    @anishpatel5469 8 ปีที่แล้ว +31

    HITENJI AND ANANDIJI THEY ARE NICE ACTING..................
    KHUBAJ SARAS 6

  • @lakhamanvejabhaihadkarda8635
    @lakhamanvejabhaihadkarda8635 6 ปีที่แล้ว +4

    Supar move

  • @lakhanjamgadhavi8020
    @lakhanjamgadhavi8020 6 ปีที่แล้ว +8

    VA Bhai va

  • @Miss_Pateliya_0852
    @Miss_Pateliya_0852 ปีที่แล้ว

    Hiten Kumar & Anandi movie my favorite & oll song ❤❤❤❤

  • @user-kz7zb8ky5s
    @user-kz7zb8ky5s 5 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @user-nx2rt7eq2g
    @user-nx2rt7eq2g 11 วันที่ผ่านมา

    ऐशुयूथयू घुसोओ आयो सोरीजी हसोतोओखराआ

  • @svjsvj3673
    @svjsvj3673 ปีที่แล้ว

    Ama ragha ni jagya e hu hakikat ma chhu mari same story chhe ane mari halat ragha jevi chhe shu karu gam akhu avij vatu kare e hambhadi maru man bau dukhi thay se

  • @bhupatrabari3303
    @bhupatrabari3303 6 ปีที่แล้ว +12

    So beautiful actress

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 3 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🌹vah maru gujrat 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parmarrutvikruturainbow2148
    @parmarrutvikruturainbow2148 2 ปีที่แล้ว +1

    32:00

  • @dilipchauhan3086
    @dilipchauhan3086 4 ปีที่แล้ว +2

    Nice movies 😘😘😘

  • @hinagandha2783
    @hinagandha2783 4 ปีที่แล้ว +1

    All song very nise plz send all songs

  • @jdjadejabapu2994
    @jdjadejabapu2994 2 ปีที่แล้ว +1

    Kai bol nathi keva mate aem lage che k bas joyaj kari aa pichar dukh bhari chhe pan bauj mast ne samjva laayak chhe 👍

  • @bhartharvad1290
    @bhartharvad1290 7 ปีที่แล้ว +8

    suparmovi

  • @bhaveshitaliya7722
    @bhaveshitaliya7722 4 ปีที่แล้ว +1

    Very nice song and movies

  • @karmacharimandali2856
    @karmacharimandali2856 2 ปีที่แล้ว

    upleta city n rural area ni aa film ma jhalak dekhai che..khub saras movie...kyarek to avo upleta

  • @parmarjagruti1200
    @parmarjagruti1200 6 ปีที่แล้ว +5

    Jordar movie

  • @bharatpatelpatel3312
    @bharatpatelpatel3312 ปีที่แล้ว

    Hiten kumar oll movie is best very naic

  • @rahulshrk
    @rahulshrk 3 ปีที่แล้ว +2

    53:44 song❤️

  • @SalmanSalman-hj9vi
    @SalmanSalman-hj9vi 6 ปีที่แล้ว +2

    Hiten Kumar now movie aaplod kro please

  • @milanvaghela1738
    @milanvaghela1738 7 ปีที่แล้ว +16

    Please upload movie "Main Toh Palvade Bandhi Preet" of Hiten kumar

    • @akashsolanki1997
      @akashsolanki1997 6 ปีที่แล้ว

      Mindal b and hiya mandve

    • @SINNER-jw6yi
      @SINNER-jw6yi 2 ปีที่แล้ว

      It's already there, do search for it.

  • @mayurbharvad7810
    @mayurbharvad7810 5 ปีที่แล้ว +3

    Nice fillm

  • @anildesai4932
    @anildesai4932 6 ปีที่แล้ว +6

    Hiten kumar & is move my fevret

  • @akshaypatel9243
    @akshaypatel9243 6 ปีที่แล้ว +4

    tipical gujjy movie! i love u hiten and anandi! u both look so cute and perfect together yar! hiten ko shaadi nahi karni chahiye thi anandi ka wait kiya hota.... ! love u both of u yar! i want to see u guys again!

  • @dhirudangadhaviofficial7390
    @dhirudangadhaviofficial7390 5 ปีที่แล้ว +2

    જય માતાજી