મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ|| ગુરુપૂર્ણિમા નિમિત્તે|| Old bhajan|| Vishu Bhakti Vandana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • મારા સદગુરુની શેરીએ હું તો રમવા દોડી ગઈ|| ગુરુપૂર્ણિમા નિમિત્તે|| Old bhajan|| Vishu Bhakti Vandana
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #મારાસદગુરુનીશેરીએહુંતોરમવાદોડીગઈ
    નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips th
    મારા સદગુરુ શેરીએ હું તો
    રમવા દોડી ગઈ
    રમવા દોડી ગયને મને
    દિશા સુજે નય
    મારા સદગુરુ શેરીએ હું તો
    રમવા દોડી ગઈ
    આ શેરીમાં બાવન બજાર
    બોત્તેર કોઠા હોઈ
    દશ દરવાજાની જુગતિ
    એવી ભોગળ મળે નઈ
    મારા સદગુરુ શેરીએ હું
    તો રમવા દોડી ગઈ
    નુરતા રાણી સુરતા રાણી
    ચોકી કરે ત્યાં
    સૂક્ષ્મણા ને ગુરુ ગમ વીના
    રમવા દીયે નઈ
    મારા સદગુરુ શેરીએ હું
    તો રમવા દોડી ગઈ
    મારા સદગુરુની પાસે
    ગુરુગમ લેવા ગઈ
    પ્રેમથી ગુરુ ચાવી આપે
    મેલી ઘટમાં જય
    મારા સદગુરુ શેરીએ હું
    તો રમવા દોડી ગઈ
    મારા ગુરુજીની રમત એવી
    જાણી ન શકે કોઈ
    તેત્રીસ કરોડ દેવતા મારા
    ગુરુ સમાન નઈ
    મારા સદગુરુ શેરીએ હું
    તો રમવા દોડી ગઈ
    આવા દાસગરીબની વિનતી
    તમે સુણજો નારને નાર
    પૂછી ગુરુને ડગલાં ભરો
    ગુરુવચનમાં રઇ
    મારા સદગુરુ શેરીએ હું
    તો રમવા દોડી ગઈ
    મારા સદગુરુ શેરીએ હું
    તો રમવા દોડી ગઈ
    રમવા દોડી ગયને મને
    દિશા સુજે નય
    મારા સદગુરુ શેરીએ હું
    તો રમવા દોડી ગઈ

ความคิดเห็น • 1