આંખ વગર ના દિકરાએ ગીતા રબારી ને કીધું આવું 😯 આંધળા દીકરાનું ગીત જરૂર સાંભળજો 😯gita rabari tranding

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • આંખ વગર ના દિકરાએ ગીતા રબારીને કીધું આવું😯આંધળા દીકરાનું ગીત જરૂર સાંભળજો😯viral gita rabari tranding
    your Queries:-
    geeta rabari
    geeta rabari new song
    geeta rabari viral video
    viral garba video
    geeta rabari viral short video
    geeta rabari car accident viral video
    gita rabari
    geeta rabari hindi song
    viral video
    geeta rabari viral song
    geeta rabari live video
    geeta rabari viral short
    geeta rabari new video
    new viral video
    new viral garba video
    geeta rabari new short video
    rabari wedding video
    viral short video
    geeta rabari vivad
    geeta rabari live program
    Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

ความคิดเห็น • 305

  • @parmaramarsinh5810
    @parmaramarsinh5810 9 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ દિકરા આપને માતાજી હંમેશા આપની સાથે રહે પ્રાર્થના 🙏🌹🙏

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 6 หลายเดือนก่อน +19

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર અવાજ છે બેટા ખુબ ખુબ આગળ વધો જુગ જુગ જીવો એવો મારો આશીર્વાદ છે

  • @parmarranjeetsinh9164
    @parmarranjeetsinh9164 6 หลายเดือนก่อน +19

    આ દિકરા ને માતાજી આગળ વધારે અને તેની આંખો ના અજવાળા માતાજી કોઈ ચમત્કાર કરી દેખતો થાય એવી મારી દિલ થી માં ..વિહદ.. મેલડી ને ખૂબ ખૂબ.. પ્રાથૅના..બેટા આગળ વધો અમો તમારી સાથે . છે..જય મેલડી માતાજી

  • @VinodgiriGoswami-k5d
    @VinodgiriGoswami-k5d 6 หลายเดือนก่อน +2

    વાહ ભાઇ વાહ ભાઇ બેટા ચીનતા ના કરીશ ભગવાન તમારી બધી મનો કામના પૂર્ણ કરે ભાઇ જીસકા કોઇ નહી ઉસકા તો ખૂદા હે યારો 🖕🙏🏻👌👍💐💐💐💐💐

  • @monghjibhaimakvana1403
    @monghjibhaimakvana1403 6 หลายเดือนก่อน +8

    જય માતાજી મિત્રો હુ સુખપુરા થી ઠાકોર મોઘજીભાઈ ના તરફથી મારી વિહત મેલડી માં ને પ્રાર્થના કરું છું કે આ દીકરો સમાજ નુ નામ રોશન કરે અને મારા પરિવાર તરફથી ફુલ સપોર્ટ છે ભાઈ આગળ વધો

  • @MohanjMohan-r3e
    @MohanjMohan-r3e 5 หลายเดือนก่อน

    વાહ બેટા મારા તરફથી ખુબ ખુબ આર્શીવાદ છે તમને ખુબ આગળ વધો

  • @hiralParmar-d9f
    @hiralParmar-d9f หลายเดือนก่อน +4

    જાય માતાજી

  • @momaiofficialroita
    @momaiofficialroita 6 หลายเดือนก่อน +2

    Nice beta khub aagal vdho

  • @pinkaltadvi
    @pinkaltadvi 6 หลายเดือนก่อน +2

    માતાજી ની દયાથી.બધુ.સારુથશે❤❤❤વાહ.વાહ

  • @indrajitsinhrajput6172
    @indrajitsinhrajput6172 2 หลายเดือนก่อน

    વાહ દિકરા તમે ખુબ ખુબ આગળ વધો તેવી માતાજી ને મારી પ્રાર્થના છે

  • @શંકરભાઇમાવી-પ5ફ
    @શંકરભાઇમાવી-પ5ફ 6 หลายเดือนก่อน +10

    વાહ જય માતાજી તમે આગળ વધરો👍🙏

  • @Comedy12189
    @Comedy12189 6 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આગળ વધો ભાઈ 🤗🤗🤗

  • @AmrutjimkavanaAmrutjimkavana
    @AmrutjimkavanaAmrutjimkavana 6 หลายเดือนก่อน +6

    जय माताजी आ दीकरो आगल वधे❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉

    • @bhupatbhaigorasiya3284
      @bhupatbhaigorasiya3284 5 หลายเดือนก่อน

      વાહ.ભાઈ.વાહ.શુ.ગીત.ગાયુ.મારો.રામ.તારા.રખોપા.કરે.

  • @kBm81
    @kBm81 6 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર સુપર

  • @ganpatsinhhdabhi4179
    @ganpatsinhhdabhi4179 6 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન કલાકાર બનીસ તારી મનો કામના માતાજી
    પુરી કરે આશા

  • @devjnakiya4902
    @devjnakiya4902 6 หลายเดือนก่อน +2

    સુપર.ભાઈ.આસોકરાને.આગલાવો

  • @jambukiyabhavesh2385
    @jambukiyabhavesh2385 5 หลายเดือนก่อน +1

    જય મા મેલડી મા

  • @Rajeshparmar-xp9su
    @Rajeshparmar-xp9su 3 หลายเดือนก่อน +3

    🙏

  • @ThakorMahesh-yj1ir
    @ThakorMahesh-yj1ir 6 หลายเดือนก่อน +17

    મહેશભાઈ સીગરતરફથીફુલસપોટ

  • @DalpatjiThakor-lg7tc
    @DalpatjiThakor-lg7tc 6 หลายเดือนก่อน +8

    ખુબખુબ.આગળવઘજે.મારાભાઈ.ભગવાન.આપણને.કદી.એકલામુકતાનથી.ખુબભરોસો.રાખજે

  • @Ashokzalaofficial2273
    @Ashokzalaofficial2273 6 หลายเดือนก่อน +4

    હા મોજ ભાઈ

  • @nayaksatish5411
    @nayaksatish5411 6 หลายเดือนก่อน +1

    જય.મા.મેલડી..તને.ખુબ.આગર.વઘો

  • @વિલાસઆરભરવાડ-ય2ત
    @વિલાસઆરભરવાડ-ય2ત 6 หลายเดือนก่อน +4

    મેલડી મા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે એવી પ્રાથના❤

  • @user-wo3yg1qw2g
    @user-wo3yg1qw2g 6 หลายเดือนก่อน +1

    બહુંજ સરસ ગાયુ

  • @rajaniparmar692
    @rajaniparmar692 6 หลายเดือนก่อน +1

    અવાજ સારોછે

  • @mahendrakumarthakor1822
    @mahendrakumarthakor1822 5 หลายเดือนก่อน +1

    ભૂલ સપોર્ટ

  • @Parvinsolanki-v1o
    @Parvinsolanki-v1o 6 หลายเดือนก่อน +2

    Jay mataji ખુબ પ્રગતિ કરો બેટા ❤❤❤

  • @bharatsarvaiyaofficial7034
    @bharatsarvaiyaofficial7034 6 หลายเดือนก่อน +2

    Voice bahu saras se aa balak ne sport karva vinti ❤🙏

  • @vikrampatne7894
    @vikrampatne7894 6 หลายเดือนก่อน +3

    ખુબ સરસ જય માતાજી 🙏

  • @vallbhbhaipandya5042
    @vallbhbhaipandya5042 6 หลายเดือนก่อน +4

    ખૂબજ સરસ 👌👌👌

  • @Bhajnikmadhubapuvala
    @Bhajnikmadhubapuvala 6 หลายเดือนก่อน +5

    ધન્યવાદ છે આ બાળ કલાકારને સુરનો સરદાર થાશે નીરમણ વ્યક્તિ છે ભજનની દુનિયામાં લક્ષ્મણ બાપુ બારોટ સમ્રાટ હતા.એમ આ બાળક ગીતની દુનિયા નો બેતાજ બાદશાહ થાશે ભગવાન એને પુરી આયુષ્ય આપે.એવા આશીર્વાદ છે અમારા જય અલખધણી માધવદાસ બાપુ ભજનીક જુનાગઢ અલખધામ

  • @gandabhaimakvana8241
    @gandabhaimakvana8241 6 หลายเดือนก่อน +2

    ખુબ સરસ ભાઈ🙏

  • @LalpurigoswamiLalpurigoswami
    @LalpurigoswamiLalpurigoswami 6 หลายเดือนก่อน +2

    જય માતાજી આગળ વધો ભાઈ 👍

  • @shaileshpatel7259
    @shaileshpatel7259 6 หลายเดือนก่อน +3

    જય માતાજી આ છોકરો બહુ સરસ ગાય છે ને આગળ વધી જશે

  • @bhagvanjibhaikanzariya7376
    @bhagvanjibhaikanzariya7376 2 หลายเดือนก่อน

    માતાજીની કૃપા આ વિકલાંગ દિકરા પર અવિરત વરસે એવી અમારા સહપરિવારની "માં" ના ચરણોમાં નત્ મસ્તક 🙏 પ્રાર્થના 🙏

  • @VinodbhaiVinodbhai-id6to
    @VinodbhaiVinodbhai-id6to 6 หลายเดือนก่อน +3

    સિંગર વિનોદ ઠાકોર તરફથી કુલ સપોર્ટ

  • @I_am_JAYDIP-t1d
    @I_am_JAYDIP-t1d 6 หลายเดือนก่อน +1

    જય ચેહર માતાજી પરિવાર તરફથી ખુબ સપોર્ટ ભાઈ👦❤👦❤👦❤👦❤🎉🎉🎉

  • @Viratvalog167
    @Viratvalog167 5 หลายเดือนก่อน +3

    Jay ho

  • @jogmayadigitalsandeshree3457
    @jogmayadigitalsandeshree3457 6 หลายเดือนก่อน +10

    જોગણી માતાજી તારૂ સપનું પુરૂ કરે છે

  • @nenajithakor1693
    @nenajithakor1693 6 หลายเดือนก่อน +14

    જય.માતાજી.દિકરાને.ખુબ..આગરવધે

  • @urmilanagrick4583
    @urmilanagrick4583 5 หลายเดือนก่อน +2

    Om jai Mata jai god bless you jai sai ram 🙏🙏❣️

  • @AmrutjimkavanaAmrutjimkavana
    @AmrutjimkavanaAmrutjimkavana 6 หลายเดือนก่อน +1

    मां मेलडी ऐने खुब खुब आगल आगल वधारे मेलडी मां 1:54 अमरतभाइ इशाजी लालपुर ता लाखणी

  • @vijaythakor8756
    @vijaythakor8756 5 หลายเดือนก่อน +1

    Jay ho maa

  • @Karan9Boos
    @Karan9Boos 4 หลายเดือนก่อน +2

    હા મારા ભાઈ હા 😢

  • @વીજયગોહિલવીજયગોહિલવીજયગોહિલવીજ

    જય માતાજી આગળ વધે

  • @hrjibhaithakor7008
    @hrjibhaithakor7008 6 หลายเดือนก่อน +1

    સરસ

  • @ThakorMahesh-yj1ir
    @ThakorMahesh-yj1ir 6 หลายเดือนก่อน +6

    ખુબસરસભાઈ

  • @nileshbhai1782
    @nileshbhai1782 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ

  • @Chalaliaakhiyanmandalshahera
    @Chalaliaakhiyanmandalshahera 6 หลายเดือนก่อน +7

    સુપર સે ઉપર

  • @AkashjithakorDetaroj
    @AkashjithakorDetaroj 6 หลายเดือนก่อน +2

    માં મેલડી.ના પ્રતાપ થી. આ છોકરાને આગળ વધારે

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 5 หลายเดือนก่อน

    જેનું કોઈ ના હોય એને માતાજી ભગવાન જરૂર વારે આવે સે જય શ્રીકૃષ્ણ

  • @ThakorManuji-c4r
    @ThakorManuji-c4r 6 หลายเดือนก่อน +1

    Moj,moj,

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 6 หลายเดือนก่อน +2

    જયશ્રીરામ જયશ્રીકૃષ્ણ જયશ્રીમાતાજી

  • @Sagubha
    @Sagubha 6 หลายเดือนก่อน +1

    Jay mataji....tmne.aagd...vdho

  • @chelajirathod8049
    @chelajirathod8049 6 หลายเดือนก่อน +1

    Khub khub saras

  • @use-8-y9t
    @use-8-y9t 6 หลายเดือนก่อน +73

    માં મેલડી ના પ્રતાપથી આ ભાઈને ખૂબ આગળ લાવે

    • @RamjiKervadiya
      @RamjiKervadiya 6 หลายเดือนก่อน +5

      😂😂😂😂😂😂

    • @BhimShoanki
      @BhimShoanki 5 หลายเดือนก่อน +1

      JAY MATHAJI KHUB ABHI NADAN

    • @MaheshThakor-fd4dv
      @MaheshThakor-fd4dv 2 หลายเดือนก่อน

      ​@@RamjiKervadiya0:54

    • @bhaylalmali8946
      @bhaylalmali8946 หลายเดือนก่อน

      ​@@BhimShoanki😊😊😊

  • @Pratap307Bhil
    @Pratap307Bhil 6 หลายเดือนก่อน +1

    માં ખોડીયાર નાં પ્રતાપ થી આ ભાઈ ખુબ આગળ વધે એવી અપીસા છે એડિટ પ્રતાપ....‌.👍

  • @vaghelachiragsinh439
    @vaghelachiragsinh439 6 หลายเดือนก่อน +3

    આ ભાઈની આગળ વધારો

  • @vaghelachiragsinh439
    @vaghelachiragsinh439 หลายเดือนก่อน

    ખૂબ આગળ વધારો ભાઇનૈ

  • @GopaljiThakor-oo7hu
    @GopaljiThakor-oo7hu 6 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤

  • @damyantipatel3008
    @damyantipatel3008 6 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ છે 👌👌👌

  • @JaymeldimaJaymeldi
    @JaymeldimaJaymeldi 6 หลายเดือนก่อน +1

    જય મેલડી માં

  • @MukeshKumarMukeshkumar-iu5pg
    @MukeshKumarMukeshkumar-iu5pg 5 หลายเดือนก่อน +1

    Right bro ho 😢 jay भगवान 🪔

  • @Barat-pd1rr
    @Barat-pd1rr 6 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @sankarbhaiprajapati5521
    @sankarbhaiprajapati5521 5 หลายเดือนก่อน +1

    Congratulations to you supar jaybhole dr.s.k.p modhera jayho babari jaygirnari

  • @surekhabenlatta1733
    @surekhabenlatta1733 6 หลายเดือนก่อน +2

    Amari kuldeve aagl lavashe

  • @BhavnaVagh-h8j
    @BhavnaVagh-h8j 6 หลายเดือนก่อน +2

    Jay mataji aadikrokhubj aagl vdhe

  • @ashokthakor3310
    @ashokthakor3310 6 หลายเดือนก่อน

    મારો ફુલ સપોટ

  • @MeniyaMahesh-v1w
    @MeniyaMahesh-v1w 24 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ અભિનંદન મેલડી માં સદાય સહાયતે

  • @SangeetaSanjaymakwanaSangeetaS
    @SangeetaSanjaymakwanaSangeetaS 6 หลายเดือนก่อน

    મેલડી નું કોઈ સોંગ બનાવો

  • @ValjibhaiBharwad-we9bo
    @ValjibhaiBharwad-we9bo 6 หลายเดือนก่อน +4

    Ma. Meladi

  • @bhumikanani4049
    @bhumikanani4049 5 หลายเดือนก่อน

    Khubas mast gay chhe superrrrrr

  • @SundajiThakor-pb8lw
    @SundajiThakor-pb8lw 5 หลายเดือนก่อน

    બનાસકાંઠા કાંકરેજ આંબલુન જય માતાજી

  • @Kailasdabhi6
    @Kailasdabhi6 6 หลายเดือนก่อน +13

    Mataji taru dhen rakhe ❤❤❤

  • @arvindpatel392
    @arvindpatel392 5 หลายเดือนก่อน

    જય માતાજી આ છોકરાને આંખોની રોશની આપે અને એનું નામ રોશન કરે

  • @VishanuRamji
    @VishanuRamji 4 หลายเดือนก่อน

    Khub khub .dhanya. Vad bhai

  • @DILIPTHAKORTHAKOR-rf7tl
    @DILIPTHAKORTHAKOR-rf7tl 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @mukeshmali2121
    @mukeshmali2121 5 หลายเดือนก่อน

    સુપર કિંગ્સ

  • @ParmarPurshottam-qg3zh
    @ParmarPurshottam-qg3zh หลายเดือนก่อน

    Vah,Bhai,vah,thank, you very,mach,bhai❤❤❤

  • @RamanbhaiRathva-yn3ll
    @RamanbhaiRathva-yn3ll 3 หลายเดือนก่อน

    જય માં મેલડી તમારૂ સપનુ પુરૂ કરે

  • @DarbarRanjit-p7m
    @DarbarRanjit-p7m 6 หลายเดือนก่อน

    Ha..mj..ha..

  • @user-ve3ww3my6p
    @user-ve3ww3my6p 6 หลายเดือนก่อน

    👌👌

  • @arjunbaria2386
    @arjunbaria2386 หลายเดือนก่อน

    ખુબ સરસ ધનયવાદ

  • @વેનાભાઈરબારી
    @વેનાભાઈરબારી 6 หลายเดือนก่อน +2

    મો દેવાશી। ❤વીરમોમા સધીમા ના આશીર વાદ છે

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk 5 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન, માં મેલડી સદાય સહાય કરે,

  • @AkshayThakor-pe8bc
    @AkshayThakor-pe8bc 6 หลายเดือนก่อน +1

    Super bhai

  • @jayshreeupadhyay7967
    @jayshreeupadhyay7967 5 หลายเดือนก่อน

    દીકરો ખૂબ જ આગળ વધી પ્રગતિ કરશે

  • @SubhashPatel-qq6rc
    @SubhashPatel-qq6rc 6 หลายเดือนก่อน

    જય માતાજી મા મેલડી તને મોડો કલાકાર બનાવે ભાઈ

  • @panchalhansaben-h3q
    @panchalhansaben-h3q 6 หลายเดือนก่อน

    खूब खूब आभार मेलडी मा ना आशीर्वाद आं प्या

  • @krishnabhajan9433
    @krishnabhajan9433 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @ManojKumar-gm3ny
    @ManojKumar-gm3ny 5 หลายเดือนก่อน

    મારીમા મેલડી તમારા આખા પરીવાર ને સાચવે
    તેવી સુભકામના

  • @NavlakhaMahesh
    @NavlakhaMahesh 5 หลายเดือนก่อน

    એક નમ્ર અરજ કે આંધળા દીકરા શબ્દ પ્રયોગ ની જગ્યા એક દિવ્યાંગ દીકરા ના સુરીલા કંઠે ગવાયેલા ગીત સાંભળો... એમ લખો..❤❤

  • @mansukhbhailsiddhapura340
    @mansukhbhailsiddhapura340 3 หลายเดือนก่อน

    Mataji na aashirvad aa dikrane gujarat ma khubaj aagal vadhare jay ma meldi

  • @RaviThakor-m2j
    @RaviThakor-m2j 6 หลายเดือนก่อน

    માં ચામુંડા પ્રતાપથી આ ભાઈને ખૂબ આગળ લાવે માં ચામુંડા 🙏🙏

  • @ranajitrathva812
    @ranajitrathva812 2 หลายเดือนก่อน

    વાહ, ભાઈ

  • @BIJALBALOLIYA-de3uz
    @BIJALBALOLIYA-de3uz 5 หลายเดือนก่อน

    વા ભાઇ આગર વધો

  • @DeepSinh-dt6lr
    @DeepSinh-dt6lr 5 หลายเดือนก่อน

    આ.દિકરા..ને.માતા.જી

  • @Padhiyarrajavirsinh
    @Padhiyarrajavirsinh 5 หลายเดือนก่อน

    Jay mataji aemne khub aagl vdhare

  • @mitrajsinhff3864
    @mitrajsinhff3864 5 หลายเดือนก่อน

    મહાદેવ દીકરા તારો સપનો પૂરો કરે

  • @DilipSolanki-xm3un
    @DilipSolanki-xm3un 6 หลายเดือนก่อน

    માં મેલડી તમને આગળ વધારે