ગામ ના VC જ હરામી છે....તલાટી, VC અને સરપંચ ની મિલીભગત હોઈ ત્યાં લાગતા વળગતા ને લાભ આપી દે બાકી સરકાર ગમે તે કરે કાઈ થવાનું નથી સરકાર ને પણ એજ જોઈએ છે...
@@હરહરમહાદેવ-સ7યaeni vaat sachi che sawal bjp ke congress no nathi sawal Kam no chhe 2016 na re surve Haji sudhrya nathi jeni jamin tuti che aane have varsai thi khata pan fervai gya che jamin sudhri nathi
ગામના લોકોને તલાટી અને ગ્રામસેવક કોણ છે તેની ખબર નથી હોતી અને તેઓ ગામમાં દેખાતા જ નથી તેઓની સવાર થી સાંજ સુધી હાજરી માટે ઓનલાઇન કેમેરા જેવું કંઈક કરો પછી બીજા કામો karjo
મારાં ગામમાં VC ને કોમ્પ્યુટર ચલાવતાજ આવડતું નથી અને vc તરીકે નામ બોલે છે હું થશે ગામ લોકો નું પંચાયત માં કમ્પ્યુટર સડીગયા છે ઓનલાઈ સેવા માટે નેટ નું કેબલ પણ આપેલું છે પણ તેનો સદ ઉપીયોગ થતો નથી તો ગામમાં ઓનલાઈ સેવાનો લાભ પણ મળતો નથી
પહેલા તો સરકારી કર્મચારી કામ કરતા નથી એના કામ કરે એવું કંઈક કરો મેં સર્વે નંબર સુધારવા માટે 2019 માં અરજી આપેલી છે 150 થી 200 વખત મહેસાણા રૂબરૂ ધક્કા ખાધા છે પરંતુ કોઈ કામગીરી થતી જ નથી કોઈ કર્મચારી હાજર હોતા નથી ફક્ત પગાર તારીખે હાજર થતા હશે એવો મારો અનુભવ છે પોતાનો
2015માં થયેલા જમીનના સર્વેમાં હેક્ટરનું માપ વધ-ઘટ થયું છે અને લોકેશનમાં પણ ભૂલો છે, જે ઘણી અરજીઓ કર્યા બાદ પણ સુધારાયુ નથી, આના વિશે પણ કોઇ માહિતી આપશો.
હર્ષદ ભાઈ.. મારું ગામ ભુગુપર.તા.ચુડા.જી..સુરે સુરેન્દ્રનગર જિલ્લામાં ..મારાકેનલ..નુકામ.. 15 વર્ષથી..કામ..ચાલુ..છે..હજી..પુરુ.થય.નથી...તો.પેલા..ઈ..સરવે..કરે
🎉🎉 સરસ માહિતી આપી ભાઈ અમોએ નમૅદા કેનાલ અમારા ખેતરમાં નિકળી છે જેની સામે વાંધો દાખલ કરવામાં આવ્યો છે -7-વષૅથી કેસ દાખલ કરવામાં આવ્યો છે હજુ અમને કોઈ જવાબ મળ્યો નથી તો અમારે હવે શુ કરવુ તે જણાવશો આભાર 🥦🥦
૧૦ રૂપિયા નો તો મોબાઈલ ડેટા જોઇ જશે.મોબાઇલ રીચાર્જ કેટલા મોંઘા થયા છે તે તમને ખબર છે.અને દરેક ગામડા કે જયા હજુ સુધી પુરા ઇન્ટરનેટ ની સગવડ નથી ત્યાં શું કરશે
સરકાર અેક ગ્રામ સેવક ની ગામ મા નિમણુંક કરવા ની જરૂર છે આખા તાલુકા મા ફક્ત બે હોય છે અે ખેડૂતો ને કામ હોય તો તાલુકા પંચાયત આફીસ અે બોલવાતા હોય છે આ મેસેજ સરકાર સુધી પહોંચે પુરતા ગ્રામ સેવક ભરતી કરવામાં આવે
જે કરવા નું છે.એ તો કરતા નથી.પાણી નો પ્રશ્ર્ન છે.પીયત માટે પછી ખેડૂતો ને બિયારણ પછી પશુપાલકો ને પણ સાઇડ માં વિચારો.પશુ માટે શેડ ફાળવણી વગેરે.લોનો નું વિચારો.
સર્વેયર બનવા માટેની લિન્ક - gjdcs.agristack.gov.in/crop-survey-gj/#/surveryRegister
email verify problem..?
Right@@rahulsolanki5337
10 rupiya aape ek survey na😂😂
Link khulti nahi sir
10 rupiyama na poshay kam vadhare hoy 6e
Hu karu 6u @@mayursakariya3798
નેતા. ની મીલકત નું સર્વે કરાવો પહેલા
ગામડામાં તલાટી મંત્રી આઠવાડીયામાં ફક્ત ને ફક્ત એક દિવસ આવે છે પહેલા એમની હાજરી નિયમિત થાય તો જ આવી યોજનાઓ સફળ થઈ શકે
ગામ અને તાલુકો જણાવવા વિનંતી
મંત્રી જોય આટલા નથી પઁસિ કેમ આવે ઍક મંત્રી નાં ભાગ મા ત્રણ ગામ જેવું આવે
Sutrapada gir somnath
Jambusar ta. Na khanpur deh gam.
Sarpanch 40 mahina thi nathi.
Vahivatdar ane talati avta nathi.
Emni manmani mujab ave chhe.gam ni praja na kamo thata nathi.9000 vasti nu gam chhe.tapas nu amantran apu chhu.
તલાટી ઓ ની સંખ્યા ઓછી છે
એક તલાટી ને 5 થી 7 ગામ સોંપવામાં આવે છે
ગામ ના VC જ હરામી છે....તલાટી, VC અને સરપંચ ની મિલીભગત હોઈ ત્યાં લાગતા વળગતા ને લાભ આપી દે બાકી સરકાર ગમે તે કરે કાઈ થવાનું નથી સરકાર ને પણ એજ જોઈએ છે...
Ha bilkul
તમે જ વોટ આપી સરપંચ બનાવ્યો 😂
હા સાચું
Bhai sarkar ne kaho vce ne pagar aape
કંઈ રીતે ભાઈ તું બધાને હરામિ કહે છે લખવા વાળો તું અમને તો હરામી લાગે
આ બીજેપી વાળા ને ટેવ પડી ગય છે
દર 3, 4વરસે આવું ગતકડું લાવે છે
ગૌચર ના દબાણ હટાવવાનું કામગીરી કરો દરેક ગામમાં એજ પ્રોબ્લેમ છે
Vot Bank ne ledhe gouchar ne jamin ma badhkam che.
Sachi vaat chhe
Mara gaam Gauchar ni jamin gaam vala chari gaya chhe.....have full dadagiri kare chhe
ગૌચરની જમીનો m.p અને m.l.aના નામે થઈ ચૂકી છે.
@@jayvantpatel6651 shachi vat
ગામ સેવક તો જોયો જ નથી 50 વર્ષથી
સરકારે 7/12 માં ખેડૂત નું નામ દર્શાવેલ હોય તે સર્વેયર એ તેઓ ની સર્વે અંગેની સહી અને મોબાઈલ નંબર ફરજિયાત મેલવવવા તેવું આયોજન કરવું જોઈએ
આપણે સમજાવ્યા મુજબની હકીકત સાચી છે ધન્યવાદ
હષૅદભાઇ સુરેન્દ્રનગર જીલ્લા નાં લીંબડી તાલુકાના સમલા ગામે નમૅદા યોજના આવી ત્યારથી કેનાલ નું કામ કરવામાં આવેલ છે પણ આજ સુધી કેનાલમાં પાણી નથી આવ્યું
પહેલા એ સર્વે કરવો કે ખેડૂત ને ખેતી પોસાય છે કે નહીં
2016 મા જમીન ની pramogesan થયુ હજુ સુધારો થયો નથી આ ભાજપા થિ ને હવે મુદ્દો જૂનો થય ગ્યો
Tu 2016 maj reje
@@હરહરમહાદેવ-સ7યaeni vaat sachi che sawal bjp ke congress no nathi sawal Kam no chhe 2016 na re surve Haji sudhrya nathi jeni jamin tuti che aane have varsai thi khata pan fervai gya che jamin sudhri nathi
@@arvindsavpura પણ ભક્તો ને નાં મજા આવે સત્ય વાત કરી તો
તને ભાઇ તે સમયના ગરબડ ગોટાળા ની કઇ ખબરજ નથી ખેડૂતોમાં તેના લીધેજ ઝઘડા ઊભા થયા છે @@હરહરમહાદેવ-સ7ય
👍👍સત્ય
ગામના લોકોને તલાટી અને ગ્રામસેવક કોણ છે તેની ખબર નથી હોતી અને તેઓ ગામમાં દેખાતા જ નથી તેઓની સવાર થી સાંજ સુધી હાજરી માટે ઓનલાઇન કેમેરા જેવું કંઈક કરો પછી બીજા કામો karjo
મારાં ગામમાં VC ને કોમ્પ્યુટર ચલાવતાજ આવડતું નથી અને vc તરીકે નામ બોલે છે હું થશે ગામ લોકો નું પંચાયત માં કમ્પ્યુટર સડીગયા છે ઓનલાઈ સેવા માટે નેટ નું કેબલ પણ આપેલું છે પણ તેનો સદ ઉપીયોગ થતો નથી તો ગામમાં ઓનલાઈ સેવાનો લાભ પણ મળતો નથી
6:42 thanks
એક વર્ષમાં કેટલી સ્કીમ સરકાર લાવે છે તેનો સર્વે કરવાની જરૂર છે ,
Neno dap. Bottalo. Sabsivari. Barobar. Vechai. Gayel. Chhe. Bjp. Ababate. Tapash. Kari. Janta ne. Siksha ketli. Karten. Riport. Janavo
પહેલા તો સરકારી કર્મચારી કામ કરતા નથી એના કામ કરે એવું કંઈક કરો મેં સર્વે નંબર સુધારવા માટે 2019 માં અરજી આપેલી છે 150 થી 200 વખત મહેસાણા રૂબરૂ ધક્કા ખાધા છે પરંતુ કોઈ કામગીરી થતી જ નથી કોઈ કર્મચારી હાજર હોતા નથી ફક્ત પગાર તારીખે હાજર થતા હશે એવો મારો અનુભવ છે પોતાનો
Same problem
તલાટી ની હાજરી ફરજિયાત કરો
સારો નિર્ણય લેવામાં આવ્યો છે ❤🎉
સરકારે રિસર્વે ખોટું કરાવ્યું છે માટે ક્રોપ સર્વે પણ ખોટું આવશે 😂
સર્વે કરનાર જ ખોટું કરે છે
Khub j mahatv nu chhe sarve
Good job
સરકાર ની નજર હવે જમીન ઉપર છે..
પ્રાઇવેટ કંપની માટે.... ખાસ કરીને ગોસર 😢😢😢
ha , 100%
Ha fourtack te matej banavya
ગો ચર, સર્વે ગામ જનો ની જમીન છે. એ ગામ ના કોઈ એક વ્યક્તિ કે અન્ય રખડતી વસ્તી એ દબાણ કર્યું છે, એ દુર કરો
સર્વેયર ને 10 રૂપિયા નહિ પણ જો 30 રૂપિયા કે 50 રૂપિયા આપે તો ખૂબ સારુ સર્વેયર ને પોતાના મોબાઈલ રિચાર્જ પણ ખૂબ મોંઘું થયું છે
Right
આ બધા સરકાર ના ગલકા જ છે
@@nagjichavadiya5427 bhai ringna.
Bahu juna galka chhe
Congress sarkarna bahuj juna galka se
આ મા કોય રૂબરૂ મુલાકાત નય લે ભાઈ કોમ્યુટર પર જ બેઠા બેઠા થય જશે 😅
નવી માપણીની ભુલો સુધારવા ની કામગીરી કરે પાકશવૅ પછી કરજો
2015માં થયેલા જમીનના સર્વેમાં હેક્ટરનું માપ વધ-ઘટ થયું છે અને લોકેશનમાં પણ ભૂલો છે, જે ઘણી અરજીઓ કર્યા બાદ પણ સુધારાયુ નથી, આના વિશે પણ કોઇ માહિતી આપશો.
બહુ જ સારી માહિતી આપે હર્ષદભાઈ થેન્ક્યુ
સારી વાત છે.
ગામડાં માં પહેલાં મંત્રી અઠવાડિયામાં એક કે બે દિવસ આવે છે એનું સુ કરવું
બ્લોકમાં ફેર ફાર છે એ સરખા કરાવો. સર્વે ખોટા કરેલ છે
સર્વેમા સરકારી નોકરીયાત હોવા જોઈએ અને એ પણ આઉટ ડીસ્ટિકના.
ભણેલા હોય તે અધિકારી હોય એમને ચાલાકી વાપર તા આવડતું હોય છે
હાં સાચું, કાલે મારા ગામમાં જ મારા જ ખેતરમાં સર્વે થયો
યથા રજા તથા પ્રજા
દરેક ગામ પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે
આ પ્રતિનિધિઓ દરેક ગામનું પ્રતિબિંબ છે
જેવી ગામની માનસિકતા તેવા પ્રતિનિધિ
ગામમાં તલાટી કમ મંત્રી પહેલા નિયમિત કરો
ગામ ના vc જ હરામીછે
અમારાખેતરમાઅભણ સવેકરવાઆવેલહતોકેમનેપચાયતમાથીમોકલેલછે
સર્વે નંબરો। બ્લોક નામ ફેર કરી સુધારા કરવાની જરૂર છે
પેલા તો રિ સર્વે ખોટો થયો છે તે તે સુધારો થતો નથી
ખૂબ ખૂબ આભાર હષૅદભાઈ
બ્લોક ફેરફાર છે એ પહેલા સરખા કરવા જોઈએ
સાવ સાચી વાત છે ભાઈ
સાચી વાત છે
સાચી વાત છે
ખાલી સરકારના લોલી પોપ છે કંઈજ થવાનુ નથી 7 12 મેળવવા 10 કીમી.દુર જવુ પડછે ગામમાં પચાયતમાં તો કોઈ આવતાજ નથી
સર્વ ની માપણી આગળ ખોટી થઈ છે તેની જવાબદારી કોની છે સરકાર આ બાબતે ખાસ ધ્યાનમાં રાખીને ફરીથી સર્વ કરાવવા ખાસ ધ્યાનમાં રાખીને ફરીથી સર્વ કરાવવા જોઈએ
Pramogation ma thayeli sarve/block number ni bhulo haju sudharva ma aavi nathi to pahela re sarve nu kaam thay toj sachi mahiti madse
ભાઈ શ્રી અમારા ગામના અમુક ખેડૂત ને તો ૪૦ વર્ષથી કબજેદાર નું નામ બદલી નાખ્યું તોય ખબર નથી પડતી કે શું થયું? કેમનું થયું?
ગોહિલ આમાં ચતુર્થી દર્શાવી જરૂરી છે
હર્ષદ ભાઈ.. મારું ગામ ભુગુપર.તા.ચુડા.જી..સુરે સુરેન્દ્રનગર જિલ્લામાં ..મારાકેનલ..નુકામ.. 15 વર્ષથી..કામ..ચાલુ..છે..હજી..પુરુ.થય.નથી...તો.પેલા..ઈ..સરવે..કરે
સાચુ કામ કરવુ જરુરી છે
Thank🙏💕 you harsd bhai
બધા વીસીઈ હરામી નથી હોતા ભાઈ. પણ તમારા વીચાર હરામી લાગે છે.
Kub saras mahiti aapi harsad bhai 🙏
કોઈ પણ સર્વે કરનાર ખેતર સુધી આવતુ નથી
અમારે ખેતરનું થઈ ગયું 👍
Very good information
એક સર્વે નબર માં પેટા વિભાગ અલગ અલગ હોય છે તો તેમા કઈ રીતે સર્વે થશે
ભષ્ટ્રાચાર કરવાનું છે
Subsidy yojna kyare chalu thase janavjo
એગ્રામ સર્વેમાં આકૃતિઓ બદલાઈ ગઈ છે તેમાં સુધા રો કરાવો
Right
🎉🎉 સરસ માહિતી આપી ભાઈ
અમોએ નમૅદા કેનાલ અમારા ખેતરમાં નિકળી છે જેની સામે વાંધો દાખલ કરવામાં આવ્યો છે -7-વષૅથી કેસ દાખલ કરવામાં આવ્યો છે હજુ અમને કોઈ જવાબ મળ્યો નથી તો અમારે હવે શુ કરવુ તે જણાવશો આભાર 🥦🥦
Ikhedut portal kyare khulche mahiti apava vinanti
તલાટી અને સેવકો કોઈ દિવસ ગામડા ની મુલાકાત લેવા માટે આવતા નથી એનું પહેલું કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સારું
Very nice Harshadbhai
Very good
સર્વે ગાંધીનગર થી મોટા અધિકારીઓ ની હાજરી માં જ થવુ જોઈએ
ખુબ સરસ
ગામમાં ઉભા રહી ને આરામ થી સરવે કરેછે ખેતરમાં જઈને ખેડૂત સાથે જવુ જોઇએ
વાવેતરના ના આંકડા મલી શકે છે પણ ઉત્પાદન ના ન મલે
૧૦ રૂપિયા નો તો મોબાઈલ ડેટા જોઇ જશે.મોબાઇલ રીચાર્જ કેટલા મોંઘા થયા છે તે તમને ખબર છે.અને દરેક ગામડા કે જયા હજુ સુધી પુરા ઇન્ટરનેટ ની સગવડ નથી ત્યાં શું કરશે
Hu ek diwash aaa kam kari ne bnd kari nakhtu......10 rupiya ma kai na thay...baik nu petrolaj aave aama too❤❤😅😅😅😅
@@brokenheart6086 😂😂😂
Shachi vat n poshay
જય જવાન જય કિસાન
ફરીથી કોન્ટ્રાક્ટ અપાશે કરોડો રુપીયા કોન્ટ્રાક્ટ અપાશે સર્વે અબજોમાં ને સહાય લાખમાં😊😊😊😊😊
Good news
પહેલી લાઈક આપણી હર્ષદભાઈ
Khub saras mahitice
મારા સાહેબ પહેલા ગામમા આવતા તલાટી ને સર્વે કરવાનું કહો મફતનો પગાર લેછે.
Good
સાચું સરવે થાય તે મોસ્ટ important ગણાય ?
તલાટીઓ નું ગામ સેવક નું ટાઈમ 8 થી 5 કરોડ
એક ખેતરે 10 આપેછે પેટ્રોલ નથી વળતા અને ચાલીને જવાનું 10 20 ખેત્રોમાં
જય યોગેશ્વર સાહેબ જી
ઓમ નમો નારાયણ
Link send karo register karva
gjdcs.agristack.gov.in/crop-survey-gj/#/surveryRegister
સરકાર અેક ગ્રામ સેવક ની ગામ મા નિમણુંક કરવા ની જરૂર છે
આખા તાલુકા મા ફક્ત બે હોય છે
અે ખેડૂતો ને કામ હોય તો તાલુકા પંચાયત આફીસ અે બોલવાતા હોય છે
આ મેસેજ સરકાર સુધી પહોંચે
પુરતા ગ્રામ સેવક ભરતી કરવામાં આવે
પાક તો ૧મહિના પહેલા વહિ ગયો દરીયા મા ધેડ વિસ્તારમાં હવે આવો આખરી કરવા
પ્લાંટીક્સ એપ ની એડોટાઈ મારા ફોન મા રોજ દર કલાકે આવે છે
Jay shree krishna
Jay mataji
કાંઈ થાવાનુ નથી મંત્રા નો કાખલો પકડીને સર્વે કરાવો તો જ સર્વે થશે મંત્રો ખોટો પેદી ગ્યો છે😂
જે કરવા નું છે.એ તો કરતા નથી.પાણી નો પ્રશ્ર્ન છે.પીયત માટે પછી ખેડૂતો ને બિયારણ પછી પશુપાલકો ને પણ સાઇડ માં વિચારો.પશુ માટે શેડ ફાળવણી વગેરે.લોનો નું વિચારો.
सर्व No नौ problem che Gujarat jamnagar ma to re serve thase je सर्व No correction karse
ખવરાયી ગયું છે બધું ટેકા ના ભાવે
10 રૂપિયા..મા ખેતર સર્વે????? ચાલીને જવાનું??? અને byk લઈ ને જાય... તો 20/50 રૂપિયા પેટ્રોલના થાય... કોણ કરશે....
નવું ગતકડું..
46 વર્ષ નો થયો હજુ મારા ગામ માં ગામ સેવક જોયો નથી..
પાણૅ ભાંગવા જૅવી વાત સાબિત થશૅ
🙏pranam
Jay murlidhar bhai
Sacchi baten talaathi ki hajiri regular honi chahie
❤❤
Phela ri srve sutharo khedu to ni jmin mu srve nambr khota apila se psi biji yojnavo bnavo
😃😃😃😃🙈🙉👍👌🙏🙏🙏. BSNL sarve Vada chhe
હર્ષદ ભાઈ મે આ વાત કરેલ કે મને વાવેતર કેવી રીતે લખે ઈ સમજાતુ નથી આકડા આપી દીયે છે 💐💐💐
કઈ થવાનું નથી ફક્ત પૈસા ક્યાંથી બનાવવા એના માટેના નુસખા છે
😊