શ્વાસ એટલે સ્વ આશ છે... પોતાની આશા છે... શ્વાસ જ વિશ્વાસ છે. યોગીક ક્રિયા ઓ માં શ્વાસ ને મહત્વ અપાયું છે. શ્વાસ માટે નું જીવંત ઉદાહરણ નાગ છે.. જે ને હાથ કે પગ જેવા કોઈ જ અંગ નથી હોતાં છતાયે એ કેટલાં ફુંફાડા મારી ને પોતે ગતિમય બની શકે છે?! કેટલો ટટ્ટiર થઈ ને ફૂંફાડા મારી ને શક્તિ સંચય કરી શકે છે!?.. દીકરી એ જે શ્વાસ નું basic જ્ઞાન આપ્યું છે તે સારાહ નીય છે.Art of living નો મુખ્ય આશ્વય આ શ્વાસ ને કેન્દ્રિત કરી ને જ સાધના પ્રાપ્ત કરવા માટે નો છે... શ્વાસ જ વિશ્વાસ છે વિશિષ્ટ આશ છે.. જીવન માટે અલૌકિક ઊર્જા વડેઅનન્ય ચેતના પ્રગટ કરવાં નો હાથ વગો ઉપાય છે.. જેનાં થકી સકારાત્મક ઊર્જા પમાય છે.. 👍🙏🪷.(_ત્રિભવ.)
ખુબજ સરસ બેન શ્વાસ પ્રત્યેની માહિતી વિશે સમાજ ને જાગૃત કરવા બદલ અભિનંદન....શિવ સ્વરોદય (સ્વર વિજ્ઞાન) નું જ્ઞાન સમાજ માં વધુને વધુ લોકો સુધી પહોંચે એ આ સમયે ખાસ જરૂરી છે
શ્વાસ વિશેની ખુબ જ સુંદર માહિતી આપી બહેને, પણ જો એકદમ ટટ્ટાર સીધુ બેસવાની ટેવ પાડવામાં આવે તો ઉંડા શ્વાસ સહજ રીતે થઈ જાય, આ ટેવ પાડવી આમ તો અઘરી છે પણ અભ્યાસ થી શક્ય છે.
મેમ સ્વાસ વિષે સરસ માહીતી આપી, મને રાત્રે સુઇ ગયા પછી અચાનક સ્વાસ ધીમો થઇ જાય છે એનાથી નિદર ઉડી જાયછે.આવુ વારંવાર થવાથી સારી ઉધ આવતી નથીં,આ માટે શું કરવુ જોઇએ તે બતાવશો, મેમ આભાર,નમસ્તે.
Today I am Happy with Smiley 😊❤ Thank you Thank you Thank you so very much ma'am for your valuable time and your support for શ્વાસ વિજ્ઞાન ની જાણકારી આપી એ માટે ❤ થી ખુબ ખુબ જ ધન્યવાદ 😊 Thank you Universe 🙏😊🌹
Jay shree Krishna ❤❤❤
Vah vah thank you 🎉
ખુબ સરસ
વાહ દીદી સરસ ૐ નમઃ શિવાય
Good pravachan. God bless you. Guru bina gyan nahi.
શ્વાસ એટલે સ્વ આશ છે... પોતાની આશા છે... શ્વાસ જ વિશ્વાસ છે. યોગીક ક્રિયા ઓ માં શ્વાસ ને મહત્વ અપાયું છે. શ્વાસ માટે નું જીવંત ઉદાહરણ નાગ છે.. જે ને હાથ કે પગ જેવા કોઈ જ અંગ નથી હોતાં છતાયે એ કેટલાં ફુંફાડા મારી ને પોતે ગતિમય બની શકે છે?! કેટલો ટટ્ટiર થઈ ને ફૂંફાડા મારી ને શક્તિ સંચય કરી શકે છે!?.. દીકરી એ જે શ્વાસ નું basic જ્ઞાન આપ્યું છે તે સારાહ નીય છે.Art of living નો મુખ્ય આશ્વય આ શ્વાસ ને કેન્દ્રિત કરી ને જ સાધના પ્રાપ્ત કરવા માટે નો છે... શ્વાસ જ વિશ્વાસ છે વિશિષ્ટ આશ છે.. જીવન માટે અલૌકિક ઊર્જા વડેઅનન્ય ચેતના પ્રગટ કરવાં નો હાથ વગો ઉપાય છે.. જેનાં થકી સકારાત્મક ઊર્જા પમાય છે.. 👍🙏🪷.(_ત્રિભવ.)
Khuba j saras,💐🙏🙏
ખુબજ સરસ બેન શ્વાસ પ્રત્યેની માહિતી વિશે સમાજ ને જાગૃત કરવા બદલ અભિનંદન....શિવ સ્વરોદય (સ્વર વિજ્ઞાન) નું જ્ઞાન સમાજ માં વધુને વધુ લોકો સુધી પહોંચે એ આ સમયે ખાસ જરૂરી છે
ઉમર નાની છે પણ જ્ઞાન ઘણું છે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 👍👌
શ્વાસ વિશેની ખુબ જ સુંદર માહિતી આપી બહેને, પણ જો એકદમ ટટ્ટાર સીધુ બેસવાની ટેવ પાડવામાં આવે તો ઉંડા શ્વાસ સહજ રીતે થઈ જાય, આ ટેવ પાડવી આમ તો અઘરી છે પણ અભ્યાસ થી શક્ય છે.
Jai yogeshwar 🙏🙏👌👌
સરસ ખૂબ અભિનંદન પાઠવું છું.
🙏ખુબ સરસ દીદી
ખુબ સરસ માહિતી
Very good information
ઉંમર નાની પરંતુ જ્ઞાન ઘણું છે ધન્યવાદ બહેન.
A
સરસ મોટી બહેન
ખુબજ સરાહનીય ઋતા
Thank you 🙏 didi 😊
😊
ખુબ જ સરસ બેને માહિતી આપી મારી જિંદગીમાં પહેલી વખત આવી સરસ શ્વસનક્રિયા ની માહિતી મળી છે 🙏🙏🙏આપનો આભાર બેન
Thank you very much 😊
મેમ સ્વાસ વિષે સરસ માહીતી આપી, મને રાત્રે સુઇ ગયા પછી અચાનક સ્વાસ ધીમો થઇ જાય છે એનાથી નિદર ઉડી જાયછે.આવુ વારંવાર થવાથી સારી ઉધ આવતી નથીં,આ માટે શું કરવુ જોઇએ તે બતાવશો, મેમ આભાર,નમસ્તે.
રાત્રે સૂતી વખતે જમણો સ્વર ચાલવો જોઈએ...ડાબા પડખે સુવાથી જમણો સ્વર (સૂર્ય નાડી) ચાલુ થવાથી ઘણી સમસ્યાઓ હલ થઇ શકે છે
Khub saras ane sachot janva malyu dhnyvad🙏👏👌
So nice swas seminar
Wonderful knowledge given. Thank You for enlightening us. I will practice this and try to remember this for sure.
મારે તો બન્ને શ્વાસ ચાલુ રહે છે rispected mem
|| ॐॐॐ ||
Panch pranvayu subject khub sars che
હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤
Today I am Happy with Smiley 😊❤ Thank you Thank you Thank you so very much ma'am for your valuable time and your support for શ્વાસ વિજ્ઞાન ની જાણકારી આપી એ માટે ❤ થી ખુબ ખુબ જ ધન્યવાદ 😊 Thank you Universe 🙏😊🌹
❤ thank you ❤
❤❤❤જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ❤❤❤
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે
બહેન, આપની ઉંમર નાની હોવા છતાં બહૂજ ઉંડુ જ્ઞાન ધરાવતો છો, બહુજ સરસ.. આભાર 🙏
જય શ્રી ગુરુદેવ
જય હો માતાજી પ્રણામ
Jay shree krushn didi werry nice सेमिनार bov sundar vat kari ape khubj gamyu
Jay shree krishna very good information benji
જયસવામિનારાયણ
Thank you Mam 🙏🏻🪴🌹
Thank you
Jay shree krishna
Saras
Jay shree karishna
Thank you ma'am god bless you 🙏
Ek swas ka mul tin lokse bhi jyada chhe Jay gurudev
સારી માહિતી છે
Very nice.,,,💐💐💐💐
Very good
Superb
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jabardast
સત્યછે
Good
💯 % saty che
ખૂબ સરસ મજાની માહિતી બેન
Waah didi
AAL THE BEST DHANYWAD BEN
૧૦ દિવસ નો વિપશ્યના કોસૅ કરો.
Art of living hepines karo ben
Good information
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Swash vise puro video banavo
Who is the speaker her information
She is toooooo goooooood
B
🎉🎉🎉🙌
Swas aj bhagavan bj kya nathi. Jaswaminsrayan
🇲🇰🌎🇮🇳🙏🙏
Thank U મારી બેહના 😂
Bhagvan budhha ni vipassna technic ma pan swas nu shyan dharvama avve chhe jenathi sususmna nadi aapoaap jagrat thay
❤❤
Sanmukha malavu hoyto mataji
Ben art of living ni sudarshan kriya ni direct vaat kro ne
બેન સુર્ય નાડી માથી ચંદ્ર નાડી ફેરવવી હોયતો શું કરાય બેન
જમણી બાજુ ફરીને સુઈ જાવ થોડીક વાર ચંદ્ર નાડી ચાલુ
ડાબી બાજુ સુઈ જાવ તો સૂર્ય નાડી ચાલુ
આર્ટ ઓફ લિવિંગ ની સુદર્શન ક્રિયા કરો...
૩ srb...Technic..S.n.Tavariya...
Very good information
જય શ્રી ગુરુદેવ