ઉમેદવારોનો આક્રોશ: યુવરાજસિંહ ભલે જતો રહ્યો, અમારી કાં તો લાશ જશે કાં તો પરીક્ષા રદ્દ થશે | VTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Bin Sachivalay Exams: ઉમેદવારોનો આક્રોશ : યુવરાજસિંહ ભલે જતો રહ્યો, અમારી કાં તો લાશ જશે કાં તો પરીક્ષા રદ્દ થશે
    #BinSachivalayExams #Gandhinagar #VTVGujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 444

  • @user-dk7fh4zx4j
    @user-dk7fh4zx4j 4 ปีที่แล้ว +29

    Full support Yuvrajsinh.. 👍🙏

  • @vishaldarji588
    @vishaldarji588 4 ปีที่แล้ว

    આ આંદોલન સ્વયંભૂ હતું અને યુવરાજસિંહ નો ખુબ ખુબ આભાર તેમને નેતૃત્વ કરી આ આંદોલન ને આગળ વધાર્યું પણ શુ નેતૃત્વ ની જવાબદારી નથી કે જે બેન દીકરી દૂર થી આવી હોય એમને રાત્રે ઘરે જવા કોઈ બસ કે વાહન ની માંગણી સરકાર પાસે કરવી .તમે રાત્રે 8 વાગે આંદોલન પૂરું કર્યું કાઈ વાંધો નહિ પણ જે 200 કે 500કિમી થી આવ્યા હોય તેમને ઘરે જવાનું શુ.તમને તો કદાચ પોલીસ ની ગાડી મળી જઈ પણ બીજાં નું શુ ? શુ બીજી વાર અન્યાય થશે તો કોઈ દૂર થી આવશે અને SIT હંમેશા કોર્ટ ના નીચે હોય ના સરકારના નીચે તો વિચારી જોવો ...

  • @jayrajsinhparmar7500
    @jayrajsinhparmar7500 4 ปีที่แล้ว +10

    We are always with yuvrajsinh...♥️

  • @AM-mj9ze
    @AM-mj9ze 4 ปีที่แล้ว +44

    રાષ્ટ્રીય હિન્દી ન્યુઝ ચેનલો આ સમાચાર કેમ નથી બતાવતા, કોનથી ડરે છે

    • @morli8015
      @morli8015 4 ปีที่แล้ว +6

      M0di thi

    • @sunilpatel5369
      @sunilpatel5369 4 ปีที่แล้ว +4

      Kem k bjp sarkar nu kharab dekhaay

    • @ahirnit6334
      @ahirnit6334 4 ปีที่แล้ว

      amit sah

    • @RKpiprotar
      @RKpiprotar 4 ปีที่แล้ว

      Amne p.chidambaram ma ras 6.

    • @piyushchavda4267
      @piyushchavda4267 4 ปีที่แล้ว

      Godi media ni vaat na kar bhai

  • @user-dk7fh4zx4j
    @user-dk7fh4zx4j 4 ปีที่แล้ว +17

    Yuvrajsinh jetlo aabhar maniye aetlo ocho pde .. 17 November thi lade che . Garib students mate
    Great Yuvrajsinh👍
    Ane bija students pn dhayan rakhjo have andolo students nu nathi rahiyu aema aavara tatva avi gya che Bija koi pn hoi sake alert 🙏👍

  • @sagarahir2968
    @sagarahir2968 4 ปีที่แล้ว

    રાજાના ધરે બાર વર્ષે ખોળો ભરાણો....હરખથી નામ રાખ્યા યુવરાજ....
    પણ કુદરતનો કાળો કેર તો જોવો...સવારે જ જનમ્યા અને સચિવાલયમાં નમ્યા.....પછી અનંતની યાત્રાએ નિકળી ગયા.....
    #ઉપરવાળાની મરજી વિના પાંદડું પણ હલે નહી......( દિલ્હી )
    #એક_દિવસીય_કાગળનો_નેતા

  • @chavdarajubhai7573
    @chavdarajubhai7573 4 ปีที่แล้ว

    ન્યાય

  • @parnaliyapankaj3529
    @parnaliyapankaj3529 4 ปีที่แล้ว +74

    Please yuvrajsih વિશે આવું ના બોલો કારણકે તમને કોઈને ખબર નહોતી ત્યારે તેમણે જ આ મુદ્દો બહાર પાડ્યો હતો

  • @Shreevrundavangirgaushala
    @Shreevrundavangirgaushala 4 ปีที่แล้ว +14

    Yuvrajsinh is great

  • @nehalparmar5693
    @nehalparmar5693 4 ปีที่แล้ว

    Full support yauvraj sir

  • @chandamodi3441
    @chandamodi3441 4 ปีที่แล้ว

    Congratulations all students

  • @parekhjayesh7844
    @parekhjayesh7844 4 ปีที่แล้ว

    Good

  • @absbambha6559
    @absbambha6559 4 ปีที่แล้ว

    Vah ben vah well done

  • @prayaas8814
    @prayaas8814 4 ปีที่แล้ว +7

    Support yuvrajsinhbhai..... 🙏

  • @chiragmachhi6497
    @chiragmachhi6497 4 ปีที่แล้ว +3

    Ben mast bole che

  • @falgunithakor7143
    @falgunithakor7143 4 ปีที่แล้ว +57

    Yuvrajsinh no sath aapo...a j to ladya 6e aapd mate..

    • @pranavvelgrasiya4913
      @pranavvelgrasiya4913 4 ปีที่แล้ว +1

      Sachi vat

    • @jigneshChauhan03
      @jigneshChauhan03 4 ปีที่แล้ว +7

      બીજો હાર્દીક ઉભા કરવો છે એમ ને

    • @Maheshwari525
      @Maheshwari525 4 ปีที่แล้ว +1

      Exam cancel pachhi biji vat koi ne support karvani jarur nathi..

    • @shaktisinhsolanki5982
      @shaktisinhsolanki5982 4 ปีที่แล้ว

      Ha sachivat chhe

    • @Maheshwari525
      @Maheshwari525 4 ปีที่แล้ว +2

      @@jigneshChauhan03 koi ne ubho karvani jarur nathi badha samajdar chhe..rajniti nathi karvi exam cancel karvi chhe..

  • @r.jbhammar5664
    @r.jbhammar5664 4 ปีที่แล้ว +24

    Exam cancel

  • @jagdishahir3966
    @jagdishahir3966 4 ปีที่แล้ว +12

    3:18.....jadi ne exam sari nai gay lagti..

    • @ketantaviyad1816
      @ketantaviyad1816 4 ปีที่แล้ว +6

      sahi pakde ho bro

    • @pradeepgohil8183
      @pradeepgohil8183 4 ปีที่แล้ว +5

      Aa ma mota bhag na lukha 80 marks vala

    • @vlifea.patel6171
      @vlifea.patel6171 4 ปีที่แล้ว

      Ha..... Ha..... Ha.... Ha... 😂😂😂😂😇

  • @lipsaranipa3750
    @lipsaranipa3750 4 ปีที่แล้ว +24

    Plz bdha yuvrajshih vishe jem tem na bolo
    E Manas avo nathi
    Aapna mate lade 6 e
    Bhale tme aandola karo but ane jem aave em na kyo
    Aa ladat ane j chalu Kari 6 nahito badha bangli peri ne ghar ma j betha hot.
    Thoduk to vicharo

  • @okitsenough7542
    @okitsenough7542 4 ปีที่แล้ว +50

    ન્યાય આંદોલન
    એક નમ્ર નીવેદન
    માનનીય સરકાર શ્રી ....
    અમે ગુજરાતના વિધ્યાર્થીઓ આજે આ ગાંધીનગર માં બધુજ કામ છોડી અને બેઠા છીએ
    કોઇ નીર્ણય ની રાહ મા,
    કોઇ ન્યાય ની રાહ મા,
    કદાચ હજી અમને અમારી સરકાર ઉપર હજી પણ ભરોસો છે, કે અમે તમને અમારો વિશ્ર્વાસ આપ્યો અને એક મત પણ એવી આસા સાથે કે તમે લોકો અમારુ સારુ જ કરશો…
    ભલે તમે અમારી સામે ન આવો, ભલે તમે અમોને ન્યાય ન આપો. પણ અમને એ વાત જાણી આશ્રર્ય થાય છે કે એક બાજુ માત્ર પેપર લીક ની જાણ થી જ પરીક્ષા રદ થઇ જાય છે, અને બીજી બાજુ અમે બધા પુરાવા આપવા છતા પણ કોઇ જ એકશન નથી લેતા.
    સાહેબ તમે બધાથી બચી જશો કાયદાથી બચી જશો, અમારા થી પણ બચી જશો, અરે ભગવાન થી પણ બચી જશો, પણ તમારી જાત થી કેમ બચશો? તમે હજી પણ તમારા અંતરમન ને પુછી જુઓ કે અમે ખોટા છીએ કે સાચા,
    કારણ કે વેદો અને આપણા બંધારણ મા પણ કહ્યુ છે,
    “સત્ય મેવ જયતે”, જો અમે ખોટા હોઇ તો અમને સજા આપો છો તો સાચા હોઇ તો ન્યાય કેમ નહિ?
    આ બધા પુરાવા જોઇ અને તમે તમારા દિલ પર હાથ રાખી અને પુછી જુઓ કે શુ કરવુ જોઇએ? .
    કદાચ પૈસા તમને થોડુક માન અને સોહરત અપાવાશે, પણ અમે બધા મળી અને તમને આ આખી દુનીયા નુ રાજ આપવા ની હિમંત રાખીયે છીએ,
    પણ હવે લાગે છે કે તમને પૈસાજ વહાલા લાગે છે, માનવતા નહિ, વૈજ્ઞાનીકો નુ કહેવુ છે કે આજથી કરોડો વર્ષો પછી સુરજ નાશ પામી જશે, સાથે પુથ્વી પણ, કાઇ જ નહિ હોઇ નતો માનવો નતો કોઇ જાનવર, બધુ જ નાશ પામી જશે, આ સનાતન સત્ય છે,
    ત્યારે તમે તમારી પાસે છે, તે ક્યા નાખશો, અને અમે પણ શુ કરીએ આમા અમુક અમારા મીત્રો એ પણ પૈસા થી પેપર ખરીદિ અને જે અમારો વિશ્વાસ ને ઠેસ આપી છે, શુ સાચે જ તેમને લાગે છે, કે તમે કોઇ બીજા ની મહેનત પૈસા થી ખરીદિ અને ખુશ રહિ શકશો? એક વાર કહિ તો જોયુ હોત ને કે માત્ર પૈસા જોઇએ છીએ ગુજરાતના બધા યુવાનો માત્ર ૧૦ રુપીયા આપેત ને તો પણ તમારી પેઢી ને કોઇ વાંધો ના આવત એટલા પૈસા થઇ જાત, હિસાબ કરી લેજો સાહેબ?
    અમને તો અમારા અભ્યાસથી મતલબ છે,
    અમને તો માત્ર અમારા હક થી મતલબ છે,
    અમને તો માત્ર માણસાઇ થી મતલબ છે,
    અમને તો માત્ર ન્યાય થી મતલબ છે,
    અને અંત મા એટલુ જ કહિશ કે તમે લોકો લગભગ અવનારા ૫૦ થી ૭૦ વર્ષ જીવશો પણ જ્યાર મરાશો ત્યારે પોતાની જાત ને એક સવાલ પુછ જો કે મે આ વિધ્યાર્થી ને ન્યાય આપ્યો હતો, કે નહિ? હુ ત્યારે સાચો હતો કે નહિ? બસ જે જાવાબ મળે તે વિચારા જો?
    સારુ ગાંધીજી આત્યારે નથી, ભગતસિંહ આત્યારે નથી, આઝાદ અત્યારે નથી, કદાચ તે પણ આ જોઇ ને કહેત કે આના કરતા તો અંગ્રેજો ની ગુલામી સારી હતી. એક વાત નો તો સંતોષ હતો કે તે લોકો ક્યા આપણા હતા?
    અમે વિધ્યા ના અર્થી એટૅલે કે માત્ર વિધ્યા નોજ અર્થ જાણતા હવે ન્યયાર્થી બનાવી દિધા છે, (ન્યાય ના અર્થી)
    એક વિધ્યાર્થી ગુજરાતનો.....
    એક સરકારી પરીક્ષા ની તૈયારી કરતો વિધ્યાર્થી....
    એક ગતીશીલ ગુજરાતનો વીધ્યાર્થી......
    એક ગાંધી ના ગુજરાત નો વીધ્યાર્થી.....
    એક બાળકો નો વાલી ......
    એક ભારત નો નાગરીક...
    એક માણસ ......
    બધા જ સ્ટુડંટ (વિધ્યાર્થી) તરફ થી સરકાર ને એક નમ્રનીવેદન, ન્યાય ઇચ્છુક ગુજરાત ના વિધ્યાર્થી ઓ ....

    • @kushalchauhan3928
      @kushalchauhan3928 4 ปีที่แล้ว +1

      આટલુ બધુ લખે છે તેના કરતાં પ્રાઈવેટ નોકરી શોધો ભાઈ કામ કરવાની ધગશ હશે તો સારું કમાઈ લઈશ. ગવર્મેન્ટ નોકરી ની છાપ કામચોર મા ગણાય છે
      ને મફત નો પગાર ખાવાની ઈચ્છા

    • @okitsenough7542
      @okitsenough7542 4 ปีที่แล้ว +1

      Hmmmm
      Hi
      I have my own company
      but some one say this about gujrat student and I like so much
      So I don't stop myself to post it
      Some one write amazing in my company and I appreciate him
      I feel happy
      I don't read you but who writes this he tell me so I reply because he feel bed
      But thanks for compliments brother
      I replied for my employe only thanks brother
      I hope you don't mind

    • @kushalchauhan3928
      @kushalchauhan3928 4 ปีที่แล้ว

      @@okitsenough7542 ok tks.

    • @RahulParmar-rz6xc
      @RahulParmar-rz6xc 3 ปีที่แล้ว

      વિધાર્થી મિત્રો કાક પણ કડક બોલો યુવરાજસિંહ વિશે ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિશે ભાઈયો અથવા બેહનો્ કાક બોલો કડક

  • @FactoWorld23
    @FactoWorld23 4 ปีที่แล้ว

    So keep believe on yuvarajsinh jadeja ...

  • @imranmer_Vlogs
    @imranmer_Vlogs 4 ปีที่แล้ว +18

    Yuvraj sinh par visvas rakho....aetlu yaad rakhjo je divse koy notu te divse savaj yuvrajsinh eklo hato bhai bhuta ny...

    • @truthalwaystriumph
      @truthalwaystriumph 4 ปีที่แล้ว +2

      But mara bhai bolela bol parathi fari jay eva manas par bharoso kem karvo??

    • @imranmer_Vlogs
      @imranmer_Vlogs 4 ปีที่แล้ว

      @@truthalwaystriumph visvas to rakh bhai.....e kya fari gyo k exam cancle ny thy .....situation samjo e pn apdi jem normal persn j che ...support kro aene

  • @ajaymoladiya9158
    @ajaymoladiya9158 4 ปีที่แล้ว +3

    Continue karo aandolan

  • @kaushikparmar687
    @kaushikparmar687 4 ปีที่แล้ว +28

    આ બધા નવા ચહેરા છે...2 દિવસ માં તો ક્યાંય દેખાયા નથી...અને આજે આ ક્યાંથી બોલે છે યુવરાજભાઈ ને

  • @patidarpower8382
    @patidarpower8382 4 ปีที่แล้ว +1

    Ben khub thanks jo tamaru zanun 6e 100% nyay malse

  • @mavimayur1420
    @mavimayur1420 4 ปีที่แล้ว

    Yuvrasinh full saport
    Yuvrasinh kare ae chachu.

  • @akaskkumar1906
    @akaskkumar1906 4 ปีที่แล้ว

    Yuvraj sinh ..right

  • @niravthakkarawsome
    @niravthakkarawsome 4 ปีที่แล้ว +3

    Bhai fight with this... You guys are right

  • @0044don
    @0044don 4 ปีที่แล้ว +12

    આવું આંદોલન ફિક્સપે માટે થવું જોઈએ....

    • @jaydipsinhchavada2526
      @jaydipsinhchavada2526 4 ปีที่แล้ว

      Sama so

    • @0044don
      @0044don 4 ปีที่แล้ว

      @@jaydipsinhchavada2526 jr. clark ma.

    • @hinu7064
      @hinu7064 4 ปีที่แล้ว

      Nokri 6odi dyo ne to

    • @0044don
      @0044don 4 ปีที่แล้ว

      @@hinu7064 pachhi roji roti mate su karvanu ?

    • @hinu7064
      @hinu7064 4 ปีที่แล้ว

      @@0044don business kro kaik

  • @RahulParmar-rz6xc
    @RahulParmar-rz6xc 3 ปีที่แล้ว

    સર હાલ ની વતૅમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને આવી કોરોના ની માહામારી ને કારણે ધોરણ 10 માં વિધાર્થી ને માસ પ્રમોશન આપો બોડૅ દ્વારા ધોરણ 11 માં વિધાર્થી ને માસ પ્રમોશન આવ્યું તો પણ ધોરણ 10 માં વિધાર્થી ને માસ પ્રમોશન આપવું જોઈએ ને ભુપેન્દ્રસિંહ ચુડાસમા જરાક દયા કરો વિધાર્થી ઉપર ભુપેન્દ્રસિંહ ચુડાસમા

  • @patidarpower8382
    @patidarpower8382 4 ปีที่แล้ว

    Bhai Gandhinagar 6odyu to bhuli jajo nyay male ekta rakhjo

  • @kaklotarkishor8908
    @kaklotarkishor8908 4 ปีที่แล้ว +2

    પરીક્ષા રદ કરીને પછી , SIT બેસાડી શકાય છે..પેલા પરીક્ષા રદ કરો..પરીક્ષા રદ કરવી જોઈએ..

    • @parmarjinu2736
      @parmarjinu2736 4 ปีที่แล้ว

      કિશોરભાઇ એમ ન ચાલે.... આપણે કઈ એમ ન થાય...
      10 દિવસ રાહ જોઇને જોઈએ SIT શુ કહે છે.. નહીંતર જોઈ લઈશું

  • @kinjalbhatt9187
    @kinjalbhatt9187 4 ปีที่แล้ว +1

    અમે યુવરાજ સિંહ ની સાથે છીએ અને રહીશું.. ગર્વ છે અમને અમારાં નેતા પર અમારાં સાવજ પર...

  • @rajdipzala5179
    @rajdipzala5179 4 ปีที่แล้ว +12

    Yuvrajsinh na aagad aavya hot to tame KOi bar aavya j na hot plz sport him

  • @dhambhazala4622
    @dhambhazala4622 4 ปีที่แล้ว +42

    Exam cancel thse j..... Pn Yuvi bhai j kre e sachu che..
    An pelo bhai bolyo ame ldi lesu pn santi rakh ane kae

  • @vimalvimal5443
    @vimalvimal5443 4 ปีที่แล้ว

    Aa batha 2022 ma yad rakhjo bhuli na jata

  • @hardevsinhzala2167
    @hardevsinhzala2167 4 ปีที่แล้ว

    એક સાવજ ઊભો થયો ત્યારે આપડે બધાં ભેગા થઈ ને આંદોલન કરવા આવ્યાં જો એ સાવજ જાગ્યો જ ના હોત તો શું થાત એ વિચારી ને युवराजसिंह વિશે બોલજો. આંદોલન ચાલુ થયે તો ઘણા નેતા બનવા આવશે લાભ ખાટવા એમની વાતો મા આવી ને આજે આ સિંહ ને ગાળો ના દેશો. જો આટલી જ નેતાગીરી આવડતી હતી તો કરવું હતું ને બધું. શરમ કરો શરમ. જેને આ પરીક્ષા થી કઈ લેવાદેવા જ નઈ તો પણ આપડા માટે લડી રહ્યો છે તેને જ તમે ગાળો દો છો. ખરેખર શરમ આવે છે તમારાં જેવાં લોકો પર.

  • @rathodrama4998
    @rathodrama4998 4 ปีที่แล้ว

    Exame censl

  • @vaibhavpatel1048
    @vaibhavpatel1048 4 ปีที่แล้ว

    Tapas to karva do

  • @gohilmahipalsinhd8839
    @gohilmahipalsinhd8839 4 ปีที่แล้ว +8

    Topa tukaro kone des dofa YuvrajSinh e proof bhega karya Ane ene ladat chalavi tyare tu bolas ne end kai karyu n hot to 15 divas ma result Avi gyu hot

  • @mayurpatel3948
    @mayurpatel3948 4 ปีที่แล้ว +1

    sachi vàat bhai.

  • @patelmanojbhagvanjee6043
    @patelmanojbhagvanjee6043 4 ปีที่แล้ว

    Dear vtv don't rush to make breaking news recruit some smart personnel from the spot of movement

  • @mayurpatel3948
    @mayurpatel3948 4 ปีที่แล้ว +3

    4:43

  • @bhavnamokariya542
    @bhavnamokariya542 4 ปีที่แล้ว +41

    Yuvrajsinh j badha ni pela aavya hta aandolan kro 6o ne a ana support thi j kro 6o

  • @pratikjoshi2912
    @pratikjoshi2912 4 ปีที่แล้ว

    Saheb padi nathi... Pan tame continue aa rit nu reporting karso... To may be padi jay...

  • @saileshrajgor1154
    @saileshrajgor1154 4 ปีที่แล้ว

    Students ne gandhinagar batavanar youvrajsingh 6e, teno aapne abhar manvo Joiea

  • @hardikjiyani7713
    @hardikjiyani7713 4 ปีที่แล้ว

    Exam radaj thshe

  • @btqt8876
    @btqt8876 4 ปีที่แล้ว

    Aa mitro e chhe jemne e khabr nathi k SIT su chhe?

  • @DineshChaudhary-dl7wp
    @DineshChaudhary-dl7wp 4 ปีที่แล้ว +31

    Yuvraj sinh sacho vyakti chhe.....

  • @pcexperiment6970
    @pcexperiment6970 4 ปีที่แล้ว +5

    SIT ma badha na name che j jovo pela Press note vacho akhi pchi bolo
    Plese yuvrajsinh vise aavu na bolo

  • @jegoladasharath4726
    @jegoladasharath4726 4 ปีที่แล้ว +8

    Amuk loko yuvrajbhai virodh kari amno vishvas ghat karyo che.
    Have bijo koi yuvrajsinh apni mate agal nai ave😡😡

    • @yj2167
      @yj2167 4 ปีที่แล้ว

      Don't worry bhai Yuvrajsinh ne khabarj che ke kon emna vise kharab bole che... e kai murakha nathi ke political game na samje!!!

  • @AM-mj9ze
    @AM-mj9ze 4 ปีที่แล้ว +12

    SIT લોલીપોપ છે

  • @Maheshwari525
    @Maheshwari525 4 ปีที่แล้ว

    Netutva ni jarur nathi badha mota j chhe..

  • @Lok_dayro_Gir
    @Lok_dayro_Gir 4 ปีที่แล้ว

    Tame proof aapo e Sacha j hoyyy te Direct koi n svikare proof chakasva mate SIT to joiye.. ne AA badha 80-90 vala se je SIT no pn virodh kre se..

  • @satishprajapati456
    @satishprajapati456 4 ปีที่แล้ว

    bhai tamari badhi vat sachhi cheee pann bhaio apane badha alag alag thasuu to aaa aandolan khorvai jase mara bhai ook,pls

  • @narendragoswami5880
    @narendragoswami5880 4 ปีที่แล้ว

    Continue continue

  • @braincrusher3446
    @braincrusher3446 4 ปีที่แล้ว +32

    Yuvrajsinh n gado n dyo ene lidhej bhega thya 6i, mantvya alag hse pan andolan chalu rakho

  • @gardhariyajayesh7670
    @gardhariyajayesh7670 4 ปีที่แล้ว

    Vah bhaiyo chalu rakho .....

  • @rangwalaasim4974
    @rangwalaasim4974 4 ปีที่แล้ว

    Je લોકો binsachivalay rad krava mangta hoy te badhane hal apna student gandhinagar betha che temne support karvu joia baki to nai thay

  • @harpalsinhbhati8440
    @harpalsinhbhati8440 4 ปีที่แล้ว +5

    Yuvrajsinh mate Kai na bolo

  • @dilipsinhjadeja8698
    @dilipsinhjadeja8698 4 ปีที่แล้ว

    Exam na aapi hova chhata vidhyarthiyon mate ladyo 17 divas vidhyarthiyon mate divas raat na joya ane virodh pan anoj aapne kariye?

  • @sM-kv5jw
    @sM-kv5jw 4 ปีที่แล้ว +10

    Pariksha rad kari pachi sit nu natak karo

  • @vitikajadeja2569
    @vitikajadeja2569 2 ปีที่แล้ว

    આ ખોટી નો છે ...કોઈ બોલવવારો..i spor yuvraj sinh

  • @bhaveshjadav7054
    @bhaveshjadav7054 4 ปีที่แล้ว +2

    Yuvrajsinh no virodh krva valao...ane purava bhega no krya hot to aa bdhu that kharu....
    #supportyuvrajsinh

  • @Mrbean.ss_dfl
    @Mrbean.ss_dfl 4 ปีที่แล้ว

    Politics enter thai gyu 6e.... Have rajkaran j thavanu 6e.... Police ne ko dandavari kare

  • @jadejaajaysinh7771
    @jadejaajaysinh7771 4 ปีที่แล้ว +2

    Yuvrajsinh no viral thyelo video jovo ema dkhay 6e ke emni par dban krvama aavyu hoy

  • @bharatraval5531
    @bharatraval5531 4 ปีที่แล้ว +5

    Hve aa dofa o ne smjavo k andolan no sacho hero Yuvrajsinh j se

  • @acharyakrina5427
    @acharyakrina5427 4 ปีที่แล้ว

    STI to banu chhe andolan ne sant padvanu . Pasad thi exam ma ger riti thai nathi avu jaher karse . Aama mota adhikario j kobhandi hoy.

  • @jadavsuresh8660
    @jadavsuresh8660 4 ปีที่แล้ว

    Bhai Sarkar ne mat apvanuj Bandh Karo km k sarkar Kai studant nu sambhaltij nathi

  • @Shreevrundavangirgaushala
    @Shreevrundavangirgaushala 4 ปีที่แล้ว +5

    YUVRAJSINH vishe kharab na bolo plz

  • @chiragmachhi6497
    @chiragmachhi6497 4 ปีที่แล้ว

    Badha Gandhinagar chalo

  • @mittalchaudhri5960
    @mittalchaudhri5960 4 ปีที่แล้ว +18

    Dofa....dimag chalvine bolo....barabar karyu che......yuvraj sih ye.....

    • @ajitsinhvaghela7924
      @ajitsinhvaghela7924 4 ปีที่แล้ว

      Sachu right thinking👌

    • @bhavikpatel4553
      @bhavikpatel4553 4 ปีที่แล้ว

      Banne madarchodo futii gya chhe

    • @nikuldarji3463
      @nikuldarji3463 4 ปีที่แล้ว

      @@bhavikpatel4553 varine rakh...map ma bol ...Tu to Nathi j lagvano pan સભ્યતા શીખ...Mard hoy to same aavine bolje pachi khabr padse j lakhyu te...

    • @bhavikpatel4553
      @bhavikpatel4553 4 ปีที่แล้ว

      @@nikuldarji3463 taro baap sachu j bolyo chheee

    • @bhavikpatel4553
      @bhavikpatel4553 4 ปีที่แล้ว

      @@nikuldarji3463 aa raajniti chhe tne nai smjaiii mgj naa fail manas

  • @cuteboymasti3148
    @cuteboymasti3148 4 ปีที่แล้ว +2

    Aa badha 80 marks thi ochha marks vara chhe.... Amana Jode koe bijo rasto nathi.... Amane pass thavano bijo chance Joe a chhe.... 😂😂😂😂😂.... NE aa jetla Loko chhe a badha room rakhi NE Gandhinagar ma rahe chhe.... Time pass J vu thae gayu chhe a Aamne....

    • @satish9102
      @satish9102 4 ปีที่แล้ว

      To tara ketla che e kene 80 vala
      Taru akhu name ke ane bithdate ke etle taru result ame joy lesu

    • @satish9102
      @satish9102 4 ปีที่แล้ว

      To tara ketla che e kene 80 vala
      Taru akhu name ke ane bithdate ke etle taru result ame joy lesu

    • @cuteboymasti3148
      @cuteboymasti3148 4 ปีที่แล้ว

      @@satish9102... I'm working in private sector... Not giving such exams....... Pan Tamare passing marks na hoy to aandolan ma jodavu na Joe a....

  • @mavimayur1420
    @mavimayur1420 4 ปีที่แล้ว

    Yuvrasinh ena mate Nathi ladta badha Vidhyarthio mate lade che.

  • @bridge123a
    @bridge123a 4 ปีที่แล้ว +5

    1:50 ae je bole 6e aene kevanu ke darek loko potana hak mate aavya hta .
    Yuvrajsinh pase proof hta tena mate.
    Yuvrajsinh ae mate je yogy lagyu te karyu ane aena thi exam cancel thase.
    Baki tmare tya besi virodh karvo hoi to kari j sako 6o

  • @ajitchavda1065
    @ajitchavda1065 4 ปีที่แล้ว

    Sachi vat 6

  • @onlyknowledge....775
    @onlyknowledge....775 4 ปีที่แล้ว +1

    Are bhai koi pressure nathi.....tu kai duniya vichare che.....atli badhi mahenat kri che...Yuvrajsinh e yaar

  • @sanjaysolanki4898
    @sanjaysolanki4898 4 ปีที่แล้ว +21

    ऐस आई टी रची थी जज लोहिया हरेन पंड्या, गोधरा काण्ड में, थान गढ़ में, 14 पाटीदार लड़कों की मौत पर , ऐस आई टी लोली पोप सिर्फ

  • @jituzala2678
    @jituzala2678 4 ปีที่แล้ว

    Aa gujrat ni public jene badhu bhar lavyo anoj virodh ...rajkaran vada betha che tya ..yuvraaj sinh to sinh che ano virodh na karo prooof ani jode che ..prooof sabit thaya vagr kamni rad thay

  • @rathwarameshbhai4156
    @rathwarameshbhai4156 4 ปีที่แล้ว

    Modi & amitshah j&k ukel 1 month ma lave to binsachivalay rad nahi kari sakta kalank che bjp sarkar
    Bjp hi hi ..........

  • @chiragsakariya3334
    @chiragsakariya3334 4 ปีที่แล้ว

    Bhai... Yuvrajshihi j Sacha aagevan chhe.. aa baki je vdhya che. E badha asamajik tatvo chhe.. ...baki..6 lakh mathi Sacha je chhe e 3910 ne j nokri malse ... Mate je hal asamajik tatvo chhe. E pot potana Ghare jav koy Kay nay male tmne

  • @dennyrabari7677
    @dennyrabari7677 4 ปีที่แล้ว +15

    Yuvrajsinh ne badha support apo yaar
    Aa mans kyarey vechay Na sake etlu to vicharo

  • @ravirajchudasma6548
    @ravirajchudasma6548 4 ปีที่แล้ว +1

    Tamane javanu kahyu che

  • @governmentjobsgujarat
    @governmentjobsgujarat 4 ปีที่แล้ว

    સુ તમે બેરોજગાર છો? સુ તમારી પાસે નોકરી છે પરંતુ પગાર બરાબર નથી 🤔 બધા પર્શ્નો ના જવાબ મળશે તમને અમારી ચેનલ પર 💚🙎વિઝિટ કરૉ 🌍🙎ખાત્રી કરી 👍

  • @joshijagdish1157
    @joshijagdish1157 4 ปีที่แล้ว

    Yuvarajsinh ....sathe ro bhalu thase

  • @mathsbymaheshgajjar9383
    @mathsbymaheshgajjar9383 4 ปีที่แล้ว

    Full support yuvarajsinh

  • @bhumikachaudhary3888
    @bhumikachaudhary3888 4 ปีที่แล้ว +2

    Yuvarajsihbhai sir nthi jta rya o bhai!!!!

  • @joshijagdish1157
    @joshijagdish1157 4 ปีที่แล้ว

    A loko 75 marks vala 6e jemne sit ke rad thay kai farak nathi padto .

  • @satishprajapati456
    @satishprajapati456 4 ปีที่แล้ว

    pls badha bhega thai ek sathe ladat ladsu tojj aaa exam rad thase maate badhaee bhega thai ladat ladisuu ,pls bhaiio plss

  • @akshaydamor6875
    @akshaydamor6875 4 ปีที่แล้ว +1

    Bin sachivalay rad kro

  • @anilgohil1093
    @anilgohil1093 4 ปีที่แล้ว

    Yuvarajsinh kare te sachu se bhagla pado ma baki Kay nhi thay

  • @bridge123a
    @bridge123a 4 ปีที่แล้ว +1

    Twitter pr #withyuvrajsinh sathe tweet karva

  • @okitsenough7542
    @okitsenough7542 4 ปีที่แล้ว +5

    Jo sti no feslo avyo nathi and jo te student ni tarafen ma n ave to youvrajbhai jorthi ladse j
    He always with student pl understand
    Have karnke chello try che jo sit thi cancle nahi thya To nayay andolan continue
    Badhane kaho ke a matr ek chelli try che yourajsinh ni Baki political to nahi chale

  • @alpeshrathod3729
    @alpeshrathod3729 4 ปีที่แล้ว +4

    Yuvrajsinh par vishwas rakho friends

    • @dr.harshindiannri5329
      @dr.harshindiannri5329 4 ปีที่แล้ว

      Maro lodo le pikina aaya aav to khabr pade yuvraj machodamno che

    • @jagdishahir3966
      @jagdishahir3966 4 ปีที่แล้ว +2

      @@dr.harshindiannri5329 loda aakha gam ma tane aeknej lodo levani aadat lage Che

    • @rajeshparmar6000
      @rajeshparmar6000 4 ปีที่แล้ว

      @@jagdishahir3966 ha haaaaaaa tu ola ni pacchad aaDu khai ne padyo comment ma ha haaaaaaa

    • @jagdishahir3966
      @jagdishahir3966 4 ปีที่แล้ว

      @@rajeshparmar6000 ae ne maro j game Che to Hu have aema su Kari saku hahaha

  • @RAKESHCHAUHAN-mq6lq
    @RAKESHCHAUHAN-mq6lq 4 ปีที่แล้ว +9

    આજે ફરી એકવાર સાબિત થઇ ગયું કે પૈસા થી બધું સંભવ છે 😠

  • @kapilpolara7632
    @kapilpolara7632 4 ปีที่แล้ว +1

    Blue shirt vala bayla Tara karta Hardik Patel Saro e vechayo to nathi

  • @kripalsinh4123
    @kripalsinh4123 4 ปีที่แล้ว

    Andolan ma fata aa news wala ane aa bani bethela ane pa6al thi avela leader ubha kare 6 parixa rad thavi jaruri 6 pan gunegar ne aja thavi pan etli j jaroori 6

  • @rathodbharat2130
    @rathodbharat2130 4 ปีที่แล้ว

    bolvana thekana nathi ne aandolan complit karsu

  • @rajendravasava5317
    @rajendravasava5317 4 ปีที่แล้ว +13

    Sit નથી જોઇતી એમને, પહેલા પરીક્ષા રદ કરો. અને પારદર્શક થી લેવાય તેવા નક્કર નિયમો બનાવો કે જેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ હોય

    • @parmarjinu2736
      @parmarjinu2736 4 ปีที่แล้ว +1

      Rajendra zee tena mate sit ni tapas jaroori che to j sedhantik rite nakkr niymo banse ane gerriti atkse 🙏🏻

  • @satish9102
    @satish9102 4 ปีที่แล้ว

    Yuvraj no support na je mesej muke che ,eoko mate Yuvraj sinh eni jagyaye barobar che ane apde ene support pan marvo joye
    Pan aa SIT ni vat achank kyathi avi , aa 17 diwas ma to kyay nathi sambhlyu, ane apde main muddo to Exam cancle karvano hato to sit vacche kyathi avi, ane BJP Nii rajniti yuvraj sinh na samji shakya
    Sit na tamam menber Vijay Rupani na chamcha j che te su tapsa karine Nirnay apvana, eto sarkar jem ke tem j karvana,vicharo Bhai o