ટણપાં ની લૂખી ધમકી ભરપુર કોમેડી 😂|| tanpa ni lukhi dhamki full comedy 😂

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #comedy #comedyvideo #trending #comedyclubgujrati1 #લગ્ન_વીડઓ @radheboycomedy7314 @gajjulovegurushortvideo9820
    **અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી***
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે🥰🙏
    Director:pravin
    Story by:-pravin
    Editor :-pravin
    Camera men:-ravi
    Acting:- pravin , paresh (tanpo ) vikram
    સ્ટોરી.. શુટીંગ...એડીટ.. બધું કામ એકલા હાથે કરીને તમારું મનોરંજન પૂરું પાડવા ના પ્રયાસ માં છું સપોર્ટ કરશોજી,🤗🙏
    આ કોમેડી વિડિયો ના પાત્ર માત્ર સંવાદ કાલ્પનિક અને મનોરંજન માટે છે કોઈને હાની પહોંચાડવાનો અમારો હેતું નથી 🤗
    ખાસ નોંધ.. વિડિયો નિ અંદર લેવાતા નામ કોઈ પ્રસનલ વ્યક્તિ ને ટારગેટ કરીને ઉઝ કરવા માં નથી આવતા 🙏
    જય માતાજી ભાઇઓ વીડિયો અંદર બોલતા અમુક તોછડા શબ્દો જેમ કે મારા હાહરા નબળા કલમોઢાં વગેરે વગેરે અમારા એરિયા માં રોજ બરોજ બોલતા નોર્મલ ગણાય છે તમે મનોરંજન રૂપી નિહાળશો જી 🤗🙏
    તમારી ખુશી એજ અમારી કમાણી 🥰

ความคิดเห็น • 8