નામ/અટક બદલવા ગેઝેટ કેવી રીતે કરાવવું | How to change Name/Surname in Government Gazette

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 75

  • @JashvantbhaiParmar-y8u
    @JashvantbhaiParmar-y8u หลายเดือนก่อน

    Name change thaya pachhi govt.job mate applay Karie to new name thi j karvanu k old name thi k j L.C. and marksheet ma hoy?

  • @chhayapadvi7618
    @chhayapadvi7618 หลายเดือนก่อน

    Name change karvanu from koi rite bharvu

  • @shachi4friends81
    @shachi4friends81 ปีที่แล้ว +1

    Naam ma thi fakt kumari k ben kadhavdavvu hoy to pan gazzet ni jarur pade?

  • @NarenKahar-d7o
    @NarenKahar-d7o 4 หลายเดือนก่อน

    No 6 vadu mahiti thodi vistar ma aapone

  • @nisargzala5616
    @nisargzala5616 2 หลายเดือนก่อน +1

    મેં પાસપોર્ટ માટે 3 મહિના પહેલા અરજી કરી હતી પરંતુ 10મી, 12ની માર્કશીટમાં પિતાનું નામ અલગ હોવાને કારણે મારો પાસપોર્ટ આગળ વધતો નથી, તેથી મારી પાસપોર્ટની અરજી પણ પાસપોર્ટ માટે ટૂંક સમયમાં બંધ થઈ રહી છે - તો હવે શું કરવું?

    • @TrickGujarati
      @TrickGujarati  2 หลายเดือนก่อน

      જો તમે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરતા હોય તો માત્ર આધાર કાર્ડ ના બેઝ પર અરજી કરી શકાય છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન ઓરીજનલ આધાર કાર્ડ આધાર કાર્ડ ની નકલ અને ધોરણ 10 ની માર્કશીટ માઈગ્રેશન માટે માગવામાં આવે છે તો આપને ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ આપવાનો પ્રશ્ન રહેતો નથી

  • @kiritchauhan2287
    @kiritchauhan2287 4 หลายเดือนก่อน +1

    Sir . કુટુંબ ના વડા નો અટક સુધારો ગેજેટ ના માધ્યમ થી થઈ ગયેલ તો બાકી ના સભ્યો ની ગેજેટ અલગ અલગ બનાવવી પડે કે

  • @jigneshkhalasi8462
    @jigneshkhalasi8462 9 หลายเดือนก่อน

    After marriage husband nu name add karva mate ni process ma youtube pn ketlak video ma 2 alag alag newspaper advertisement apvani hoi 6 avu batave 6. To su a mandatory chhe k. A process nathi karvani?

  • @tharatikabenraulji1945
    @tharatikabenraulji1945 ปีที่แล้ว +1

    Sir અટક બદલવાની માટે નવી અટક નું પ્રમાણ આપવું જોઇએ

  • @051-
    @051- ปีที่แล้ว +3

    Sir me gazzet mate apply kari didhu che 20 divas tya chta haju aayu nathi
    To shu vadhu divso lagi sake khara?

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว +1

      Ha

    • @051-
      @051- ปีที่แล้ว +1

      Tnx 🙏

    • @bilalpatel169
      @bilalpatel169 ปีที่แล้ว

      @@051-aaigu pachi ?

    • @051-
      @051- ปีที่แล้ว

      @@bilalpatel169 ha 2 mahine jesha lagega

    • @jigneshkhalasi8462
      @jigneshkhalasi8462 9 หลายเดือนก่อน +1

      @051- name change ni process ma newspaper advertisement apvani hoi 6?

  • @RameshSolanki-u3n
    @RameshSolanki-u3n 9 หลายเดือนก่อน

    Sar Mari l.c.ma papa na name ni pasal Bhai lakhelu se te kadhavu hoy to su karavu

  • @rathodsanjaykumar3614
    @rathodsanjaykumar3614 8 หลายเดือนก่อน +1

    Sir Mara Fadhar Expire Thay Gya Se To Amnu Gazetted Thay Ske ???

  • @pareshchaudhary6326
    @pareshchaudhary6326 9 หลายเดือนก่อน

    મારા બધાજ ડોક્યુમેન્ટ માં યોગ્ય નામ છે માત્ર એલસી માં પિતાના નામ માં જેથાભાઈ ની જગ્યાએ જેઠાભાઈ કરેલ છે તો સુ ગેજેટ બનાવવા માટે મારા જૂના ડોક્યુમેન્ટ્સ માન્ય રહેશે

  • @trusttogod14
    @trusttogod14 ปีที่แล้ว

    Applications post kar ne 2 month uper thay gaya pan aavyu nathi to su karvu joye ?

  • @nileshpandya4444
    @nileshpandya4444 ปีที่แล้ว +2

    ખુબ જીણાવટથી સરસ માહિતી આપી છે. ફોર્મ ભરવા અંગે નો વિડિઓ?

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว +1

      બહુ જલ્દી બનાવીશું.

  • @vinodrathod772
    @vinodrathod772 ปีที่แล้ว +2

    How to change sub cast in school leaving certificate

  • @kuldeepsinhparmar8504
    @kuldeepsinhparmar8504 5 หลายเดือนก่อน

    Gadgets register no ma su aavse..!!

  • @SAM-ni3ns
    @SAM-ni3ns 7 หลายเดือนก่อน

    Birth certy ma sudharo thai sake?

  • @DRP.....
    @DRP..... 9 หลายเดือนก่อน

    Sagir na kissa ma age koni lakhvani and gujrat na vasvat na year shu lakhvu

  • @parmarvijay4553
    @parmarvijay4553 7 หลายเดือนก่อน

    બાળકના જન્મના દાખલામાં નામ સુધારવું હોય તો થઈ શકે @ઓનલાઇન થઈ શકે ગેજેટમાં થાય તો સુ કરવું .....

  • @SunilPatel-ct3hy
    @SunilPatel-ct3hy ปีที่แล้ว +2

    પિતા દેહાંત થઈ ગયા હોય ને મારા નામ પાછળ પિતાના નામમાં સુધારો કરવો હોય તો કેવી રીતે કરી શકાય પ્લીઝ જવાબ આપો

  • @dhamurajsolankiofficial
    @dhamurajsolankiofficial ปีที่แล้ว

    હું ગ્રાન્ટેડ માધ્યમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને નોકરી લાગ્યા બાદ મે અટક ફેરફાર કરાવી છે તો મારીશાળા માં જૂની અટક ને બદલે નવી અટક લખવા માટે શું પ્રોસેસ કરવી પડશે જરા જણાવશો
    🙏

  • @erpankajdesai90
    @erpankajdesai90 ปีที่แล้ว +1

    Name or surname can change in government database ?

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      ના ગવર્મેન્ટ ડેટાબેઝમાં નામ બદલી શકાય નહીં પણ બંને નામ વાળી વ્યક્તિ એક જ છે તે બાબતે ગવર્મેન્ટ ગેઝેટ (પેપર) માં નોટિસ છપાય છે અને તે તમે રજૂ કરી શકો છો

  • @chefanjanaskitchen6307
    @chefanjanaskitchen6307 ปีที่แล้ว +1

    please upload guide for online form filling via e-gazette

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું તે બાબત નો વિડીયો બહુ જલદી આપણી ચેનલ ઉપર પબ્લિસ કરવામાં આવશે

    • @knowledgeworld7247
      @knowledgeworld7247 ปีที่แล้ว +1

      Online apply mate nu vdo kyare upload karso ??

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      Video mukel chhe

  • @MehekSiju
    @MehekSiju ปีที่แล้ว

    Maru surname harijan chhe qne mane change karavu chhe but mara Aadhar card ma pn harijan chhe to mare su karvu

  • @sanjayx17
    @sanjayx17 ปีที่แล้ว

    પ્રસિદ્ધિ થઇ એ કઈ રીતે જોવાનું ?

  • @kinjalvasaiya7728
    @kinjalvasaiya7728 ปีที่แล้ว

    Birthday Correction kai rite thy ske.?

  • @ranjitrathva9220
    @ranjitrathva9220 4 หลายเดือนก่อน

    હું ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે પણ મારા એલસી મા અટક સુધારવાની છે ફેરફાર કરી શકાય

  • @malekhajikhan2369
    @malekhajikhan2369 9 หลายเดือนก่อน

    Lc ma janm tarikh sudharva su karvu joiye

  • @umeshmadhak4970
    @umeshmadhak4970 ปีที่แล้ว

    ક્યાં પ્રકારના સોંગદનામાં કરાવવા તે માટેનો નમુનો હોય આપશો

  • @bharatprajapati2199
    @bharatprajapati2199 ปีที่แล้ว +1

    Yes

  • @bachkaniwalajenish3501
    @bachkaniwalajenish3501 ปีที่แล้ว +1

    online form ni procees no video banavo

  • @Bhavinpatelindia
    @Bhavinpatelindia ปีที่แล้ว

    સર એક પ્રશ્ન છે કે કાયદાકીય રીતે શું બે નામ રાખી શકાય? કોઈ હુલામણું નામ અને લીગલ તરીકે શું એક વ્યક્તિ બે નામ રાખી શકે?

  • @realindian365
    @realindian365 ปีที่แล้ว

    Online gejet nam sudharo kevi rite thay

  • @kailamansukhbhai5402
    @kailamansukhbhai5402 ปีที่แล้ว +1

    મારી ઉંમર 56 વર્ષ છે હુ મારા પપ્પા ના મોટા ભાઈને દતક શુ તો પીતાનુ નામ બદલવા માટે શું કરવું

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      સૂચના નં. 5 માં જણાવ્યા મુજબ કાર્યવાહી કરવી જોઈએ.

  • @pateldhavalv2698
    @pateldhavalv2698 ปีที่แล้ว

    કોઇ ની પાસે ગ્રેઝેટ માટે નું ઇંગ્લિશ માં સોગંદનામું નું ફોરમેટ છે

  • @dauvaahmad
    @dauvaahmad ปีที่แล้ว +1

    આ કાર્ય ઓનલાઇન એપ્લિકેશન કરી શકો

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      Ha

    • @dauvaahmad
      @dauvaahmad ปีที่แล้ว

      @@TrickGujarati કેવી રીતે અને કઈ વેબસાઈટ થી કરવા માં આવશે પ્લીઝ બતાવો ભાઈ

  • @mhhala
    @mhhala ปีที่แล้ว

    અંગ્રેજી સોગાંધનામા નો નમૂનો આપો, આ માહિતી તો બધા આપે છે કોઈ English affidavit નો નમુનો નથી આપતુ અને તેના કારણે 200 રૂપિયા ના કામ ના બે બે હજાર આપવા પડે છે

  • @vishnuthakor5869
    @vishnuthakor5869 ปีที่แล้ว +1

    સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓનલાઈન અરજી કરી શકાય હા તો નોટરી નુ સોગધનામુ નોટરી વકીલ સાહેબ નુ કરાવવાનું 2 નોટરી વકીલ સાહેબ ગેઝેટ બનાવી આપવાના ટોટલ ખચઁ કેટલો થાય

  • @mehulmistry7257
    @mehulmistry7257 ปีที่แล้ว

    Tame surendrnagar ma ro so

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      Bolo

    • @ncpatel9944
      @ncpatel9944 ปีที่แล้ว

      ઓનલાઈન ફોર્મ ભરવાનું વિડીયો બતાવો

  • @GURUMASTERJi
    @GURUMASTERJi ปีที่แล้ว +1

    Good

  • @vikashsinhparmar
    @vikashsinhparmar ปีที่แล้ว +2

    gazette publish thaygya pachi su kar vu
    ગેજેટ માં ઓનલાઈન મારું નામ ચેન્જ થઈ ગયું છે હવે મારે શું કરવું

    • @TrickGujarati
      @TrickGujarati  ปีที่แล้ว

      @vikashsinhparmar હવે જ્યાં નામ ફેરના કારણે તમારૂ કામ અટવાઈ ગયું હોય ત્યાં ગેઝેટ ની નકલ રજૂ કરી શકાય

    • @jigneshkhalasi8462
      @jigneshkhalasi8462 9 หลายเดือนก่อน

      Name change ni process ma newspaper advertisement apvani hoi 6?

    • @RathvaAnkit-km3ss
      @RathvaAnkit-km3ss 4 หลายเดือนก่อน

      Arji kone aapvu pdse