Arvind Kejriwalની ધરપકડ પર પત્રકાર Ajay Umat અને Jagdish Mehtaએ શું કહ્યું?| Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 351

  • @atindrashukla8312
    @atindrashukla8312 10 หลายเดือนก่อน +18

    પત્રકારો બધા જ વિષયો ના જાણકાર નથી હોતા અને નિરપેક્ષ તો બિલકુલ નથી હોતા આથી આવા સવાલો પત્રકારો ને પૂછવા ને બદલે લીગલ એક્સપર્ટ સાથે ચર્ચવા જોઈએ.

  • @bhikhajithakor9138
    @bhikhajithakor9138 10 หลายเดือนก่อน +1

    Madam Kejriwal open society.

  • @bhayamaadam3897
    @bhayamaadam3897 10 หลายเดือนก่อน +35

    આઝાદી પછી કેજરીવાલ એક એવા મુખ્ય મંત્રી છે જેને જાહેર જનતા વચ્ચે કહ્યુ કે મે કામ કર્યુ હોય તો મત આપજો જયારે મોદી સાહેબ ધર્મના નામે મત માગે છે

    • @atindrashukla8312
      @atindrashukla8312 10 หลายเดือนก่อน +3

      ખોટી વાત. મોદી સાહેબે કામ કરી ને j મત લીધા અને સતત જીત્યા છે.

    • @maheshbhatt8792
      @maheshbhatt8792 10 หลายเดือนก่อน +3

      Modi ee dharma na name vote nathi Magyar.zooth zooth baat hey. Desh ka Vikas huva hey. Koi log ANDHE HO GAYE HEY. DESH KI KOI CHINTA NAHI

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 10 หลายเดือนก่อน +1

      Keva purtu to badha kahe.... Su kam karyu pan

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 10 หลายเดือนก่อน +1

      Kaamaa kari bethaachhe chanddalputra

  • @kamburathvaofficial8058
    @kamburathvaofficial8058 10 หลายเดือนก่อน +33

    દેવાંશી બેન તમે જ્યારે ગામડાઓ જાવો તો ખબર પડે સે ને કે સુ સે તે આ વિડિયો લાઈવ માં જે બોલે બધું ખોટું એ હું માનું સુ હિમંત હોય તો ED ને પોલીસ પ્રશાસન કેમ આગળ કરો સો જ્યારે કામ ની વાત આવે ત્યારે બીજેપી વાળા ઓનલી ⁴ મોદી નું નામ લેય ને અમારી સરકાર આ કામ કર્યું પણ એવું નહિ કહેતા કે અમારા જિલ્લા માં મે આટલું કામ કર્યું એમ કેમ નહિ કહેતા કે મે મારા જિલ્લા દરેક ગામ માં જે સરકાર આપેલી ગ્રાન્ટ અમુક ગામો માં કામ કરેલું એનું લિસ્ટ કેમ નહિ બતાવતા મોટી મોટી વાતો ખાલી મોદી સાહેબ ના નામ પર ચરી ખાય સે બીજેપી ના કાર્યકર્તા એટલે હવે વિચારી ને વોટ કરો આમ જનતા જે પણ નેતા હોય એ પોતાનું કરે સે જનતા મરે કે જીવે એમ ને સુ એવું કરીને એમના ગોડવું ભરેસે બીજું કય નહિ

  • @kantirathva070
    @kantirathva070 10 หลายเดือนก่อน +15

    આ તો ભાજપ નો માણસ છે,જગદીસ, 6:07

  • @MiteshRaval-bx3ng
    @MiteshRaval-bx3ng 10 หลายเดือนก่อน +51

    બહુ સ્માર્ટ છો બેન કેમ બીજા દૂધે ધોયેલા છે....વિચારો અને સાચું બોલતા શીખો

    • @maheshbhatt8792
      @maheshbhatt8792 10 หลายเดือนก่อน +3

      Devanshiben paripakva reporters nathi
      Je bole tenia HA MA HA ANE NAA MA NAA Karechhe.

  • @karimkaredia4597
    @karimkaredia4597 10 หลายเดือนก่อน +54

    તમારે ફક્ત માર્કેટિંગ કરવી છે પણ દેશનું લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે તે માટે ચર્ચા કરો

    • @udaypatel123
      @udaypatel123 10 หลายเดือนก่อน

      કશું ખતમ નથી થઈ રહ્યું. ટોટલ ૯ સમન્સ આપ્યાં હતા, તે ડફોળ ને ખબર ના પડે કે હાજર થઇએ ટાઈમ પર.

    • @atindrashukla8312
      @atindrashukla8312 10 หลายเดือนก่อน

      દેશ નું લોકતંત્ર ખતમ થતું હોય તો તમે સોશ્યલ મીડિયા નો ઉપયોગ પણ ના કરી શકો. લોકતંત્ર હોવું અને ન હોવું એ તમે કદી જોયેલું જ નથી.

  • @arjunahir9493
    @arjunahir9493 10 หลายเดือนก่อน +13

    બેન ગુજરાતમાં ભાજપના એક પણ નેતા પર કૈમ ઈડી નથી આવતી

  • @manoj161176
    @manoj161176 10 หลายเดือนก่อน +6

    शराब घोटाले के सरगना शरत रेड्डी ने केजरीवाल या सिसोदिया को कितने पैसे दिये ये ED अब तक मालूम नहीं कर पाई।
    लेकिन शरत रैड्डी ने बीजेपी को 55 करोड़ दिये इसके सबूत अब सामने हैं।
    क्या ED शराब घोटाले में बीजेपी से पूछताछ करेगी या इस सवाल का जवाब देश के बच्चे-बच्चे को मालूम है ?
    जो प्रमाणित तथ्य है वो जनता को बताईये, देवांशीबेन !

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 10 หลายเดือนก่อน +8

    અરવિંદ કેજરીવાલ ઈમાનદારી ની મિશાલ છે

  • @rikinkamani3437
    @rikinkamani3437 10 หลายเดือนก่อน +1

    હું કેજરીવાલ ને મત આપીસ

  • @जयभवानी-ज4र
    @जयभवानी-ज4र 10 หลายเดือนก่อน +13

    હિટલર શાહી નું ઉત્તમ ઉદારહણ જોવા મળ્યું

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 10 หลายเดือนก่อน +12

    80 हजार करोड़ अजीत पावर खाई गया पन भाजपा मां आवी गया,,, aatle निर्दोष

    • @atindrashukla8312
      @atindrashukla8312 10 หลายเดือนก่อน

      પપ્પુ સાથે હતા ત્યારે તમારા માટે નિર્દોષ હતા. હવે નથી.... રંગ તો તમે પણ બદલો છો 😂

  • @dhanjibhojani4923
    @dhanjibhojani4923 10 หลายเดือนก่อน +1

    મહેતા ભાઈ કેજરીવાલ ની જેમ
    મોદીને ક્યારેક ટકોર કરો કે કામની વાત કરી ને મત મગીજોવે 16:53 જેમ કે ડોલર પેટ્રોલ ડિઝલ ગેસ ના
    ભાવ 2014 પહેલા જે હતા તે કરી બતાવે ક્રૂડ ઓઇ તો 2014 કરતા ઓછા છે છતાં આપણે તો 100 આપીએ છીએ જે ડોલર 20રૂપિયા પેટ્રોલ 40
    ડીઝલ 20 આ બધી વાતો કરીને મત માંગી જુવે

  • @maheshsompura6310
    @maheshsompura6310 10 หลายเดือนก่อน +2

    કોંગ્રેસ 70 વર્ષ આવું જ કર્યુ છે

    • @jayantipatel6081
      @jayantipatel6081 10 หลายเดือนก่อน

      કોંગ્રેસે જે કર્યું છે તેવું જ તમે કરવા માંગો છો. ?????

  • @rekhavyas2034
    @rekhavyas2034 10 หลายเดือนก่อน +4

    ચરિત્ર અને ચિત્ર માત્ર કેજરીવાલ નું અલગ છે ? ક્યાંક તો 6000 c,crore ના Ele.Bond ના ભ્રષ્ટાચાર ની વાત કરો !!

  • @rahultank7129
    @rahultank7129 10 หลายเดือนก่อน +3

    Modi bhagao desh bachao
    Evm hatao samvidhan bachao
    BJP hatao desh bachao

  • @gbc5069
    @gbc5069 10 หลายเดือนก่อน +3

    બેનજી રાજકારણ સ્થિર નથી. સમજો. તમારી સચ્ચાઇ સ્થિર રહે એવું ઇચ્છીએ.

  • @rupeshnayka8642
    @rupeshnayka8642 10 หลายเดือนก่อน +5

    લોકતંત્ર ખતરામાં છે

  • @rekhavyas2034
    @rekhavyas2034 10 หลายเดือนก่อน +4

    To BJP એ પણ 6000 crore white ના આને 18000 crore black ના લીધા હશે ને ?

  • @rameshpatel8283
    @rameshpatel8283 10 หลายเดือนก่อน +3

    बीजेपी ने चुनावी बॉन्ड ED, CBI का उपयोग करके लिया है। क्या ये भ्रष्टाचार नही है ?

  • @hareshbhaimoradiya4864
    @hareshbhaimoradiya4864 10 หลายเดือนก่อน +18

    તું મોદી ની પણ વાત કરવાની હિંમત કર કે જગદીશ ભાઈ

  • @MahadevHarmahadev-fb8pe
    @MahadevHarmahadev-fb8pe 10 หลายเดือนก่อน +8

    આદર્શવાદ થી આતંકવાદ ની સુહાના સફર

  • @rajeshchahwala2219
    @rajeshchahwala2219 10 หลายเดือนก่อน

    દેવાંશીબેન એવું લાગે છે કે અમે પણ રૂબરૂ આ ચર્ચા મા સામેલ છીએ...😊 બહુ સરસ. અમને પણ એવું લાગે કે અમે પણ ચર્ચા મા વચ્ચે બોલીએ.... બીજું એ કે તમે પ્રશ્ન બહુ સરસ રીતે પૂછો છો... કે સામે વ્યક્તિ ને સાચો જવાબ આપવામાં સુગમતા પડે...

  • @kanjibhaiharkhani7752
    @kanjibhaiharkhani7752 10 หลายเดือนก่อน +2

    Jel to bhagat sih ne padi hati tyare agrej jo hata

  • @ShamjibhaiMakwana-s6u
    @ShamjibhaiMakwana-s6u 10 หลายเดือนก่อน +5

    Bjpના કૌભાંડ ની વાત કરો હીંમત હોયતો મહેતાજી

  • @smitsolanki8841
    @smitsolanki8841 10 หลายเดือนก่อน +20

    Jagdish to bjp Agent che

    • @gbc5069
      @gbc5069 10 หลายเดือนก่อน

      મહેતાજી વચ્ચે પલટી પણ મારે છે એ તમે જોયું / સાંભળ્યું તમે ? ?

  • @kiranparmar5172
    @kiranparmar5172 10 หลายเดือนก่อน +12

    Aa loko bjp ma ઢગલા બંધ પડ્યા છે તો ત્યાં કેમ સવાલ નથી કરતા ત્યાં કેમ એમની આ તાકાત નથી બતાવતા

    • @atindrashukla8312
      @atindrashukla8312 10 หลายเดือนก่อน

      ઢગલાબંધ હોય તો કેસો કરો, એકાદું તો તીર નિશાન પર લાગશે?

  • @hiralalbarjod4385
    @hiralalbarjod4385 10 หลายเดือนก่อน +12

    બીજા કેટલા દૂધે ધોયેલા છે

    • @atindrashukla8312
      @atindrashukla8312 10 หลายเดือนก่อน

      બીજા દૂધે ધોયેલા હોઈ કે ના હોય એનાથી આ ભ્રષ્ટાચારી બચી જતો નથી. જે દૂધે ધોયેલા નથી એના પર કેસ કરો અને મોકલાવો કોર્ટ દ્વારા જેલ માં.

  • @hirenkumarjoshi4590
    @hirenkumarjoshi4590 10 หลายเดือนก่อน +2

    દેવાંશી ना લોહી મા કોંગ્રેસ અનાજ બોલે છે.....😂😂😂😂

  • @MAHENDRAPATEL-xh6td
    @MAHENDRAPATEL-xh6td 10 หลายเดือนก่อน +3

    દેશ છે સુરક્ષિત હાથ માં છે

  • @vinodraijoshi7233
    @vinodraijoshi7233 10 หลายเดือนก่อน +13

    Jagdish bjp no chhe?

  • @Fakarunisha-y6g
    @Fakarunisha-y6g 10 หลายเดือนก่อน +3

    કેજરીવાલ સુશિક્ષિત છે જીતશે ગુજરાતમાં બીજેપી ચોર સરકાર છે એડ કડ માં બધા નેતા ને ફસાવવા આકરી બીજેપી દેશ માં જીત હસિલ નહિ કરી સકે બીજેપી દરી ગઈ છે બોખાઈ છે અને વિકાસ નો ઢંઢેરો ખોટો છે ગ્રત માં સાબિત થાય છે જવાન બેકાર મોગ્વારી આસમાન ને અડી ગઈ અને યોજના ખોટી તદન ખોટી એક બેકાર માણસ ને લોન ના મળે એ સરકાર સુ ભારત નો વિકાસ કરશે વિકાસ ની વાતો ખોટી વાતો જૂઠી વાતો બસ વાતો વાતો વાતો બીજેપી સરકાર ની બડી નહિ બીજેપી જૂઠી ચોર અને બેનર પાર્ટી વાઃ વાહ પાર્ટી સેલ્ફી પાર્ટી છે જનતા સમજી ગઈ છે સમજવાની જરૂર નથી

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 7 หลายเดือนก่อน

    🎉🎉

  • @maulinmehta5046
    @maulinmehta5046 10 หลายเดือนก่อน +5

    બેન ટાઇમ પાસ કરવા નું બંધ કરો . તમારા જેવા '.....' ની કોઈ ક્રેડિબીલીટી નથી. તમે ખાલી થોડા ઘણા યુટ્યુબ માંથી પૈસા કમાઓ અને પર્સનલ ઈન્ફ્લુએન્સ વધારો. Nobody is taking you seriously.

  • @prahaldbhaipatel4721
    @prahaldbhaipatel4721 10 หลายเดือนก่อน +9

    ताना साही नी शरुवात नेता पछी प्रजा नी वारी... सिरसक आवु होवु जोइए ... के पछि.. आत्म निर्भर भारत .. ना नामे तानासाही

  • @JigneshDamor117
    @JigneshDamor117 10 หลายเดือนก่อน +11

    Jagdish Bhai bjp ajent che

    • @piyushchandpa5762
      @piyushchandpa5762 10 หลายเดือนก่อน +3

      Jagdishbbai ne to evu chhe k modi nahi hoy to heve aa desh Pakistan thay jashe

  • @nipamtripathi7937
    @nipamtripathi7937 10 หลายเดือนก่อน +2

    Devanshi behna... Please check jagdishbhai role.... He favours political party...

  • @bhagwansinhsindha
    @bhagwansinhsindha 10 หลายเดือนก่อน +1

    Daruna vepaema na padya hotto saru

  • @kamleshparmar3206
    @kamleshparmar3206 10 หลายเดือนก่อน +1

    JAgdish bhai hu kamlesh parmar porbandar thi tamney dandvat pranam karu tame khan saheb ni jem (rajkaran) chenal chalu karo ❤❤❤

  • @rudra_1892
    @rudra_1892 10 หลายเดือนก่อน

    Right

  • @rekhavyas2034
    @rekhavyas2034 10 หลายเดือนก่อน +2

    કોણ વધારે ભ્રષ્ટાચારી છે એ બોલો ને ?

  • @neelgoti8994
    @neelgoti8994 10 หลายเดือนก่อน +1

    Ajay umat BJP person

  • @vijaybhaibhagat1312
    @vijaybhaibhagat1312 10 หลายเดือนก่อน +1

    વક્તા સારા છે, પરંતુ ઓડિયો ખૂબ ખરાબ છે.

  • @ketulpatel5085
    @ketulpatel5085 10 หลายเดือนก่อน +1

    ભાજપ.કરતા.બધી.પારટી.સારી

  • @Sandip.Chavda
    @Sandip.Chavda 10 หลายเดือนก่อน +2

    Gujarat सराब कांड क्यारे बंध थसे?

  • @lilarathva6072
    @lilarathva6072 10 หลายเดือนก่อน +9

    આ જે વાતો કરે છે મેડમ એ bjp ના વચોટિયા જેવી વાતો લાગે.....? તમને શું લાગે.?

    • @gbc5069
      @gbc5069 10 หลายเดือนก่อน

      બેન આજે લોકશાહી શું છે ? એ બાબતે ક્લિયર નથી.

  • @sureshkatharani7133
    @sureshkatharani7133 10 หลายเดือนก่อน +1

    90 karod kejarivale banglow repair karvama vapriya e sachi vat chhe..

  • @gbc5069
    @gbc5069 10 หลายเดือนก่อน +3

    જગ્ગા ને અહિં જગા ના આપો બેન.

  • @trishirvora8923
    @trishirvora8923 10 หลายเดือนก่อน +4

    Make video about Ajit Pawar and his honesty

  • @DamorAjay-xb1gx
    @DamorAjay-xb1gx 10 หลายเดือนก่อน

    🎉

  • @jitendrajethva2947
    @jitendrajethva2947 10 หลายเดือนก่อน +1

    Sachi vaat che. Tamaro ajanda nakki che!

  • @divyaprakashbhunottar7318
    @divyaprakashbhunottar7318 10 หลายเดือนก่อน

    જરા તમારા પિતાજીની પણ વત કરો કે એ કેટલા ખર્ચે છે પોતાની પાછળ.

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 7 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @serajknowledge
    @serajknowledge 10 หลายเดือนก่อน

    Excellent

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 10 หลายเดือนก่อน +4

    9 વખત ed નું સમન્સ આવે તો એ hajar ન થાય તો , શું કેજરીવાલ ની aarati કરાય.
    સામાન્ય m

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i 10 หลายเดือนก่อน

    સરસ,દેવાશીબેન

  • @RambhaiMeghani
    @RambhaiMeghani 10 หลายเดือนก่อน +1

    Virodh. Paks. Vagar. Ni. Sarkar. A. Sari. Sarkar. Ni. Nishani. Nathi. Ek. Hathu. Sasan. A. Praja. Mate. Musibat. Ane. Bhavisya. Ma. Muskelio. Peda. Karasr

  • @kamabhailaljibhai6455
    @kamabhailaljibhai6455 10 หลายเดือนก่อน +2

    Devanshi ben anna hazare ne puchho ke lokpal bil nu su thayu anna hzare andolan lokpal bill mate thayu htu

  • @patelmukesh2281
    @patelmukesh2281 10 หลายเดือนก่อน +1

    Kumar vishwas ne. Lavo. Ne. Live. Ma. Khota. Kan. Na dukhado

  • @paghdalvinodbhai682
    @paghdalvinodbhai682 10 หลายเดือนก่อน +1

    Bjp na neta badha abjopati nahi kharvopati thai gaya che tya ed kem action nathi leti.

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg 10 หลายเดือนก่อน +1

    Devansriben તમે બ્રાહ્મણ સમાજ ને દીપાવ્યું છે બાપ

  • @SalesMaxlink
    @SalesMaxlink 10 หลายเดือนก่อน +4

    jagdish bhai to bjp agent 6

  • @IBRaw-xp2mv
    @IBRaw-xp2mv 10 หลายเดือนก่อน

    ઓડિયોનું સ્તર સુધારવાની જરૂર છે.

  • @pravinp5475
    @pravinp5475 10 หลายเดือนก่อน +8

    કંઈ પણ બિચારો નથી
    મહા ઠગ છે

  • @hareshbhaimoradiya4864
    @hareshbhaimoradiya4864 10 หลายเดือนก่อน +2

    આ ચેનલ પર પણ શંકા

  • @rekhavyas2034
    @rekhavyas2034 10 หลายเดือนก่อน

    All powerful leaders are behind bars

  • @hiteshbariya7603
    @hiteshbariya7603 10 หลายเดือนก่อน +1

    Modi, Shah Corruption king che

  • @VIMALBHOJANI
    @VIMALBHOJANI 10 หลายเดือนก่อน

    Vaah Maza avi gai daud mayro

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 10 หลายเดือนก่อน

    6 हजार करोड का चुनावी बोन्ड का चंदा रुश्वत नही है ११११😅😅😅😅😅

  • @rathavababu7120
    @rathavababu7120 10 หลายเดือนก่อน +1

    લોકશાહી... લોકતંત્ર ડૂબતી નૈયા😂😂😂

  • @letshelp549
    @letshelp549 10 หลายเดือนก่อน

    ઉંઘ આવી ગઈ, બે મિનિટ મા જોવાનું બંધ કરી દીધું

  • @JagdishSangada-lo8yx
    @JagdishSangada-lo8yx 10 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @SidhrajbhaiThakor-os8ww
    @SidhrajbhaiThakor-os8ww 10 หลายเดือนก่อน

    આજ થી જમાવટ ચેનલ જોવાનું બંધ

  • @MahadevRaj1991
    @MahadevRaj1991 10 หลายเดือนก่อน +1

    Ben tamari chanael ne schai mate join kri hati baki biji Godi media che ghani bdhi...

  • @sureshparmar3520
    @sureshparmar3520 10 หลายเดือนก่อน

    જગદીશ ભાઈ નો અનુભવ પણ બોવ ઊચ્ચો છે

  • @salimkureshi5744
    @salimkureshi5744 10 หลายเดือนก่อน +1

    Bjp no tusan kryu ceh

  • @ShrijiSweet-dn3zk
    @ShrijiSweet-dn3zk 10 หลายเดือนก่อน +1

    તમારી થમનીલ મા પણ કેજરીવાલ જ છેઃ ઈલર્ટ્રોબોન્ડ નથી

  • @rpjadaja6223
    @rpjadaja6223 10 หลายเดือนก่อน +1

    B j p ganga no prahvah Lage se Jagdish ne

  • @mayoorchavda499
    @mayoorchavda499 10 หลายเดือนก่อน

    Devanshi ben , Politics ma koi party Harishchandra nathi. Mara ben Tamari hair style funny chhe.

  • @ankitprajapati9179
    @ankitprajapati9179 10 หลายเดือนก่อน +2

    BJP a jyare start karelu political career tyare amni halat b kevi hati....and hamna kevi chhe...same way one day...BJP ni place koi biji party lese may be AAP hoi sake...

  • @pravinsenva5157
    @pravinsenva5157 10 หลายเดือนก่อน +1

    Devanshiben shu tame pan BJP naj supporters chho?

  • @vinodraijoshi7233
    @vinodraijoshi7233 10 หลายเดือนก่อน +3

    Jagdish bhai , sata ma aavya vina koi kai sudharo na kari sake e to tame nahi ek child b samji sake .pan tame bjp tarfi chho evu lage chhe

  • @arvindjithakor3348
    @arvindjithakor3348 10 หลายเดือนก่อน +2

    Fakircand ka jola check Karo

    • @arvinkumargopat2865
      @arvinkumargopat2865 10 หลายเดือนก่อน

      ❤❤😂🎉JARURMOTAJOLACHAKKARO thanks❤🌹🙏

  • @Ajantaaja1
    @Ajantaaja1 10 หลายเดือนก่อน

    ❤😂🎉 2:56 2:56 2:56 😮

  • @panchalchirag38
    @panchalchirag38 10 หลายเดือนก่อน

    BJP sabse jyada black money lene vali party he to us par koi gunah kyo nahi

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 10 หลายเดือนก่อน +3

    બેન કમેનટ વાચજો.
    આવી ચર્ચા માટે ચેનલ પાસે આશા નહોતી.

  • @mefunvdo
    @mefunvdo 10 หลายเดือนก่อน

    Basic facts weren’t discussed. The timing , politics about the arrest is not important. A person who sold himself as a corruption free turn out to be deep into all kinds of corruption. He was so arrogant he didn’t agree to meet 9 summons by ED. A sitting CM should follow nation laws, then you can expect ppl to follow law. The platform should be used to educate ppl about the case.

  • @VikrambhaiDodiya-t5v
    @VikrambhaiDodiya-t5v 10 หลายเดือนก่อน +1

    બધા એમ કહેસેકેગરીબ ની સેવા કરીછીયે ગરબ તો સધર થતાનથી ને નેતા સધર થયજાય છે

  • @PiyushPatel-ne8ez
    @PiyushPatel-ne8ez 10 หลายเดือนก่อน

    વાહ દેવાંશી બેન ....બોય cut 😂😂

  • @PrabhuMahadev
    @PrabhuMahadev 10 หลายเดือนก่อน

    અવાજ પ્રોબ્લેમ બોવ રે છે બેન એનુ કઈક કરો

  • @priyakantkeniya3704
    @priyakantkeniya3704 10 หลายเดือนก่อน

    Mehta Jagdish is very interested jokes no opposition

  • @bhavinturakhiya3970
    @bhavinturakhiya3970 10 หลายเดือนก่อน

    Jail main bhi dusre don ke saath maja liya jata hain aur kai baar police officer bhi maje lete honge........

  • @mahendrameswania8057
    @mahendrameswania8057 10 หลายเดือนก่อน

    દેવાશીબેન ઉતમ સમાચારમાં ડીબેક કરો છો અભીનંદન

  • @nileshantani5722
    @nileshantani5722 10 หลายเดือนก่อน

    એક નબર ના ભ્રષ્ટાચારી

  • @neelamstudio8484
    @neelamstudio8484 10 หลายเดือนก่อน

    devanshi roj jetlo voice nthi aavto....audio low 6....chek karo jethi aapni vaat vyasthit samji shakaay

  • @dineshbrahmbhatt5066
    @dineshbrahmbhatt5066 10 หลายเดือนก่อน

    જગદીશ ભાઇ સાહેબ જે વાત કરી છે એ સો ટકા સાચી છે,

  • @VivekPatel-lq3ct
    @VivekPatel-lq3ct 10 หลายเดือนก่อน

    Apri 140 crore ,alag-alag angle thi vicharey cheyy ? Badha atmoe na alag-alag vichar, no collective vichar?

  • @PatelImran-h2o
    @PatelImran-h2o 10 หลายเดือนก่อน

    બેન તમે બોવ આગરજસઓ જે રીતે તમે વ્યક્તીતવ નું રજુઆત કરોછો

  • @neelamstudio8484
    @neelamstudio8484 10 หลายเดือนก่อน +1

    90 karod nu revivetion thayu hoy e vaat manya ma aave em nthi, jo vat sachi hoy to purava raju kari midia ma aapo takat hoy to...maheta bhai BJP vala lage 6