બહેન દર્શનાબહેન ખૂબ ખૂબ ધન્યવાદ આપના કંઠમા મા સરસ્વતી નો વાસ સરસ મધુર વાણીમા એ પણ પ્રાચીન ભજન સંતવાણી મા મીઠો મધુર લહાવો લેવાનો અવસર મળ્યો જેમ સોનામા સુગંધ ભળે એમ બહેનલલિતા બહેન પરીવાર ના આગણે તેમના સ્વ.માતુશ્રી ની આત્માને સ્મરાણજલી રુપે સંતવાણી નો અમુલ્ય લહાવો મળ્યો બહેનશ્રી લલિતા બહેન ને તેમના આગણામા તેઓ શ્રોતાજન સ્થાને સંતવાણી શ્રવણ કરવાનો લહાવો સમસ્ત પરીવાર લહીરહ્યાછે એ પણ ધન ઘડી ધન્યભાગય ઘોડાદ્રા પરીવારને જય દ્વવારકાધીશ બહેન દર્શનાબહેનને તેમને સંતવાણી મા મા સરસ્વતી માના આશિર્વાદ વરસતા રહે ઉતરો ઉતર એક ભજનીક ગાયક તરીકે પ્રગતી કરતા રહે તેવી શુભકામનાઓ ××××જય દ્વવારકાધીશ ××××××
વાહ બહેન ખુબ જ સરસ માતાજી ની શ્રધ્ધાંજલિ આપવા બદલ ધન્યવાદ અને ભગવાન પરમપિતા પરમાત્મા ને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપજે એક કલાકાર તરીકે કામ કરતા રહોતેમા ખુબ જ પ્રગતિ કરાવો એવી પ્રભુને પ્રાર્થના સાથે એક કલાકાર તરીકે ડો. મેવાડા ના આશીર્વાદ
Aaa prasang ne anurup je kalalar ne invitation aapyu chhe e ek dad magi le tevu kam chhe,,,, perfect selection 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
જય સીયારામ રુદ્રાક્ષ સ્ટુડિયો સુરેશ ભાઈ ઘણા કલાકારો જોયા પણ લલિતા બેન જેવા નય કારણકે લલિતા બેનનિ ત્યા મોટા મોટા કલાકારો બોલા વેતો આવે પણ આવા નાના કલાકારો ને અવસર મળ્યો વિજયામા ને શ્રદ્ધાજલી આપવાનો ને રૂદાક્ષ સ્ટુડિયો યે નાના કલાકારો ને વિડીયો શેર કર્યા જય સીયારામ
Jay ho santvani khubaj sharash Bhajan gayu che Darshana bene sharash
Jay mataji Ben 🙏🌹🙏
Om Shanti 🌹🙏🌹 Om Shanti 🌹🙏🌹
😊😊😊
બહેન બા આપના મુખ મા સરસ્વતી માઁ હાજરા હાજર બિરાજમાન છે..બહેના આપને ભોળાનાથ ના આશીર્વાદ સદાય સાથે રહશે...જય ભોલેનાથ 🙏👏🙏
ખૂબ ખૂબ ધન્યાદ જાય રામાપીર આપને ખૂબ આગળ વધારે
જય માંતૃશ્રી શ્રધ્ધાંજલિ સંતવાણી માં ગાઈકા એ સરસ ગાયુ જય હો
❤ધન્યવાદ બેટા ખુબ
આગળ વધે🌹🌹🙏🙏💐👌
વાહ એક વખત નો સમય એવો આવસે ...આ બેન કલાકાર ની સંતવાણી સાંભળવા માણસો ઉમટી પડસે...જયશ્રી માં સાધવી ની જેમ..જ
Ek dam sachi vat lakhi chhe bhai..
@@bharat9711 પપટપ
જય માતા જનની
આટલી નાની ઉંમરે બહુ સારી વાત કહેવાય પણ લલિતાબેનનું માર્ગદર્શન મળે તો સોનામાં સુગંધ ભળે. 🙏 બાપા સીતારામ🙏
Jiyo darshnaben khubaj sarash
બહેન દર્શનાબહેન
ખૂબ ખૂબ ધન્યવાદ આપના કંઠમા મા સરસ્વતી નો વાસ સરસ મધુર વાણીમા એ પણ પ્રાચીન ભજન સંતવાણી મા મીઠો મધુર લહાવો લેવાનો અવસર મળ્યો જેમ સોનામા
સુગંધ ભળે એમ બહેનલલિતા બહેન પરીવાર ના આગણે તેમના સ્વ.માતુશ્રી ની આત્માને સ્મરાણજલી રુપે સંતવાણી નો અમુલ્ય લહાવો મળ્યો બહેનશ્રી
લલિતા બહેન ને તેમના આગણામા
તેઓ શ્રોતાજન સ્થાને સંતવાણી શ્રવણ કરવાનો લહાવો સમસ્ત પરીવાર લહીરહ્યાછે એ પણ ધન ઘડી ધન્યભાગય
ઘોડાદ્રા પરીવારને જય દ્વવારકાધીશ
બહેન દર્શનાબહેનને તેમને સંતવાણી મા મા સરસ્વતી માના આશિર્વાદ વરસતા રહે ઉતરો ઉતર એક ભજનીક ગાયક તરીકે પ્રગતી કરતા રહે તેવી શુભકામનાઓ
××××જય દ્વવારકાધીશ ××××××
😅 in😅😊
Super 👍👍
Jay bhole super 👍👍 bhajan
મહાદેવ હર
બેના તારો અવાજ અનેગાઇકીબહુજસારી ભારતીબાપુના આશીર્વાદ
વા મારી બેન વાહ નાની ઉંમર મા આવી સરસ સંતવાણી ભગવાન તને ખૂબ આગળ લઈ જાય
સરસ બેન
Ha darshnaben bharada ha
Khub saras
વાહ.. બેનો માં આટલી રેન્જ થી ગાવું એટલે ખુબજ અઘરી બાબત છે... ભવિષ્ય માં બેનો માં આ બેન ની રેન્જ નો કોઈ કલાકાર નહીં હોય... ધન્યવાદ....
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
મારી બેન ખૂબજ આગળ વધો એવી ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના
👍🙏👏ખુબ સરસ
Khub.saras.ben.jay.ho.tamari
બહુજ સરસ ભજન છે ભાઈ
હર હર મહાદેવ 👌👏🙏🚩🚩🚩🇮🇪🕉️👍
Van jay ho...santvani supar karya bhajan
ખુબજ સરસ બહેન
લલીતાબેન,તમારા,માતૃ, શ્રી ના, આત્મા ને, ભગવાન શ્રી ભોલેનાથ શાન્તી આપે,હરહર મહાદેવ હર,જય,હો, સંતવાણી
બેન તમારા માતુશ્રી દેવ થયા બેન માતુશ્રી પ્રત્યેની લાગણી દેખાય આવેછે બેન તમારા ચહેરાને જોઇ અમને પણ્ દુઃખ થયું બહેન માતો માં હોયછે સંતવાણી માં ખુબજ આનંદ આવેછે
બોવજ સારુ ગાયકી સે બેન ની સરસ્વતી માતા એને આગળ લાવે
Vahrevasantvanijayhojaho
RDSnavsari
Sivlaheriparivar🏡
ખૂબ જ સરસ ગાયકી ઉત્તમ
Khub saras ben
Jayshreedash Mataji ni gayki jevi gayki chhe tamari beta khub aagad vadhso tame
વાહ બહેન ખુબ જ સરસ માતાજી ની શ્રધ્ધાંજલિ આપવા બદલ ધન્યવાદ અને ભગવાન પરમપિતા પરમાત્મા ને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપજે એક કલાકાર તરીકે કામ કરતા રહોતેમા ખુબ જ પ્રગતિ કરાવો એવી પ્રભુને પ્રાર્થના સાથે એક કલાકાર તરીકે ડો. મેવાડા ના આશીર્વાદ
🙏રાધા સ્વામી જી 🙏
વા બેન સરસ્વતી સ હાય ર હે
ઘણી ખમ્મા બેન બા તમંને અને તમારા કૂળને
Vahdarshnaben santvani sambhli khubanand thyo
Jay Duvrkawara khub sarash gayu jay hoo
Khub saras gayu. Ben vaah vaah
ખુબ જ સરસ સંતવાણી
ખુબ સરસ ((જય નારાયણ
વાહ દીકરી જલારામ બાપા તમને ખુશ રાખે
जय श्री रादेव पीर नी जय हो बाबारी सा जय हो
જય હો સદગુરુ સાહેબ મોતીરામ સાહેબ કચ્છ સામખ્યારી અમારા તરફથી પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ
હા બેન તમારી મોજ હા સીતારામ
Khub agal vadho jay thakar
Jay Ho
Jayhosantvani
RDsolanki
Barvalabaval
Jay dasi jivan saheb
जय हो दर्शना
વાહ દિકરી વાહ ખુબ આગળ વધો એવા આશીર્વાદ
જયગરુમહારાજ
Khub khub aagad vadho ben
Very nice bhajn Ben 👌👌👌👌
Khun saras
જય હો ..સંતવાણી. સાહેબ બંદગી
Nice Jay Ho Ben
Vijayaben na atma ne shanti male evi prabhu ne prathna.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay ho Lalitha ben
Lalitaben na mataru Shree ne ishvar Om Shanti aape
જય આલખઘણી બાબા રામદેવ પીર ની જય
જય ભવાની🙏 જય ગુરુદેવ🙏
Jay guru maharaj
જય હો સંતવાણી
સુપર બેની
Aaa prasang ne anurup je kalalar ne invitation aapyu chhe e ek dad magi le tevu kam chhe,,,, perfect selection 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Dikari saru gaychhe.
Vadhu practice karvathi sur ghano saro thase.
Jai santvsani.
First time ledies singer nu aavu jordar talant joyu jay ho
ખુબ,સરસ,બેન,
જયહો સંતવાણી
ખૂબ. સરસ બેન સારું ભજન ગાયું
ખૂબજ સુંદર રજુઆત
mahadav har jay mataji ben
સરસ બેટા.. સરસ
Mahadev
Jay sat gurudev
Dhanay che Nani Dikarine ni kalane
Wav Ben 🙏 good supar
Vah ben vah jordar shatvani
Khub saras ben tamaro avaj ane sur khubj perfect che jai Ho bhajan no
Very good👍
જય દ્વારકાધીશ
Wah ben khubaj saras
જય હો 🙏🏻🙏🙏🏻
ખૂબ સરસ
જય સીયારામ રુદ્રાક્ષ સ્ટુડિયો સુરેશ ભાઈ
ઘણા કલાકારો જોયા પણ લલિતા બેન જેવા નય
કારણકે લલિતા બેનનિ ત્યા મોટા મોટા કલાકારો બોલા વેતો આવે પણ આવા નાના કલાકારો ને અવસર મળ્યો વિજયામા ને શ્રદ્ધાજલી આપવાનો ને રૂદાક્ષ સ્ટુડિયો યે નાના કલાકારો ને વિડીયો શેર કર્યા જય સીયારામ
Aaa kalakar nana nathi,,,, lalita bene sahu thi best kalakar ne invitation apyu chhe,,, 👍👍👍👍👍👍👍👍
હા.મોજ.હા
Vah bahen vah jay ho jay ho
Jay ramapir
Harmonium playing 100% perfect,,,
ખુબ સરસ
જય રવિદાસ
Khub Saras Benji.
Super
Ben avaj saras se,,khub aagal vadho,,jay ho
Jaysiyaram
Good
હરેહરે
Jay hoo Sant vani jay Thakar
R:જય.અલખધણી.રામદેવપીરઃજય.જય.દ્।વકાધિશ.ખુંબસુંદરરેન્જ.ખુંબમિઠીમધુંરવાણીભગવાન.અલખધણી.તમણેઆગળવધારેતેવીપ્।ભુંનેપ્।થઁના
bau Saras ben
VA bhai bandhai
સરસ
જોરદાર બેન બા મનને ઠંડક મળી તમારી મુખથી વાણી સાંભળી અને રેન્જની તો સુ વાત કરવી લેડીજને આટલે સુધી ઉપર સુઘી પહોચવુ ઘણુ અઘરુ પડે જોરદાર હો
😂😅🎉😮😂🎉😮😅
Bahut hard🙏
Benjo player Benja na tar ne bolta kare chhe,,,,,, vah vah,, 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌