ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Vah Supar
ભાઈ ચોમાસા મા વાવણી મા ટાયર ની હવા ઓછી કરવાથી ટોર ઓછો લાગે
વાત સાચી. પણ અમારે વાવણી કરવા માટે લગભગ વરસાદ પહેલા જ વાવી દેવામાં આવે છે. અને કા પછી વરાપ થાય ત્યારે
Kimat su se..??
કંપની બંધ કરી દીધી છે. જોકે અમારે 2 માં પડયું હતું.
भाई इस्की किंमत क्या हैं फोन न.बताओ
हमने तो 2 जितने में लिया था। पर अब वो कंपनी बंध हो गई है।
આ ક્યું ટ્રેકટર છે કેટલાં હોર્સ પાવરનું
16 HP નું ફિલ્ડમાર્શલ એન્જિન, અને મહિન્દ્રા જીપનો ગિયર છે. લોકલ બનાવટ છે. હાલ તો એ વ્યક્તિ ટ્રેક્ટર નથી બનાવતા. 29 ઇંચની જાળી આવે. એટલે 30ઇંચની વાવણીમાં પણ ચાલી જાય છે. થોડાક જ મોડેલ બનાવ્યા હતાં. એમાં આ છેલ્લું ટ્રેક્ટર હતું
ગોંડલ પાસે બિલડી ગામ છે, ત્યાંના રહેવાસીએ બનાવેલ છે.
Tamaro phon nambar aapo
ભાઈ, અહિયાં જ કામ કહી દેને. આમ પણ આ ટ્રેક્ટર ની બનાવટ બંધ થઈ ગઈ છે.