ચિંચલી ડાંગના બાલ વૈજ્ઞાનિકો એ પ્રાકૃતિક કૃષિ મા ગૌ કૃપા અમૃતમ થી થતી સસ્તીઅને ટકાઉ ખેતી ની વાત કરી.
ฝัง
- เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
- આજે સમગ્ર ભારત વર્ષ મા પ્રકૃતિ ને બચાવવા -ઝેર મુકત પ્રાકૃતિક ખેતી.પર્યાવરણ જતન ની વાત થાય છે ત્યારે એક માત્ર સસ્તો અને ટકાઉ માર્ગ એટલે બંસી ગીર ગૌ શાળા એ વિકસાવેલ નિશૂલક ગૌ કૃપા અમૃતમ કલ્ચર .
ખેડૂત તેના પ્રયોગ થી પ્રથમ વર્ષ થી જ ધાર્યા ઉત્પાદન અને ગુણવત્તા સભર અન્ન શાકભાજી.મસાલાપાક પાક ફળ ફળાદી પકવી શકે એ ટેકનોલોજી શાળા કક્ષા એ ખાસ કરી પ્રાથમિક શિક્ષણ ની શાળા જયા પર્યાવરણ શિક્ષણ મા પ્રાકૃતિક કૃષિ ,કિચન ગાર્ડન , બનાવવા મા અનુભવ જન્ય શિક્ષણ છે.