જોઈ તારી ખટપટ🙏 કાના તું તો નટખટ 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • • શ્રાધ્ધ પક્ષ નિમિત્તે ...
    કાના તું તો નટખટ -
    જોઈ તારી ખટપટ
    ખટપટ એવી કરીને ભક્તો સમજો રે
    ઊંચું ઊંચું વાદળ -
    એને નહિ સીડી
    એમાં પાણી કોણે ભર્યા રે ભક્તો સમજો રે
    કાના તું તો નટખટ
    જોઈ તારે ખટપટ
    ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે
    ભોયમાં વાવ્યો દાણો
    એનો ઉગે છોડવો
    એમાં ડુંડા કોણે ભર્યા રે ભક્તો સમજો રે
    એક હતી કીડી -
    કીડી સાવ જીણી
    એના આતર કોને ઘડયા રે ભક્તો સમજ્યો રે
    એક હતો મોરલો -
    રંગબેરંગી પી ઈચ્છા
    એમા કલર કોણે પુરીયા રે ભક્તો સમજો રે
    નાળિયેર લટકે હું ઊંચે -
    ત્રણ કઠણ પડદા
    એમાં પાણી કોણે ભર્યા રે ભક્તો સમજો રે
    કાના તું તો નાટખટ -
    જોઈ તારી ખટપટ
    ખટપટ એવી કરી રે ભક્તો સમજો રે
    #gujaratikirtan #મહીલાસતસંગ #gujarati #bhakti #સંતવાણી #રાધા #કૃષ્ણ #ગોકુળ#ગણપતિ#ગણેશચતુર્થી#ચાતુર્માસપ્રવેશ#gujaratikirtan #reels#song #trending#youtubeshorts#youtube#youtubevideos#update#singing#subscribe#shortsvideo#dance#dwarika#funny#krishna#lyrics#viralshorts#viralreels#best#newsong#newvideo#newstatus#music#

ความคิดเห็น • 6

  • @vibhayashwantvora8746
    @vibhayashwantvora8746 2 ชั่วโมงที่ผ่านมา +1

    Like Done ✅
    Bahut sundar prastuti hai 🎉🎉🎉

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 ชั่วโมงที่ผ่านมา +1

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન

  • @Bhavbhkti
    @Bhavbhkti ชั่วโมงที่ผ่านมา +1

    ખૂબ સરસ ભજન બેન જય શ્રી કૃષ્ણ ❤❤❤❤❤

    • @NSPATEL878
      @NSPATEL878  52 นาทีที่ผ่านมา +1

      @@Bhavbhkti ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 9 ชั่วโมงที่ผ่านมา +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌🙏🙏🙏

    • @NSPATEL878
      @NSPATEL878  3 ชั่วโมงที่ผ่านมา +1

      @@GujratiBhajanKirtan....-jn6mm ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏