Jitu Thai Gayo Ekalo | જીતુ થઈ ગયો એકલો | અંત સુધી જુઓ | Jitu mangu | Dhiren Randheja Comedy | 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 606

  • @vinchentparmar7462
    @vinchentparmar7462 ปีที่แล้ว +2

    आदम हैवा नु ड्रस्तान पुरु पाड्यू
    Good vidiyo 👌

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      ખુબ ખુબ આભાર વીડિયો જોયો એ બદલ હવે જો ગમ્યો હોય તો મિત્ર વર્તુળમાં શેર કરજો

    • @rabaribijalbhain7803
      @rabaribijalbhain7803 หลายเดือนก่อน

      8:58 8:58 8:58 8:58 8:58 9:00 9:04 9:18 9:30 9:31 9:43 9:44 9:45 9:00 9:00 9:02 9:02 9:03

  • @patelneela6947
    @patelneela6947 ปีที่แล้ว +1

    Wah Jitubhai tamari vat ek dam sachi se 💯 ✔️super samjva layak video se 👌👌👌👍🙏Jay mataji bhai 🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      Thank you so much for watching this video and give us your best compliments

  • @ramilasathvara8510
    @ramilasathvara8510 ปีที่แล้ว +5

    જોરદાર જીતુભાઈ very good 😊👍

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      Thank you so much for watching this video and give us your best compliments

  • @jjsoni8882
    @jjsoni8882 2 หลายเดือนก่อน +2

    દરેક કલાકાર નો અભિનય બહુજ પ્રશંસનીય છે.👌👍🌹

  • @jyotisolanki4330
    @jyotisolanki4330 ปีที่แล้ว +9

    બહુજ સરસ 👌👏👏 હાસ્ય રસ મા જે મેસેજ નો તડકો આપ્યો છે કાબીલે તારીફ છે 🙏

  • @yuvrajparmar9186
    @yuvrajparmar9186 ปีที่แล้ว +12

    Nice Episode Marriage life ma aavu thodu ganu les go karvu joiye To libi Life line rahe thank you jitubhai Episode mate Jitubhai Happy Marriage anniversary Buth Caple

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +5

      વિડીયો જોવા બદલ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરજો

  • @Jigar_9718
    @Jigar_9718 ปีที่แล้ว

    Yar tame roj video banavo ne karnke maja Ave che 😊😊😊😮😮

  • @UrvashiParmar-o8d
    @UrvashiParmar-o8d 4 หลายเดือนก่อน +2

    ખુબ સરસ જીતું સર 🥰❤

  • @hasumatipanchal9796
    @hasumatipanchal9796 ปีที่แล้ว

    જય શ્રી ચામુંડા માં જય શ્રી કૃષ્ણ 👍🏻👌🏻🤗🙋😎🤣🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹😎🙋👍🏻👌🏻

  • @sarojpatel482
    @sarojpatel482 7 หลายเดือนก่อน

    જય સ્વામીનારાયણ
    જીતુભાઇ હું અમેરીકા થી સરોજ પટેલ
    કેમ છો મસ્ત વિડિયો હો 😀😀

  • @mubindal4083
    @mubindal4083 ปีที่แล้ว +1

    jitubhai ghara time pachi emotional viedo bayvoj super acting 👌👌👍👍

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments if you like this video plz share in your circle and groups

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 ปีที่แล้ว +1

    Ashok manvar nalodar tarfathi full support mara jitu bhai and mangu sister ne 😘

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @SureshThakor-vs5gi
    @SureshThakor-vs5gi ปีที่แล้ว +2

    જીતું ભાઈ જૉરદાર મંગુ ભાભિનૅ શિધા દૉર કરિદિધા

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +2

      Thank you so much for watching this video and give us your best compliments

  • @999nb999
    @999nb999 10 หลายเดือนก่อน

    Booo mast comedy chhe aa Episode ma ❤️❤️❤️❤️❤️

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 ปีที่แล้ว

    વાહ વાહ બહુ સરસ બાકી મજા આવી ગઈ હો.😀😀😀🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thanks so much પૂરેપૂરો વીડિયો જોવા બદલ ધન્યવાદ જો વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપની સર્કલમાં શેર જરૂર કરજો

  • @amitashah956
    @amitashah956 ปีที่แล้ว +2

    😂😂😂👌👌👌 જીતુભાઈ નો જય જય કાર માર માંથી બચી ગયા અને જંગ જીતિ ગયા મસ્ત મેસેજ હતો

  • @tejalbenpatel2779
    @tejalbenpatel2779 3 หลายเดือนก่อน +3

    Jitubhai tamaru rudan jordar ne vachhe bapa boli radya chho te vadhu gamyu radaysprshi rahyo aa vdo .Tejal patel. At- Bhanpur Ta- lunavada

  • @varshamehta3154
    @varshamehta3154 ปีที่แล้ว +1

    વેરી નાઇસ કોમેડી બહુ સરસ બનાવ્યું છે વિડિયો

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @deveshghadiyali5010
    @deveshghadiyali5010 2 หลายเดือนก่อน

    વાહ બો જ સરસ... કોમેડી વાર્તા માં સરસ‌ સમજણ આપી... દોસ્ત તમારી ટીમને ધન્યવાદ... તમારા સમાજને સુધારવાના હેતુથી લોકોને સમજણ આપી...બો ગમ્યું...પણ ભાઇ હું તો આ બધું કરીને થાક્યો છું... મારી જાતને બો બદલી....😢 કોઇ પરિણામ નહીં આવે...જાત પર જ્યા વગર ન રહે... બાળકો જેમ તેમ મોટા કર્યા...પણ પાછળ નું જીવન પૂરું કરવું કેમ તે વિચારી ગંભીર થઈ જવાઇ છે... હશે કાંઇ ની...

  • @devendrasinhgohil3650
    @devendrasinhgohil3650 ปีที่แล้ว +1

    ખૂબ જ સમજવા લાયક વિડિયો બનાવ્યો
    સંસાર ટકાવી રાખવા માટે સમજદારી હોવી જરૂરી છે
    ખરેખર સમાજને આંખ ઉઘાડે તેવા વિડિયો બનાવ્યો
    હાલની પરિસ્થિતીને જોતા જરૂરી છે
    તમામ નો અભિનય સારો હતો
    Very good edition from team
    Keap it up and up
    Best wishes from us and support from we allways making new video
    👍👍👍👍
    🙏🙏🙏🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +2

      Thank you so much for watching this video and give us your best compliments

  • @leenashukla6813
    @leenashukla6813 ปีที่แล้ว +1

    Jitubhai ne Mangu Ben superb comedy gurubhai superb all teem are very good superb parfomans 👌👌👌😀😀😀

    • @Mamtarajuandfamily
      @Mamtarajuandfamily ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      Thank you so much for watching this video and give us your best compliments

  • @ravalzalak5111
    @ravalzalak5111 ปีที่แล้ว

    Very very nice video jitu bhai mangu Ben 🙏👍

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @kailashsoni6130
    @kailashsoni6130 ปีที่แล้ว

    सही बात कही है आपने दिल से नमस्कार करता हूं ‌👏👏👏👌👌😅😀🤣

  • @gujaratistatus4500
    @gujaratistatus4500 ปีที่แล้ว +1

    વાહ જીતુભાઈ વાહ શું વિડિયો બનાવ્યો છે આવા બધા વિડીયો કેમ નથી બનાવતા અમુક વિડિયો બહુ જોરદાર હોય છે અને અમુક વિડિયો સાવ બેકાર હોય છે પ્લીઝ આવા જ વિડીયો બનાવતા રહો

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @navinsinhchauhan6953
    @navinsinhchauhan6953 ปีที่แล้ว

    જય માતાજી 🙏🏻 રાજા મેલડી વાળા 🙏🏽

  • @rahjparmar
    @rahjparmar ปีที่แล้ว

    👌👌🙏🏻😃😃 સાચી વાત છે

  • @GulabsinhAmaliyar
    @GulabsinhAmaliyar 2 หลายเดือนก่อน +1

    વાહ જીતુ ભુરાભાઈ 😊

  • @sangadapinkeshpinkesh9178
    @sangadapinkeshpinkesh9178 ปีที่แล้ว +13

    એક દમ સાચું ભૂરા ભાઈ very nice

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરજો

    • @maheshvagila
      @maheshvagila ปีที่แล้ว

      @@JokesTamaraStyleAamari ચ્ચચ્ચચ્ચચ્ચચ્ચચ્ચઙચ્ચચ્ચચ્ચચ્ચચ્ચચ્ચચ્ચચ્ચચ્ચ

    • @dadabhai-cz1hj
      @dadabhai-cz1hj ปีที่แล้ว +1

      ​@@JokesTamaraStyleAamari ¹ cc

    • @pinkeshkumar6058
      @pinkeshkumar6058 ปีที่แล้ว

      @@JokesTamaraStyleAamari bsn xbef

    • @pramodgandhi8636
      @pramodgandhi8636 ปีที่แล้ว

      સુપર કોમેડી અભિનંદન

  • @ravalkamlesh4506
    @ravalkamlesh4506 ปีที่แล้ว +1

    જીતુભાઈ તમારા વિડીયો ખૂબ જ સમજવા લાયક હતો

  • @bhavikpatel1788
    @bhavikpatel1788 ปีที่แล้ว

    ખરેખર જીતુભાઈ મંગુબેન તમે ખુબજ સરસ વિડિઓ સમાજને ભેટ આપો છો.
    તમારો ખૂબ ખૂબ આભાર.
    🙏જય સ્વામિનારાયણ 🙏

  • @anamolsher9136
    @anamolsher9136 ปีที่แล้ว

    Super Video...Ghana Divaso Pashi Jitubhai No Vijay....

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @harishwala5882
    @harishwala5882 2 หลายเดือนก่อน +1

    Ms. Greeva ji is the BEST Kansara 💐.

  • @paragpatel3363
    @paragpatel3363 ปีที่แล้ว +1

    Veri nice comedi & trezedi life ni pathsala 👍

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @darijihitash3267
    @darijihitash3267 ปีที่แล้ว +1

    બેસ્ટ. જીતુ ભાઈ. જબરદસ્ત.... હિતેશ. પી. દરજી.. રખિયાલ....

  • @gopalhariyani7998
    @gopalhariyani7998 ปีที่แล้ว

    જયહો મજાકરાવોછો.હો ભઈ.ગોપાલબાપુ હરિયાણી.મહુવાબંદર.ભાવનગર

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @shaileshjadav7333
    @shaileshjadav7333 7 หลายเดือนก่อน

    દરેક ઘર તો નહીં પણ મારા ઘરની સ્ટોરી મહદ અંશે સરખા જેવી છે આ ભાગ ખૂબજ ગમ્યો આને હું મારા જન્મ દિવસ ની ભેટ સમજું છું આવતી કાલે મારો પચાસમો જન્મ દિવસ છે શુભ રાત્રી દરેક દર્શકો અને ધીરેન રાંધેજા ની આખી ટીમને

  • @kalubhaimalivad9192
    @kalubhaimalivad9192 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન
    જીવન જીવવાની જડીબુટ્ટી તમારા જેવી હોવી જોઇએ
    હેપ્પી એનીવરસરી

  • @tushardesai4685
    @tushardesai4685 ปีที่แล้ว

    ખૂબ સુંદર અભિનય અને સાથે ખૂબ સુંદર સામાજિક સંદેશ
    પ્રાધ્યાપક તુષાર દેસાઈ
    SVNIT

  • @socialsciencenrpatel9753
    @socialsciencenrpatel9753 2 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ એપિસોડ સામાજિક સમજ આપી

  • @jayshreekrishna6131
    @jayshreekrishna6131 ปีที่แล้ว

    Khub j srs che jitu Bhai and mangu ben ni Jodi nice jay shree krishna ❤️

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @arunjoshi9865
    @arunjoshi9865 ปีที่แล้ว +2

    જોરદાર જીતુભાઈ જોરદાર જમાવટ આજ ના જુવાનીયા ભાઇઓ તથા બહેનો ને સમજવા જેવો વિડીયો
    જય હિદ🇮🇳 વંદેમાતરમ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @Yashraj-oz8ck
    @Yashraj-oz8ck ปีที่แล้ว +2

    Jitubhai kem so mja ma

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરજો

  • @firojasaleh3523
    @firojasaleh3523 ปีที่แล้ว

    superab..😀😀😀😀👌🌹🌹🌹🌹🌹..mej aavu na karyu mangu sis..🤣🤣🤣

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @rajkabawatofficial1914
    @rajkabawatofficial1914 ปีที่แล้ว

    કોમેડી તો ઘણા બધા ની જોઇ બાકી આ બંનેની જોડી તો કુછ અલગ હી અંદાજ માં હોય સુપર જોડી

  • @vijayparmar-tb9zr
    @vijayparmar-tb9zr ปีที่แล้ว +1

    Tamaari vaat akdam sachi che. Aapano smaaj su samaje che. Te kabar kolye ne nathi. Jitubhai and maguben(greevaben)

  • @HappyBakedBread-vv8uz
    @HappyBakedBread-vv8uz 11 หลายเดือนก่อน

    Jeetu bhai and mangu Ben vaa🎉🎉🎉❤❤❤

  • @yatinn834
    @yatinn834 ปีที่แล้ว +5

    बहुत अच्छा लगा ये एपिसोड देखकर। पति पत्नी का रिश्ता बहुत पवित्र रिश्ता होता है और वो दोनों ही नहीं उनके संबंधों के साथ सारा परिवार और समाज जुड़ा होता है। एक बार फिर से जीतू भाई , मंगू बेन, गुरु भाई, रमली बेन, कोकली बेन, सभी कलाकारों को बहुत बहुत बधाई और अनेकोनेक शुभकामनाएं 🎉

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરો

  • @ushachristian9068
    @ushachristian9068 ปีที่แล้ว

    Jitu bhai &manguben Tamara comedy so Ava saras hoy che k Hu na jov to chain na pade

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @sravangohil9924
    @sravangohil9924 4 หลายเดือนก่อน +1

    Jeetubhai gave a good message along with comedy 👍

  • @ManishMochioficial
    @ManishMochioficial ปีที่แล้ว +2

    જીતું ભાઈ તમે તો જોરદાર....😆

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @mukeshmistry1653
    @mukeshmistry1653 11 หลายเดือนก่อน

    Jabbar jast aama khub saru samjvanu mdyu🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  11 หลายเดือนก่อน

      Thanks so much જય માતાજી વિડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો

  • @falgunipanchal91
    @falgunipanchal91 ปีที่แล้ว +1

    .......,🌹🌹. Nice 🌹🌹........

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @dipakchauhan5898
    @dipakchauhan5898 ปีที่แล้ว +1

    જીતુભાઈ જોરદાર વિડીયો બનાવો છે 👌👌

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @bhaviknayak3447
    @bhaviknayak3447 ปีที่แล้ว

    Bahu Saras Story chhe Sache ma Aankh ma thi Aasu Aavi gaya...
    Ane mane pan Acting no bahu Sokh chhe Jo mara Layak Kai Kam hoy to kehjo hu jarur thi Nibhavis Jay Mataji

  • @rajughadvi7680
    @rajughadvi7680 ปีที่แล้ว

    Ha jitu bhai tame marad cho magune pan khadar padigay😀😀 ..ha jitu bhai samj Vani vaat che good nayit

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thanks so much for watching this video and give us your best compliments

  • @RashidbhaiDodiya
    @RashidbhaiDodiya 4 หลายเดือนก่อน +1

    Well planned story with moral lesson

  • @monikasaraiya9545
    @monikasaraiya9545 ปีที่แล้ว

    bajui saras video banaivo jitu bhai

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @SureshPrajapatiMaravala
    @SureshPrajapatiMaravala ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      ધન્યવાદ અને ચૈત્રી નવરાત્રીની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો

  • @ManishMochioficial
    @ManishMochioficial ปีที่แล้ว

    મંગુ બેન હવે આપડે હવે છેલ્લે સુધી કરજો...

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @vipulboricha2237
    @vipulboricha2237 ปีที่แล้ว

    જીતુ થયો આજાદ બોવ મસ્ત ઈપીસોડ છે

  • @ajaychavdalocation
    @ajaychavdalocation ปีที่แล้ว

    બોવ સરસ ધીરેન સર તમારા વિડિયો જોવાની બોવ મજા આવે છે

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      Thank you so much for watching this video and give us your best compliments

  • @jetashithakor4181
    @jetashithakor4181 ปีที่แล้ว

    ખુબ સરસ પ્રધાન ઠાકોર પઠામડા તરફથી ફુલ સપોર્ટ છે

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @vishnuzala2076
    @vishnuzala2076 ปีที่แล้ว

    Nice..જીતુભાઈ..mojj પડી ગઈ😂😂😂😂

  • @VIPULRAMPUR
    @VIPULRAMPUR 11 หลายเดือนก่อน

    વાહ જીતુ ભાઈ અને મંગુ બેન

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  11 หลายเดือนก่อน

      Thanks જય માતાજી વિડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો

  • @hiradesai7524
    @hiradesai7524 ปีที่แล้ว +1

    ❤❤❤ Nice❤❤❤❤

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

    • @hiradesai7524
      @hiradesai7524 ปีที่แล้ว +1

      @@JokesTamaraStyleAamari Happy New year

  • @meghnapanchal2509
    @meghnapanchal2509 ปีที่แล้ว

    👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻💕💕

  • @patelkaushal1240
    @patelkaushal1240 ปีที่แล้ว +2

    જીતુ ભાઈ તમારી એક્ટિંગ જોરદાર હોય છે.

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @manojkumarpatel9620
    @manojkumarpatel9620 ปีที่แล้ว

    No.1 Jitubhai Manguben Bhurabhai & all ❤

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments if you like this video plz share in your circle and groups

  • @devendrapatel9971
    @devendrapatel9971 ปีที่แล้ว

    Very good 👍 jitubhai,Mangu, Bhurabhai, Chandni

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 ปีที่แล้ว

    ખૂબ જ જોરદાર કોન્સ્પેટ જીતુભાઇ ફોટામાં આખું લગ્ન બતાવી દીધું અને રડ્યા એકદમ રીઅલ જોરદાર હજી વધુ આગળ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ મિતેષ અમદાવાદ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @Gopal.Jethwa2222
    @Gopal.Jethwa2222 ปีที่แล้ว

    જીતુભાઈ ગમીયુતોસૂ ૧૦૦/ સામાજીક કોમેડી રીલસ બધા કલાકારનો સુપર અભિનય

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @rameshdodiyarofficel6432
    @rameshdodiyarofficel6432 ปีที่แล้ว +2

    હા મોજ આગળ વધતા રહો જીતુભાઈ હુ ગામ ભાયાસર થી છું

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      Wah love you

    • @sureshsamani435
      @sureshsamani435 ปีที่แล้ว

      ​@@JokesTamaraStyleAamarite❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0

  • @riteshbhatt744
    @riteshbhatt744 ปีที่แล้ว

    Jay ashapuriama જીતુભાઈ

  • @ManishMochioficial
    @ManishMochioficial ปีที่แล้ว

    જીતું મંગુ ની જોડી એક દમ સીતા રામ જેવી છે ...

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +1

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

    • @ManishMochioficial
      @ManishMochioficial ปีที่แล้ว

      @@JokesTamaraStyleAamari હા ધીરેન ભાઈ હું દરેક વીડિયો આખા જોવ છું..

  • @pateljv.14311
    @pateljv.14311 ปีที่แล้ว

    AA VIDEO MA BAUJ MAJA AAI KAYAM MANGU BEN JITU NE RADAVE AA VAKHATE JITU BHAI PACHA NA PADE HOOO

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @rathvabhimsing6191
    @rathvabhimsing6191 ปีที่แล้ว

    Jodar ho jitu bhai and magu ben

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @vakhatsangrathod-fi7ul
    @vakhatsangrathod-fi7ul 4 หลายเดือนก่อน +1

    સાડી ને ઈસ્ત્રી કરવા વાળા નાટક મુકજો

  • @m.jgaming1353
    @m.jgaming1353 ปีที่แล้ว +2

    Happy marriage anniversary 💟💟💟🎉🎉🎉

  • @montuthakor6850
    @montuthakor6850 ปีที่แล้ว

    એક નંબર વીડિઓ સે જીતુ ભાઈ

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 ปีที่แล้ว

    વાહ જીતુભાઈ વાહ જિયો મેરે લાલ શું તમારી બન્ને જણા ની એક્ટિંગ છે અને સાથે સાથે આજની પેઢીને શીખવા જેવું છે નાની નાની વાતમાં ઝગડા કરી છૂટાછેડા સુધી જે યુગલ પહોંચી જાય છે એમને બરાબર સમજાઈ જાય એવો સરસ આ વિડીયો છે આભાર તમારો ભાઈ આવા જ બીજા સુંદર વિડીયો લાવતા રહેજો.જય શ્રી કૃષ્ણ.

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @naranmakvana7563
    @naranmakvana7563 ปีที่แล้ว

    Jordar stori laya jitubhai samajva layak

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @zinabariaofficial3545
    @zinabariaofficial3545 ปีที่แล้ว +1

    Very nice Jitu mangu

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 ปีที่แล้ว

    ખુબ સરસ વિડિયો બનાયો છે જીતુ ભાઈ અને ગ્રીવા બેન આવા ને આવા વિડિયો રોજ અપલોડ કરતા રહો

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @chintanavenue
    @chintanavenue ปีที่แล้ว +3

    જય અંબે 🙏🏻🙏🏻તમને સુખી રાખે સર્વ કલાકારોને સદા નિહોગી રાખે 🙏🏻🙏🏻

  • @tarunpatel6234
    @tarunpatel6234 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન સર્વે કલાકાર અને વાર્તા લેખકને..🌹🙏
    શરૂઆત હાસ્યરસ થી ભરપુર હતી અને અંતે એક સુંદર સંદેશ દરેક યુગલ માટે...વાહ...આજનો એપિસોડ one of the best.ફરી એક વખત સૌ નો સહર્ષ આભાર...🌹🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว +2

      Thanks so much for your love and comment

    • @tarunpatel6234
      @tarunpatel6234 ปีที่แล้ว +1

      🌹🙏🙏🌹

    • @tarunpatel6234
      @tarunpatel6234 ปีที่แล้ว

      વ્હાલા દર્શકગણ નો મારો અભિપ્રાય પસંદ કરવા બદલ માતૃભાષા દિવસ ના ગૌરવ દિવસે ખુબ ખુબ આભાર માનું છું.
      હળવા હાસ્ય,નિખાલસ રમુજ,નિર્દોષ ગમ્મત સાથે જ્ઞાન પીરસતા ધીરેન રાંધેજા સમુહ ના સર્વે સદસ્યો ને
      હર્દય પુર્વક ધન્યવાદ આપું છું. જય જય ગરવી ગુજરાત...💐👍

    • @chauhanvirendra9670
      @chauhanvirendra9670 ปีที่แล้ว

      @@JokesTamaraStyleAamari e

  • @rakshitpandya9832
    @rakshitpandya9832 ปีที่แล้ว

    Super se bhi upar comedy sathe emosonal story che acting ni to vat j na thay mind blowing

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @fatmasidat1635
    @fatmasidat1635 ปีที่แล้ว +2

    Jitu bhai & mangu Ben happy anniversary 🎉
    Very nice emotional
    Lots of love from 🇬🇧

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @j.pdharajiyaj.pdharajiya5746
    @j.pdharajiyaj.pdharajiya5746 ปีที่แล้ว

    એકદમ સરસ વિડિયો જીતુભાઈ મંગુબેન ભુરાભાઈ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 ปีที่แล้ว

    જીતુભાઈ તમારી કોમેડી ખૂબ સરસ છે તમે આ ચોયા ભાષા પરફેક્ટ બોલો છો ખરેખર💕 મજા આવે છે

  • @raftarrana955
    @raftarrana955 ปีที่แล้ว

    Bhura Bhai ne har vidio ma lavo jitu bhai

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @narendratanna8346
    @narendratanna8346 2 หลายเดือนก่อน

    Jitubhai is best comedian I see to all apisod welldan 👍

  • @hirenpatel4658
    @hirenpatel4658 ปีที่แล้ว +1

    Mane tamaricomedy bahuj gameche

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments

  • @KrishnaPatel-qu6nh
    @KrishnaPatel-qu6nh ปีที่แล้ว +4

    ❤️❤️❤️heart touching... looking forward for more such videos... keep making such

  • @lalokhatri7075
    @lalokhatri7075 ปีที่แล้ว +1

    જીતુ અને મંગુ ની કોમેડી જોરદાર
    અને આજે તો મેસેજ પણ જોરદાર👌👌👌👌👌👌

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thanks for watching

    • @ashokparmarashokparmar7525
      @ashokparmarashokparmar7525 ปีที่แล้ว

      જીતુભાઈ આ વીડિયો બહુ ‌સમજવા જેવા છે તો અવરનવર આવાં વીડિયો મુકતાં રેજો

  • @LovelyGroup-k1m
    @LovelyGroup-k1m ปีที่แล้ว

    Jordaar mast video
    Jitubhai
    Lovely.umta

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરજો

  • @bhikhabhaigohel1672
    @bhikhabhaigohel1672 ปีที่แล้ว +2

    Happy marriage anniversary jitubhai manguben very good message

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @ravalsunil7386
    @ravalsunil7386 ปีที่แล้ว +1

    Good ❤️ Gujarati

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @ManishMochioficial
    @ManishMochioficial ปีที่แล้ว

    ભુરા ભાઈ જોજો મંગુ બેન આ ભુરા ભાઇ કંઇક કાંડ નાં કરે..

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      વિડીયો જોવા બદલ ધન્યવાદ વિનંતી કે પૂરો વિડીયો જોજો મજા આવશે

  • @pinu9046
    @pinu9046 ปีที่แล้ว

    Jordar jitu sir. Aaj ni pedhi ne aa vat khub j sari rite samjavi che. Video na madhyam thi
    Ane jitu sir aapahri ni acting joi ne to hu pn really roi gyo.
    Hve aapshri part 2 banav so ji
    NAMASKAAR ALL DK DIGITAL CHENAL TEAM.
    HAPPY HOLI

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      આ વિડીયો જોવા બદલ અને કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ આપને અને આપના પરિવારને હોળીની હાર્દિક શુભેચ્છાઓ 🙏🙏🙏🙏🙏

  • @rajeshshah7387
    @rajeshshah7387 ปีที่แล้ว

    Well done jitu bhai - co syar

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  ปีที่แล้ว

      Thank you so much for watching this video and give us your best compliments if you like this video plz share in your circle and groups