Bhagvan Pan Bhulo Padyo - Vinay Nayak || Divya Chaudhari || Full Video Song || Pop Skope Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • POPSKOPE MUSIC Present
    ♪Stream the Full Song Here♪
    JioSaavn:
    www.saavn.com/...
    Spotify:
    open.spotify.c...
    Sound Cloud:
    soundcloud.app...
    Gaana:
    Apple Music:
    / bhagvan-pan-bhulo-pady...
    Amazon Prime Music:
    music.amazon.i...
    Wynk:
    wynk.in/u/u0Xr...
    Resso:
    m.resso.app/ZS...
    iTunes:
    TH-cam Music:
    • Video
    Boom Play :
    www.boomplaymu...
    Title :
    પણ પ્રેમ તો અધુરો રહ્યો.
    Singer :
    Vinay Nayak
    Divya Chaudhari
    Starcast :
    Samarth Sharma
    Sweta Sen
    Neha Suthar
    Lyrics :
    Mitesh Barot(Samrat)
    Composer :
    Mitesh Barot(Samrat)
    Vinay Nayak
    Music :
    Dhaval Kapadiya
    D.OP & Director & Edit
    Annu Patel
    Mackup :
    Rakesh rathod
    Hashmukh Limbachiya
    Hair :
    Payal
    Panna
    Desine :
    Raj Charoliya
    Producer :
    Vitthal Ajani
    Copyright by
    Kinjal Studio
    Special Thanks :
    Ritik Davda
    Pavan Agraval
    Keshvi chovatiya
    Mitul Chaudhari
    Sureshbhai Chebba
    #VinayNayak
    #DivyaChaudhri
    ખાસ નોંધ.
    અમારા આ ગીતમાં 'ભગવાન ભૂલો પડ્યો' શબ્દ નો અર્થ થાય છે કે રાધાનો સાચો પ્રેમ અને મીરાં ની સાચી ભક્તિમાં મોટું કોણ એ નક્કી કરવામાં ખુદ ભગવાન પણ ભુલા પડી જાય એવો પ્રેમ રાધા એ કર્યો અને એવી ભક્તિ મીરાં એ કરી..

ความคิดเห็น • 15K

  • @kheralunokanudo6214
    @kheralunokanudo6214 ปีที่แล้ว +44

    સાચો પ્રેમ હંમેશા અધૂરો જ રહે છે સાચો પ્રેમ રાધા કૃષ્ણ નો પૂરો નહોતો થયો હતો તો પસી કળિયુગ ના કાળા માથા ના માનવી નો ક્યાંથી પૂરો થાય. જય દ્વારકાધીશ ખેરાલુ ના કાનુડા તરફ થી.

    • @bharvad7332
      @bharvad7332 หลายเดือนก่อน +1

      💯

  • @sharma6262
    @sharma6262 3 ปีที่แล้ว +65

    सबसे सुंदर गुजराती गाना। बहुत सुंदर। जिन्होंने dislike किया है वो गाने का अर्थ समझ नही पाए

  • @gajendrazala744
    @gajendrazala744 5 ปีที่แล้ว +26

    Nice song yrrr
    Ketli vat joi 6 aa song niii
    😍😍😍😍😍😍

    • @parvatipatel2746
      @parvatipatel2746 5 ปีที่แล้ว +3

      Parvati ji patel nic sog i laik you

    • @Shivpevarblock
      @Shivpevarblock 5 ปีที่แล้ว +1

      Bhai 5 vars thay gaya song na nay 🤣🤣🤣🤣🤣

    • @vikramchavda1385
      @vikramchavda1385 5 ปีที่แล้ว

      Haa bhai

  • @gksharma8670
    @gksharma8670 2 ปีที่แล้ว +7

    जब मेरा मन उदास रहता है तब में ये गाना सुन लेता हूं। बहुत दिल से गाया है दोनों सिंगर ने

  • @dkcreation132
    @dkcreation132 2 ปีที่แล้ว +60

    આ ગિત છે જ એવુ કે બધા લોકો ને ગમી જાય અા ગિત્ માટે લાઇક કરો 🥰🙏🙏🙏

  • @abhishekparmar5559
    @abhishekparmar5559 5 ปีที่แล้ว +776

    ❤ વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ, યુવાન હૈયાની મજબૂરી છે આ પ્રેમ, ના માનો તો કાંઈ નથી પણ માનો તો, દ્વારકાધીશની પણ મજબૂરી છે આ પ્રેમ !!❤

  • @sanjubhamakavana6947
    @sanjubhamakavana6947 5 ปีที่แล้ว +18

    બહુ જ સુંદર ગીત છે વિનયભાઇ તમારા અવાજે જાદુ કરી દિધો.....દિવ્યાબેન સુપર

  • @J_V_STAR007
    @J_V_STAR007 ปีที่แล้ว +25

    સાચો પ્રેમ હંમેશા ઉધુરો જ રહી જાય છે 🥺😓🙏

  • @ankitpatel8069
    @ankitpatel8069 5 ปีที่แล้ว +317

    જેની પાસે મગજ નથી તેને ખોટુ દોડાવુ નહી.
    ખૂબ સરસ ગીત છે.
    જય માતાજી. જે ભગવાન.

  • @arpitasolanki4635
    @arpitasolanki4635 5 ปีที่แล้ว +165

    Frist time Gujarati song wait karyo 6e
    Finally aavi gayu 😍

  • @ચીનીમુસાફરહ્યુએનત્સંગ

    Nice voice of Both of u...Divya amazing voice...10 to 10 star

  • @BhupendrabhaiPatni
    @BhupendrabhaiPatni หลายเดือนก่อน +3

    Hu aa song roj sabharuchhu

  • @shyambawane
    @shyambawane 5 ปีที่แล้ว +90

    This song is a rage 🔥 in Ahmedabad 🙌🏾🤩
    Just 20 days I am here in this city basically, being a Non-Gujarati guy,
    I heard many guys humming this song everywhere, curiously searched it on google
    &
    Now I am here ✅😍😉
    Just Loved this song ♥️

    • @vasavamanoj8633
      @vasavamanoj8633 5 ปีที่แล้ว +3

      shyam bawane sjsxhhxhdjaks😍

    • @harrypatel1881
      @harrypatel1881 2 ปีที่แล้ว

    • @RajendraSinhRajputgohilStet
      @RajendraSinhRajputgohilStet 2 ปีที่แล้ว

      y koi aetraj he kisiko jo muje अच्छा लगे वही है सॉन्ग देखता हु जिसको पसंद ना हो वो मत देखो i सॉन्ग ओनली वन में राजपूत और क्या कुछ नहीं पसंद नहीं आया तो मत देखो में किसका गुलाम नहीं हु के किसके कहने पर रुक काबू नही नही रुकता राजपूत स्टेट

    • @balajiharij9394
      @balajiharij9394 ปีที่แล้ว

      અનિલ

    • @Moviescollaction
      @Moviescollaction ปีที่แล้ว

      Bj+

  • @djbheruboriyapura7252
    @djbheruboriyapura7252 5 ปีที่แล้ว +25

    Osm music...
    An
    Osm singer.
    Wow verry nice...

  • @Akcreations6001
    @Akcreations6001 4 ปีที่แล้ว +916

    કોણ કોણ આ ગીત ને માર્ચ 2020 માં હજુ પણ સાંભળે છે કરો લાઈક...
    હું તો રિલીઝ થયું ત્યાર નું અત્યાર સુધી માં 20 થી પણ વધારે વાર યુટ્યુબ માં જોયું છે...
    One of the best Gujarati Song Ever I listen....😍😍😍😍

  • @karanbadole8487
    @karanbadole8487 3 ปีที่แล้ว +8

    Heart touching bhanjan. Miss my past memories

  • @prothakor2405
    @prothakor2405 2 ปีที่แล้ว +82

    સાચો પ્રેમ ભગવાન નો હતો તો એમણે પણ નથી મળ્યો તો આપડે તો સામાન્ય માણસ છીએ આપણ ને સુ મળે.... પ્રેમ કરનાર ને એમનો પ્રેમ મળી જાય એવી ભગવાન ને પ્રાથના 😭😭😔

  • @sondarvakishor6121
    @sondarvakishor6121 5 ปีที่แล้ว +121

    are yar aa song to public ne pagal banavi didha bhai😂😂 super hit song brother 😘😘

  • @ravisiddhapura777
    @ravisiddhapura777 4 ปีที่แล้ว +638

    મારા કારખાના ના કારીગર બિહારી છે આખો દિવસ આજ સાંભળતા હોય😂💕👍🏻મને કે સેઠ સમજ નહીં આતા ,થોડા થોડા સમજ આતા હૈ લેકિન બહોત મજા આતા હૈ સુન્ન ને મે😂 છે જ એવું જોરદાર ગીત તો પછી સાંભળે જ ને

  • @shaktikaivalya
    @shaktikaivalya 2 หลายเดือนก่อน +1

    સંગીત, સુર અને શબ્દો 👌👌❤❤

  • @dipikaraval2888
    @dipikaraval2888 ปีที่แล้ว +306

    આ ગીત ના 2023મા 3 વર્ષ થાઈ ગયા પણ આજે પણ સાંભળવા નો મન થાય છે નઈ તર અત્યારે તો કેટલાક નવા ગીત આઈ ગયા છે પણ આ ગીત હજુ પણ ફેમસ છે

  • @Photogherphy
    @Photogherphy 4 ปีที่แล้ว +22

    Mujhe to Gujarati aati nahi hai but this song is very hard teaching ❤️❤️🧡🧡🧡

  • @VIJAYSINHRATHOD24
    @VIJAYSINHRATHOD24 5 ปีที่แล้ว +719

    કોઈ પ્રેમ કરનાર ને પૂછી જોવો કોઈનિ એક ઝલક જોવા માટે કેટલી રાહ જોવી પડે છે અને ઝલક ના જોવા ના મળે ત્યારે આખિ રાત ઊંઘ પણ નથી આવતી
    સાચી વાત છે ને

    • @aarifbhatti3648
      @aarifbhatti3648 5 ปีที่แล้ว +8

      Barobar dos

    • @KDstarmusic7733
      @KDstarmusic7733 5 ปีที่แล้ว +10

      Sachu bhai.
      Hu khubaj miss karu chu yar.
      Ena sms ni rah jovu chu bhai. tamari vat sachi che bhai. Miss you Radha❤❤❤😭😭😭😭

    • @akshaysolanki3203
      @akshaysolanki3203 5 ปีที่แล้ว +10

      ઈ ને પ્રેમ નો કહેવાય એ ને ચોદવાની હવસ કેવાય ચોદીયા વગર થોડી ઊંઘ આવે

    • @chaitalitayde943
      @chaitalitayde943 5 ปีที่แล้ว +3

      Ha

    • @pagalnodivanopagalnodivano3393
      @pagalnodivanopagalnodivano3393 5 ปีที่แล้ว +2

      સાચી વાત છે દોસ્ત

  • @pareshjadav4953
    @pareshjadav4953 3 ปีที่แล้ว +16

    ❤❤❤❤Love this song❤❤❤❤

  • @vishalviradiya3281
    @vishalviradiya3281 ปีที่แล้ว +39

    કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, 🤝🏻
    કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, 🫂
    લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,🚶
    ‘કોઈકના’ પગલા દિલ મા કાયમ માટે યાદ રહી જાય છે.👣

    🙏🏻 જય શ્રીકૃષ્ણ 🙏

  • @pravin1492
    @pravin1492 4 ปีที่แล้ว +21

    વાહ બહુ જ અલગ અવાજ છે ભાઇનો એકદમ ફ્રેસ

  • @shivshaktijagirsurat4032
    @shivshaktijagirsurat4032 5 ปีที่แล้ว +175

    ભગવાન ભુલો નોતો પડો. એતો પ્યાર સુ સે તે શીખડાવા આવો તો મારો‌ કા‌ળયો‌ ઠાકર ભૂલો નો પડે best song

  • @RiteshRathva-e8q
    @RiteshRathva-e8q 9 วันที่ผ่านมา +1

    કૃષ્ણ ભગવાન રાધા નાં પ્રેમની તુલના આપણા પ્રેમની ના કરવી જોઈએ..❤

  • @apgaming2572
    @apgaming2572 5 ปีที่แล้ว +73

    Bhagavan pan bhulo padyo
    Super song vinay Nayak...

  • @mayurjani7270
    @mayurjani7270 5 ปีที่แล้ว +79

    પ્રેમ હંમેશા અધુરો જ રહે છે😊

  • @thuglifeofchacha3017
    @thuglifeofchacha3017 5 ปีที่แล้ว +43

    Aa ek song na lidhe chanel na 16k subscriber 1 diwasma vadhi gyaa.....

  • @sayri6040
    @sayri6040 2 ปีที่แล้ว +6

    પ્રેમ તો અછુરો રહ્યોં,💞

  • @Bhudevraja
    @Bhudevraja 5 ปีที่แล้ว +17

    બહુ સરસ સોગ છે વિનયભાઈ આપનો અવાજ ખૂબ જ સરસ છે અને ગીત ન શબ્દ પણ ખૂબ જ સરસ છે

  • @shaktinews3296
    @shaktinews3296 5 ปีที่แล้ว +115

    રાધાનું નામ પડતાજ તું યાદ આવે છે
    સ્મરણોના રાગ ઘોળી પિયા કરું છું

  • @aakibpatni5009
    @aakibpatni5009 4 ปีที่แล้ว +269

    I'm Muslim but still love this song😎😎😎😎😎

  • @GovtKhodalStudio
    @GovtKhodalStudio 2 ปีที่แล้ว +33

    2 વર્ષ પછી પણ આ ગીત યાર સાંભળવાનું મન થાય

    • @rkdboy713
      @rkdboy713 หลายเดือนก่อน +1

      હા ભાઇ

    • @meldi__Sarkar-xb4rm
      @meldi__Sarkar-xb4rm หลายเดือนก่อน +2

      5 year pachi pan

  • @Dodoton11
    @Dodoton11 2 ปีที่แล้ว +18

    I m from Bihar where atleast 25+ bhojpuri song release everyday
    But i m here .. for this masterpiece
    🔥🔥🔥🔥

  • @bodarmanish
    @bodarmanish 5 ปีที่แล้ว +752

    પ્રેમ જીદથી નહીં કિસ્મતથી મળે છે,
    બાકી આખી દુનિયાનો માલિક
    એની રાધા વગર ના જીવ્યો હોત !!

  • @shaktistudiobhetsuda
    @shaktistudiobhetsuda 4 ปีที่แล้ว +22

    Pan prem puro thyo😀😀👌👌👌👍👍👍♥️♥️🎵🎵🎶🎶

  • @ll_piyush__x__007_ll
    @ll_piyush__x__007_ll 6 หลายเดือนก่อน +3

    Ha maro Prem adhurovraho 4 વર્ષનો હતો😊

  • @sandiprajput6257
    @sandiprajput6257 4 ปีที่แล้ว +29

    2020 ma Kon Kon Jove se
    Like Karo
    👇 ❤❤

  • @sanjaysakariya6093
    @sanjaysakariya6093 5 ปีที่แล้ว +32

    Lyrics is dope 😄

  • @bapu2742
    @bapu2742 5 ปีที่แล้ว +351

    કોણ કોણ આ ગીત ની રાહ જોતાં હતા
    આવ્યાં સો તો બેલ આઇકોન દબાવતા જો
    ચેનલ ને subscribed માય... ચેનલ A J

    • @rajuthakor7151
      @rajuthakor7151 5 ปีที่แล้ว +4

      Nice Song

    • @nainaparmar2962
      @nainaparmar2962 5 ปีที่แล้ว +1

      I

    • @axaymedaaxaymeda8473
      @axaymedaaxaymeda8473 5 ปีที่แล้ว +1

      Ok

    • @valabhaiparmar3902
      @valabhaiparmar3902 5 ปีที่แล้ว +1

      A J ,🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐😜🤐🤐😜👹👹👹👹👹👹👹👹😷😷😷😷😷😷😷😷😷😷😷😷

    • @rameshkabira8319
      @rameshkabira8319 5 ปีที่แล้ว +1

      V

  • @gujrativideostutaseditingk8158
    @gujrativideostutaseditingk8158 3 ปีที่แล้ว +9

    "લખું છું રાધા માટે અને મીરા ને ગમી જાય છે....
    મને ગમે છે રાધા અને રુકમણી મળી જાય છે..."
    🥀Mr, krishu 🥀

  • @pinkukatara3628
    @pinkukatara3628 5 ปีที่แล้ว +41

    Nice song and I like your voice sir

  • @bhurotakhor8673
    @bhurotakhor8673 5 ปีที่แล้ว +120

    💘સાચા પ્રેમ ને કયા કોઈ મુકામ મળ્યો 💘
    💔ના મીરા ને મોહન ના રાધા ને શ્યામ મળ્યો 💔
    ❤કે ના મને તુ મળી❤
    💔MK💔miss you

    • @nainasolanki326
      @nainasolanki326 5 ปีที่แล้ว

      Bhuro Takhor sf

    • @pratappachala8346
      @pratappachala8346 5 ปีที่แล้ว

      Mansh jevu vishare teao prem 6

    • @bharatisgreat8425
      @bharatisgreat8425 5 ปีที่แล้ว +1

      અલ્યા મિરાબાઈ શ્રી કૃષ્ણ નાં ભક્ત હતા ટોપા રાધા એમની પ્રેમીકા હતા

    • @jadavbharat2302
      @jadavbharat2302 5 ปีที่แล้ว

      Vijay

    • @jaybhatt4047
      @jaybhatt4047 5 ปีที่แล้ว +1

      મીરા ને મોહન અને રાધા ને શ્યામ મળી જ ગયો છે.કોને કીધું કે નથી મળ્યો???

  • @mohanjamariya2116
    @mohanjamariya2116 5 ปีที่แล้ว +702

    દિલ તોડ્યું હોત તો કંઈ ફરક ન પડત,
    પણ યાર વાત મારા વિશ્વાસની હતી !!💔

    • @ViralVideos-ex9nh
      @ViralVideos-ex9nh 5 ปีที่แล้ว +4

      th-cam.com/video/w7xkdnECGIE/w-d-xo.html

    • @vaghelaganesh7885
      @vaghelaganesh7885 5 ปีที่แล้ว +6

      Jay shiri ram

    • @miralshah1023
      @miralshah1023 5 ปีที่แล้ว +3

      @@ViralVideos-ex9nh 👌👌👌😢😢

    • @ViralVideos-ex9nh
      @ViralVideos-ex9nh 5 ปีที่แล้ว +3

      @@miralshah1023 Thank you Miral, this vidio also can be like that..

    • @alpeshthakor2995
      @alpeshthakor2995 5 ปีที่แล้ว +3

      Mohan Jamariya .હા.મોજ.હા

  • @vikrambharwad24
    @vikrambharwad24 2 ปีที่แล้ว +3

    વાહ કુદરત સુ કવી ની કલમ લખે છે ...
    એ ગીત ને તો રેકોર્ડ તોડી દીધો છે
    બનાસકાંઠા નુ ઘરેણું,, બેન શ્રી દિવ્યા ચોધરી ને ખુબ ખુબ અભિનંદન 💐

  • @divyarajsinhjadeja2762
    @divyarajsinhjadeja2762 5 ปีที่แล้ว +18

    Ha Maru pop skope music
    33 million view
    Congratulations

  • @DAX_RAVAL_143_
    @DAX_RAVAL_143_ 7 หลายเดือนก่อน +53

    2024 maa kone kone sanbhryu aa song❤❤🎉

  • @rajdipmthakor5818
    @rajdipmthakor5818 5 ปีที่แล้ว +124

    aa git aaya pachi🤔😥😥😥😥maro pan. prem adhuro rahyo bhai sachu

    • @kinkavar3271
      @kinkavar3271 5 ปีที่แล้ว +5

      Rajdip M Thakor hsidcvhk

    • @MrKing-tb4bs
      @MrKing-tb4bs 5 ปีที่แล้ว +2

      Ha yaar aje maro prem pan adhuro rahyo e mane chodi ne jato to rahyo

    • @rajdipmthakor5818
      @rajdipmthakor5818 5 ปีที่แล้ว +1

      kon chho tame

    • @vasavarakesh9926
      @vasavarakesh9926 5 ปีที่แล้ว +2

      Aevu bhai

    • @alpeshparmar8282
      @alpeshparmar8282 5 ปีที่แล้ว +1

      Krvanu kry prem kro to amj thy maa baap ne prem kro to koi divs bhula ny pdo

  • @samirkumarpandya20
    @samirkumarpandya20 3 ปีที่แล้ว +2

    Bhagvaan pan bhulo padyo...nice song...

  • @mahebubraja3784
    @mahebubraja3784 5 ปีที่แล้ว +15

    Super song
    Weldone vijay nayak and divya chaudhari.
    Climex is very hertful

  • @dollyrocks3982
    @dollyrocks3982 4 ปีที่แล้ว +17

    Wahhh su voice che yaar jordar mojj padi gai 💝💝💞💞💞💞💞💞💞💞😍😍😍❤️❤️💯💯💯💯💯😘😘😘😘

  • @harnesh999
    @harnesh999 5 ปีที่แล้ว +63

    પ્રેમ એટલે એકબીજાને એકબીજાથી વધારે સુખ આપવાની હરીફાઈ...🤗... ખૂબ સુંદર રચના...

    • @DilipPargi-c7t
      @DilipPargi-c7t 10 หลายเดือนก่อน +2

      ભાઈ તમે આવું કેવી રીતે વિચારો છો યાર તમારી કોમેન્ટ બહુ સારી છે હો

  • @makwananikuu
    @makwananikuu 3 ปีที่แล้ว +1

    May song chhe . I liked this song 😇💟

  • @vanshika3196
    @vanshika3196 ปีที่แล้ว +43

    Even after 3 years and today is 2023 this song will never die

  • @nileshmehra1408
    @nileshmehra1408 5 ปีที่แล้ว +80

    Love you JaaN
    BhagvaN Mara Mummy Pappa Ane Mari JaaN Ne Always Happy Rakhjo
    ❤❤❤🙏🏻🙏🏻🙏🏻❤❤❤

  • @sohilsama7468
    @sohilsama7468 5 ปีที่แล้ว +2182

    Kone kone song 5 thi 10 var sambhdi lidhu
    Like Karo 😍😋😍😋

  • @dsediting4213
    @dsediting4213 2 ปีที่แล้ว +16

    કોણ કોણ આ સોંગ ને 2022 માં પણ જોવે છે

  • @ntrofficial86
    @ntrofficial86 5 ปีที่แล้ว +20

    NICE SONG SAHEB
    Digital seva Kendra-bhatsan

  • @bahvinkadeera7091
    @bahvinkadeera7091 4 ปีที่แล้ว +20

    Aa song konu konu favorite che bolo friend 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @rahulvaghela8546
    @rahulvaghela8546 5 ปีที่แล้ว +18

    Nice
    Fentastic
    Jordar
    Kay no ghate
    Rolla rolla
    Ha moj ha
    Osm
    A1
    Super Vinay bhai

  • @subhsreepalai6344
    @subhsreepalai6344 3 ปีที่แล้ว +6

    Love this song 💗💗

  • @akkicreative9049
    @akkicreative9049 5 ปีที่แล้ว +349

    કાશ હું તારા પ્રેમમાં નીલામ થઇ જાઉં,
    છેલ્લી બોલી તું લગાવે ને હું તારે નામ થઇ જાઉં !!

  • @jayshreemehta3650
    @jayshreemehta3650 5 ปีที่แล้ว +31

    Superb song...I love dis song...n both singers are really superb

  • @spthakor1584
    @spthakor1584 5 ปีที่แล้ว +295

    મળ્યા પહેલા જ ખોવાનો ડર લાગે,
    આટલો પ્રેમ તો મેં ક્યારેય ખુદને પણ નથી કર્યો !! Kàñô Tø Kàñô

  • @janak4796
    @janak4796 2 ปีที่แล้ว +5

    God gifted voice 'Vinay nayak'

  • @manojthakor3202
    @manojthakor3202 5 ปีที่แล้ว +16

    Nice song bhai
    So vat che bathana ruvata ucha Kari ditha super

  • @bhikhabhaiparmar2707
    @bhikhabhaiparmar2707 5 ปีที่แล้ว +60

    Gokul galiyo ma shodhe chhe Radha ma tamari action jordar chhe vinay nayak bhai

  • @rekhanavariya7173
    @rekhanavariya7173 5 ปีที่แล้ว +23

    My favorite song

  • @ankurpainter7087
    @ankurpainter7087 3 ปีที่แล้ว +15

    Awsm song..my fev song😘😘😘😘😘😘I love this song 😘😘😘😘

  • @mayurparmar272
    @mayurparmar272 5 ปีที่แล้ว +457

    ઘણા વર્ષો પછી ગુજરાતી સંગીત ક્ષેત્રે આવું અદભુત ગીત સાંભળવા મળ્યું.વાહ વાહ વાહ

  • @90160
    @90160 5 ปีที่แล้ว +505

    તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે,
    બાકી તો એક નામના હજારો લોકો છે દુનિયામાં !!

  • @bewajahkkhayal1234
    @bewajahkkhayal1234 5 ปีที่แล้ว +20

    પ્રેમની વાત્યું જણાવે જે જાણતલ હોય ઝેરના,
    તરફડીયા બાબતે હવે મને કશુંયે નાં પૂછો !
    ♦️મળવા જેવો માણસ♦️

    • @dhavalrajgor4027
      @dhavalrajgor4027 5 ปีที่แล้ว +3

      Vah vah Bhai prem to tej karyo che

    • @bewajahkkhayal1234
      @bewajahkkhayal1234 5 ปีที่แล้ว +2

      સચેત રહેજે એના ચોપડે એક કામ લખી આવ્યો છું,
      હું યમરાજની હથેળીમાં તારું નામ લખી આવ્યો છું.

    • @panthdodiya6390
      @panthdodiya6390 4 ปีที่แล้ว

      Wah wah irsadd

    • @panthdodiya6390
      @panthdodiya6390 4 ปีที่แล้ว

      K K Tourist Wah wah jordar

  • @jayeshpatel7367
    @jayeshpatel7367 3 ปีที่แล้ว +26

    Really it's nice Song with superb combiation voice and composition. Nice music. Gujrati love this song.

  • @kishandj3526
    @kishandj3526 5 ปีที่แล้ว +222

    *પ્રેમ 💏માં 🎪ખુદ 🌻ભગવાન 💝પણ 🤔ભુલો પડ્યો.,*
    *અને 💃એમાંય 🎎આપણે 💔તો 👫માણસ છિએ..!!*
    *LOVER BOY*

  • @sanjaymakvana8074
    @sanjaymakvana8074 5 ปีที่แล้ว +38

    મસ્ત સોંગ છે વિનય નાયક નું પહેલું એવું સોંગ છે જે બધાને ગમે છે બધા કરતાં હિટ સોંગ છે
    Like
    Sher
    Subscriber

    • @ViralVideos-ex9nh
      @ViralVideos-ex9nh 5 ปีที่แล้ว

      th-cam.com/video/w7xkdnECGIE/w-d-xo.html

    • @Musiclover_69_
      @Musiclover_69_ 5 ปีที่แล้ว

      Bhai vinay nayak na badha song hit hoy che

    • @dhavalrabari4448
      @dhavalrabari4448 5 ปีที่แล้ว

      Bhagvan.kadi.bhulo.padto
      Nathi..aeto.kano.sa.maldhari..........sa.vinay.nayak.ae.mafhi
      Magi.bhai

  • @masikotarofficial5064
    @masikotarofficial5064 5 ปีที่แล้ว +148

    ભગવાન પણ ભુલો પડયો પ્રેમ માં તો પછી આપણુ શુ ભાઈ

  • @ashokshrimali3175
    @ashokshrimali3175 2 ปีที่แล้ว +1

    Jordan 🔥♥

  • @rakeshdigital9286
    @rakeshdigital9286 5 ปีที่แล้ว +1334

    Supar vinay bhai
    Boom boom jordar hoo
    Bhaiyo like and Shere karjo
    Rakesh barot na video jova amari chennal ne subscraibe karvanu bhultha nahi

  • @sejalparmar9347
    @sejalparmar9347 5 ปีที่แล้ว +26

    I like you this song awesome yaar 😍😘😘😍

  • @mobileentertainment9999
    @mobileentertainment9999 5 ปีที่แล้ว +102

    તારો સાચો પ્રેમ મારા મન મા રમી રહ્યો હતો એવા મૌસમ મા તુ ક્યા જતી રહી.

  • @tanishaprajapati1751
    @tanishaprajapati1751 3 ปีที่แล้ว +5

    I love this song 💓

  • @prakashsadhu8732
    @prakashsadhu8732 5 ปีที่แล้ว +33

    Teaser ma je compose karyu a full song ma nathi thayu

  • @bhayarabari9354
    @bhayarabari9354 5 ปีที่แล้ว +20

    રાકેશ બારોટ કેમ છો

  • @bhavinrajput657
    @bhavinrajput657 5 ปีที่แล้ว +31

    Bhai First time song no wait karyo Best Ever song Pop skop
    💖💖💖💖💖

    • @Sanjay_vaghar_123
      @Sanjay_vaghar_123 5 ปีที่แล้ว +1

      Sanjay. Thakor. Vaghar. 💘💞💖💝💔💓💙❤💛💚💟💕

    • @bhavinrajput657
      @bhavinrajput657 5 ปีที่แล้ว

      @doller_ patel oh. Reallly

  • @raoldigvijaysinh9199
    @raoldigvijaysinh9199 11 หลายเดือนก่อน

    Super song.... Garba ma aa songs aave atle utsah double thai jaay

  • @jhanvijaan6142
    @jhanvijaan6142 5 ปีที่แล้ว +156

    *મને મારા પ્રેમ પર એટલો તો વીસવાસ છે..*
    *ભલૈ મને છોળી દેછે પણ ભૂલીતૌ નય જાય..*
    *****_Jay_🙏_ખોડલ_🙏_Raj_*****

  • @akshayvanzara8878
    @akshayvanzara8878 5 ปีที่แล้ว +74

    આપણને જે પસંદ આવે છે
    એ પણ મળતી નથી

  • @cars_hub.x
    @cars_hub.x 4 ปีที่แล้ว +25

    Avuj song navu nikalo part 2 😎

  • @shaileshkoli2722
    @shaileshkoli2722 3 ปีที่แล้ว +5

    Awesome voice 👌 good

  • @krishthakor8874
    @krishthakor8874 4 ปีที่แล้ว +88

    Kone Kone a git game chhe ek like karo👇

  • @devpatel9851
    @devpatel9851 5 ปีที่แล้ว +20

    biju navu bi muko aavu song ke khabar pade loko ne ke aapde gujarati pan pachaa na pade.

  • @SohanDtravelvlog
    @SohanDtravelvlog 3 ปีที่แล้ว +21

    jyada gujrati nhi aati muje pr heart ko touch kr diya song ne ❤❤ 🤗

    • @Vk-sk7nm
      @Vk-sk7nm 2 ปีที่แล้ว

      Same here

  • @AnuragDaturatar
    @AnuragDaturatar หลายเดือนก่อน +5

    મને મારો પ્રેમ 7 વર્ષ પછી મળી ગયો 😊

    • @TadviTinkesh
      @TadviTinkesh 3 วันที่ผ่านมา

      Congrats bro Radha malii gy❤❤

  • @matiyastudio1566
    @matiyastudio1566 5 ปีที่แล้ว +30

    Please editing Kari ne pachu moklo

  • @nareshprajapati9254
    @nareshprajapati9254 5 ปีที่แล้ว +19

    jordar git che..🙏🙏🙏🙏

  • @Vipuljb
    @Vipuljb 5 ปีที่แล้ว +22

    Idea dialer tone code ma nathi aavtu

  • @patelbhavini6662
    @patelbhavini6662 3 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ 🙏🙏🌹