Garib Kalyan Mela | ગરીબ કલ્યાણ મેળામાં બ્યુટી પાર્લરની કીટમાં નીકળ્યું ઓવન!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ต.ค. 2024

ความคิดเห็น • 82

  • @priyankapatel1827
    @priyankapatel1827 23 วันที่ผ่านมา +5

    મને પન બુટિપાલર કઈક મા ઓવન મળયુ શે સુરખાય થી

  • @jayeshchenva2694
    @jayeshchenva2694 20 ชั่วโมงที่ผ่านมา

    મારી સાથે પણ આમાં અન્યાય થયો છે. માત્ર ખુરશી એ પણ તૂટેલી હાલત માં મળી છે.

  • @alsifamansuri5368
    @alsifamansuri5368 หลายเดือนก่อน +5

    Aa oven nthi makup kit brush e badhu saf krvanu sterilizer che

  • @panchalmayurika5265
    @panchalmayurika5265 4 วันที่ผ่านมา

    પાટણમાં મને પણ આવું જ મલ્યું છે

  • @dashrathrabari8986
    @dashrathrabari8986 15 วันที่ผ่านมา

    Same bhai mane to paf garam karvanu machine lagiyu

  • @AkhandMuktidata
    @AkhandMuktidata หลายเดือนก่อน +4

    આવી જ એક કીટ આપવામાં આવી છે ગામ નું નામ ઠાસરા તાલુકાના કંથરાઈ ગામે વાળંદ મીનાબેન હસમુખ ભાઈ ને પણ આટલું જ મળ્યું છે

  • @sarojthakor8696
    @sarojthakor8696 13 วันที่ผ่านมา

    Same....

  • @akmalek-we2bi
    @akmalek-we2bi วันที่ผ่านมา

    સુરેન્દ્રનગર માં કઈ જગ્યા ઉપર મલસે એડ્રેસ હોય તો આપજો

  • @shitalpanchal2705
    @shitalpanchal2705 21 วันที่ผ่านมา

    Mane pan aaj malyu che

  • @myonline6999
    @myonline6999 2 วันที่ผ่านมา +1

    સરકાર ઉલ્લુ બનાવે છે

  • @BhavnaVasava-us8ie
    @BhavnaVasava-us8ie 23 วันที่ผ่านมา +2

    અરે આજે મને પણ સેમ આજ વસ્તુ મળી છે ભરૂચ મા ખોટા ખોટા નાટકો કરે છે એના કરતાં નય આપ તો સારું 😶

    • @kapilsolanki9786
      @kapilsolanki9786 14 วันที่ผ่านมา

      હા અમે પણ આજ રોજ લઈ ને આવ્યા to એક માં ઠીક ઠાક ખુરસી અને બીજા માં owan 🤦

    • @priyapatel9572
      @priyapatel9572 6 วันที่ผ่านมา

      Bahen ovan nathi aato starilizer chhe je brush comb k badhu saf karvani chhe

  • @PravinRathod-rm8tc
    @PravinRathod-rm8tc 27 วันที่ผ่านมา +2

    બધાયને આવુ જ મળ્યુસે

  • @surajnadiya3260
    @surajnadiya3260 วันที่ผ่านมา

    Right Che aa Khotu Karyu Che

  • @harishbhaipatel9121
    @harishbhaipatel9121 หลายเดือนก่อน +2

    ગરીબોની ખુબ મજાક કરો

  • @chavdarahul7612
    @chavdarahul7612 6 วันที่ผ่านมา

    Amare pan aaj maylu rajkot gujrat

  • @NishaParmar-n9m
    @NishaParmar-n9m 13 วันที่ผ่านมา

    Mane pan aaje aavu j malyu che😢

  • @ravalpoonam4368
    @ravalpoonam4368 หลายเดือนก่อน +5

    અમારે ઓવન નું શું કરવાનું અમને ફરી કીટ આપો એક આશા સાથે ફોર્મ ભરીયે અને ગરીબો સાથે આવું ના કરવું જોઈ..

    • @chiragsolanki257
      @chiragsolanki257 หลายเดือนก่อน +1

      Mara ghare evu j aavyu chhr

    • @harshaodedara8917
      @harshaodedara8917 หลายเดือนก่อน

      ​@@chiragsolanki257 mare pan

  • @gurumotorvadgam3354
    @gurumotorvadgam3354 หลายเดือนก่อน +2

    અધિકારી પૈસા ખાઈ જાય છે ગરીબોના સરકાર પુરા પૈસા આપે છે લાભાર્થી પાસે આવતા વસ્તુ અને બ્રાન્ડ પણ બદલાય જાય છે..😒

  • @dasrathbhaithakor3740
    @dasrathbhaithakor3740 9 วันที่ผ่านมา

    આના માટે આપણે અધિકારીઓ સાથે શુ કરીએ તો આપણને ન્યાય મળે કૃપા કરી કોઈ જણાવો?

  • @Dimple-vd8mf
    @Dimple-vd8mf หลายเดือนก่อน +1

    Right😢

  • @KadiyaKiran
    @KadiyaKiran 27 วันที่ผ่านมา

    Ha sachi vat chhe

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc หลายเดือนก่อน +3

    ઓવન વાપરનારા ગરીબ ના હોય

    • @RasikP-xf2pm
      @RasikP-xf2pm หลายเดือนก่อน

      રૉટલા ગરમ કરી ખાવા ના....

  • @dabhijashi1640
    @dabhijashi1640 27 วันที่ผ่านมา

    જેણે પણ પાલનપુર માં ગરીબ કલ્યાણ યોજના માં બ્યુટી પાર્લર ની સહાય માટે ફોર્મ ભરાયાં એમના ફોર્મ પાસ થયા અને બધા વ્યક્તિ ખુશી ના મારે ફૂલે ના સમાય અને પાલનપુર વાળા ને જ્યારે કીટ નું સામાન લેવા ડીસા માં એર પોર્ટ રોડ ખાતે યોજવામાં આવેલ ગરીબ કલ્યાણ મેળામાં
    એક ખુરશી 🦼 અને બીજું ઓવન 📟 મળ્યું 😀😀 પાર્લર સહાય વાળાઓને સાથે છેતરપિંડી થઈ છે.

  • @NitinBhai-jy7dn
    @NitinBhai-jy7dn หลายเดือนก่อน +2

    વાહ મારુ ગુજરાત

  • @parmarjayu3758
    @parmarjayu3758 26 วันที่ผ่านมา

    મને પણ આજ વસ્તુ આપી છે kle એનું અમે સુ કામ નું કઈ કામ ની વસ્તુ આપે તો કંઈ કામ લાગે

  • @bsedit8092
    @bsedit8092 14 วันที่ผ่านมา

    Ame pan chhet raya chhe

  • @BhupendraTalpada-s2j
    @BhupendraTalpada-s2j 22 วันที่ผ่านมา

    Hi😢😢

  • @laxmanrathva3834
    @laxmanrathva3834 หลายเดือนก่อน +2

    નેતાઓ ને લાભ આપો

  • @SajjanVasava
    @SajjanVasava 23 วันที่ผ่านมา

    મને પણ‌ આજ આ પેલ

  • @nidhikajakhariya912
    @nidhikajakhariya912 27 วันที่ผ่านมา

    Mare pn avi j kit avi che aj thi 2 year pahela

  • @bsedit8092
    @bsedit8092 14 วันที่ผ่านมา

    Amne pan khursi pan without nut bolt mali chhe

  • @Mrkhan777
    @Mrkhan777 หลายเดือนก่อน +5

    अंधेर नगरी, चौपट राजा; टका सेर भाजी, टका सेर खाजा.😂😂

  • @kishanzala4780
    @kishanzala4780 หลายเดือนก่อน

    Sachi vaat che

  • @Kanu-ii1wv
    @Kanu-ii1wv 24 วันที่ผ่านมา

    Sarkar ne vinanti karo ke saman puro apo nyto pa6i avi yojna band Kari do

  • @RijuVhora-up1nf
    @RijuVhora-up1nf 26 วันที่ผ่านมา

    Mara E pan aj maliu che

  • @vinodkumarsindhav1414
    @vinodkumarsindhav1414 13 วันที่ผ่านมา

    Surendranagar ma aej madiyu se...

    • @akmalek-we2bi
      @akmalek-we2bi วันที่ผ่านมา

      Surendra nagar kai jagya a malse sarnamu hoy to aapjo

  • @aasmabanu4791
    @aasmabanu4791 28 วันที่ผ่านมา

    Mare pan oven khursi J mali che

  • @bharatsankhat1099
    @bharatsankhat1099 29 วันที่ผ่านมา

    Amare pan saving j se

  • @Sdcreat12
    @Sdcreat12 หลายเดือนก่อน +2

    Sterilizer unit chhe ovan nthi.

  • @ruhipatel3217
    @ruhipatel3217 หลายเดือนก่อน

    Cake banavanu chalu kari do
    E oven nthi starilizer che

  • @ALVIRA552
    @ALVIRA552 หลายเดือนก่อน

    Amare pan aevu j se

  • @JaydipSudani
    @JaydipSudani 29 วันที่ผ่านมา

    Koy keva vdu nathi

  • @Pranamipradip2512
    @Pranamipradip2512 หลายเดือนก่อน

    Sabarkantha ma garib kalyan mela ma pan aaj kit apvama avi chhe

  • @namratasolanki7300
    @namratasolanki7300 หลายเดือนก่อน

    Sterilizer machine chhe oven નથી બાપા

  • @Rajwadi12
    @Rajwadi12 หลายเดือนก่อน

    Amare pn kayk aavu j che

  • @lattakapadiya2457
    @lattakapadiya2457 หลายเดือนก่อน

    Amare pn aevuj aviyu che

  • @RamsingBaria-dx5yc
    @RamsingBaria-dx5yc หลายเดือนก่อน

    ઓવનનો ઉપયોગ પણ ખબર ના હોય

  • @bsedit8092
    @bsedit8092 14 วันที่ผ่านมา

    Compain number aapo bhai

  • @nayanparmar1719
    @nayanparmar1719 28 วันที่ผ่านมา

    Amne pan aavu j vastu manyu se tema complain Kari hati pan tenu koi response aavtu nathi

  • @chiragsolanki257
    @chiragsolanki257 หลายเดือนก่อน

    Ovan nthi stebilier chhe

  • @Kanu-ii1wv
    @Kanu-ii1wv 24 วันที่ผ่านมา

    Ame jyare fon Karine office par pu6iu to amne avu kidhu ke ben sarkari vastu 6 atle ama koy gernti vornti na hoy and sarkar a yojna dhire dhire band Kari devani 6 atle adadhu saman apiu ma

  • @reshmakhan7019
    @reshmakhan7019 5 วันที่ผ่านมา

    Mane pan aavu badhuj aaviyu che parlour ni kit ma badhane bewakuf banave che Ave su kariye aanu

  • @jignashapatel1182
    @jignashapatel1182 หลายเดือนก่อน

    Ame vansda talaku ma rahiye 6 amane pan aj malau 6

  • @_bvn_sorts
    @_bvn_sorts หลายเดือนก่อน

    Gaya varse amane pn thanda pina ane alpahar ni kit ma matr udhai લાગેલી સડેલી એક લારી આપી દીધી જેના પણ ઘેર જઈને જોયું નટ બોલ્ટ પૂરતા આવેલા. નય બાકીના સમાન માટે વારંવાર રજૂઆત કરી પણ કોઈ જવાબ આપતું નથી .સુરેન્દ્રનગર જિલ્લો અને લીંબડી તાલુકો .

  • @ramjibhaiparmar1807
    @ramjibhaiparmar1807 หลายเดือนก่อน

    😭🙏🙊🙈🙉

  • @SumitawellnesscoachSumitawelln
    @SumitawellnesscoachSumitawelln 27 วันที่ผ่านมา

    😅😅😅

  • @darsu_officia1978
    @darsu_officia1978 หลายเดือนก่อน +1

    Ye BJP ki sarkar hai yaha box mese sap bhi nikl sakta hai 😂😂😂

  • @sejalprajapati960
    @sejalprajapati960 หลายเดือนก่อน

    Badhane Aaj aapyu mne 0n malyu

  • @ALVIRA552
    @ALVIRA552 หลายเดือนก่อน

    Ghare PADI rayu se owan

  • @sandipchaudhari9494
    @sandipchaudhari9494 หลายเดือนก่อน

    Garib manas Beauty parlour ma jata j nathi 😊😅😂

  • @umeshgamit9918
    @umeshgamit9918 หลายเดือนก่อน

    Jay shri ram😂😂😂😂😂 bjp

  • @allupathan1217
    @allupathan1217 17 วันที่ผ่านมา

    Frodig

  • @gdmistry73
    @gdmistry73 19 วันที่ผ่านมา

    Amane pan vadodara ma sem aavi kit aapi 6. Amne to only wax strip Ane 3 pcs scissors an aavo j ovan hoy to saru pan aavu j starai machine 6. e pan emna dacha jevu.lute 6. Form bharavi varas sudhi rah jovdavi ne mand mand 200 thi 300 ₹ sudhi nu to mand mand aape 6.ame pan media wala ne bolaya amane to chair pan noti aapi pa6i media aavi pa6i evu banu karyu ke haju aapvanu baki 6.ane aatali karya pa6i pan chair to etali bekar 6.ame machinary to Kai sapta j nathi .harami

  • @Pranamipradip2512
    @Pranamipradip2512 หลายเดือนก่อน

    Sabarkantha ma garib kalyan mela ma pan aaj kit apvama avi chhe

  • @allupathan1217
    @allupathan1217 17 วันที่ผ่านมา

    Frodig