અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના સતુભા કાઠીએ દલિતના દીકરાને દરબારોની કોપી કેમ કરે છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 387

  • @KaushikMahida-e2d
    @KaushikMahida-e2d 11 หลายเดือนก่อน +29

    વા મનસુખ ભાઈ વા જય ભીમ જય સંવિધાન 💙💙💙

  • @gopalprafulbhaibhatt7966
    @gopalprafulbhaibhatt7966 ปีที่แล้ว +38

    6:42 થી સાંભળજો...
    સતુભા કાઠી દરબાર વ્યવસ્થિત જવાબ આપે છે..
    7:35 કોઈ ની બાયું માઈકાગલા જણતી નથી..‌
    8:14 ફરિયાદ થયા પછી ડાયુ થવું, લીંડી રહી નહીં..
    9:20 બને ત્યાં સુધી ડાયા થઈ જાજો, કાઠી કલા વાપરતાં નઈ.. માપમાં રહેજો, સુખદ સમાધાન કરી નાખજો.. વૈમનસ્ય ફેલાય નઈ..
    10:11 આપણે ( સતુભા કાઠી દરબાર એ ) હવા ન કરી હોત તો ક્યા વાંધો હતો..??
    11:35 સતુભા નો જવાબ સાભળો..
    12:03 મનસુખભાઇ કહે છે કે.. તમે સાગરભાઈ ને મારી નાંખશો તો કાંઈ ફરક નહીં પડે..
    12:09 પછી વડછડ કરે છે, સતુભા ને મનસુખભાઇ કહે છે કે.. અમે લાખો દલિતો છીએ, તમે સાગર ને મારી નાખો... વગેરે ઘણું બોલીને ઉશ્કેરણી કરે છે..
    14:02 થી મનસુખભાઇ ને સાંભળો... આગળ રેકોર્ડિંગ માં સતુભા નથી બોલતા કે હું મારી નાખીશ.. પરંતુ મનસુખભાઇ જ તેમને મારી નાખવાની હિન્ટ આપે છે...
    અરે.. હિન્ટ થી પણ આગળ, ચેલેન્જ આપીને ઉશ્કેરે છે,.. અને બીજી બાજુ પોલીસ સ્ટેશન ફોન કરીને સતુભા વિરૂધ્ધ રજૂઆત કરે છે.. ઉપરાંત આ વિડીયો ક્લિપ વાયરલ કરીને બે વ્યક્તિ વચ્ચેનો ઝઘડો છે તેનો બે જ્ઞાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે, દલિતો તથા ક્ષત્રિયોને એકબીજા વિરૂધ્ધ ઉશ્કેરી ને સામાજિક સદભાવના ને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું છે..

    • @rajbhaiahir7052
      @rajbhaiahir7052 ปีที่แล้ว +3

      💯 hasi vaat se

    • @rajendrasinhjadeja3281
      @rajendrasinhjadeja3281 ปีที่แล้ว +5

      Vah bhudev aama to mansukh uparj fariyad dakhal thai shake.

    • @DIKUU_5151
      @DIKUU_5151 ปีที่แล้ว

      💯 bhai sachu

    • @Itsketujanis_Vlog
      @Itsketujanis_Vlog 11 หลายเดือนก่อน +2

      10000000% ટકા ની વાત આ મનસુખ ઉશ્કેરે છે કાયદેસર 🙏🙏🙏🙏

    • @parbatrabari1551
      @parbatrabari1551 11 หลายเดือนก่อน

      Sachi vat100

  • @આપાભરવાડ-જ8ભ
    @આપાભરવાડ-જ8ભ ปีที่แล้ว +61

    હા કાઠી હા ભરવાડ સમાજ તમારી હારે જ છે

    • @vaghelasunil1767
      @vaghelasunil1767 ปีที่แล้ว +9

      Khota to jitvana je nathi badha ne badho haak aapiyo je se game te kar Bhai samajo khota maa Sath naa aapo Baki sachu hoy ne tiya ladvanu hoy ne hindutav aam je pasad Rai gayu se ame too Salam kari Muslim Bhaiyo ne 💙💫🙏

    • @આપાભરવાડ-જ8ભ
      @આપાભરવાડ-જ8ભ ปีที่แล้ว

      @@vaghelasunil1767 જો તમે દલિત છો તો હુ પેલા કહી દવ કે હુ દલિત સમાજ નો વિરોધી નથી હુ તો દિલ થી ભાઈ માનુ છુ મને કોઈ પ્રોબ્લમ નથી દલિતો થી અને અમારા ગામમા દલિતો છે એ બધા દેવિ દેવતા ને માનવા વાળા છે સમજુ છે પણ અત્યારની પરજા ને નાત નવુ સુજે છે અને હા હુ ભરવાડ છુ અને સાકાહારી કોઈ પણ દલિત સાથે જમવામા મને કોય પ્રોબ્લમ નથી અમે એના ઘરે જમવામા પણ પ્રોબ્લમ નથી

    • @ભિખુભાઈકાલરિયા
      @ભિખુભાઈકાલરિયા 10 หลายเดือนก่อน

      ​@@vaghelasunil1767😮😮ખખછખક 15:37

    • @bharatsolanki544
      @bharatsolanki544 7 หลายเดือนก่อน

      Ugta ne sau name. Aene mard
      Na kevay😊

  • @JAYPALSINHGOHIL-zy5dr
    @JAYPALSINHGOHIL-zy5dr ปีที่แล้ว +25

    જય શ્રી રામ સનાતન ધર્મ ની જય

  • @nagajanmaherodedara..porba9634
    @nagajanmaherodedara..porba9634 ปีที่แล้ว +34

    Jay ho kathi samaj 👑

  • @pinalrao5697
    @pinalrao5697 ปีที่แล้ว +31

    Vah kathi darbar bapu.vah

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc 9 หลายเดือนก่อน +3

    કાઠી ક્ષત્રિય સમાજ ,1❤❤❤❤❤🎉🎉🎉

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gf ปีที่แล้ว +45

    આ ભાઈ ને બોલવાની ભાન નથી કાઠી સાચા છે

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 ปีที่แล้ว +19

    વાહ મન સુખ ભાઈ રજવાડા જતા રહ્યા સતા હવા ગઈ નથી પેલો કાઠી ધમકી આપે છે તેનાથી બીવાનું નો હોય લોહી બધાનું સરખુ જ હોય જેવો સામેવાળો એવા બની જાવ મરવાની બીક બધાને હોય મરણીયા બની જાવ એક દા કાઢીને મારો તો થોડા બીતા રહે સંવીધાન બધા માટે સરખુ છેજ્યયોગેશ્વર

  • @AjitsinhVaja-v8r
    @AjitsinhVaja-v8r 21 วันที่ผ่านมา +1

    આમાં મનશુખભાઈ તમોયે ખુબ ખોટું પગલું ભર્યું છે આમા તમોયે ડાકલી વગાડી ને સતૂભા ને હેરાન પરેશાન ઉસકેરી કરી ને કાયદા મા ફશાવીયા પાશો પિ એસ ઈ ને ફોન કરીને રમત કરી મનશુખભાઈ તમે તૈયાર રહજો ભોગવવા માટે તમારા પણ આવા દિવશો આવશે

  • @sagramrabari3207
    @sagramrabari3207 ปีที่แล้ว +29

    મનસુખ ભાઈ તૂ જ ખોટો માણસ છો..... વાહહ કાઠી...

  • @ratdiyavijay8107
    @ratdiyavijay8107 ปีที่แล้ว +30

    હુ સામત ભરવાડ ભાઇ કોઇ કોમેટમાં કોઇને ખોટુ લાગે એવુ ના કરો બે સામજને મારા જય શ્રી રામ

  • @jaysriram5459
    @jaysriram5459 ปีที่แล้ว +14

    સૌરાષ્ટ્ર ની ભુમી એટલે ધર્મ ની ભુમી ધન્ય ધરા સૌરાષ્ટ્ર ની માટે જાતપાત ઝગડો મેલી ને આવતી આફત માટે તૈયાર થઈ જાવ લડવા મુસ્લિમ દ્વારા ફરી તૈયાર થઈ ચૂકી છે💯✨ એમાં શકા ને સ્થાન નથી 16 વાર સોમનાથ લુટી ગયા હજુ પન 3 લાખ મદરેસાઓ એજ શિખવે છે ભારત દેશના 3 ટુકડા કર્યા છે પાકિસ્તાન બાંગ્લાદેશ ને ભારત🇮🇳 માટે 2 સમાજ ની લડાઈ મા તીજો ફાવે છે💯✨

    • @anilpatel3898
      @anilpatel3898 8 หลายเดือนก่อน

      Sav Sach vat hindu loko ak thav

    • @contortionist779
      @contortionist779 6 หลายเดือนก่อน

      HINDU ANDRO-ANDR NAT-JAT HU UNCHO-TU NICHO KRINE MARA ..ODE MARA MRI JASHE....AVU LAGE...GANDHIJINI VAT NO MANI TO HVE KOY HANDHI NVRO NTHI...

    • @vijaysakriya007
      @vijaysakriya007 6 หลายเดือนก่อน

      Vat Sachi bhai hindu j hindu no virodh kare che

  • @ecsolanki6373
    @ecsolanki6373 10 หลายเดือนก่อน +7

    Jai bhim

  • @user-lp3rs6qg2
    @user-lp3rs6qg2 10 หลายเดือนก่อน +2

    Vaha mansuk bhai. Jay savidhan

  • @sisodiyakhodubha4144
    @sisodiyakhodubha4144 ปีที่แล้ว +14

    હા કાઠી હા

    • @maheshbathvar9903
      @maheshbathvar9903 4 หลายเดือนก่อน

      Pn ama tara kathiye hu haru kam karyu se te dhodyo av koyni ejjat basavi se te avi gyo bayla

  • @GabhrubhaikDhadhal-oo4mi
    @GabhrubhaikDhadhal-oo4mi ปีที่แล้ว +130

    મનસુખ ભાઇ બોલવા માં થોડો અતિરેક થાય છે આપનો આપે સમજાવવાની વાત નો કરી ખાલી દાટી મારવાની જ વાત કરી ભાઇ પેલા ભાઈ તો તમારી સાથે જે વાત કરે છે તે સભ્યતા થીજ કરે છે આપ આપ આખા સમાજને બાપ સામે જતા રહ્યા ભાઇ. આપ આગેવાન છો સહ ના સડાવો ભાઈ માપે મેળે વાત કરો ભાઈ જાજા કેસ માં વાંક બેય પક્ષ નો હોય છે બધાને સમાજ હોય છે કેવાનું માત્ર એટલૂ જ કે મોટા ડખા માં હાથ આગેવાન નો વઘારે હોય છે એક મરી જાય બીજો જેલમાં જાય ને આવા આગેવાન ખંખેરીને નીકળી જાય

    • @world_is_family
      @world_is_family ปีที่แล้ว +14

      Right, vat Puri thati hoy to Puri nathi karta and satu bhai ne uksave che, aa to crime karva same thi bole che

    • @maheshgadhavi1281
      @maheshgadhavi1281 ปีที่แล้ว +6

      Right ...Loko ne ladave che ..uskerani kare che

    • @આપાભરવાડ-જ8ભ
      @આપાભરવાડ-જ8ભ ปีที่แล้ว

      આ ચડાવી મારવા વાળા હોય મરે નાના આગેવાન તો દેખાવ ના હોય

    • @rajudafada-gx4wi
      @rajudafada-gx4wi ปีที่แล้ว

      જેનામાં સમજદારી નથી એ તો વાયડાઈ કરવાના જ સે..એના બદલે નયા ના પોલીસ દળ ને મજબૂર કરો કે આવું નય ચલાવી લઈએ... જો દલિત જવાન ને કાઈ થશે તો તમને ભારે પડી જા..બસ આટલું મનસુખ ભાઈ ને કેવા માંગુ સુ...

    • @mittalmehta7569
      @mittalmehta7569 ปีที่แล้ว +1

      போ

  • @ગૌરીબેનવાળા
    @ગૌરીબેનવાળા ปีที่แล้ว +33

    જય માતાજી લુગી મા મારકો મારો છે ભાઈ કે એક જ સમાજ ને બાધવા ની ચોટીલા મા આવી ને જોવો બધી સમાજ બાધે લુગી મા વાદ વિવાદ ન કરવા નો હોય ભાઈ ભાલ પરગણા મા જોવો કેવા સતરી એ છે પારકા ના માટે માથા દે ધન્ય હો ભાવનગર નો ઈતિહાસ વાચો ખોબો બોર સારુ ખોબો સોના મહોર આપી નાના માણસ ને સાચવતા ખોટી રીતે હેરાન ન કરાય શાતિ થી જીવો ને જીવા દો

  • @ushabenalgotar9431
    @ushabenalgotar9431 ปีที่แล้ว +26

    ભા વ ન ગ ર દ ર બા રે બો ટા દ ના દ લી ત ને લા ખો એ ક ર જ મી ન ર હે ઠા ણ મા ટે આ પી હ તી 🌹🌹🙏🙏🌹🌹જય ભીમ

  • @rasikdudhat8333
    @rasikdudhat8333 11 หลายเดือนก่อน +6

    સમાધાન ને બદલે વાત વધારવાનો પ્રયાસ છે જેથી પોતાના રોટલા શેકાય

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 ปีที่แล้ว +21

    જયભીમ સાહેબ

  • @prakashchauhan9154
    @prakashchauhan9154 10 หลายเดือนก่อน +3

    Jay Bhim 🙏

  • @Harichandrasinh.Jadeja
    @Harichandrasinh.Jadeja ปีที่แล้ว +13

    હું પણ એક ક્ષત્રિય છુ અને હુ કોઈ એક પક્ષ ની તરફેણ માં નથી બોલતો
    કદાચ કાઠી બાપુ ને મારી વાત કડવી લાગશે. મારી માન્યતા મુજબ
    ક્ષત્રિયો ને પોતાની અંદર એટલે કે લોહી માં પણ ક્ષત્રિય તત્વ નો ઉદય કરવો પડે છે.
    ક્ષત્રિય એટલે
    દરેક સમાજ ને આદર આપે
    ક્ષત્રિય એટલે વાણી માં વિવેક્તા
    ક્ષત્રિય એટલે સહનીલતા
    ક્ષત્રિય એટલે ઉદારતા
    ક્ષત્રિય એટલે દયા ભાવ
    ક્ષત્રિય એટલે પ્રમાણિકતા
    ક્ષત્રિય એટલે શુદ્ધ નીતિ
    ક્ષત્રિય એટલે ક્ષમા ભાવ
    ક્ષત્રિય એટલે સદભાવના
    ક્ષત્રિય એટલે આત્મીયતા
    ક્ષત્રિય એટલે શુદ્ધ ચરિત્ર
    ક્ષત્રિય એટલે શુદ્ધ આચરણ
    ક્ષત્રિય એટલે દિવ્યતા
    દરેક ક્ષત્રિયો ને નિવેદન કરુ છુ કે લોહી માં પણ એક ક્ષત્રિય તત્વ જાગૃત કરવું મહત્વનું છે
    વધારે નઈ પણ 100 વર્ષ પહેલાંના ક્ષત્રિયો નુ જીવન એકદમ અદભુત અને દિવ્ય હતું
    ત્યારે કોઈ અન્ય સમાજ નો દીકરો હોય કે દીકરી તે ક્ષત્રિય સમાજ ના વ્યક્તિ ને જોઈ ને પોતાને સુરક્ષિત મહેસૂસ કરવા લાગતા કારણ કે તેને દિવ્યતા ની અનુભૂતિ થતી હતી.
    ક્ષત્રિય કુળ માં જનમ્યા બાદ લોહી માં ક્ષત્રિય નામનું દિવ્ય તત્વ જાગૃત કરવું પણ મહત્વ નુ છે
    ભગવાન ને પણ જન્મ લેવા માટે ક્ષત્રિય કુળ કેમ પસંદ કર્યું?
    કારણ કે ભગવાન ને ક્ષત્રિયો માં દિવ્યતા દેખાતી હતી
    વધારે કંઈ નથી કહેતો પણ
    ડો ભીમરાવ આંબેડકર ને પણ એક ક્ષત્રિય એટલે કે
    મહારાજા સૈયાજી રાવ એ ભણાવી ગણાવી ને મોટા કર્યા હતા અને પદ પ્રતિસઠા અને સન્માન અપાવ્યું હતું
    દરેક સમાજે એક બીજા પ્રત્યે આદર અને પ્રેમ ભાવ રાખવો જોઇએ
    કારણ કે માર કાટ કરીને કોઈ ને કઈ પ્રાપ્ત થયું નથી
    મારા દરેક ક્ષત્રિય ભાઈ ને એટલું કહેવા માંગીશ કે શુદ્ધ આચરણ રાખી ને જીવન જીવો બોવ મજા આવશે
    મારા શબ્દો થી કોઈ ની લાગણી દુભાણી હોય તો ક્ષમા કરજો
    બધા ના માટે પ્રાથના બધા ના માટે કામના
    અને સમગ્ર વિશ્વ નું કલ્યાણ થાય એવી કામના સાથે શબ્દો ને વિરામ આપીશ
    ધન્યવાદ
    🙏🙏🙏🙏🙏🙏
    જય ભારત
    જય પંચ મહાભૂત

    • @hiteshjitiya1775
      @hiteshjitiya1775 ปีที่แล้ว +2

      Hu datil su pan bhai ajj kevu pade ke dhany se tamari janeta ne bhai ke tamara jeva maha purus ne janm apiyo a ha kathi ❤

    • @Harichandrasinh.Jadeja
      @Harichandrasinh.Jadeja ปีที่แล้ว

      @@hiteshjitiya1775
      અરે મોટાભાઈ હુ કોઈ મહા પુરુષ નથી
      હુ એક સામાન્ય માણસ જ છુ
      ધન્યવાદ 🙏🙏🙏

    • @rajendrasinhjadeja3281
      @rajendrasinhjadeja3281 ปีที่แล้ว +4

      Khoti rite atrocity lagade enu su?

    • @bannabanna5974
      @bannabanna5974 11 หลายเดือนก่อน

      Bhai e pelq na samay ma raja e raja ane praja e praja j reta ane atyare amari jevu krva nikla sene atle aane service krvi pde😂

    • @bharatdafda6928
      @bharatdafda6928 7 หลายเดือนก่อน +1

      Bhai tamari jevu badha visare to kyarey dakhaj na thay ak dam sachi vat kri tame 🙏

  • @geetabenkharadi677
    @geetabenkharadi677 7 หลายเดือนก่อน +1

    Tame jordar chho mansukhbhai

  • @jadejabharatsinh3814
    @jadejabharatsinh3814 ปีที่แล้ว +50

    ગાય ને બાય ઉપર આફત
    આવે તીયારે બાપૂજ હાજર થાય

    • @DongalRana
      @DongalRana ปีที่แล้ว +7

      ગાય ની ખબર નય
      પણ
      બાઈ ને આફત આવે ત્યારે જરૂર
      હા જર હોઈ
      😂

    • @pravinrathod1924
      @pravinrathod1924 11 หลายเดือนก่อน +1

      હા હા હા ઊંચી નીચી ના થાય તો સંવિધાન નો કાયદો આવે તરત હાજર થાય 😅

    • @Surapuradham_morangi
      @Surapuradham_morangi 8 หลายเดือนก่อน +1

      જય ક્ષત્રિય સમાજ

    • @1nlastindian774
      @1nlastindian774 4 หลายเดือนก่อน

      બંગાળ માં જવાઈ ને ભાઈ..એવા હિન્દુ ના પેટ ના હોય તો

    • @Gajendrashekhva
      @Gajendrashekhva 2 หลายเดือนก่อน

      આપડા વડવાઓ પાળિયા થઈ ગયા એમ પાળીયા થવાનો સમય નથી હવે આપડે એવું કરવું પડશે કરે એ ભોગવે કોઈ ને કોઈ મારતું હોય તો મારવા દેવાના

  • @narsishighapra4153
    @narsishighapra4153 9 หลายเดือนก่อน +1

    ગાયુ ને બાયું વચ્ચે ના લાવો રૂબરૂ મળી લેવાય જય ભીમ જય માતાજી

  • @pravinbhaibhuva3854
    @pravinbhaibhuva3854 ปีที่แล้ว +49

    વાહ કાઠી બાપુ વાહ 🏹

    • @kishankishan3803
      @kishankishan3803 ปีที่แล้ว +20

      Aava kati bapu office ma pota mare se

    • @rajbhaiahir7052
      @rajbhaiahir7052 ปีที่แล้ว

      Tu Jay ne ekvar satu bhai pase ja tevd hoi toa​@@kishankishan3803

    • @jadejabharatsinh8622
      @jadejabharatsinh8622 ปีที่แล้ว +16

      ​@@kishankishan3803Tamara ketla aave che pota maarva khyal Che?????😅😅😅😅😅

    • @jaydeepmakvana9628
      @jaydeepmakvana9628 ปีที่แล้ว

      @@jadejabharatsinh8622 ha pan jobdh by kon che koni wife bche khbar ne Muslim Bhai .m

    • @rajendrasinhjadeja3281
      @rajendrasinhjadeja3281 ปีที่แล้ว

      ​@@jadejabharatsinh8622sachi vaat bhai. Jay mataji

  • @ShaktisinhVaghela-os8tp
    @ShaktisinhVaghela-os8tp ปีที่แล้ว +10

    मनसुख भाई तमे पेला उस्केरवानू काम ना करो तमे तमारा मरीयादामो बोलो बाकि वाह काठि वाह

  • @rahulchavda3550
    @rahulchavda3550 ปีที่แล้ว +6

    𝐉𝐚𝐲 𝐛𝐡𝐢𝐦 💙

  • @zalakrasnrajsinh5603
    @zalakrasnrajsinh5603 ปีที่แล้ว +27

    સતુભા એ વાઇસર ઢીલા કરી નાખ્યા ને😂

    • @virenjoshi4367
      @virenjoshi4367 ปีที่แล้ว +4

      સતુ ભાઈ એ લીલા કબૂતર ઉડાડી દીધા😂😂

    • @vijaysarikhada4561
      @vijaysarikhada4561 11 หลายเดือนก่อน

      ​@@virenjoshi4367are bhai thoda nathi aame ek aad ocho thase to kai fer nai pade pn tamari pedhiyu updi jase

    • @vijaysarikhada4561
      @vijaysarikhada4561 11 หลายเดือนก่อน

      bhai jojo ho comente karva ma dhyan rakhjo

    • @vijaysarikhada4561
      @vijaysarikhada4561 11 หลายเดือนก่อน

      coments joi ne karta jav

    • @JAYPALSINHGOHIL-zy5dr
      @JAYPALSINHGOHIL-zy5dr 11 หลายเดือนก่อน

      જય શ્રી રામ જય સનાતન ધર્મ

  • @vatveshavijaykumar7652
    @vatveshavijaykumar7652 8 หลายเดือนก่อน

    Vahh mansukh Bhai vahh full lemon ...

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug ปีที่แล้ว +10

    Samadhanne badle Mansukhbhaye Aag Lagadvanu Kam karyu chhe,,,Teno Aaj Dhandho Lage chhe

    • @GabhrubhaikDhadhal-oo4mi
      @GabhrubhaikDhadhal-oo4mi ปีที่แล้ว +2

      મારા ગામમાં પણ દલીત સમાજ છેજ પણ વકીલો નથી એટલે કોઈ માથાકુટ નથી થાતી અને અમારે પટેલ સાથે ૩૫ વર્ષ થી પાર્ટનર તરીકે દૂકાન છે અમારે કોઈ માથાકુટ થઇ જ નથી

    • @આપાભરવાડ-જ8ભ
      @આપાભરવાડ-જ8ભ ปีที่แล้ว

      hvv

  • @sivrajkathi5854
    @sivrajkathi5854 ปีที่แล้ว +9

    Va સતુ ભાઈ વા

  • @rajmalam9107
    @rajmalam9107 ปีที่แล้ว +2

    Wah Bhai Ane kevay kayda no gyan

  • @ketanvaghela1727
    @ketanvaghela1727 ปีที่แล้ว +17

    જય ભિમ
    મોટાભાઈ

  • @NareshDhuni
    @NareshDhuni 6 หลายเดือนก่อน

    જયભીમ જયભારત જયસંવિધાન જયભારત

  • @Shreebhag
    @Shreebhag ปีที่แล้ว +18

    Mansukhbhai bolva ma bov advance Thai jay mansukhbhai aag ma lakda hakorvanu kaam kare se

  • @Dhadhalmukeshabhaikanubhai
    @Dhadhalmukeshabhaikanubhai 7 หลายเดือนก่อน +1

    કાશ એ રાત્રે કોન્ડોમ ન ફાટુ હત😂 મનદુઃખ 😢

  • @sarvaiyaranjitsinh3435
    @sarvaiyaranjitsinh3435 ปีที่แล้ว +5

    કાઠી ભાઈએ સરસ વાત કરી આ ભાઈ ઉશ્કેરણી જનક વાત કરી નાખી

    • @1nlastindian774
      @1nlastindian774 4 หลายเดือนก่อน

      બધાઈ પોતાના હોય એના જ વખાણ કરે ,અને તારા થી થાય તો વેત ભરી ને કાપી લેજે હો

  • @lomkubhaikhachar1475
    @lomkubhaikhachar1475 11 หลายเดือนก่อน +5

    સતુભા સમાધાન ની વાત કરે છે પણ મનસુકભાઈ થવાદે તો

  • @shekhvapraful6489
    @shekhvapraful6489 ปีที่แล้ว +7

    Good work jay bhim

  • @pratikwaghela5830
    @pratikwaghela5830 ปีที่แล้ว +26

    જય ભીમ સાહેબ તમારા જેવા વીર અને નિડર નેતાની સમાજને ખૂબ જરૂર છે.

  • @RajeshKhuman-zf2yj
    @RajeshKhuman-zf2yj 7 หลายเดือนก่อน

    Great job

  • @nareshchauhannareshchauhan5324
    @nareshchauhannareshchauhan5324 4 หลายเดือนก่อน

    વાહ મનસુખભાઈ વાહ જય ભીમ જય જય સવિધાન

  • @sataguru-saheb
    @sataguru-saheb ปีที่แล้ว +11

    જય ભીમ મનસુખભાઈ

  • @prakashmakwana9458
    @prakashmakwana9458 11 หลายเดือนก่อน

    વાહ મનસુખ ભાઈ

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 ปีที่แล้ว +8

    જય જય જય જય શ્રીરામ !

    • @KattarHinduUSA07
      @KattarHinduUSA07 ปีที่แล้ว +1

      🚩જય શ્રી રામ જય જય શ્રી રામ 🚩

    • @premjibhaigohil1981
      @premjibhaigohil1981 ปีที่แล้ว +3

      Only Jay bhim

    • @KattarHinduUSA07
      @KattarHinduUSA07 ปีที่แล้ว +1

      @@premjibhaigohil1981
      🚩જય શ્રી રામ જય જય શ્રી રામ 🚩

    • @premjibhaigohil1981
      @premjibhaigohil1981 ปีที่แล้ว +2

      @@KattarHinduUSA07 Jay bhim Ho

    • @KattarHinduUSA07
      @KattarHinduUSA07 ปีที่แล้ว

      @@premjibhaigohil1981
      🚩જય શ્રી રામ જય જય શ્રી રામ 🚩

  • @dharmendrajoshi2527
    @dharmendrajoshi2527 ปีที่แล้ว +2

    જય.સીતરામ.બોલો....

  • @Gajendrashekhva
    @Gajendrashekhva 2 หลายเดือนก่อน

    બધાય ગામો ગામ સપી ને રેજ છે આ યૂટ્યૂબ માં વ્યવર્ષ વધારવાની બધી વાતું છે બધોય સમાજ અંદરો અંદર સમજે છે તમે આ સોસીયલ મીડિયા માં મૂકી ને ઉલ્ટાના જાગૃતતા નથી લાવતા એક બીજા સમાજ ને ગાળું ખવરાવો છો નીચે કોમેન્ટો વાંચો એટલે બન્ને સમાજ અંદરો અંદર ગાળું બોલતા હોય એ સુ થયું વધુ ke ghatyu

  • @vipulgoswami8630
    @vipulgoswami8630 ปีที่แล้ว +9

    મનશુખ ભાઈ છું એક જાતી જ સરીફ છે એક જાતી ગરીબ છે

  • @BharatsinhGohil-vw3ft
    @BharatsinhGohil-vw3ft ปีที่แล้ว +8

    Wah Darbar

  • @SureshParmar-w4v
    @SureshParmar-w4v ปีที่แล้ว +11

    Jay Bheem namo buddhay

  • @chaprajbhaidhakhda6658
    @chaprajbhaidhakhda6658 ปีที่แล้ว +7

    આને ક્યો કાઠી ની સુંદડી નો હોય બધાં ને નો ક્યો મોટાં

  • @ketanmakwana5515
    @ketanmakwana5515 ปีที่แล้ว +6

    ❤.. જય ભીમ..

  • @khumanmayur4908
    @khumanmayur4908 ปีที่แล้ว +23

    Jai Bhim 💙💙💙💙💙

  • @shilpachavda777
    @shilpachavda777 7 หลายเดือนก่อน

    વા સેર વા🦁

  • @BhavikDengda
    @BhavikDengda 4 หลายเดือนก่อน

    🙏Jay bhim🙏

  • @rajbhaiahir7052
    @rajbhaiahir7052 ปีที่แล้ว +3

    Vaah kathi vaah

  • @gohilparthrajsinh3981
    @gohilparthrajsinh3981 ปีที่แล้ว +57

    કાળ છોડે કાઠી નહી

    • @sagarhindu7399
      @sagarhindu7399 ปีที่แล้ว +4

      Ha kathi kai no ghate savaj

    • @kishankishan3803
      @kishankishan3803 ปีที่แล้ว +16

      Danda pade tyare kathi nigand fati

    • @rajbhaiahir7052
      @rajbhaiahir7052 ปีที่แล้ว +5

      To kyare mulakat kro kathiyavad ni to maja aave ...kishna

    • @jaydeepmakvana9628
      @jaydeepmakvana9628 ปีที่แล้ว +1

      Khoti rite to koy pan na muke bhai

    • @ManubhaisolankiManubhuvaji
      @ManubhaisolankiManubhuvaji 11 หลายเดือนก่อน

      કાઠી દરબાર ગોડ મા તાકાત હોય ને હુ તમને મોટો સાફો બાંધી ને ફરું છું આવો મારી હામે. ચુંદડી માં સૂ રાખું સે

  • @ajaysajnavadar8200
    @ajaysajnavadar8200 ปีที่แล้ว +11

    Jay bhim

  • @ShamjibhaiParmar-j4k
    @ShamjibhaiParmar-j4k 6 หลายเดือนก่อน

    દલિતો હિન્દુ હોવાં છંતા શા માટે આ લોકો વિરોધ કરે છે

  • @nareshparmarparmar9179
    @nareshparmarparmar9179 ปีที่แล้ว +8

    Jay. Bhim

  • @rajbhaiahir7052
    @rajbhaiahir7052 ปีที่แล้ว +5

    Vaah kathi amara

  • @thebuddhism6963
    @thebuddhism6963 ปีที่แล้ว +15

    વાહ વાહ મનસુખભાઈ ❤

  • @rajputgemare6184
    @rajputgemare6184 ปีที่แล้ว +3

    અને ભાઈ જો તમારે તમારી સત્તાનો પાવર હોય તો એ કાઢી નાખજો એ તમારા ઘરની સત્તાઓ ગોબા ઉપડતા વાર નહીં લાગે ........... પહેલા તમારા ને સુધારો પછી ગામને સલા દેવા જાજો..... તમે ભાઈ કોઈપણ સત્તામાં હોય તો ગમે એમ પાવર હાલશે જ નહીં હો ભાઈ કોપી મારવાની લૂંગી નહિ બાંધવાની તો નહીં બાંધવાની

  • @rohitsinhrathod6171
    @rohitsinhrathod6171 ปีที่แล้ว +1

    તમારા બાપ હતા ત્યારે આ ભારત દેશ પૃથ્વીરાજ ચૌહાણ સીવાજી સત્રપતિ મહારાણા પ્રતાપ આ યોદ્ધાઓ રણમાં મુસલમાન અંગ્રેજો નું રાજ બંધકરાયુ ભગતસિંહ મંગલ પાંડે સુખદેવસિંહ રાજગુરુ આ છે મારો ક્ષત્રિય સમાજ જેલમાં જવાની વાત કરેછે જેલ તો હમારી હવેલી હૈ

  • @kathiyavadihors9331
    @kathiyavadihors9331 ปีที่แล้ว +8

    Jay kathiyavad

  • @savajay997
    @savajay997 ปีที่แล้ว +14

    Jay bhim jay samvidhan saheb khub saras javab aapiyo

  • @girishbhairathod689
    @girishbhairathod689 ปีที่แล้ว +3

    Jay bhim 🙏 super 👍

  • @SINGHAMPRAVINSI
    @SINGHAMPRAVINSI 7 หลายเดือนก่อน

    JAY MATAJI KATHI DARBAR

  • @virenderrakholiyavirenderr3812
    @virenderrakholiyavirenderr3812 11 หลายเดือนก่อน

    ભાઈભાઈ❤❤❤❤

  • @valadinesh1979
    @valadinesh1979 ปีที่แล้ว +10

    જય. ભીમ ❤❤❤

  • @sbmobh7624
    @sbmobh7624 11 หลายเดือนก่อน +2

    Badhey bapu no janme mansukh

  • @Devayatbhai_khavad_page
    @Devayatbhai_khavad_page ปีที่แล้ว +6

    એલા ભાઈ આવા ખોટા call recording બનાવી વાયરલ કરે છે આ😂😂😂

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 11 หลายเดือนก่อน

    સંપ થી રહો કયા કોઇને કાય લયને જાવુ છે નાની અમથી જીંદગી મા ટાઇમ વેડફવો નથી મોજ થી જીવો બાપલા શુ ખબર મનુષ્ય નો અવતાર ફરી મળે કે ના મળે 🙏

  • @goldanbapujadeja4966
    @goldanbapujadeja4966 11 หลายเดือนก่อน +2

    Dekha dekhi maj mari javana bhai

  • @bharatsolanki544
    @bharatsolanki544 7 หลายเดือนก่อน

    Dal sarkhi j aave😊😊

  • @sanjaykhaniya772
    @sanjaykhaniya772 ปีที่แล้ว +10

    Jai Bhim 💙

  • @bhaveshmakvana7070
    @bhaveshmakvana7070 11 หลายเดือนก่อน +1

    Jay bhim namo budhay ❤

  • @lalabhaibosariya4321
    @lalabhaibosariya4321 11 หลายเดือนก่อน

    રાઠોડભાઈ તમારૂં અભિયાન ખોટું નથી પરંતુ કોઈપણ વ્યક્તિને પ્રેમ થી સમજાવવું જોઈએ પણ સામાવાળા વ્યક્તિ ઉશ્કેરાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ..

  • @sakshiphotoalbum8855
    @sakshiphotoalbum8855 ปีที่แล้ว +18

    વાહ મનસુખ ભાઈ વાહ ❤❤❤

  • @veerborichaboricha8945
    @veerborichaboricha8945 ปีที่แล้ว +3

    Vah kathi vah

  • @hiteshrohit-9906
    @hiteshrohit-9906 ปีที่แล้ว +3

    જય ભીમ

  • @Mangal223
    @Mangal223 11 หลายเดือนก่อน

    Tamari youtube channel chalava kok na jiv jata karso wah mansukh bhai wahhh

  • @alpeshbhikhavtar007
    @alpeshbhikhavtar007 ปีที่แล้ว +11

    Jay bhim 🏵️💙

  • @Nilam-gs7ym
    @Nilam-gs7ym ปีที่แล้ว +1

    Jay mataji bhai

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 ปีที่แล้ว +4

    ઉસકેરવા નુ કામ આવા લોકો કરે છે

  • @ShivBhaiKhuman-e5o
    @ShivBhaiKhuman-e5o ปีที่แล้ว +5

    Mansukh bhai bolvama thodik sabheta rakhvi ok

  • @hitrajgohil3453
    @hitrajgohil3453 11 หลายเดือนก่อน

    VA mansukh bhai va

  • @BholubhaRajput-yu1jj
    @BholubhaRajput-yu1jj ปีที่แล้ว +13

    Kathi Darbar thavu hoy to kathiyanina khole janm levo pade

    • @contortionist779
      @contortionist779 6 หลายเดือนก่อน +1

      DLITNE DLIT REVA DONE BHAI...

  • @sureshsolanki3328
    @sureshsolanki3328 ปีที่แล้ว +8

    🎉🎉🎉Jay bhaim mansukh bhai nava varsna Jay bhim

  • @jiteshdegada5436
    @jiteshdegada5436 ปีที่แล้ว +7

    Jai bheem

  • @jaypalsinhgohil8211
    @jaypalsinhgohil8211 9 หลายเดือนก่อน +1

    Masukha bhai hu pn darbar chu pn apdi vat ma namrta hovi joy ye apde samadhan karva nu hoy ny ke ag ma petro nakha vanu hu ta mari vat ma shmat chu pn vinmra vat ma hovi joy ye ke tene prem thi samjava joyye ke jethi kari ne samji jay ane agd na vadhe ane prem dhav thi sathe rahe chundi hatu layp na kare

  • @mukeshdinesh4825
    @mukeshdinesh4825 ปีที่แล้ว +3

    Jay bhim 💙 mansukhabhai 🙏

  • @maru.dhirubhai
    @maru.dhirubhai ปีที่แล้ว +4

    જ❤ય ભી❤મ

  • @rajeshmuchhadiya6678
    @rajeshmuchhadiya6678 ปีที่แล้ว +6

    Jay Bhim

  • @kathiyavadihors9331
    @kathiyavadihors9331 ปีที่แล้ว +4

    Ha kathi ha

  • @arebhaimotabhai1662
    @arebhaimotabhai1662 6 หลายเดือนก่อน

    Piyava ke sattu bhag ka kahane ka bhav chahie hai ki darbaron ne dalit samaj ki bahan bhaiyon ko dhamki se lalach se galat kam karke apna bij bo Diya hai Aaj vah big paudhe mein se ped ho gaya hai aur takkar Lene lag gaya hai. Yah Kathi Papa ki baat kadvi hai Lekin ekadam sahi boli

  • @bhagavanbhaisolanki6234
    @bhagavanbhaisolanki6234 ปีที่แล้ว +4

    ધન્યવાદસાહેબ

  • @chandansinghdabhi6156
    @chandansinghdabhi6156 ปีที่แล้ว +9

    લોટમાં મીઠું કેટલું ખપે બધી જ વસ્તુઓ નું માપ બધી જ વસ્તુનું માપ હોય 1 કિલો લોટ અને એક કિલો મીઠુંતેના રોટલા કરીએ તો ખાવાના કામના રહેતા નથી