બેસ્ટ ઑફ દિવાળીબેન ભીલ - કાઠિયાવાડી લોકગીત || BEST OF DIWALIBEN BHIL - KATHIYAWADI LOKGEET
ฝัง
- เผยแพร่เมื่อ 6 เม.ย. 2018
- T-Series Gujarati presents બેસ્ટ ઑફ દિવાળીબેન ભીલ - કાઠિયાવાડી લોકગીત || BEST OF DIWALIBEN BHIL - KATHIYAWADI LOKGEET
----------------------------------------
Song Details:
Song: VANAMA CHHADLIYO UGIYO
Album: RAM NA BAAN VAGYAN
Singer: DIWALIBEN BHIL
Music: PANKAJ BHATT
Lyrics: TRADITIONAL
Music Label: T-Series
Song: UNCHI RE CHADU NE NICHI UTARUN
Album: RAM NA BAAN VAGYAN
Singer: DIWALIBEN BHIL
Music: PANKAJ BHATT
Lyrics: TRADITIONAL
Music Label: T-Series
Song: MORLI TE CHALI RANGA RUSHANE RE
Album: RAM NA BAAN VAGYAN
Singer: DIWALIBEN BHIL
Music: PANKAJ BHATT
Lyrics: TRADITIONAL
Music Label: T-Series
Song: RAMA LAKHAMAN BE BNDHAVA
Album: RAM NA BAAN VAGYAN
Singer: DIWALIBEN BHIL
Music: PANKAJ BHATT
Lyrics: TRADITIONAL
Music Label: T-Series
Song: AAVI RUDI AJAVALI RAT
Album: RAM NA BAAN VAGYAN
Singer: DIWALIBEN BHIL
Music: PANKAJ BHATT
Lyrics: TRADITIONAL
Music Label: T-Series
Song: RAMANA BAAN VAGIYA
Album: RAM NA BAAN VAGYAN
Singer: DIWALIBEN BHIL
Music: PANKAJ BHATT
Lyrics: TRADITIONAL
Music Label: T-Series
Song: MORLI VAGE NE MARA MAH HARE
Album: RAM NA BAAN VAGYAN
Singer: DIWALIBEN BHIL
Music: PANKAJ BHATT
Lyrics: TRADITIONAL
Music Label: T-Series
FOR LATEST UPDATES:
----------------------------------------
SUBSCRIBE US Here: th-cam.com/channels/ev6.html...
Enjoy & stay connected with us!!
"If you like the Video, Don't forget to Share and leave your comments"
Visit Our Channel For More Videos: / tseriesgujarati - เพลง
Moja aavi gay
Divali ben bhil....aa sadi ni mahan gayak kalakaar che 🙏👍
દિવાળી બાને વંદન કરું છું 🙏
ગુજરાતની કોયલ દિવાળી બેન ભીલ સંગીત ની દુનિયા મા અમર રહેશે
Aa ne j kahevay Gujrat ni kokil kanthi koyal (Gujarat nu ratan)koi na thi na bhulay
વાહ કોકીલ કંઠી દીવાળીબેન ભીલ વાહ ...તમારી મોટી ખોટ છે
Super .
લાંખ લાખ અભિનંદન પાઠવ્યા છે દિવાળી બેન ભીલ
SANCHore se hu rajsthani hu par gujrati kuch songs best hai me sun rha hu 16 jun 2024 ko 😢 alita / L.C rajput ahemdabad miss
મોજ આવી ગય હો
મારો સૌથી મનગમતું ગીત આજે પણ સાંભળું છું
1 number👍👍👍
Khub saras divali ben 🙏🙏
હુ આ ગીત 2024 મા સાંભળુ છુ ❤❤❤😢😢
સાંભળો અને મોજ કરો ❤
Sem ❤
Sem bro ❤
જય ગરવી ગુજરાત
દિવાળીબેન ભીલના ભજનો અને લોકગીતો ખૂબ જ સુંદર જોવા મળે છે પરંતુ હવે ગુજરાતમાં એક દિવાળીબેન ભીલ ની મોટી ખોટ પડે છે તે ખોટ ક્યારેય ભરાશે નહીં ❤ડાભી❤ શિવાભાઈ❤ રેવાભાઈ❤ ગામ❤ જેરડા ❤તાલુકો ❤❤ડીસા ❤જીલ્લો❤ બનાસકાંઠા❤❤❤ ઉત્તર ગુજરાત❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
સુંદર
ખુબ ખુબ અભિનંદન દિવાળી બેન તમને તમને ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏 ઈશ્વરભાઈ ચીમનભાઈ પંચાલ 👏👏
બવ સરસ
વાહ દિવાળીબેન વાહ ગુજરાતનુ રતન
હા જોજ હા
વાહ દિવાળી બેન ભીલ વાહ
લાખ લાખ વંદન દિવાળી બેન જયમાતાજી 🙏 માધાપર ભુજકરછ આનંદ ગળબા વાળા ના હર્ષીદાબેન ના જયમાતાજી ૐ નમો નારાયણ 🙏👌🌹🌹🌹🌹
સરસ બેન
Thanya che
Best singer of divali ben
Gujaratnu Gaurav divali ben bhil
Bharate ek kalakar khoyo
👏👏👏👏🚩
Nice bajan
Diwali ben bill
Gujarat Ni Koyal diwali ben tame lakho loko na dil ma kayam amar rehso
Super ❤
Sorath ni koyal ne salaam.jay ho
દિવાળીબેન ભીલને વંદન..🌱🌿
ખુબ સરસ
વાહ દિવાળી બેન વાહ
Divaleben are you gret singer in my life......
Divali ben song khubaj saro
Va,Prabhu,,va,
DIVALI BEN
BEST SUPAR LOKGIT
Hi
Supar
Ha દિવાળીબેન ગુજરાત ની કોયલ
Jay shree Krishna shree diwali Ben bhil Khub sarash lokgeet gaya che
mojj mojj aavi gai diwali ben 🙏
કોકિલ કંઠી દિવાળી બેન, ખૂબ મદૂર અવાજ,
ખુબ જ સરસ અવાજ સે
વાહ વાહ દિવાળીબહેન ના ભજન વાહ
હા,મોજઆવીગઈ,તમનેલાખો,વંદન🙏દિવાળીબેન👍🎤📺📻📀📼🎧🎼🎶🎻🎹🎵
miss you koyal
Vasava kashmira dashrathabhai na vala Diwali maa tam ne yad karu 6u
Gujarat Ni Kokila
જુના ગિત સુપર
Va divadiben va
Diwali ben Na git hu sambhadu to mane mara nan pan ni yad aave che ..... i miss you.... i love you diwali ben
bheel che??
Va ben va..tame gujrat no gourav chho
Bahut hi mithi awaj hai
દિવાળી બેન સરસ લોકસંગીત કલા છે યોગેશ ભીખાભાઈ નાયી કોબા સરપંચ
સોરઠ ની કોયલ ને સલામ વાહ દિવાળી
બેન વાહ....મનહરલાલપૈજા
વાહ વાહ દીવાળી બેન ભીલ કોડી કોડી વંદન
રામ ના બાણ વાગ્યા હરિ ના બાણ વાગ્યા 🙏🙏🙏🙏🙏🙏🙏
Koli samaj nu gorav se divali Ben bhil
ગુજરાતી બેસ્ટ ગાયક કલાકાર
દીવાળીબેન ભીલ ,, કરશન સાગઠીયા 👌👌
Jay..hoo divali bean bhail
Va Diwali ban
Nice voice
vah very good voice
દીવાળીબેન ની વાત તો જુદી જ ...એની તોલે કોઈ નો આવે એની જીવા ત્યાં સુધી સાદય ના મૂકી...અને વિડિઓ અપલોડ કરવા વાડે ને ખૂબ ખૂબ અભીનંદન...
સરસ
લાખ લાખ વંદન દિવાળીબેન ભેલ
Good
દિવાળી બેન ને 100.100 વંદન
Wery nice
Laic lak
Nice 👌👌
Jordar
वाह दिवाली बेन वा धन्यवाद जय श्री राम
Padmashree award diwali ben bheel na lok geet khubaj sara chhe
Best singer of Diwali ben
divadiben ne koti koti pranam
અમરરહોદીવાલીબેન
Gajab 6 bhai Diwali ben.
My favorite singer
Nice song
ગુજરાત ની કોયલ દિવાળી બેન ભીલ
divaliben is great singar ....plese next song
awesome.....👌👌👌
ગુજરાતની કોયલ !!! ગુજરાત ના લતા મંગેશકર
ધન્ય છે દિવાળી બાને વંદન છે તમને
Superb
ગુજરાતી ગાયકો માં શમશાદ બેગમ જેવા ખૂબ જ સરસ કંઠ
Bahuj saras geet che divali Ben nu
દિવાળી.બેન.ને.લાખ.લાખ.અભિનંદન
Bhil samaj nu gaurav cho tame amara mate khub vahala ne manita dhanya cho tamne dhany che.....
વાહ દીવાળી બેન ભીલ
હા મારા ગુજરાત ની કોયલ 👌👍
Diwali ben Bhil jeva koy Gujarati Parbhataya Gujarati singer super 6 bhai.
the best divali ba
I Like Diwaliben Song
Beat song
Nice ho
ગુજરાતની કોયલ સદાય અમારા દિલમાં વસી ગયા...આવનાર પેઢી પણ સદાય તમને યાદ કરશે..
આજે પણ તમારા હ્ર્દય સ્પર્શ અવાજ થી આખો ભીની થઇ જાય છે.
nice
Sada Amar raho Ben