હેલપર નું ફોર્મ ભરતી વખતે More Education Details માં મારી પાસે એપ્રેન્ટિશ નથી પણ કંપનીનું એક વર્ષ માટેનું સર્ટિફિકેટ છે, તો એની ટકાવારી કય રીતે કાઢવી..
@@koli_raklo_5899 તમારા મા બુદ્ધિ હોય એવું તો નથી લાગતું પણ તમે તમારા નજીક ના સાઇબર કાફે મા જય ને 50₹ ખર્ચી ને ફોર્મ ભરાવજો એ તમને બધી માહિતી સાથે ફોર્મ ભરી આપશે , જાતે 1.5 ડાયા થઇ ને 95% ના લખી દેતા .
સર કોર્સ ની અંદર વિડીયો અપલોડ કરશો એ ટ્રેડ વાઈસ હશે... કે જનરલ બધા ટ્રેડ નું એક જ વીડિયોમાં હશે છે કે પછી જનરલ બધા છે મારે દાખલા તરીકે ઈલેક્ટ્રીક છે તો ઈલેક્ટ્રીક નો હશે સ્પેશિયલ્..
ફોમ ભરતી વખતે ક્યા માર્ક લખવાના છે ? ૧ . iti માં જે ટકા આવ્યા હોય એ કે પછી iti માં જે ટકા આવ્યા હોય તેને 55 % સાથે ગણતરી કરીને આવે તે લખવાના છે. ૨. મોટે ભાગે કન્ફુજન આ જ છે.
મારે વાયરમેન માં બેય વર્ષ ના 79.14% થાય ને apprentice માં 96% 😢 દુઃખ ની વાત એ છે કે વાયરમેન કોર્સ નથી ચલાવતા gsrtc મા
Dukh ni vaat e che apprentice ni marksheet nathi aavi
Amne pan dukh ae che ke amne vidhyut board ma MICHENIC vala ne nathi leta
Amara mate sukh no surj udyo Bhai🎉@@Atitude_bapji
@@dregonflay apprentice ni website par download thy che roll number nakho
Ex A - 1234 avo number hase me pan kari che
ITI wireman wala candidate from bhari sakay
વાયરમેન કેમ નથી રાખતા 😢😢2 વર્ષ બગડીયા 😢ખાલી ગેટકો pgvcl મા જ કામ આવે😢
From bhri bhri ne thaki gyo koi nokri nahi mlti from fees na pesa pan bgadiu😢😢
Mare 47.85 thaye chhe 😢 ! Exam aapva malse ??
Jay mataji 🙏
Mare pan wirmen chhe nathi chaltu
Sir obc ma non criminal nethi to general bhari shaku reply pizz sir
ભરી સકો ભાઈ પણ ક્રીમી... કઢાવી લેયો ને કેટેગરી નો લાભ મળે
ITI na markshitmathi present kevi rite kadvana sir
હેલપર નું ફોર્મ ભરતી વખતે
More Education Details માં મારી પાસે એપ્રેન્ટિશ નથી
પણ કંપનીનું એક વર્ષ માટેનું સર્ટિફિકેટ છે, તો એની ટકાવારી કય રીતે કાઢવી..
ભાઈ સુ ગાંડા જેવા પ્રશ્ન કર છુ , તમેં એપ્રેન્ટીસ કરી નથી તો તું એપ્રેન્ટીસ ના ટકા કઇ રીતે લખી શકે ?
95 taka ganvana
@bhavajinashivabhai5455 ભાઈ પણ કય રીતે 95 ગણું
@@koli_raklo_5899 તમારા મા બુદ્ધિ હોય એવું તો નથી લાગતું પણ તમે તમારા નજીક ના સાઇબર કાફે મા જય ને 50₹ ખર્ચી ને ફોર્મ ભરાવજો એ તમને બધી માહિતી સાથે ફોર્મ ભરી આપશે , જાતે 1.5 ડાયા થઇ ને 95% ના લખી દેતા .
Mere seconds try che hu form bhari saku ke nahi pllzz
@@SafuBhai-i8p aano batch joye? Telegram par .?
Good morning sir
GSRTC helper exam trade vise alag alag hse ke badha nu ek sarkhu ??
@@bharatjadeja1120 ano batch 100 ma joye?
@@axz_chavdabhai mare joiye che
ITI 2vrs Wireman trade vadao nu su
Me form bhari didhu se but signature ni nani size hovathi barabar dekhati nathi to form ma problem aai sake ?
@@bhrtparmar9825 aano batch 100 ma joye?
Sports na mark to nai ganaya tame
6:14 demo lecture to aapo
Aani batch 100 rupiya ma joye? Telegram par
Gsrtc ma 520 mathi 324 to ketlu percentage thse
62.30%
Fail hoy and second trial ma pass hoy to kevi rite persentage lakhvana?
Sir mare iti 65.78% chhe to maro chance kharo Apprentice nathi karyu ?
Form bhari devu joie bhai
Kai nakki na kevay
Koi aama aasro na lagavi sake👍🏻
કોઈ જ ચાન્સ નથી ભાઈ , લખી લે .
Sir Maru apprentice oompani ma Karel 6e to mark keva lakhiye please sir Ripley appo
80 valane kevu rese
80 valane kevu rese
Ketla. From. Bharada
40000
Sir Ani exam kyare avshe ?
Ha
65 taka se sar mare aavi jase sar ji 😢
Mane khabar nati padti meritani gantarini pan have padi gai
@@nitinkumarsangada4582 aano batch joye?
સર મારે આઈ.ટી.આઈ. માં ૭૫% છે અને એપ્રેન્ટિસ માં મારે ૭૪ % છે આ બન્ને નું મેરિટ કરીએ તો મારે ૫૨.૩૫ % થાય છે તો મને પરીક્ષા આપવા મળશે.
100 ℅ ❤
Jay mataji
Sor tred vise na lecture lavo
Sir mare iti na 74.44 sei
Apprentice na 90.50 sei
🎉
Sar
સર કોર્સ ની અંદર વિડીયો અપલોડ કરશો એ ટ્રેડ વાઈસ હશે... કે જનરલ બધા ટ્રેડ નું એક જ વીડિયોમાં હશે છે કે પછી જનરલ બધા છે
મારે દાખલા તરીકે ઈલેક્ટ્રીક છે તો ઈલેક્ટ્રીક નો હશે સ્પેશિયલ્..
Aani batch 100 rupiya ma joye? Telegram par
Ha
Telegram I'd de
35.75 mark taye c6 sir
Hi
સર 2500 વાળો ક્રોસ કેદી થી ચાલુ કરવામાં આવશે
Aani batch 100 rupiya ma joye? Telegram par
Sir mare ITI ma 600 ma 383 Aavya ketla taka thay
Tame jyathi ITI pass karyu hoi emni pasethi janvu joie
Jethi karine pachhad thi koi problem na aave👍🏻
63.83
63.83%🎉
Gsrtc apprentice ma 520 mathi 324 6e to ketla percentage thse
@@PopatbhaisomabhaiDayara-q1x bhai tu hero ma nato Aavto
Mo
ફોમ ભરતી વખતે ક્યા માર્ક લખવાના છે ?
૧ . iti માં જે ટકા આવ્યા હોય એ કે પછી iti માં જે ટકા આવ્યા હોય તેને 55 % સાથે ગણતરી કરીને આવે તે લખવાના છે.
૨. મોટે ભાગે કન્ફુજન આ જ છે.