રટો રટો ને રાધે શ્યામ .છેલ્લો ફેરો છે - આનંદ મહારાજ (પ.પૂ.સંત શ્રી પુનિત મહારાજ ના પૌત્ર)-૨૮.૦૧.૨૦૨૪

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 8

  • @જાદવજયેશભાઈ-ઙ8દ
    @જાદવજયેશભાઈ-ઙ8દ 21 วันที่ผ่านมา +1

    મોટા‌ ઝીંઝાવદર રામ દરબાર જય‌ કષ્ટભંજનદેવ

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 29 วันที่ผ่านมา +1

    Jai shree Ram 🙏

  • @GUDDUBHABAR143
    @GUDDUBHABAR143 3 หลายเดือนก่อน +2

    ખૂબ સુંદર ભજન છે આ ભજન લખીને મને મોકલી આપો

    • @SITARAM.99
      @SITARAM.99  2 หลายเดือนก่อน +1

      રટો-રટો ને રાધેશ્યામ
      રાગ : આ તો લાખેણી લજ્જા... જૂઠી જૂઠી જગતની જંજાળ
      રટો-રટો ને રાધેશ્યામ, ‘છેલ્લો ફેરો’ છે,
      મૂકો માયાને મમતા તમામ, ‘છેલ્લો ફેરો’ છે, (૧)
      ત્યાગ દેહનો નહિ પણ દિલનો કરો,
      મારાપણું મૂકી પછી જગમાં ફરો,
      ભૂલો દેહ ને દુનિયાનું ભાન, ‘છેલ્લો ફેરો’ છે, (૨)
      પ્રભુ પ્રત્યેના ઋણને કરી દો અદા,
      જે નજરે નિહાળો તે ખોટું સદા,
      રાખો હૈયામાં એક જ જ્ઞાન, ‘છેલ્લો ફેરો’ છે, (૩)
      'પુનિત’ ચરણે પ્રભુજીના બેસી જજો,
      એના હૈયાના ઊંડાણે પેસી જજો,
      પછી કરજો મીઠાં મીઠાં ગાન, ‘છેલ્લો ફેરો’ છે, (૪)

  • @PatelMan-z9q
    @PatelMan-z9q 2 หลายเดือนก่อน +2

    Lakina moklo pliz

    • @SITARAM.99
      @SITARAM.99  2 หลายเดือนก่อน +1

      રટો-રટો ને રાધેશ્યામ
      રાગ : આ તો લાખેણી લજ્જા... જૂઠી જૂઠી જગતની જંજાળ
      રટો-રટો ને રાધેશ્યામ, ‘છેલ્લો ફેરો’ છે,
      મૂકો માયાને મમતા તમામ, ‘છેલ્લો ફેરો’ છે, (૧)
      ત્યાગ દેહનો નહિ પણ દિલનો કરો,
      મારાપણું મૂકી પછી જગમાં ફરો,
      ભૂલો દેહ ને દુનિયાનું ભાન, ‘છેલ્લો ફેરો’ છે, (૨)
      પ્રભુ પ્રત્યેના ઋણને કરી દો અદા,
      જે નજરે નિહાળો તે ખોટું સદા,
      રાખો હૈયામાં એક જ જ્ઞાન, ‘છેલ્લો ફેરો’ છે, (૩)
      'પુનિત’ ચરણે પ્રભુજીના બેસી જજો,
      એના હૈયાના ઊંડાણે પેસી જજો,
      પછી કરજો મીઠાં મીઠાં ગાન, ‘છેલ્લો ફેરો’ છે, (૪)