ચંપકચાચા ને ગદર 2 જોવું | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ย. 2023
  • ચંપકચાચા ને ગદર 2 જોવું | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya
    Title : ચંપકચાચા ને ગદર 2 જોવું
    Artist : Mayabhai Ahir
    Copyright : Studio Bansidhar Una
    📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
    For Business Inquiry : aapnuloksahitya@gmail.com
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
    #mayabhai_ahir#new_jokes#comedy_jokes_2021#best_comedy_video#new_jokes_mayabhai#mayabhai_live_dayro#mayabhai_dayro_2021#gujju_jokes#aapnu_loksahitya#mayabhai_ahir_2022#maya_bhai_ahir#mayabhai_ahir_jokes#માયાભાઈ_આહિર

ความคิดเห็น • 31

  • @malkiyaofficial
    @malkiyaofficial 11 หลายเดือนก่อน +7

    હા મોજ ❤

  • @pareshkachhot644
    @pareshkachhot644 10 หลายเดือนก่อน +2

    Ha moj ha

  • @darshuuu_11
    @darshuuu_11 10 หลายเดือนก่อน +1

    હા મોજ હા

  • @kbdesai6875
    @kbdesai6875 10 หลายเดือนก่อน +2

    Verry.nice.video.thanks.

  • @darshuuu_11
    @darshuuu_11 10 หลายเดือนก่อน +2

    ઓસમાન મિર સાહેબ સાથે પ્રોગ્રામ?????

  • @mukhsbahi5103
    @mukhsbahi5103 10 หลายเดือนก่อน +2

    😂😂😅😅

  • @user-kr1ph6gf4g
    @user-kr1ph6gf4g 11 หลายเดือนก่อน +4

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 8 หลายเดือนก่อน

    જયસોમનાથ જયમુરલીધર ભાઈ

  • @darshuuu_11
    @darshuuu_11 10 หลายเดือนก่อน +2

    જમાઈ નઈ ઘૂઘુ કેવાય

  • @yadavnilesh9769
    @yadavnilesh9769 10 หลายเดือนก่อน +10

    વિડિયો નુ ટાઇટલ છે એવું કાઈ આમા ચેજ નય

  • @khedutputra9457
    @khedutputra9457 10 หลายเดือนก่อน +1

    😃😃😃😃😃

  • @ReviewStorejig
    @ReviewStorejig 9 หลายเดือนก่อน +1

    Title and thumbnail change karo.

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 11 หลายเดือนก่อน +2

    😂😂😂😂

  • @darshuuu_11
    @darshuuu_11 10 หลายเดือนก่อน +3

    મન મોર બની થનગનાટ કરે

  • @lokeshawasyoa5214
    @lokeshawasyoa5214 11 หลายเดือนก่อน +4

    0:15 0:23

    • @Desiboy6344
      @Desiboy6344 9 หลายเดือนก่อน

      હમમ

  • @gouswamisudnargiri7194
    @gouswamisudnargiri7194 8 หลายเดือนก่อน

    ચાશી વાત છે

  • @Pravinnakum-lq2tv
    @Pravinnakum-lq2tv 6 หลายเดือนก่อน

    હિન્દી સ્ટાઇલ આભાર

  • @krishnagosvami864
    @krishnagosvami864 7 หลายเดือนก่อน

    Mayabhai dilhi no tamaro jokes loko baraber samji nathi sakya avu lage che kmk ochu hasta hata

  • @hrsolanki
    @hrsolanki 10 หลายเดือนก่อน +3

    અકબર ની વાત ના કરો ખોટું સાહિત્યકાર ના કરો

    • @darshuuu_11
      @darshuuu_11 10 หลายเดือนก่อน +1

      કેમ ભાઇ તું અકબર ની ઓલાદ છે??

  • @lalipatel8209
    @lalipatel8209 10 หลายเดือนก่อน +1

    Pote Bahu hase chhe

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si 3 หลายเดือนก่อน

    પ્લાસ્ટિકના ધુમાડા થી ઉદ્યોગો ના ધુમાડા થી વાહનોના ધુમાડા થી હજારો પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે પ્લાસ્ટિક ના ઢગલા રસ્તાની આજુબાજુ છે ગટરોમાં છે નદીઓમાં છે તળાવમાં છે ખેતરોમાં છે ઉકરડામાં છે જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક ની ગંદકી છે પશુઓ ગાયો માછલીઓ તેને ખાઈને બીમાર પડે છે તેનું દૂધ ખાવાથી લોકો પણ બીમાર પડે છે ઉદ્યોગોનું ગંદુ પાણી ગટરોનું ગંદુ પાણી નદીઓ તળાવો સમુદ્રમાં ફેલાઈ રહ્યું છે જેનાથી હજારો પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે ભોજનમાં લેવામાં આવતા તેલમાં ભેળસેળ થઈ રહી છે દૂધમાં ભેળસેળ થઈ રહી છે માથામાં નાખવામાં આવતા તેલમાં પણ ભેળસેળ છે જેનાથી હજારો પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ પેસ્ટીસાઈડ થી હજારો પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે પાન મસાલા ગુટકા ખાઈને લોકો જ્યાં ત્યાં થૂક રહેલા છે બધું લાલચોળ થઈ રહ્યું છે હોસ્પિટલોના સંડાશ માં પણ લોકો પાન મસાલા ગુટકા ખાઈને તૂટે છે રસ્તાઓ પર પણ તું કે છે જેનાથી વ્યસન અને ફેશન થી હજારો પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે દેશના અબજો રૂપિયા વ્યર્થ જાય છે અને ગંદકી અને બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે વોટ આપનાર ની છેલ્લા 75 વર્ષથી શું સ્થિતિ છે અને વોટ નું દાન લેનાર લોકોની છેલ્લા 75 વર્ષમાં શું સ્થિતિ બની છે ન્યાયની સંસ્થાઓમાં પણ ધંધો ચાલી રહ્યો છે પોલીસ સ્ટેશન કોર્ટ કચેરી મામલતદાર વગેરે ન્યાયની સંસ્થામાં પણ પૈસાથી ધંધો ચાલી રહ્યો છે આધુનિક યુગમાં શિક્ષણ સંસ્થાપન ધંધો બની ગયું છે આધુનિક યુગમાં બીમારીઓ ક્યાંથી આવી રહી છે તે વિચાર કરવાનો સમય છે બીમારીઓ દૂર કરવા માટે લેવામાં આવતી દવા થી પણ બીમારીઓ વધી રહી છે ડુપ્લીકેટ ભેળસેળ એ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે વિશ્વના હવા પાણી ખોરાક મહેનત સંસ્કાર નદી તળાવ જમીન સમુદ્ર ચોખ્ખા અને ગંદકી મુક્ત ના બને ત્યાં સુધી વિશ્વ ગંદકી અને ગુનેગારો મુક્ત નહીં બની શકે તે માટે નિર્ણયો કોણ લઈ શકે જેમની પાસે સત્તા છે સંપત્તિ છે શસ્ત્રો છે બુદ્ધિ છે તેમની નિર્ણય લેવા પડે