Prakrutik Khetini Samaj || Hirjibhai Bhingradiya || Doordarshan Kendra Rajkot

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 12

  • @vitthalkalariya363
    @vitthalkalariya363 ปีที่แล้ว +1

    રામ રામ દાદાને બહુજ અનુભવ સિધ્ધ માહિતી આપી ખેડૂતો પાછાં વળે તેવી આશા રાખીએ 🙏🙏🙏

  • @bhupatkhunt6816
    @bhupatkhunt6816 3 หลายเดือนก่อน

    Saras mahiti aapi,khub khub aabhar

  • @rajkotreview140
    @rajkotreview140 2 ปีที่แล้ว +2

    અભિનંદન નરેન્દ્રભાઈ 👍👍🚩એક અનુભવ સિદ્ધ માણસ એવા જગતાત વડિલ hirjibhaai પાસેથી બહુ સરસ માહિતી લાવ્યા તમે!! આપ બન્ને નો આભાર અને અમારા ગામડાઓના ખેડુતો નાં ગૃપ માં share કરી એમને પણ માહિતી પીરસીયે.આભાર.: પુર્વ જગતાત સ્વપ્નિલ ભાટિયા 👍😄⚘

  • @shrishyogfarm8058
    @shrishyogfarm8058 2 ปีที่แล้ว +2

    Vah hirjidada khub saras

  • @yusufadamplazaadam7844
    @yusufadamplazaadam7844 5 หลายเดือนก่อน

    HIRJI BHAI. TAMNE. GHAN GHANA DHANYVAD. ANE. TAMARI JANETA NE. PAN. GHAN J. ABHI. NANDAN

  • @nareshchaudhary2221
    @nareshchaudhary2221 ปีที่แล้ว +2

    Hu prkaruti Kheti karu chu ❤

  • @mewalentertainment2186
    @mewalentertainment2186 ปีที่แล้ว +1

    ખુબ સરસ માહિતી સાહેબ. જૈવિક ખેતી જ હવે માત્ર એક ઉપાય છે.

  • @jitendrkumarjotasana6992
    @jitendrkumarjotasana6992 2 ปีที่แล้ว +3

    આદરણીય શ્રી, હીરજીદાદા તમે ખેતી જગતની આવી રીતની સેવા આજે એશી વરસે પણ કરો છો.આ કામ માટે અમો ગૌરવ અનુભવીએ છીએ. વંદન સહ
    અમરેલી થી જિતેન્દ્ર જોટાસણા.

  • @saradvakartik7542
    @saradvakartik7542 ปีที่แล้ว +2

    Sarash mahiti

  • @raghubhaipatel4473
    @raghubhaipatel4473 5 หลายเดือนก่อน +1

    સરસ

  • @chandantreefarming6375
    @chandantreefarming6375 ปีที่แล้ว