આ બીયારણ નહી મલે અમે ઘણા વર્ષો પેલા એક કિલો લઈ આવ્યા હતા ને ત્યાર થી અમે અમારા પુરતુ કરી લઈએ તમારે જોઈએ તો કેજો આ વખતે બે વીઘા ની છે તો બીયારણ બનાવી લઈ ના જોઈએ તો નારણ કરી નાખીયે
માલદે ભાઈ આપડે ખેડૂત ભાઈ ને ચાફ કટ્ટર કેવું લેવું જોય કયું સક્સેસ ગણાય કેવા મોડેલ ના લેવા જોય કંઈ તમારા વિચારો અને માહિતી મળે એવો કોઈ વિડિયો બનાવજો ને ભાઈ ❤જય મુરલીધર ભાઈ ❤
Sav sachi vat aava j vidio banavta raho
@@SanjayMeniya-qo8jy ha bhai jay dwarkadhish
માલદે ભાઈ તમારી વાત એકદમ સાચી હોય છે કાય નો ઘટે
Raydanu tel kya made
@@jayadipbhochiya anaj kariyana ni dukane
જય ઠાકર ભાય જય ગૌમાતા જય દ્વારકાધીશ
ભાય. બિયારણ. જુવારનુ. કયા. મલસે
આ બીયારણ નહી મલે અમે ઘણા વર્ષો પેલા એક કિલો લઈ આવ્યા હતા ને ત્યાર થી અમે અમારા પુરતુ કરી લઈએ તમારે જોઈએ તો કેજો આ વખતે બે વીઘા ની છે તો બીયારણ બનાવી લઈ ના જોઈએ તો નારણ કરી નાખીયે
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા
જય દ્વારકાધીશ માલદેભાઈ
તબેલા નો વીડીયો કાયમ બનાવો
સાવ સાચી વાત છે ભાઈ
જય માતાજી🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ
👍👍👍👍
જય દ્વારકાધીશ માલદે ભાઈ કેમ છો બધા મજામાં
Ha mamu ❤️
સાચું સાચું
Jay dwarkadhis ram ram malde bhai sachi VAT kari aje kheduto e potani jaruriyat purtu vavetar karvu joye toj bhav malse
Ha bhai sachi vat chhe
હર હર મહાદેવભાઈ
જય શ્રી દ્વારકાધીશ માલદેભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
Kyu gam tamaru bhai?@@Gamdiyo
Kolva
માલદેભાઈ કયુ ગામ છે તમારું
કોલવા
એક દમ👍
❤
ભાવ ઓછા આવ્યા એટલે લોઈ ઉકળી ગયું ભાઈ થોડા સાંત થાઓ
હા ભાઈ મારે તો ભાવ સારો આવ્યો પણ બધા ખેડુત ને નથી મલતો એટલે
જયમુરલીધર માલદેભાઈ
❤ જયસીતારામ ❤
Badha buch marava vala adhikario hoy che sarpanch hoy k dhrashabhya taluka jilla vala all buch mare yojana o badhi aave pan vachotiya badhu khay jay
માલદે ભાઈ કોઈ તબેલા નો વિડીઓ બનાવો જય ઠાકર
હા ભાઈ
માલદે ભાઈ આપડે ખેડૂત ભાઈ ને ચાફ કટ્ટર કેવું લેવું જોય
કયું સક્સેસ ગણાય કેવા મોડેલ ના લેવા જોય કંઈ તમારા વિચારો અને માહિતી મળે એવો કોઈ વિડિયો બનાવજો ને ભાઈ
❤જય મુરલીધર ભાઈ ❤
ઓકે ભાઈ 100%
@@Gamdiyo THANKS 👍 માલદે ભાઈ
Ohk😂
Jay murlidhar
Bhav j nati aapta bhai amare Kodinar yad ma khedu Mari lidhu ne mari pan lay 800 ma magi aetle de Dana dhan 8 divas yad band se bhai
Oho aevu karyu
જય મુરલીધર ભાઈ
રામ રામ માલદે ભાઈ
Biyaran amane apo bhai
Bhesh veshv che AAP da mera Leva ni net ne
Kayu gam
Bhanvad taluko kanu jambusar
Ok no aapjo
જય કિશાન ભાઈ
Aapda,,karela,,,,apde,,bhogavo,,,,kheduto,,30,,varsthi,,kheduto,,,pathari,,bhini,,karechhe,,,,kheduto,,sajeto,,thay,,ane,,adhikari,,ane,,sarkarne,,,pipi,,karavidye
ખોટી મોટર કેટલી ચાલે
ભાઈ મોટર જ બે છે
Sachu malde bhai
માલદે ભાઇ તમાંરો નંબર આપો ભાઇ
Auto switch મુકી દેવાય 😊
એ તો બરાબર પણ પાણી કયારા માં પોચે ત્યા તો વય જાય આમા auto shu કરે
@Gamdiyo ઈ તો સાચુ છે પણ auto switch તો બોવ જ કામ ની છે દોડા દોડી ના થાય ભાઈ
સાવ સાચી વાત છે ભાઈ