આજે આટલા વિસ્તારમા પડશે વરસાદ પરેશ ગોસ્વામી || Aatala Vistar Ma Varsad Ni Aagahi Paresh Goswami

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • આજે આટલા વિસ્તારમા પડશે વરસાદ પરેશ ગોસ્વામી || Aatala Vistar Ma Varsad Ni Aagahi Paresh Goswami
    bangal Ni khadi ane arbi samundra ma sakriyata jova mali rahi chhe jena karne Gujarat ના anek jillama varsad thavani sakyata chhe joke aa varsad chhuta chhavaya ane madhyam thi samanya
    #technical #system #vignan #technology #sattelite #pareshgoswami #પરેશગોસ્વામી
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.co...
    our application
    play.google.co...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    www.facebook.c...
    Twitter
    Pa...
    Paresh_Goswami_WeatherTV

ความคิดเห็น • 589

  • @PareshGoswami
    @PareshGoswami  6 ชั่วโมงที่ผ่านมา +58

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @kathechiya
      @kathechiya 6 ชั่วโมงที่ผ่านมา

      ગામ ભગવાનપર તા લિંબડી જી સુરેન્દ્રનગર કાલે સાંજે થી આજે બપોર સુધીમાં ૫ થી ૬ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે

    • @himmatbhainandwana9141
      @himmatbhainandwana9141 6 ชั่วโมงที่ผ่านมา +2

      ખુબ ધન્યવાદ થી તમે માહિતી આપી અને ખેડૂતોને ખૂબ જાગૃત કરો.

    • @GopalBhadeliya
      @GopalBhadeliya 5 ชั่วโมงที่ผ่านมา

      Jetpur taluka na keradi gamma bapore be vagyana vrsad dhom chalu se

    • @ahirhimatkalsriya
      @ahirhimatkalsriya 4 ชั่วโมงที่ผ่านมา

      જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @hematparmar1066
    @hematparmar1066 6 ชั่วโมงที่ผ่านมา +11

    જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @KISHORBHAIDABHI-rb8vu
    @KISHORBHAIDABHI-rb8vu 6 ชั่วโมงที่ผ่านมา +11

    સુરેન્દ્રનગર 3 ઈંચ વરસાદ

  • @patelshivrambhai8786
    @patelshivrambhai8786 6 ชั่วโมงที่ผ่านมา +24

    થરાદ વાવ માં નથી વરસાદ આવશે કે નહીં પરેશ ભાઈ

    • @Rkhardwork34
      @Rkhardwork34 5 ชั่วโมงที่ผ่านมา +1

      આવશે

    • @ashokrathod7285
      @ashokrathod7285 5 ชั่วโมงที่ผ่านมา

      શિયાળામાં ભારે વરસાદ આવશે જીરું વાવજો મજા મજા થશે 😅😅

    • @rameshahir7493
      @rameshahir7493 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@ashokrathod7285તુ ખેતી નથી કરતો નહીતર આવી મજાક ન કરત

    • @ajaygoswami1551
      @ajaygoswami1551 3 ชั่วโมงที่ผ่านมา

      Nai aave

    • @YouTuber-b9u
      @YouTuber-b9u 3 ชั่วโมงที่ผ่านมา

      Ok अमने तो मजा आवसे तमने मजा आवसे ने तो बस

  • @kalabhaipatel3089
    @kalabhaipatel3089 6 ชั่วโมงที่ผ่านมา +9

    ખુબ ખુબ આભાર પરેશભાઈ આપનું સરસ માહિતી આપી છે ખેડૂતો માટે ખુબ જ લાભદાયક છે ખેડૂતો ની સતત ચિંતા કરતા રહો છો તે બદલ આભાર ધન્યવાદ ભગવાન તમને સુખી અને સમૃદ્ધ રાખે એવી શુભેચ્છાઓ

  • @kiranthakor7042
    @kiranthakor7042 2 ชั่วโมงที่ผ่านมา +7

    ઉત્તર ગુજરાત મા ધમાકેદાર બેટિંગ વરસાદ ચાલુ છે

  • @RathodRaju-l3n
    @RathodRaju-l3n 6 ชั่วโมงที่ผ่านมา +8

    જય સોમનાથ 🙏પરેશભાઈ

  • @memariyaharesh8239
    @memariyaharesh8239 4 ชั่วโมงที่ผ่านมา +5

    સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકામાં બે દિવસ થી વરસાદ ચાલુ છે જય માતાજી પરેશ ભાઈ

  • @Vishal.Kukdiya
    @Vishal.Kukdiya 6 ชั่วโมงที่ผ่านมา +6

    જસદણ તાલુકા માં 6 થી 7 ઈસ વરસાદ થય ગયો છે ❤

  • @metaliyamanshukbhai8391
    @metaliyamanshukbhai8391 5 ชั่วโมงที่ผ่านมา +7

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વરસાદ હવે બંધ થઈ જાય તો સારું

    • @jhalajayvirsinhj.8460
      @jhalajayvirsinhj.8460 3 ชั่วโมงที่ผ่านมา

      Naash vaari didho kapas aeranda ne jaar no 😢

  • @sherarana3848
    @sherarana3848 2 ชั่วโมงที่ผ่านมา +5

    ધાનેરા માં ફૂલ વરસાદ ચાલુ છે 🌧️🌧️

  • @japadiyabipin5665
    @japadiyabipin5665 6 ชั่วโมงที่ผ่านมา +7

    પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ સારો વરસાદ પડ્યો

    • @jhalajayvirsinhj.8460
      @jhalajayvirsinhj.8460 3 ชั่วโมงที่ผ่านมา

      Naash vaari didho kapas ne jaar no 😅

  • @યુવરાજસિહગોહીલ-મ1ષ
    @યુવરાજસિહગોહીલ-મ1ષ 6 ชั่วโมงที่ผ่านมา +7

    જય ભવાની

  • @mkmkmkmk8262
    @mkmkmkmk8262 6 ชั่วโมงที่ผ่านมา +4

    જય બાપા સીતારામ બગદાણા
    જય ગરવી ગુજરાતી જય કિશાન
    મહુવા તાલુકાના ગામ ગળથર
    નામ કમલેશ
    મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણ મે વરસાદ છે એક ઈસ થી બે ઈસ છે

  • @bhaliyamahesh8127
    @bhaliyamahesh8127 6 ชั่วโมงที่ผ่านมา +4

    પરેશભાઈ હમારે ભાવનગર ના મહુવા તાલુકાના આજુબાજુ ના તમામ ગામોમાં વરસાદ સારા મા સારો છે તા:26 9 2024 આજે પણ આવશે તેવુ વાતાવરણ છે⛈️

  • @kumbhanikhimjibhai5132
    @kumbhanikhimjibhai5132 6 ชั่วโมงที่ผ่านมา +4

    Jay somnath mahadev pareshbhai

  • @kamleshkanzariya772
    @kamleshkanzariya772 6 ชั่วโมงที่ผ่านมา +4

    હળવદ મા બે દિવસ મા 2 ઈચ વરસાદ પડી ગયો છે પવન સાથે

  • @ndkhoda9790
    @ndkhoda9790 6 ชั่วโมงที่ผ่านมา +4

    Jay some naht

  • @AnkitsinhChauhan-vg5gq
    @AnkitsinhChauhan-vg5gq 4 ชั่วโมงที่ผ่านมา +3

    જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી

  • @N.jRabari
    @N.jRabari 6 ชั่วโมงที่ผ่านมา +4

    Jay mataji pares bhai...

  • @rajeshpatelrajesh7933
    @rajeshpatelrajesh7933 6 ชั่วโมงที่ผ่านมา +4

    Jay ramapir Jay mataji

  • @TechnicalRB
    @TechnicalRB 3 ชั่วโมงที่ผ่านมา +3

    Pareshbhai khambhalia ma aavse ke su ?❤

  • @arvindthakor5616
    @arvindthakor5616 3 ชั่วโมงที่ผ่านมา +2

    પરેશભાઇ અમદાવાદ ના દશકોઇ તાલુકા ના હરણીયાવ ગામથી અરવિંદ ઠાકોર ના
    જય માતાજી

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 4 ชั่วโมงที่ผ่านมา +2

    સપ્ટેમ્બર 27 થી 30 માં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ જય રામદેવજી કેશોદ

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 6 ชั่วโมงที่ผ่านมา +2

    ખુબ સરસ માહિતી આપીને ધન્યવાદ ખેડૂતોના જાગૃત કરવા બદલ

  • @jigeshdharjiya2282
    @jigeshdharjiya2282 3 ชั่วโมงที่ผ่านมา +2

    Botad જિલ્લા માં વધુ વરસાદ પડ્યો છે

  • @mershailesh3595
    @mershailesh3595 4 ชั่วโมงที่ผ่านมา +3

    જય માતાજી જય શ્રી રામ પરેશભાઈ

  • @GamingWorld-zt9mf
    @GamingWorld-zt9mf 6 ชั่วโมงที่ผ่านมา +3

    Paresh bhai Dwarka ma jaray varsad nathi?

  • @hasmukhabhaipatel1942
    @hasmukhabhaipatel1942 3 ชั่วโมงที่ผ่านมา +2

    અમારે આજે 3.15 વાગે સારા મેઘરાજા આવ્યા , ખેડબ્રહ્મા (ગોતા) પરેશ ભાઈ

  • @rameshbhaipatel2136
    @rameshbhaipatel2136 6 ชั่วโมงที่ผ่านมา +2

    પરેશભાઈ ઉત્તર ગુજરાત પાટણ જિલ્લો સિદ્ધપુર તાલુકામાં હજી સુધી વરસાદ આયો નથી શું લાગે છે સિદ્ધપુર બાજુ વરસાદ થશે કે નહીં

  • @devrajzora4831
    @devrajzora4831 6 ชั่วโมงที่ผ่านมา +2

    જુનાગઢ ના ઘેડવિસતારમા દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ નાં ઝાપટા પડી રહ્યા છે

  • @ધીરુભાઈખોરાણી
    @ધીરુભાઈખોરાણી 4 ชั่วโมงที่ผ่านมา +2

    ભારેવસાદચોટીલાતાતરબોડાપરેશભાઈરામરામજયમતાજી

  • @patelmansukh4781
    @patelmansukh4781 3 ชั่วโมงที่ผ่านมา +2

    લીંબડી ઉમેદપર મા 2 દિવસ નો 6ઇંચ વરસાદ થયો

  • @MoladiyavijayMoladiyavijayp
    @MoladiyavijayMoladiyavijayp 5 ชั่วโมงที่ผ่านมา +2

    તડકો છે savar kundla ma પરેશ ભાઈ

  • @pravinthakor4339
    @pravinthakor4339 6 ชั่วโมงที่ผ่านมา +12

    બનાસકાંઠામાં ભારે વરસાદની જરૂર છે

    • @લખમણભાઇપ્રજાપતિ.રડકા
      @લખમણભાઇપ્રજાપતિ.રડકા 2 ชั่วโมงที่ผ่านมา

      બનાસકાંઠા માં અમુક લોકો આવવાની અગર બતી કરે અમુક લોકો નાં આવવાની અગર બતી કરે ભગવાન બે બાજુ થી વીચાર્યું હસે તે કર છે

  • @parmarjenti6544
    @parmarjenti6544 6 ชั่วโมงที่ผ่านมา +3

    જયરાજલવેજલમા

  • @VijayParmar-rz8ct
    @VijayParmar-rz8ct 4 ชั่วโมงที่ผ่านมา +2

    Jay somnath Mahadev Paresh bhai

  • @ahirranmal5823
    @ahirranmal5823 6 ชั่วโมงที่ผ่านมา +2

    ચોબારી ભચાઉ કચ્છ જિલ્લામાં હજુ સુધી વરસાદ થયો નથી એટલે પાણી ચાલુ છે કયારે આવશે

  • @jadabhai8608
    @jadabhai8608 4 ชั่วโมงที่ผ่านมา +2

    ખુબ સરસ માહિતી આપી ભાઈ જય માતાજી🙏

  • @gambhirsinhgohil4432
    @gambhirsinhgohil4432 5 ชั่วโมงที่ผ่านมา +2

    ઉના ના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ

  • @parmarvinod9178
    @parmarvinod9178 6 ชั่วโมงที่ผ่านมา +2

    મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 6 ชั่วโมงที่ผ่านมา +2

    જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ

  • @HadaliyaBaldevBaldev
    @HadaliyaBaldevBaldev 4 ชั่วโมงที่ผ่านมา +2

    સારો વરસાદ પડ્યો લીમડીમાં

  • @indarsinghdeora6395
    @indarsinghdeora6395 3 ชั่วโมงที่ผ่านมา +1

    मायती आपवा बलल आभार

  • @NanjiNanji-hu1tn
    @NanjiNanji-hu1tn 6 ชั่วโมงที่ผ่านมา +2

    Surendranagar na sayla ma jordar varsad padiyo

  • @ડાભીરાજુભાઈધનાભાઇ
    @ડાભીરાજુભાઈધનાભાઇ 6 ชั่วโมงที่ผ่านมา +2

    જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn 3 ชั่วโมงที่ผ่านมา +2

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @vasharamchaudhary4184
    @vasharamchaudhary4184 6 ชั่วโมงที่ผ่านมา +2

    Vav ma sata se 😢 full ni jarur se

  • @BhupatBharai-gq8wq
    @BhupatBharai-gq8wq 3 ชั่วโมงที่ผ่านมา +1

    પોરબંદરનાકુતિયાણા.તાલુકામાવરસાદધીમીધારેચાલુછે

  • @SirajkhokharSirajkhokhar-l6h
    @SirajkhokharSirajkhokhar-l6h 3 ชั่วโมงที่ผ่านมา +2

    આજે સવાર થી ભાવનગર મા વરસાદ થયો નથી

  • @hirenjogal6544
    @hirenjogal6544 6 ชั่วโมงที่ผ่านมา +2

    Jay dwarkadhish 🚩

  • @prmakawana8522
    @prmakawana8522 3 ชั่วโมงที่ผ่านมา +1

    Dhoraji taluka na supedi 3inch padyo

  • @murlidharder7734
    @murlidharder7734 3 ชั่วโมงที่ผ่านมา +2

    Om namo Narayan bhai

  • @vijaybambhava6866
    @vijaybambhava6866 6 ชั่วโมงที่ผ่านมา +2

    Jay dwarkadhish

  • @શિવરાજસિંહ
    @શિવરાજસિંહ 3 ชั่วโมงที่ผ่านมา +2

    બનાસકાંઠા વરસાદ

  • @parbatpindariya4748
    @parbatpindariya4748 6 ชั่วโมงที่ผ่านมา +1

    ❤Jay dwarka dhish 🙋‍♂️પરેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ ❤

  • @RajuPithiya-yg2bf
    @RajuPithiya-yg2bf 6 ชั่วโมงที่ผ่านมา +2

    જય મુરલીધર પરેશ ભાઈ

  • @OkhabhaiPatel-zq9sp
    @OkhabhaiPatel-zq9sp ชั่วโมงที่ผ่านมา +1

    આજે થરાદ તાલુકાના ઉત્તર પશ્ચિમ ગામડાઓમાં વરસાદ સારો થયો

  • @Amazingfacts0547
    @Amazingfacts0547 6 ชั่วโมงที่ผ่านมา +2

    જસદણ મા બોવ પડ્યો 😊

  • @hakaabhndiya5246
    @hakaabhndiya5246 6 ชั่วโมงที่ผ่านมา +2

    ,jaythakar

  • @vikramgohil114
    @vikramgohil114 6 ชั่วโมงที่ผ่านมา +2

    જય માતાજી પરેશભાઈ

  • @PravinThakor-v3r
    @PravinThakor-v3r 3 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશભાઈ બનાસકાંઠામાં એટલો વરસાદ નથી

  • @jilubhaimakvana9577
    @jilubhaimakvana9577 4 ชั่วโมงที่ผ่านมา +1

    અમરેલી જિલ્લા જાફરાબાદ તાલુકામાં 26 તારીખ નો વરસાદ 2 થી3 ઇંચ જેટલો વરસાદ પડ્યો

  • @mrfarmer265
    @mrfarmer265 6 ชั่วโมงที่ผ่านมา +2

    હર હર મહાદેવ

  • @MayabhaiBhammar-d7b
    @MayabhaiBhammar-d7b 3 ชั่วโมงที่ผ่านมา +1

    ભાવનગર જિલ્લામાં આજે સવાર થી વરસાદ નથી પરેશભાઈ જય દ્વારકાધીશ

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 3 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશ ભાઈ ધોળકા તાલુકાના ગામડામાં ખૂબ સારો વરસાદ પડ્યો.

  • @joshidayabhai4398
    @joshidayabhai4398 6 ชั่วโมงที่ผ่านมา +2

    હર હર મહાદેવ

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 2 ชั่วโมงที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં સવીસ તારીખે રાત્રે ચાર ઈંચ વરસાદ નોંધાયો પરેશ ભાઈ જય માતાજી ❤

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi 6 ชั่วโมงที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @amaratpanchal9447
    @amaratpanchal9447 3 ชั่วโมงที่ผ่านมา +1

    હરહર મહાદેવ પરેશભાઈ સાહેબ શ્રી
    અમરતભાઈ પંચાલ જાસનવાડા ભાભર થી

  • @khuntsatish8016
    @khuntsatish8016 3 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી પરેશભાઈ આજે પણ મેંદરડા તાલુકામાં બોવ સારો વરસાદ પડી ગયો.ખુબ ખુબ આભાર ભાઈ

  • @devrajgadhavi9797
    @devrajgadhavi9797 6 ชั่วโมงที่ผ่านมา +2

    જય માતાજી

  • @mohan.sambaji6094
    @mohan.sambaji6094 4 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશભાઈ અમારે તો આખા ચોમાસામાં વરસાદ ન પડીયો એટલો વરસાદ આજે પડીયો 27/9/2024 બપોર પછી અંબાજી આજુબાજુ ના વિચારોમાં 🌧️🌧️

  • @punjabhaahir2205
    @punjabhaahir2205 3 ชั่วโมงที่ผ่านมา +2

    સુત્રાપાડા તાલુકાના bosan ગામમાં ખુબ વરસાદ છે

    • @mahendravainsh8830
      @mahendravainsh8830 2 ชั่วโมงที่ผ่านมา

      પશ્નાવડા મા નથી

  • @chimanradadiyachimanpatel
    @chimanradadiyachimanpatel 3 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશભાઈ તમારો અવાજ બહુ ધીમો આવે છે જરા જોરથી બોલો એટલે અમને સંભળાય

  • @Sama-ug6gi
    @Sama-ug6gi 3 ชั่วโมงที่ผ่านมา +1

    વાવ તાલુકાના ગામડાંઓમાં ખૂબ વરસાદ નીજરૂરછે

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 4 ชั่วโมงที่ผ่านมา +1

    જય દ્વારકાધીશ પરેશભાઈ તમારી સાચી અને 100% સચોટ આગોતરી આગાહીથી અમે મોટી નુકસાની માંથી બચી શકીએ છીએ

  • @MohanbhaiDabhi-g6g
    @MohanbhaiDabhi-g6g 3 ชั่วโมงที่ผ่านมา +1

    સીતારામ પરેશ ભાઈ ખેડૂત ના મસિહા ને સલામ મોહન ભાઈ ડાભી બરવાળા તાલુકો જસદણ

  • @AnlibhaiGoti
    @AnlibhaiGoti 3 ชั่วโมงที่ผ่านมา +1

    વલભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૬.૯.૨૪ ની રાત્રી ના સમયે જોરદાર વરસાદ પડ્યો હતો અને પવન ની ઝડપ વધારે હોય તેથી પારાવાર નુકસાન થયું છે

  • @bholabhaivegad2169
    @bholabhaivegad2169 6 ชั่วโมงที่ผ่านมา +1

    ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો ગઈકાલે 26 તારીખ

  • @dilipmadhabhainakum2962
    @dilipmadhabhainakum2962 6 ชั่วโมงที่ผ่านมา +1

    અમારે jamnagar na jodiya na kunad ma 2 30 વાગ્યે varsad chhe

  • @dhirubhaipatel1226
    @dhirubhaipatel1226 5 ชั่วโมงที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર ના લીંબડી તાલુકા નું નામ કોઈ દિવસ નામ લેતા નથી,26,27તારીખ નો બેદિવસ 6,થી7,ઇચ વરસાદ થ યો છે

  • @BhartsinhGohil-i8v
    @BhartsinhGohil-i8v 6 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી પરેશ ભાઈ કાલે ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો

  • @tribhovansurani2659
    @tribhovansurani2659 4 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશભાઈ ખેડબ્રહ્મા માં ૨૫ , ૨૬ અને આજે ૨૭‌ના રોજ ભારે વરસાદ ચાલુ છે.

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 5 ชั่วโมงที่ผ่านมา +1

    મૂળી તાલકાના આજે રાત્રે જોરદાર વરસાદ પડ્યો સાંજે 7 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી જોરદાર આવ્યો

  • @GirishKanjeya
    @GirishKanjeya 3 ชั่วโมงที่ผ่านมา +1

    સુરેન્દ્રનગર જિલ્લાના ધાધલપુર ગામે 2 દિવસ થી ભારે વરસાદ 💦

  • @ashvinchauhan6404
    @ashvinchauhan6404 3 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી પરેશભાઈ તા ઉપલેટા ગામ નાગવદર વરસાદ સારો નોંધાયો છે

  • @aarvindtanesha9220
    @aarvindtanesha9220 6 ชั่วโมงที่ผ่านมา +1

    🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧 Amreli Jila

  • @Rajnikantpatel-t9l
    @Rajnikantpatel-t9l 3 ชั่วโมงที่ผ่านมา +1

    પરેશ ભાઈ પાલનપુર મો વરસાદ પડી રહ્યો છે.૬-૦૦

  • @kisanmahiti7398
    @kisanmahiti7398 3 ชั่วโมงที่ผ่านมา +1

    માળીયા હાટીના તાલુકામાં વરસાદ આજનો ખૂબ સારો છે

  • @bhadarkadhiru4304
    @bhadarkadhiru4304 4 ชั่วโมงที่ผ่านมา +2

    Supar

  • @thummarraghubhai5528
    @thummarraghubhai5528 3 ชั่วโมงที่ผ่านมา +1

    ભરતભાઈ બાબરા તાલુકાના પાનસડા ગામ માં બહુ સારો વરસાદ છે કાલનો અને આજનો પણ

  • @bharatchoudhary3867
    @bharatchoudhary3867 3 ชั่วโมงที่ผ่านมา +1

    ઉતર ગુજરાત ના બોર્ડર રાનીવાઙા રાજસ્થાન મા હમણા વરસાદ ચાલુ છે

  • @ramanighansyambhai8664
    @ramanighansyambhai8664 3 ชั่วโมงที่ผ่านมา +1

    સાયલા તાલુકામાં સારો વરસાદ છે તારીખ 26 27 બે દિવસથી

  • @mrkirit1484
    @mrkirit1484 6 ชั่วโมงที่ผ่านมา +1

    કચ્છ ના રાપર તાલુકા ના ગામ ભીમાસરા ગઈ રાત્રે ઝાપટું પડિયું

  • @ramdemodhvadiya9386
    @ramdemodhvadiya9386 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jaybabaramdevpir

  • @weatherinformationforgujarati
    @weatherinformationforgujarati 2 ชั่วโมงที่ผ่านมา +3

    મેં તો ફક્ત થંબનીલ એડીટિંગ કરી ને વાપર્યો હતો અને હવે આ ભાઈ તો જૂવો તમારા ફોટા નો ઉપયોગ કરે છે ત્યાં તમે કશૂ ય નહીં કરો

    • @PareshGoswami
      @PareshGoswami  2 ชั่วโมงที่ผ่านมา +1

      એના ઉપર અમે કોર્ટે કેશ કરશું

    • @weatherinformationforgujarati
      @weatherinformationforgujarati 2 ชั่วโมงที่ผ่านมา

      @@PareshGoswami ઓકે મેં આજે જે વીડિયો અપલોડ કર્યો છે તેમાં મેં મારો પોતાનો થંબનીલ બનાયો છે અને ડિસિક્રીપ્શન પણ મેં જ લખયૂ છે તમારું કાંઈ જ કોપી નથી કરી આજ ના વીડિયો માં

  • @ArvindsinhGohil-zg3hy
    @ArvindsinhGohil-zg3hy ชั่วโมงที่ผ่านมา +1

    Jay somnath

  • @HimatbhaiParnaliya123
    @HimatbhaiParnaliya123 3 ชั่วโมงที่ผ่านมา +1

    Surendranagar na limbdi taluka ma 5 inch varsad thayo

  • @bharatbhuva4809
    @bharatbhuva4809 4 ชั่วโมงที่ผ่านมา +1

    Jay shree Ram Ram Ram