30-35 દિવસનાં પાકમાં ખાલી આ કામ કરી નાખજો = બખ્ખાં બોલી જાસે 💥 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • 30-35 દિવસનાં પાકમાં ખાલી આ કામ કરી નાખજો = બખ્ખાં બોલી જાસે 💥 | #જીરું #ચણા #ઘઉં | khedut sahay
    વિકાસ વૃદ્ધિ નો રામબાણ ઈલાજ 💥 | અત્યારે ખાલી આટલું કરો | જીરૂં ઘઉં ચણા | હરીભાઈ પટેલ | khedut sahay
    જીરુમાં શુ માવજત કરવી કુણપ લાવવા ની રીત , સુકારો અટકાવવા આ પગલાં ભરો , છોડ પીળો પડતો અટકાવવા શુ કરવુ , અત્યારે કંઈ દવા છાંટવી , થ્રીપસ ની દવા , પાકના વિકાસ માં અસરકારક દવા , ઘઉં માં ઉત્પાદન વધારવા ખાલી આ કામ કરો
    શિયાળુ પાકોમાં સુકારા નો ઈલાજ shiyalu pakoma sukara no ilaj
    કોઈપણ પાકને ઝડપથી વધારવા = આ તત્ત્વ નાખી દીધું તો બખ્ખા બોલી જાય 💥 | હરીભાઈ પટેલ | khedut sahay
    20-25 દિવશે પાકના વિકાસ માટે આટલુ કરો
    કોઈપણ પાકને ઝડપથી વધારવા માટે = આ તત્ત્વ આપી દીધું તો બખ્ખા બોલી જાય 💥 | હરીભાઈ પટેલ | khedut sahay
    paresh goswami live
    1 વિધા માં 8 થી 18 મણ ઉત્પાદન , વધુ ઉત્પાદન લેવા ની ટ્રિક
    આવનારા માવઠાની આગાહી , paresh goswami , mavthu padshe , varsad , thandi , weather news
    ઝડપી વિકાસ માટે આટલું કરો = આ તત્ત્વ નાખી દીધું તો બખ્ખા બોલી જાય 💥 | હરીભાઈ પટેલ | khedut sahay
    કોઈ પણ પાક હોઈ જો આ તત્વ આપી દીધું તો ઉત્પાદન માં વધારો થાય , ઝડપી વિકાસ કરાવે , ઉત્પાદન વધારે ,
    ફાલ ફુલ માં પણ વધારો કરે , છોડ લીલો છમ રાખે ,
    કંદ ની સાઇઝ વધારે , દાણા ની બેઠક વધારે ,
    તંતુ મૂળ નો વિકાસ કરાવે , વધુ ઉત્પાદન લેવા મદદરૂપ ,
    ખેડૂતોને મોટો ઝટકો 😮 મોટો ફેરફાર | પસ્તાયા પેલા આ વિડિઓ જોઇ લેજો | kapas na bhav | khedut sahay
    weather report havaman ma aavshe palto paresh goswami , પરેશ ગોસ્વામી ની આગાહી ,
    હરિભાઈ પટેલ ની માહિતી
    શિયાળું પાકો માટે વરદાનરૂપ ખાતર = 100% પાક્કું રિઝલ્ટ 💥 | ઝડપી વિકાસ બમણું ઉત્પાદન | khedut sahay
    શિયાળુ પકોમાં વધુ ઉત્પાદન લેવા આટલું કરો , બમણું ઉત્પાદન લેવા આ તત્વ નાખો , ખાતર અને દવા ની માહિતી ,
    ચણા નું પુષ્કળ ઉત્પાદન લેવા આટલું કરો , ચણા ની ખેતી , ધાણા ની ખેતી , જીરૂ ની ખેતી , લસણ ની ખેતી, વરિયાળી ની ખેતી , આજની કૃષી માહીતી , ઠંડી ની આગાહી , રાયડા ની ખેતી , વધુ ઉપજ માટે જરૂરી પગલાં , વિકાસ માટે શું કરવું , છોડ નો ઝડપી વિકાસ , હરીભાઈ પટેલ ની માહિતી , khedut sahay Agrotech
    ઘઉં નું પુશ્કળ ઉત્પાદન , ચણા નું પુષ્કળ ઉત્પાદન , ધાણા નું પુષ્કળ ઉત્પાદન, જીરૂ નું પુષ્કળ ઉત્પાદન , મેથી નું પુશ્કળ ઉત્પાદન , લસણ નું પુષ્કળ ઉત્પાદન, રાઈ નું પુષ્કળ ઉત્પાદન , બટાકા નું પુષ્કળ ઉત્પાદન
    હવે શું અસર માવઠાની paresh goswami ની આગાહી , mavtha ni aagahi weather report by paresh goswami
    આ શિયાળામાં ક્યો પાક વવાય | લસણ અને જીરું માટે કેવું વર્ષ | હરીભાઈ પટેલ | bajar bhav | khedut sahay

ความคิดเห็น • 23

  • @chandreshpatel61897
    @chandreshpatel61897 10 หลายเดือนก่อน +4

    આ તત્વનું ખૂબ સારું કામ છે દરેક પાકમાં રિઝલ્ટ મળે છે

  • @vaghelajanaksinh741
    @vaghelajanaksinh741 10 หลายเดือนก่อน +1

    વાત ખરેખર સત્ય છે રીઝલ્ટ ઉત્તમ આવે છે

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 10 หลายเดือนก่อน +1

    આભાર

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 9 หลายเดือนก่อน

    હરિ ભાઈ નમસ્કાર, 300રૂ મા 98'/,મળેછે તો લેવાય ??

    • @khedutsahay
      @khedutsahay  9 หลายเดือนก่อน

      રિઝલ્ટ જોવા પેલા 1 કિલો લેવાય..
      સારું લાગે તો વધારે લેવાય..
      મોટા ભાગના એગ્રો સેન્ટર માં ઓરિજનલ હૂમિક આવતા નથી આવે છે તો બહુ મોંઘા મળે છે 700-800 નાં

  • @JivabhaiRam-es7xy
    @JivabhaiRam-es7xy 10 หลายเดือนก่อน +1

    Ano ghav ma upyog kri skai n km krvano

    • @khedutsahay
      @khedutsahay  10 หลายเดือนก่อน +1

      પાણી સાથે અથવા ખાતર સાથે આપી દેવું ઓર્ડર માટે 9510930529 ઉપર ફોન કરો

  • @solankidasharath1988
    @solankidasharath1988 10 หลายเดือนก่อน

    Saf pavdar nu nam Su se

    • @khedutsahay
      @khedutsahay  10 หลายเดือนก่อน

      Upl saff, carbeditiom & mancojeb
      અથવા blue copper પણ નાખી શકો ફૂગ માટે

  • @solankidasharath1988
    @solankidasharath1988 10 หลายเดือนก่อน +1

    Aa ttav pump thi santkav karay jira MA

    • @khedutsahay
      @khedutsahay  10 หลายเดือนก่อน +2

      Ha kari shakay 30 thi 35 gram nu map rakhvu

  • @BharatKoladiya-q8j
    @BharatKoladiya-q8j 8 หลายเดือนก่อน

    હરીભાઈ તમારા ફોન નંબર મોકલો

  • @jayeshukhrajput2695
    @jayeshukhrajput2695 10 หลายเดือนก่อน

    प्योर Fulvik esid levu se

  • @solankidasharath1988
    @solankidasharath1988 10 หลายเดือนก่อน +1

    Aa ttav fugma kam Kare jiru 46 divas nu se

    • @khedutsahay
      @khedutsahay  10 หลายเดือนก่อน +1

      ના તેના માટે સાફ પાવડર આની સાથે મિક્સ કરી આપી શકો છો આ તત્વથી વિકાસ વૃધ્ધિ અને ઉપજ વધારવા માટે છે

    • @solankidasharath1988
      @solankidasharath1988 10 หลายเดือนก่อน

      Saf pavdar Kay malse tenu nam su

    • @jayesh-6145
      @jayesh-6145 10 หลายเดือนก่อน

      Upl કંપની નું આવે છે સાફ પાવડર (કાર્બોડિઝન 12% મેનકોઝેબ 63%)

    • @jayesh-6145
      @jayesh-6145 10 หลายเดือนก่อน

      નજીક ના એગ્રો મો તપાસ કરો

  • @ChiragJoshi-p3f
    @ChiragJoshi-p3f 10 หลายเดือนก่อน

    Aano aamba ma spre kari sakay te janavso

    • @khedutsahay
      @khedutsahay  10 หลายเดือนก่อน

      હા કરી શકો 15 લીટર પાણીમાં 30 થી 40 ગ્રામ

    • @ChiragJoshi-p3f
      @ChiragJoshi-p3f 10 หลายเดือนก่อน

      Thanksh