GHAMMAR GHAMMAR MARU - KRISHNA KANHIYO || TRADITIONAL SONG || T-Series Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 628

  • @hanshalakhani1075
    @hanshalakhani1075 2 ปีที่แล้ว +15

    જય શ્રી કૃષ્ણ .. ઘમ્મર ઘમ્મર વલોણું... શ્યામ આવી ને મારી મટુકી ફોડે .. સુંદર મધુર અવાજમાં લલીતાબેન ઘોડાદ્રા તથા રઘુવીર કુંચાલા નાં સ્વરમાં .. ખુબ ખુબ અભિનંદન બંને ગુજરાતી ગાયક કલાકારોને.. હંસા બેન ડી લાખાણી છાંયા પોરબંદર .

    • @parbatahir6568
      @parbatahir6568 2 ปีที่แล้ว +3

      Arvind barot see ben

    • @hareshbarot3565
      @hareshbarot3565 3 หลายเดือนก่อน

      લલિતા ઘોડાદ્રા અને અરવિંદ બારોટ ની જુગલબંધી

    • @nareshmahida5581
      @nareshmahida5581 2 หลายเดือนก่อน

      તમારા પડોસી નરેશ ભાઈ ભાણવડ થી

    • @nareshmahida5581
      @nareshmahida5581 2 หลายเดือนก่อน

      🎉

    • @GovindbhaiPargi-e7d
      @GovindbhaiPargi-e7d 5 วันที่ผ่านมา

      Y

  • @jayshreeahir918
    @jayshreeahir918 19 วันที่ผ่านมา +1

    મને બવ ગમે જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙌

  • @jayshreeahir918
    @jayshreeahir918 19 วันที่ผ่านมา +1

    આજે મોડી ઉઠી હતી જય માતાજી 🙏🙏

  • @keyurprajapati7863
    @keyurprajapati7863 4 หลายเดือนก่อน +3

    Today's youth won't understand how beautiful these songs are, As a Gujarati we should recite and feel proud of these beautiful songs/bhajans written by our ancestors..!!

    • @Starstruck-v2u
      @Starstruck-v2u 3 หลายเดือนก่อน

      I do 🙋‍♀ and I wasn't even raised in India, so stay hopeful

  • @AshvinsinhChauhan-w3c
    @AshvinsinhChauhan-w3c 7 วันที่ผ่านมา +1

    Sunadar bhajan

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 8 หลายเดือนก่อน +9

    શ્યામ, આવી ને મારી મટુકી, ફોર્ડે,જય શ્રી રામ બેન

    • @KesubhaiDharajiya
      @KesubhaiDharajiya หลายเดือนก่อน

      કેશુભાઈ નાજય ગુરૂ મારાજ

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน +1

    હવે આપણો મહિમા ગાસેસાચુ ને દેવ જી જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙌💯🌹🚩

  • @nitinkumarkaladiya6280
    @nitinkumarkaladiya6280 3 ปีที่แล้ว +120

    5000 હજાર વર્ષ પહેલાં જયશ્રી કૃષ્ણ આ પ્રુથ્વી પર હતા પણ હજી એનો મહિમા એવોજ છે જયશ્રી કૃષ્ણ

    • @parbatahir6568
      @parbatahir6568 3 ปีที่แล้ว +10

      Jug jug rheshe bhai

    • @rajupatel-dk8cr
      @rajupatel-dk8cr ปีที่แล้ว +5

      Good Ram Ram

    • @RKarts0810
      @RKarts0810 ปีที่แล้ว +2

      Hata nai chhe j

    • @VirambhaBorana
      @VirambhaBorana ปีที่แล้ว

      ​@@parbatahir6568આંચ ચંઅંઅંઅંચ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ahirbabu3698
      @ahirbabu3698 ปีที่แล้ว +2

      Ishvar kan kan ma che hata nahi mano to

  • @oceanapps3994
    @oceanapps3994 4 ปีที่แล้ว +29

    બધા ના સમજી સકે આ લાગણી ને 😥🙏👌
    નાનપણ યાદ આવી ગયું

  • @subhashlakshkar8517
    @subhashlakshkar8517 ปีที่แล้ว +25

    अति मधुर वाणी में सुंदर भजन की प्रस्तुति हमे मन भावन लगी 🙏🏻

  • @jayshreeahir918
    @jayshreeahir918 19 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલ જીવ 🙏🙏🙏 હવે હુ ટિફિન બનાવુ છુ બધા ઉઠી ગયા છે 🙏

  • @oceanapps3994
    @oceanapps3994 5 ปีที่แล้ว +25

    जाने कहा गए वो बचपन के दिन 😥👌

  • @pratikkhodani6703
    @pratikkhodani6703 3 ปีที่แล้ว +40

    જય શ્રી ક્રિષ્ના
    આપણા બાળકો ને આ બધું સંભળાવવું જ જોઈયે
    તો જ આપણી સંસ્કૃતિ જીવતી રહેશે

    • @bhargavjoshi3029
      @bhargavjoshi3029 2 ปีที่แล้ว

      Satya vachan

    • @pdkhakhariya4366
      @pdkhakhariya4366 2 ปีที่แล้ว

      Qqqqq11

    • @pdkhakhariya4366
      @pdkhakhariya4366 2 ปีที่แล้ว

      Shrrishna

    • @hirendavra1240
      @hirendavra1240 2 ปีที่แล้ว

      Sachi vat.nahitar aa western culture aapdi Sanskriti bgadi nakhse

    • @rosiyateja2721
      @rosiyateja2721 2 ปีที่แล้ว +1

      સાચી, વાત, છે, જય, દૂવારકાઘીશ

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    હા જીવ જય માતાજી જય શ્રી કૃષ્ણ જેવુ આડું જીવન જય માતાજી 🙏🙏🙌💯🌹🚩🌹🚩

  • @supremelord9374
    @supremelord9374 4 หลายเดือนก่อน +2

    ખુબજ સરસ સ્વર આપ્યો છે આ કીર્તન માં જય શ્રી કૃષ્ણ 🎉❤🎉

  • @gurudabay4622
    @gurudabay4622 3 ปีที่แล้ว +3

    Bahut sunder

  • @ronaksatodiya
    @ronaksatodiya 4 หลายเดือนก่อน +8

    2024 Ma Kon Sambhde Che Janmashtami Hoooo

  • @swatisolanki4709
    @swatisolanki4709 5 หลายเดือนก่อน +4

    જયશ્રી ક્રિષ્ન
    ખૂબ ખૂબ સરસ ભજન ગાયા છે લલિતાબેન અને રઘુવીર ભાઈ એ .અભિનંદન બન્નેને🎉

  • @cricketfun...9703
    @cricketfun...9703 2 ปีที่แล้ว +7

    Jy kanha , love you somuch kanha forever.❤️💞💞

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    એક વિશ્વાસ હોય તો જય શ્રી કૃષ્ણ 🙏🙏🌹🌹🌹

  • @pauravishukla7946
    @pauravishukla7946 ปีที่แล้ว +4

    વાહ બહુજ સરસ મજાનું ભજન કીર્તન છે જેમાં ભગવાન ને ભજવાની ભક્તિ કેવી હોય એ બતાવી ને ભકતો ને ભક્તિ મા તરબોળ કરી દીધા છે ❤❤જય શ્રી કૃષ્ણા

  • @pavansuttravels511
    @pavansuttravels511 ปีที่แล้ว +4

    Sweet voice...... Jai shree Krishna

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    મને આ બવ ગમે જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙌

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    મન પણ ગમેછે આ ગીત જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🌹🌹🌹💐

  • @jayshreeahir918
    @jayshreeahir918 16 วันที่ผ่านมา

    મને પણ દેવ જી બવ ગમે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલ જીવ 🌹🙏🌹

  • @jayshreeahir918
    @jayshreeahir918 25 วันที่ผ่านมา +1

    એક વાર મરૂ નામ લખો તો,🙏🥰

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    હાજી કુષ્ણ લીલા અપરંપાર છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલ જીવ જય માતાજી જય શ્રી 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤🚩💯

    • @jayshreeahir918
      @jayshreeahir918 หลายเดือนก่อน

      હા સાચી વાત છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙌💯🌹🚩🌹🚩🌹🚩🌹💐

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલ જીવ મને આ ગીત બવ ગમે🙏🙏🙏🌹

  • @mukeshdangadhavi5092
    @mukeshdangadhavi5092 ปีที่แล้ว +3

    આવા પ્રભાતિયા હવે કોઈ નો સંભળાવી શકે ત્રીસ વર્ષ પછી પણ કંઠસ્થ હોય આવા પ્રભાતિયા કયા ગાડા માં બેસી ને ચાલ્યા ગયા ખબર નથી આપણા બાળકોને આવા પ્રભાતિયા અને આપણી સંસ્કૃતિ નું જ્ઞાન આપવું જોઈએ

  • @DantaniShailesh-x2l
    @DantaniShailesh-x2l ปีที่แล้ว +2

    Ha ce

  • @jayshreeahir918
    @jayshreeahir918 20 วันที่ผ่านมา

    ગુરુદેવ તમે મારા તારણ હાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @nitincharannitincharan8540
    @nitincharannitincharan8540 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ ❣️💖🌹😍💫🙏🙏

  • @divyankachauhanchauhan4180
    @divyankachauhanchauhan4180 ปีที่แล้ว +2

    HARE KRISHNA 🙏 RADHE KRISHNA 🙏❤

  • @Ss___youtubear
    @Ss___youtubear ปีที่แล้ว +2

    Jay shri krushna🙏🌹🌹👌👌

  • @visajithakor9269
    @visajithakor9269 2 หลายเดือนก่อน

    ખબર નહી યાર આજ આ ગીત બહુ યાદ આવિયુ.એ પણ લલીતાબેન અને રઘુવીર ભાઈ સ્વરઃ મા ખુબ સરસ ગીત છે યાર..🙏

  • @nalinchandraratnottar7839
    @nalinchandraratnottar7839 4 ปีที่แล้ว +8

    Very nice lalitaji super voice and gujarati song lataji kokil kanthil and arvind barot jayshri krishna🌹🌹🌹🙏🙏

  • @aj.vikma575
    @aj.vikma575 3 ปีที่แล้ว +12

    પ્રથમવાર 25 વરસ પહેલા સાંભળ્યુ હશે...
    હજુ એવું જ સાંભળવુ ગમે છે...

  • @manishakhetia998
    @manishakhetia998 3 ปีที่แล้ว +22

    Very sweet voice. All time favorite bhajan👌👌🙏

  • @khodajithakor1986
    @khodajithakor1986 2 ปีที่แล้ว +10

    જય શ્રી કૃષ્ણ 🌹🚩🙏

  • @jayshreeahir918
    @jayshreeahir918 19 วันที่ผ่านมา

    આજે મોડી ઉઠી હતી જય માતાજી 🙏🙏જય દેવ જી 🥰🌹

  • @mahendrakanadiya9101
    @mahendrakanadiya9101 หลายเดือนก่อน

    હાલ દરેક ના દિલ માં હાજર જ છે....યાદ કરો તો હાજર 🎉

  • @swatisolanki4709
    @swatisolanki4709 5 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ભજન છે.
    અભિનંદન ગાયકોને.❤

  • @Gamer-sn7wq
    @Gamer-sn7wq 11 หลายเดือนก่อน +3

    ખૂબ જ સરસ ❤

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    જય દેવ જી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙌💯🌹🚩🌹🚩🌹💐

  • @ratanprajapati7280
    @ratanprajapati7280 ปีที่แล้ว +2

    जय श्री कृष्ण जय श्री राधे राधे

  • @V9musicv
    @V9musicv 4 ปีที่แล้ว +5

    જય શ્રી કૃષ્ણ 👌👌👌🙏🙏🙏

  • @bariakirtanbhai8488
    @bariakirtanbhai8488 2 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @jayshreeahir918
    @jayshreeahir918 24 วันที่ผ่านมา

    મને આ ગીત બહુ ગમે છે 🙏 જય શ્રી કૃષ્ણ

  • @madhuram741
    @madhuram741 2 ปีที่แล้ว +5

    બહુજ સરસ ગીત બહુજ સરસ છે જય શામ હો 👌👌👌🙏🙏🙏🌹😁

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 ปีที่แล้ว +1

    ટી સીરીઝ પ્રસ્તુત કરતા ને અમારા જય શ્રી કૃષ્ણ બેન શ્રી લલિતા ઘોડાદ્રા અને અરવિંદભાઈ બારોટ બંને કલાકારો તાલબદ્ધ ગાયુ છે અવાજ કોકિલ કંઠ મા સરસ્વતી ગળામાં છે લલીતાબેન ઘોડાદ્રા ના કંઠમાં જાણે કોયલે માળો બાંધ્યો હોય તેવો કોકિલ કંઠ છે આ લોકગીત રોજ સવારે સાંભળીએ છીએ આખો દિવસ સરસ રીતે જાય છે જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય

  • @શામાંભાઈ
    @શામાંભાઈ 3 หลายเดือนก่อน +2

    જયમોરલીવાળામોહન

  • @sanjaydantani8987
    @sanjaydantani8987 4 หลายเดือนก่อน +2

    Happy जन्मआष्ट्मी फॉर 26-8-2024

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq ปีที่แล้ว +1

    ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર જય હો શ્રી દ્વારકાધીશ જય

  • @jayshreeahir918
    @jayshreeahir918 24 วันที่ผ่านมา

    હા સાચુ જય કનૈયા લાલ કી જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @jatingadoya9742
    @jatingadoya9742 5 ปีที่แล้ว +6

    Khub Sara's bhajan

  • @DipakDipakkumar-sf9jo
    @DipakDipakkumar-sf9jo 5 หลายเดือนก่อน +1

    જય ક્રિષ્ન ભગવાન તમારી જય હો

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 ปีที่แล้ว +1

    ભગવાન,નો,,મહી, માં,,હર દિવસ,વધતો,રહે,,,,જય શ્રી રામ,,,જય શ્રી કૃષ્ણ,,

  • @gangaramprajapati9689
    @gangaramprajapati9689 2 ปีที่แล้ว +1

    Saras abhinay good 👍👍 good

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    મન પણ જીવ બવ ગમે છે જય માતાજી 🙏🙏🙌💯🌹🚩

  • @vitthalgavande-my6rm
    @vitthalgavande-my6rm ปีที่แล้ว

    🌹🙏🏼🌹

  • @nisharathod1930
    @nisharathod1930 ปีที่แล้ว +12

    My childhood memorise 😢jai shree krishna ❤❤❤❤

  • @rupeshwagh3574
    @rupeshwagh3574 3 ปีที่แล้ว +17

    ખૂબજ સરસ અને હૃદયસ્પર્શી 😢❤

  • @ParulbaRathod-nn7qk
    @ParulbaRathod-nn7qk 7 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌👌👌

  • @utsavkhunt007
    @utsavkhunt007 ปีที่แล้ว +4

    Jay shree krishna ❤️🙏

  • @ashkashah4468
    @ashkashah4468 4 ปีที่แล้ว +3

    Jay Shree radhe krishna radhe krishna

  • @arshibhaisolanki8704
    @arshibhaisolanki8704 4 ปีที่แล้ว +3

    Very good Jay murlidhar

  • @ChaturMahajan
    @ChaturMahajan ปีที่แล้ว +3

    Amari, sawar, ne, Sundar, banave, aa, majana, Bhajan
    👍👍👍👍👍

  • @eshwarsharma9457
    @eshwarsharma9457 5 ปีที่แล้ว +8

    बोहोत ही सुन्दर भजन

  • @jayshreeahir918
    @jayshreeahir918 25 วันที่ผ่านมา

    તમે મારા જેમ લખો છો મને નથી આવડતું લખતા🥰🙏

  • @shivpremishivam2498
    @shivpremishivam2498 ปีที่แล้ว +1

    Jay Bholenath Sabko💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🔱

  • @princebariya9282
    @princebariya9282 ปีที่แล้ว +1

    એકદમ સાચી વાત છે ભાઈ 👌👌🙏

  • @jayshreeahir918
    @jayshreeahir918 หลายเดือนก่อน

    હા સાચુ દેવ જય દેવ જી 🥰🙏🙏🙏🙌💯🌹🚩🌹

  • @jayshreeahir918
    @jayshreeahir918 25 วันที่ผ่านมา

    સેનો વિસ્વાસ દેવ જી બોલો🙏

  • @atul.j.prajapati3205
    @atul.j.prajapati3205 4 ปีที่แล้ว +4

    My Favrit Lalitaban Ghodadhra & karsunbhai Barot

  • @bharatjoshi6911
    @bharatjoshi6911 ปีที่แล้ว +1

    Khub saras che

  • @Govindbarot787
    @Govindbarot787 3 หลายเดือนก่อน

    નાનપણ ની યાદ આવી ગઈ 😢😢

  • @vishnubhaipatel6424
    @vishnubhaipatel6424 2 ปีที่แล้ว +6

    Jay shree Krishna🙏🙏🌹🌻🌷

  • @Jgodhani
    @Jgodhani 8 หลายเดือนก่อน +1

    Best music and best voice and best lyrics

  • @harpalsinhgohil9722
    @harpalsinhgohil9722 4 ปีที่แล้ว +2

    Janmashtami mahotsav nu ever green song

  • @vijaybhaikatariya6692
    @vijaybhaikatariya6692 5 ปีที่แล้ว +4

    Radhe Radhe

  • @anilbaraiya7464
    @anilbaraiya7464 6 ปีที่แล้ว +6

    Aato Kathiya vad ni moj ho 🌺🌺🌺

  • @twinkaldabgar5828
    @twinkaldabgar5828 4 ปีที่แล้ว +1

    Mast mast che badha krishna song

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 2 ปีที่แล้ว +1

    JAYSHREE SWAMINARAY BEN

  • @parmardinesh9868
    @parmardinesh9868 ปีที่แล้ว +1

    Jordar jamo padi didho.

  • @bhavinrajpurohit2186
    @bhavinrajpurohit2186 3 ปีที่แล้ว +5

    My childhood memories cz sandhya samaye matra ghare ghare audio vagti bhajan ni shu samay hato 🙏🙏

    • @vaishalipatel4603
      @vaishalipatel4603 2 ปีที่แล้ว +1

      A p

    • @vijaybharvad1565
      @vijaybharvad1565 2 ปีที่แล้ว

      @@vaishalipatel4603 hakikat ma balpan to alag j hati

    • @vijaybharvad1565
      @vijaybharvad1565 2 ปีที่แล้ว

      @@vaishalipatel4603 tamaru kyu gam

    • @hanshabenpatel1695
      @hanshabenpatel1695 ปีที่แล้ว

      @@vijaybharvad1565 જયકાના

    • @vijaybharvad1565
      @vijaybharvad1565 ปีที่แล้ว

      @@hanshabenpatel1695 જય કાના તમારું કયું ગામ

  • @maheshdevadiya1008
    @maheshdevadiya1008 ปีที่แล้ว +1

    Old song 😍😘💖

  • @Ankur_TravelLife
    @Ankur_TravelLife 4 ปีที่แล้ว +12

    All time hit song.... both singer have good voice.... ladies voice more sensible

  • @shaileshjadav7333
    @shaileshjadav7333 ปีที่แล้ว +1

    4:31 બહેન નો અવાજ લલીતા બહેન જેવોજ છે અરેઅરે

  • @rambhaishidha9107
    @rambhaishidha9107 3 ปีที่แล้ว +2

    જય મુરલીધર

  • @ravaljayantibhai9518
    @ravaljayantibhai9518 3 ปีที่แล้ว +1

    સરસ વિડિયો ગીત ધન્યવાદ અને મારાં આશીર્વાદ

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 2 ปีที่แล้ว +1

    શ્યામ,, આવીને,, માંરી,, મટુકી,,ફોડે,,જય શ્રી કૃષ્ણ

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 7 หลายเดือนก่อน +1

    શ્યામ આવી ને મારી મટુકી ફોર્ડે જય જય શ્રી રામ

  • @nilaupadhyay3259
    @nilaupadhyay3259 ปีที่แล้ว +1

    Very nice

  • @saumildalwadi3658
    @saumildalwadi3658 6 ปีที่แล้ว +25

    અરવિંદ ભાઈ અને લલીતાબેન તમારો ખૂબ ખૂબ આભાર

  • @kuldeepsinhchauhan9605
    @kuldeepsinhchauhan9605 2 ปีที่แล้ว +2

    Jay Shree Krishna

  • @nanjisodha436
    @nanjisodha436 4 ปีที่แล้ว +3

    राधे श्याम प्यारे हे ईश्वर हे प्रभु राधे श्याम प्यारे हे भगवान

  • @arjangagiya5849
    @arjangagiya5849 6 ปีที่แล้ว +6

    Very nice...

  • @hardiktadvi1100
    @hardiktadvi1100 4 ปีที่แล้ว +1

    T.series is best

  • @bharvadgabhubhai846
    @bharvadgabhubhai846 3 ปีที่แล้ว +2

    Jay ho syaam

  • @anandramanandi8246
    @anandramanandi8246 6 ปีที่แล้ว +3

    So.. Super.. Shree krishna bhajan