Raj Rajwan Full Movie- રાજ રાજવણ - Ramesh Mehta -Naresh Kanodia-Gujarati Action Romantic Comedy Film

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2024
  • Super hit Gujarati movie Raj Rajwan (1994), Starring Naresh Kanodia, Ramesh Mehta, Minakshi, Pinki Parikh, Megha Mehta
    Music D: Mahesh - Naresh
    Producer: GovindBhai Patel
    Director: Subhash Shah
    Watch Gujarati Movies - bit.ly/SuperhitGujaratiMovies
    Watch Gujarati Songs - bit.ly/SuperhitGujaratiSongs
    Watch Gujarati Scenes - bit.ly/GujaratiScenes
    Watch Gujarati Jokes - bit.ly/GujaratiJokes
    Subscribe for More Videos: bit.ly/UltraGujaratiSubscribeNow
    #RajRajwan #UltraGujarati
    0:00 - Skip Introduction
    02:28 - Naresh Kanodia Full Movie
    1:58:20 - Climax Scene
  • บันเทิง

ความคิดเห็น • 1.2K

  • @UltraGujarati
    @UltraGujarati  6 ปีที่แล้ว +332

    *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
    *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Movies and Songs*

  • @utsavpatel4895
    @utsavpatel4895 9 หลายเดือนก่อน +23

    મીનાક્ષી અને નરેશ કનોડિયા ની આ ફિલ્મ હંમેશા યાદ રહેશે. ફિલ્મ ના ગીતો હજી સુપર હિટ છે.

  • @alpeshrathod8751
    @alpeshrathod8751 6 หลายเดือนก่อน +12

    2024 મા પણ આ ફિલ્મ જોવી ને રોઈ જવાય છે

  • @neelpatel2373
    @neelpatel2373 หลายเดือนก่อน +5

    મારી favriout ફિલ્મ છે આ પહેલા 1998 માં જોયેલી પછી ૩ વાર જોઈ

  • @harshadprajapati302
    @harshadprajapati302 2 ปีที่แล้ว +31

    ખરેખર જુના ગુજરાતી ફિલ્મ જોવા નો આનંદ અલગ જ હતો સુપર થી ઉપર

  • @LalitHalpati-ge6rr
    @LalitHalpati-ge6rr 3 หลายเดือนก่อน +6

    Hu nano hato tyare aa movie joylu 2-3 var n tyar p6i 21-04-2024 na diwse joyu pan aje pan aa movie ni Maja kaik alg j 6e,,,

  • @gopalsinhthakor7306
    @gopalsinhthakor7306 2 ปีที่แล้ว +10

    Aa divaso bahu saras maja na movie hata miss you 😘 gujarati hiroin & hiro

  • @raajpatel4165
    @raajpatel4165 ปีที่แล้ว +21

    13=03=2023 રાત ના 2:56 મે આખું ફિલ્મ જોયું...જૂનો સમય યાદ આવી ગયો...અને આપણા નરેશ ભાઇ ની વાત જ ન થાય...🙏❣️

  • @perfectrain03
    @perfectrain03 2 หลายเดือนก่อน +13

    ❤એક શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, જે વારંવાર જોવાનું મન થાય...1994 થી 2024...30 વર્ષ પછી પણ મારી ફેવરિટ 🌹

  • @chauhananirudhdhasinh6709
    @chauhananirudhdhasinh6709 ปีที่แล้ว +20

    બોવ સુંદર સ્ટોરી છે. હૃદય કંપાવી નાંખે એવો અમર પ્રેમ 😭

  • @prakashcreation91
    @prakashcreation91 ปีที่แล้ว +8

    પાદર ની ઓબ્લી હેઠે હું હોય ઉપર ને તું હોય હેઠે .. પસે આ.. ઉ...આ...ઉ...😮😂 Super song

  • @shirkamlesh6672
    @shirkamlesh6672 6 หลายเดือนก่อน +44

    1999 મા રાજ રાજવણ ફિલ્મ જોઈ ને તે પછી 2024 મા જોવ છું

  • @vipulkumar-5560
    @vipulkumar-5560 ปีที่แล้ว +11

    ખરેખર ગુજરાતી ફિલ્મ મા નરેશભાઈ ની ખોટ કોઈ પુરી નહિ કરી શકે🙏🙏

  • @devstar4444
    @devstar4444 2 ปีที่แล้ว +40

    2021 Ma kon aave che aa movie jovaa tame aayva hoy to like karta jajo😁

  • @nileshsonera6868
    @nileshsonera6868 6 หลายเดือนก่อน +5

    બિચારી હિરલ ને હજી બે ભવ સુધી વાટ જોવી પડશે 😢

  • @dhavalchohan2521
    @dhavalchohan2521 ปีที่แล้ว +3

    Ae samye joyelu pictures aje farithi joyu 8 1 2023ma yad avi gya e divas

  • @prajapatianil1815
    @prajapatianil1815 2 ปีที่แล้ว +25

    ધન્ય છે ડાયરેક્ટર સાહેબ સુભાસ સાહ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના નરેશ કનોડિયા સાહેબ ને
    જય જય ગરવી ગુજરાત

  • @maheshthakor3170
    @maheshthakor3170 ปีที่แล้ว +22

    એ જમાનો અલગ જ હતો સુ બાળપણ ની યાદો

  • @shivabhaibarot8330
    @shivabhaibarot8330 2 ปีที่แล้ว +8

    રાજવન ફિલ્મ બહુ ગમે છે થેન્ક્યુ મેમ

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 3 ปีที่แล้ว +58

    ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ અસ્ત થઈ ગયો... old is gold

  • @maheshthakor3170
    @maheshthakor3170 ปีที่แล้ว +5

    Aa movie jova hu Gandhinagar Shalimar talkies ma gayo hato

  • @harshadbhaivatukiya6488
    @harshadbhaivatukiya6488 3 ปีที่แล้ว +7

    નરેશ સર...તમારી.અમને.જરૂર.હતી...ઓમ.શાંતિ.

  • @chauhananirudhdhasinh6709
    @chauhananirudhdhasinh6709 ปีที่แล้ว +28

    2023 માં આજે જોયે તો પણ હજી આખો માં આશુ આવી જય છે. અમર પાત્રો

  • @ravi_____0088
    @ravi_____0088 6 หลายเดือนก่อน +66

    2024 ma kon kon aa movie jove che❤❤

  • @maulikpparmar8840
    @maulikpparmar8840 3 หลายเดือนก่อน +8

    1994 માં આ ફિલ્મ આવી ત્યારે હું 10 માં ભણતો હતો ત્યારે આ ફિલ્મને જોવાની બહુજ ઈચ્છા હતી ત્યારે તે શક્ય નોહતું બન્યું ત્યારે ચેનલો તો હતી પણ ગુજરાતી ફિલ્મો નોહતી આવતી અને ત્યારે હિન્દી ફિલ્મો બતાવતા હતા તે પણ બુધવાર અને રવિવારે થિએટર માં જોવાના રૂપિયા નોહતા આજે 30 વર્ષ પછી આ ફિલ્મ જોઈને ખુબ આણંદ થયો ધન્યવાદ 💐💐💐🌈🌈🌈🌷🌹🎉🙏🙏🙏🙏🙏🙏

  • @sarifulhasan9866
    @sarifulhasan9866 2 ปีที่แล้ว +8

    Mari lifema joyeli pahelij film.
    Remembering old golden day 💝

  • @hamabhaibharvad949
    @hamabhaibharvad949 2 ปีที่แล้ว +14

    નરેશ કનોડીયા તો ભલે ઓમ શાંતિ આપે ભગવાન તેમના

    • @Sankarbhai-hn1ig
      @Sankarbhai-hn1ig 26 วันที่ผ่านมา

      😮😅😅😅😅😅😅😅❤❤😂❤❤😂😂❤❤❤❤❤❤

  • @mehulsinhvaghela6567
    @mehulsinhvaghela6567 5 ปีที่แล้ว +78

    મારા લાઈફ નું સૌથી પ્રિય ગુજરાતી પિકચર.... મારા બાળપણ ની યાદો.....
    નરેશ કનોડિયા સુપરસ્ટાર ગુજરાતી પિકચર ના
    હવે સમય બદલાઈ ગયો છે પણ યાદો તો એવી ને એવી જ છે......

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว +3

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @AutoReckshawvlog
      @AutoReckshawvlog 5 ปีที่แล้ว +1

      Nice bhai

    • @ravalprakash4920
      @ravalprakash4920 5 ปีที่แล้ว +1

      Right

    • @jigneshvasava5188
      @jigneshvasava5188 4 ปีที่แล้ว +1

      Are bhai vitelu Sukh yad Ave to a pan dukh j aape ane hal mara ankh ma Anshu Che

    • @gautamkatariya6083
      @gautamkatariya6083 4 ปีที่แล้ว

      Very very beautiful

  • @thakorpruthvi5821
    @thakorpruthvi5821 3 หลายเดือนก่อน +2

    થેંક્યું અલ્ટ્રા ગુજરાતી

  • @aryanamit3180
    @aryanamit3180 3 หลายเดือนก่อน +1

    One of the superb story with superb movie of Naresh Kanodia Sir and Gujarati industry... All time Blockbuster 👍

  • @rajwadijhullahouse6862
    @rajwadijhullahouse6862 10 หลายเดือนก่อน +3

    Mara balpan ma joi ti naresh kanodiya ni all film mathi mari aa favorite film che

  • @ashokchauhan7161
    @ashokchauhan7161 2 ปีที่แล้ว +3

    Maru mangamtu film,mara balpan to jane naresh kanodia. Ni fimo Shathej vityu se

  • @MangalpatelPatel-k8n
    @MangalpatelPatel-k8n 22 วันที่ผ่านมา +1

    ગુજરાતી ભાષા ની ગરિમા જાળવીને બનાવેલી ફિલ્મ. ઓલ્ડ ગોલ્ડ

  • @jashwantraj9280
    @jashwantraj9280 ปีที่แล้ว +3

    મારા જીવનની ખુબ સરસ ફિલ્મ સે મારી ફેવરિટ ફિલ્મ સે ૯૭૨૭૮૨૫૮૪૨

  • @parmarsatish9410
    @parmarsatish9410 ปีที่แล้ว +4

    18.2.2023 maa hu joy rahyo chu
    Mis you nares kanodya 🙏🙏

  • @maulikpparmar8840
    @maulikpparmar8840 2 หลายเดือนก่อน +3

    પિંકી પરીખ મારી ફેવરેટ કલાકાર છે તેમની સિરિયલ અંતરના એકાંત અને અલીફ લૈલા માં તેમનો રોલ મને ખુબજ પસંદ છે 💖💖💖💖💖👌👌👌👌👌 પિંકી પરીખ બેસ્ટ🌺🌼🌷🌹💖💖💖👌👌👌👌👍👍👍

  • @srushtitechnical3994
    @srushtitechnical3994 8 หลายเดือนก่อน +1

    ઈચ્છા થાય ત્યારે જોઈ લૈ એ છીએ મુવી સુપરસ્ટાર છે

  • @titlegaming9672
    @titlegaming9672 2 ปีที่แล้ว +2

    No 1 bharatiy sanskruti varu gujrati moovi mis you naresh kanodia pinki Parikh Ramesh mahetaji jay jay garvi Gujrat

  • @jadavalpeshsinh.p5712
    @jadavalpeshsinh.p5712 2 ปีที่แล้ว +3

    Pinky Parikh aapane to hamari purani premi ki Yad dila Di

  • @jaysreeram-ls8nf
    @jaysreeram-ls8nf ปีที่แล้ว +3

    2023.... Ma.kon.movi.jove
    Che 🎉

  • @hareshahir321
    @hareshahir321 ปีที่แล้ว +1

    Sav sachu chhe bhai tamaru Gujarati film jovani maja kyk alag j hati

  • @user-ox7vu4hr6h
    @user-ox7vu4hr6h 25 วันที่ผ่านมา +1

    રોમિયો રાજા જોવે છે ❤

  • @rohitgita565
    @rohitgita565 4 ปีที่แล้ว +4

    બાળપણ યાદ આવી ગયુ એજ બેંકિંગ વાઈત ટીવી

  • @pannapatel8892
    @pannapatel8892 2 ปีที่แล้ว +5

    જયદશામાતજી🌹❤️👣👍

  • @alpeshparmarofficialvideo7038
    @alpeshparmarofficialvideo7038 ปีที่แล้ว +2

    જ્યારે જ્યારે પેઢીઓની પેઢીઓ યુટ્યુબ માં ગુજરાતી ફિલ્મ સર્ચ કરશે ત્યારે આપણા લોક લાડીલા હિરો નરેશ કનોડિયા સાહેબ હંમેશા નજરે પડશે યુટ્યુબ માં એમની ફિલ્મો સદા ચમકતી રેહશે વર્ષો ના વર્ષો પછી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં તમારુ નામ લેવાશે નરેશ કનોડિયા સર તમે ગુજરાતી ફિલ્મો માં અમર થય ગયા છો Miss you sir all time my favorite hiro tame ja rehasho .. mahadev har

  • @neetametiya4296
    @neetametiya4296 ปีที่แล้ว +2

    બાળપણ તાજુ થઈ ગયું thank you

  • @DevanandVaghela-ex4go
    @DevanandVaghela-ex4go 4 หลายเดือนก่อน +1

    Old ij gold sonama sughandbhadijay Bhai Bhai ❤❤❤❤

  • @Naturelover005
    @Naturelover005 3 ปีที่แล้ว +22

    Super movie... Captivating, harmonious music and super acting of Naresh kanodia, Ramesh mheta and other.👌👌👌👍👍👍

    • @hirenthumer8755
      @hirenthumer8755 ปีที่แล้ว

      ❤bhul bhul itta😮❤mool❤

  • @kalpeshthakor5786
    @kalpeshthakor5786 3 ปีที่แล้ว +34

    I remember watching this movie 4 pm every sunday on Doordarshan years ago

  • @joshimaheshkumar6873
    @joshimaheshkumar6873 ปีที่แล้ว +1

    Super movie great love afsos pan aavo prem atyare Bahu ocho jova male

  • @udesih.prajapati
    @udesih.prajapati 3 ปีที่แล้ว +3

    Super👍👍👍 hit💃राज राजवण💃
    Udesih Prajapati☝☝. Tharad💃

  • @avrutinakum6135
    @avrutinakum6135 3 ปีที่แล้ว +6

    Very nice story

  • @vijaybariyavijaybariya911
    @vijaybariyavijaybariya911 3 ปีที่แล้ว +1

    Naresh kanodiya maro permd che enu loke sahn sutig apjo

  • @nileshprajapati17
    @nileshprajapati17 2 หลายเดือนก่อน +1

    Best childhood memories of this movie

  • @yogeshshiyal8562
    @yogeshshiyal8562 ปีที่แล้ว +6

    આજે મને એવું થાય સે કદાચ હું હા ફિલ્મ નો હીરો હોત મને ખૂબ જ સારી ફિલ્મ લાગી બાળપણ ની એ યાદો આજે પણ આંખ સામી આવી ગય.

  • @djparoma
    @djparoma 3 ปีที่แล้ว +13

    Om Shanti Naresh Mahesh🙏❤️

  • @jitendraparmar7095
    @jitendraparmar7095 24 วันที่ผ่านมา +2

    મારે એક્ટિંગ કરવી છે પણ એવું કોઈ પ્લેટફોર્મ મળતું નથી મે એક ગુજરાતી ફિલ્મની સ્ટોરી પણ લખી છે જો આ ક્ષેત્ર કોઈ મને મદદ કરે તો બહુ સારું

    • @govinddhapa6399
      @govinddhapa6399 15 วันที่ผ่านมา +1

      હાથબ બંગલા આવતારો

  • @Darshanthakor32._
    @Darshanthakor32._ 3 หลายเดือนก่อน +2

    Old is gold ❤️

  • @dabhiharesh9672
    @dabhiharesh9672 ปีที่แล้ว +3

    Om shanti Om 🙏 Naresh Bhai Mahesh Bhai

  • @YOYORAJ
    @YOYORAJ 9 ปีที่แล้ว +7

    #SUPERHIT #GUJARATI #FULLMOVIE OF #NARESHKANODIA AND #MINAKSHI #RAJRAJWAN

  • @VikaramranaRana-hj3pf
    @VikaramranaRana-hj3pf 4 หลายเดือนก่อน +1

    આજે આ ફિલ્મ હુ જોઉં છું

  • @minalkansakar380
    @minalkansakar380 6 ปีที่แล้ว +2

    Gujarati film ni vatj alag 6....& specially naresh , hitu , roma manek ni film....i love to watch old gujarati film.....

    • @UltraGujarati
      @UltraGujarati  6 ปีที่แล้ว +1

      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @alpeshparmarofficialvideo7038
    @alpeshparmarofficialvideo7038 ปีที่แล้ว +10

    આ ફિલ્મ ગુજરાત નુ રેકોર્ડ બુક ફિલ્મ સાબિત થશે પાછલા વર્ષોમાં કેમ કે ફિલ્મ નો હિરો અમારા ગુજરાતી ઓના દિલ માં વસતા મેગા સ્ટાર નરેશ કનોડિયા સાહેબ છે

  • @maheshbarot4130
    @maheshbarot4130 3 ปีที่แล้ว +6

    મારી પ્રેમ કહાની આવીજ સે અને મારા બાળ પણ ની યાદ સે આમા

  • @rajeshahir1781
    @rajeshahir1781 6 ปีที่แล้ว +39

    best movies by 7Naresh kanodiya my best hero in gujarati

  • @arvindoad3542
    @arvindoad3542 ปีที่แล้ว +2

    આ ફિલ્મ ...મે જોઈ ત્યારે 7વરસ નો હતો ..ડીવીડી ..પ્લેયર ..વી સી આર ...માં બવ જોઈ આ મૂવી ....

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d 2 หลายเดือนก่อน +1

    Mari fervet movise 👌👌👍👍💯💯👏👏

  • @jitusingal4090
    @jitusingal4090 2 ปีที่แล้ว +12

    ❤️ Jay mataji ❤️best actor Naresh kanodiya is best dalit ❤️ Jay bhim 🙏

  • @chiragdabhi2244
    @chiragdabhi2244 2 ปีที่แล้ว +5

    प्रेम मा भगवान पण भुलो पडो

  • @DhirajbhaiKalariya-xd2mx
    @DhirajbhaiKalariya-xd2mx 8 วันที่ผ่านมา +1

    ગુજરાતીપીચર બહુગમેછે

  • @bhildineshbhaihirabhai3124
    @bhildineshbhaihirabhai3124 5 หลายเดือนก่อน +1

    I miss you Naresh kanodiya

  • @jaydeepchandpa7610
    @jaydeepchandpa7610 2 ปีที่แล้ว +3

    Megha star of Gujarat Naresh ji

  • @desaichirag1377
    @desaichirag1377 5 ปีที่แล้ว +6

    Ramesh mehta full comedy funny masti moj padi gay

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว +1

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @sunnypurabiya8493
    @sunnypurabiya8493 6 หลายเดือนก่อน +1

    Mane game che aa movie ❤

  • @shankardholi9113
    @shankardholi9113 ปีที่แล้ว +1

    Ilu yu gujratl muvls vo purano yade nres knodiya hmesa yad rhehe

  • @chavdaashok260
    @chavdaashok260 2 ปีที่แล้ว +44

    નરેશ કનોડિયા એટલે ગુજરાતી ફિલ્મ બેતાજ બાદશાહ કેવાય મિસ યુ સર,😭😭😭

  • @dilipbharvaddilipbharvad7644
    @dilipbharvaddilipbharvad7644 7 ปีที่แล้ว +16

    My favourite and superb film raj rajvan. this movies is amazing. I like this movies.

    • @rajwadijhullahouse6862
      @rajwadijhullahouse6862 6 ปีที่แล้ว +2

      Dilip bharvad Dilip bharvad Aa film Bhavnagar MA screen fati jay tetlu chalelu

  • @dabhi539
    @dabhi539 2 หลายเดือนก่อน

    બાળપણમાં બહુ જયુ ફિલ્મ.હજુ.ગીતો.ગાવસુ❤

  • @dabhi539
    @dabhi539 2 หลายเดือนก่อน +2

    2024.મા.પણ.જોવુ.છુ.

  • @subhashpadhiyar2664
    @subhashpadhiyar2664 2 ปีที่แล้ว +3

    My choice gujrate movie

  • @sureshmkapdisureshbhaikapd5177
    @sureshmkapdisureshbhaikapd5177 4 ปีที่แล้ว +22

    Lockdown ma kon કોણ જોવે છે.... હિટ લાઈક

    • @khansab7345
      @khansab7345 4 ปีที่แล้ว

      Me

    • @chudasamaj084
      @chudasamaj084 4 ปีที่แล้ว

      Me

    • @MRZALA-hr3cq
      @MRZALA-hr3cq 4 ปีที่แล้ว +1

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @nathubhaimdangariya1212
      @nathubhaimdangariya1212 4 ปีที่แล้ว

      hame panjoye se

  • @GujaratiSongs-p1o
    @GujaratiSongs-p1o 27 วันที่ผ่านมา +1

    હા ગબ્બર ઠાકોર વીણા ઠાકોર ની બુમ હા

  • @AmitDutt-ki8pd
    @AmitDutt-ki8pd ปีที่แล้ว +1

    🌹 O M G 🌹 AMETOO GAARVI GUJRAT KI EKKTA KA SAGAR 🌹 HI AMIT DUTT 🌹 ISS 🌹🗝️🌹 MUVIES ME 🌹 SAID DANCER 🌹 AAP KA 🌹 AMIT DUTT 🌹 SUBH RAATREE ME DESH KI EKKTA KA SAGAR 🌹

  • @pawarmukesh143
    @pawarmukesh143 6 ปีที่แล้ว +23

    SUPER HIT MOVIE SUPER HIT SONGS BY ALKA YAGNIK....

  • @nikuldesai7957
    @nikuldesai7957 3 ปีที่แล้ว +5

    Nanpan ni yad aavi gayi

    • @UltraGujarati
      @UltraGujarati  3 ปีที่แล้ว +1

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @rohitkumarparmar8570
    @rohitkumarparmar8570 3 ปีที่แล้ว +2

    Super hit movies
    Wery wery miss you Naresh kanodiya

  • @SkillMentore-pj8rb
    @SkillMentore-pj8rb ปีที่แล้ว +1

    Wow Verry amazing

  • @shayrilover2253
    @shayrilover2253 3 ปีที่แล้ว +9

    I miss you naresh bhai

  • @samirnayak1969
    @samirnayak1969 6 ปีที่แล้ว +7

    superb movie

  • @yogeshshiyal8562
    @yogeshshiyal8562 ปีที่แล้ว +2

    નરેશ કનોડિયા નું પાત્ર ભજવવાનું મન થાય છે.

  • @spindiangamingspthakor9146
    @spindiangamingspthakor9146 5 ปีที่แล้ว +1

    गुजराती फिल्म नो सौथी लोक प्रिय हिरो

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @skdesi2255
    @skdesi2255 4 ปีที่แล้ว +5

    2020....kon...kon...jove che... Like

  • @dishapatil111
    @dishapatil111 6 ปีที่แล้ว +10

    All time favourite movie Raj Rajvan. . Thanks for uploading

  • @rgbrahul37
    @rgbrahul37 4 หลายเดือนก่อน +1

    હા મોજ હા❤❤

  • @SolankiSanjay1989
    @SolankiSanjay1989 ปีที่แล้ว +1

    May fevrit movie

  • @vaaanimakwana4125
    @vaaanimakwana4125 3 ปีที่แล้ว +4

    I love this movie and music childhood ni yado..... Aavi movie have bani pn na sake all actors best act

  • @LearnNew8704
    @LearnNew8704 3 ปีที่แล้ว +21

    I tribute this movie to Naresh Kanodia Sir...🙏🙏 Miss u sir.You are my Hero in Gujarati Cinema..OM SHANTI😢😢

  • @user-wh3do6fh7d
    @user-wh3do6fh7d 2 หลายเดือนก่อน +1

    1996 joiti afilm 2024 have jovusu

  • @RakeshSolanki-px6yq
    @RakeshSolanki-px6yq 5 ปีที่แล้ว +3

    my hot favourite film jode Rejo Raj Raj Rajvan

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว +1

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @chiragjotangeeya2015
    @chiragjotangeeya2015 5 ปีที่แล้ว +14

    Beautiful movie

    • @UltraGujarati
      @UltraGujarati  5 ปีที่แล้ว +2

      *Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @sagardharjiya7392
      @sagardharjiya7392 2 ปีที่แล้ว

      Up