માતાજીની આ અરજ સ્તુતિ ખરેખર ચાર દિવસથી એક ધારો સાંભળુ છું અને કવિ શ્રીએ શબ્દ ખૂબ સરસ લખ્યા છે પણ એ શબ્દમાં વિશાલ દાન ગઢવી એ કંઠ આપીને ખૂબ સરસ રંગ પુર્યા છે અદભુત અદભુત અદભુત જય માતાજી 🙏🌹🌹🌹🙏
ખૂબ જ અદભુત રચના, ભાવ ઘણા બધા સાંભળ્યા પણ માતાજીનો આ ભાવ અદભુત છે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, સદાય ચડતી કળા રાખે એવી માં ભગવતી આઇ પીઠડ ચરણોમાં પ્રાર્થના સદાય આવા ભાવ લખતા રહેજો 😊
ખૂબ જ અદભુત રચના, ભાવ ઘણા બધા સાંભળ્યા પણ માતાજીનો આ ભાવ અદભુત છે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, સદાય ચડતી કળા રાખે એવી માં ભગવતી આઇ પીઠડ ચરણોમાં પ્રાર્થના સદાય આવા ભાવ લખતા રહેજો
Aa Maa nu geet sambhadi ne aakh ma aanshu aavi Jay evu hraday ne sparshi gayu...bovj saras geet lakhyu che ne avaj pan maa ni Daya thi bovaj saras che....Jai maataji
ખોટું નઈ બોલું માં મોગલ ની સોગંદ આંખ માંથી આશું આવી ગયા ખૂબ ખૂબ આભાર ❤❤❤❤
😊
Bhai tamare pn motu dukha laage h 😢❤
મારી લાઈફમાં પેલી વાર આવુ ગીત સાંભળ્યું વાહ ચારણ વાહ આંખ માં થી પાણી આવી ગયું
🎉🎉🎉
બોવજ સરસ સોંગ રડવું આવે સાંભળી 😭🥹
જય માતાજી ❤🚩🙏
વાહ ભાણેજ વાહ ખૂબ જ અદભુત રચના રજૂ કરી માતાજી ની આવીજ કૃપા બની રહે આપની ઉપર
વાહ ભદુભા
વાહ ચારણ
શું શબ્દો છે ❤
વા વાલા સીધું દિલ માં ઉતરી ગયું ભાઈ તમારો આવાજ માં ના મોગલ ના ગુણલા ગવા માટે આપિયો હોય એવું લાગે
લાજ રાખજે માં...આવા તારા ગુણલા ગાયા છે માં...ખૂબ પ્રગતિ કારવજો માં...🙏
વાહ વિશાલ દાન વાહ ચારણ...સું અવાજ છે...ખુબ આગળ વધો
ભાઈ આ ગીત વારંવાર સાંભળવું ગમે છે...
❤ मां मोगल सदा सहायते ❤
વાહ ખુબ જ સરસ માતાજીની રચના લખી છે ભદુભા ઊપર થી વિશાલદાન નો અવાજ અદભુત છે 👌🙏 જય માતાજી 🙏
ભાઈ આવી રચના અને તમારો અવાજ સીધો રદય માં ઉતરી ગયો વાલા
Aa song khub vadhare vakhat sambhlvu game che
માતાજીની આ અરજ સ્તુતિ ખરેખર ચાર દિવસથી એક ધારો સાંભળુ છું અને કવિ શ્રીએ શબ્દ ખૂબ સરસ લખ્યા છે પણ એ શબ્દમાં વિશાલ દાન ગઢવી એ કંઠ આપીને ખૂબ સરસ રંગ પુર્યા છે અદભુત અદભુત અદભુત જય માતાજી 🙏🌹🌹🌹🙏
હૈયા માં સીધો અવાજ પસરે છે વિશાલ ભાઈ ❤ જય માં મોગલ 🤩💕🙌
Supar ❤❤❤❤ આનાથી વધારે સુંદર સોંગ હોય જ નય શકે સુપર વિશાલ ભાઈ ખૂબ સરસ
વાહ કવિરાજ અદ્ભુત રચના... જય હો આઈ જગદંબાઓ 🙏🙏
Vahhhh Charan👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
સુ હવાજ સે ભાઈ સીધો રદય માં લાગી ગયો એક ને એક કેટલી વાર ગીત સાંભરું
Super song 🎉 Vishal bhai.
Lakh lakh vandan song na singer ne
ખૂબ જ અદભુત રચના, ભાવ ઘણા બધા સાંભળ્યા પણ માતાજીનો આ ભાવ અદભુત છે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, સદાય ચડતી કળા રાખે એવી માં ભગવતી આઇ પીઠડ ચરણોમાં પ્રાર્થના સદાય આવા ભાવ લખતા રહેજો 😊
Ha varm varm sambhadvanu to thay j che
Right
Jay mataji
🙏🏻🚩❤️
🙏❤️
Jay Maa Mogal Maa... 🚩🙏
વાહ ભાઈ આઈ સોનબાઇ માં આઈ મોગલ માં આઈ
ખૂબ જ અદભુત રચના, ભાવ ઘણા બધા સાંભળ્યા પણ માતાજીનો આ ભાવ અદભુત છે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, સદાય ચડતી કળા રાખે એવી માં ભગવતી આઇ પીઠડ ચરણોમાં પ્રાર્થના સદાય આવા ભાવ લખતા રહેજો
❤
Aek dum Sachi vat bov Bhav chhe
વાહ વિશાલદાન સું ગાયું સે જોર દાર મસ્ત હરકતો દિલ ને ટચ કરી ગય તમારા જેવી ગાયકી મોગલ ની દયા થીજ. મળે અવાજ માતાજી ના ભાવ ગતા રહો
જય મોગલ
Ha bhai vishal gadhvi for proud of you🎉❤
અધભૂત રચના બવ ભાવથી ગાયુ છે વિસાલ ભાઈ વારંમ વાર સાંભળવાનું મન થાય છે વિશાલભાઈ❤❤🙏🙏
વાહ સુંદર રચના અને અદ્ભુત અવાજ જે ખુબજ સુંદર ભાવ પેદા કરે છે..આભાર કવિરાજ
Wah Ajay Bhai Vagheswari 😮😮😮
મારું ફેવરીટ ગીત હો.. જય માં મોગલ...❤️🌍🙏
અત્યાર સુધી. ની સૌથી સરસ રચના બનાવી બાટી સાહેબ.. ભગવતી આપને ખુબ આગળ પ્રગતિ અપાવે...
વાહ વિશાલ ભાઈ વાહ ખુબ મજા આવી ગઈ સોંગ સાંભળવામાં..... જય માં સોનલ
Ha moj bhdubha supar shog👌🙏jay maa sonal
અધભૂત રચના બવ ભાવ થી ગાયુ છે...🙏
સુપર અવાજ છે ભાઈ એક વાર નહિ અનેક વાર આ ભાવ સાંભળી ને મનમાં શાંતિ મળે છે ❤❤❤
અદભૂત છે આ રચના અને ભાઈ નો અવાજ તો શું કેવું હવે ❤❤❤❤❤
અવાજ સારો છે ભાઈ નો
Bahu saras rag 6 vishaldan sidho dil ne lavi gyo
વાહ ભાઈ ખુબ જ સરસ રચના...... જય રવરાઇ
ખૂબ ખૂબ સરસ ભાવ સે અને સબ્દ પણ બોવ સારા સે વિશાલ
ખુબ સરસ.. 🙏🙏જય માતાજી 🙏🙏
વાહ વિશાલ દાન ભાઈ ખુબ ખુબ સરસ ❤
Gold voice gadhavi raajjjjjj❤🎉
Jay ho Bhagavti maa Mogal 🙏🙏
વાહ કવીરાજ શું ભાવ પ્રગટ કર્યો છે 🙏🙏
Jay mogal maa....❤❤ Jay shree sonbai maa....❤❤
જય હો ચારણ કવિ નો અંતર નાદ જય હો બાપ ભદુભા જય હો વિશાલદાન
Vishal bhai tamara avaj maa Jadu che bhai Mari mogal ni meher che tamara upar
જય હો ભદુભા ખૂબ સરસ રચના બનાવી છે
અને વિશાલ દાન નો આ રાગ ખરેખર સાંભળીને દિલ ખુશ થઈ જાય😍🙏🏻
જય હો કુળદેવી રવેચી મા❤❤❤
Vaa vishal bhai dil se gaya he aapne ❤❤❤jay Sonal maa
Moj avi gay ho
ખૂબ જ સુંદર ભાવ છે સાંભળી ને અતિ આનંદ થયો વિશાલ ભાઈ ખૂબ જ કૃપા છે માતાજી ની તમારા પર અને કૃપા રે એવી મોગલ માં ને પ્રાથના ભાઈ.... જય મોગલ
વાહ વિશાલદાન ગઢવી બહુ સરસ ભાવ
Love from Rajasthan.. Gadhvi sahab.. Jai maa mogal.. 🙏🙏🙏
પ્રેમ અને કરૂણાનો 🪔 દીવો છે માં મોગલ એનું અજવાળું
પડે પછી આ વેર ઝેરનાં અંધારાનું કાઈ ન આવે...!
🙏🏻જય🙏🏻માં🙏🏻મોગલ🙏🏻
Ha mogal ha 🙏
Wah khubj sras adbhut rachna
Whhh gadhavi whhh Anand avi giyo jiyo dost jiyo
પરેશ દાન તમારો અવાજ અદભુત અને હદય માં ટસ કરતો જાય છે... જય માંગલ માં
જય માં પીઠડ 🙏🏻
Jay maa sonal
ગજબ અવાજ ભાઈ
વાહ ખુબ સરસ માં રવેચી આવો જ રંગ પૂરે તમારા જીવનમાં માં મોગલ સદાય સહાય કરે મા સોનલ સદાય સુખી રાખે વિશાલ ભાઈ ગઢવી
Va Bhai jordaar
Jay ravray maa
ખુબ જ સુંદર.. માતાજી નાં ચરણોમાં લાખ લાખ વંદન. ગીત લખનાર, સંગીતકાર અને ગાયક તમામ ને ખુબ ખુબ શુભેચ્છાઓ..
ખૂબ સરસ છે અવાજ
Ha moj ha bhai
હા વિશાલદાન હા
જય માતાજી વિશાલ ભાઈ તમને ખૂબ ખૂબ શભેચ્છાઓ.....❤🙌 માં પીઠડ તમને હંમેશા ખુશ રાખે ભાઈ.......❤🥰🌍🎉🙌🙌🙌🙌🙌
Wah wah charan jiyo jiyo ❤️❤️
જય માં મોગલ❤️🌍🙏
ખુબ સરસ હો દિવસ માં ત્રણ ચાર વાર સાંભળું છું મસ્ત સોન્ગ છે.. જય પીઠડ 👏👏👏
Wah bhadubha
Wah Vishal dan 😍😍😍
Aakha divas no thak utri gyo
Vvvaa Vishal bhai
અદ્ભુત ભાવ વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે. વિશાલ દાન ખુબ આવા ભાવ લખો અને માને રાજી કરો.
Jay Maa khodiyar
જય માઁ.મુલધરાઈ.વાળી
Aa Maa nu geet sambhadi ne aakh ma aanshu aavi Jay evu hraday ne sparshi gayu...bovj saras geet lakhyu che ne avaj pan maa ni Daya thi bovaj saras che....Jai maataji
Tmne maa Mogal ni daya 😍❤️
Wah bov saras lyrics and Vishal bhai to che j❤
જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય માતાજી જય મોગલ માં
ખુબજ સરસ ❤
... વારંવાર સાંભળવા છતાં સંતોષ નથી થતો...બસ એમ થાય સાંભળ્યા કરીએ... જય મોગલ મચરાળી... જય માતાજી બધા ને
Wah Jay mogal maa 🙏
બહુ જ મજા આવે છે મસ્ત ગીત બનાવું છે જય માં મોગલ
વિશાલ ભાઈ એક આવું મેલડી માઁ. સોગ બનાવો
હા ભાઈ 🙇
Ha bhai 👍
Ha
Ek number song ❤❤❤
વા અદભુત રચના માતાજી હાજરા હજુર હોઈ તેવું ફિલ થાય છે 🙏🏻 જય મોગલ ❤️🙏🏻
ખૂબ khb અભિનંદન ભાઈ
❤❤હા ચારણ હા❤❤
Awsm song🎉
Wah wah
‼️ मां सोनल सदा सहायते ‼️
જય માં મોગલ જય માં પીઠડ
વિશાલભાઇ તમે ખૂબ આગળ વધો માતાજી તમારી નામના બનાવશે
Jay ho bhaunubha ma sonal na ashirvad tamara par saday re 🙏
Vaah visal Dan gadvi khoob khoob abhi nandan Tamara Surila aavaj ne
Jay Maa ❤