🙏 તું જ્બ જબ મુજકો પોકારે 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024
  • તું જબ જબ મુજકો પુકારે મે દોડી આવું જમના કિનારે....
    હર પલ તેરા રસતા નિહારુ દિલ લાગે નહીં તેરે બિના રે.. ..
    તેરા રંગ કાલા કાલા
    તુ હે જશોદા કા લાલા
    મેરે ભોલે સારા
    બોલો જય શ્યામળા બોલો જય શ્યામળા......
    તું જબ જબ મુજકો પોકારે મેં દોડી આવું જમના કિનારે....
    હર પલ તેરા રસતા નિહારુ દિલ લાગે નહીં તેરે બિના રે. ...
    તેરા રંગ કાલા કાલા
    તુહે જશોદા કા લાલા
    મેરે ભોલે સાવરા
    બોલો જય શ્યામળા બોલો જય શ્યામળા. .....
    જમુના કે તટ પર મોહન તું
    એસી મોરલી બજાતા હે..
    સોઈ ગઈ સખીઓ મેરી તુ
    એક પલ મે જગાતા હૈ....
    તેરા રંગ કાલા કાલા
    તુ હે જશોદા કા લાલા
    મેરે ભોલે શાવરા
    બોલો જય શ્યામળા બોલો જય શ્યામળા. ...
    તું જબ જબ મુજકો પુકારે મેં દોડી આવું નદિયા કિનારે....
    હર પલ તેરા રસતા નિહારુ દિલ લાગે નહીં તેરે બિના રે....
    તુ હે જશોદા કા લાલા તું હે નંદ કા દુલારા
    મેરે ભોલે શાવરા
    બોલો જય શ્યામળા બોલો જય શ્યામળા.....
    માખણ ચુરા ને વાલા તું
    સબકો નાચ નચાતા તું...
    બંસી બજાને વાલાતું
    ગૈયા ખોદ ચરતા તું....
    તેરા રંગ કાલા કાલા
    તુ હે જશોદા કા લાલા
    મેરે ભોલે શાવરા
    બોલો જય શ્યામળા બોલો જય શ્યામળા. ....
    રાધે મંડળને આયા તું
    ભજન સુનને આયા તું...
    સખીયો કો દર્શન દે ગયા તું
    સબકો નાચ નચાહી ગયા તુ....
    તેરા રંગ કાલા કાલા તુ
    હે જશોદા કા લાલા
    મેરે ભોલે સાવરા
    બોલો જય શ્યામળા બોલો જય શ્યામળા. ....
    તું જબ જબ મુજકો પુકારે મે દોડી આવું જમુના કિનારે. ...
    હર પલ તેરા રસતા નિહારુ દિલ લાગે નહીં તેરે બિના રે. ...
    તુ હે જશોદા કા લાલા
    તુ હે નંદ કા દુલારા
    મેરે ભોલે સાવરા
    બોલો જય શ્યામળા બોલો જય શ્યામળા. ..... 🙏
    ........... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ..... 🙏
    ..... ....... ઉમિયા માત ની જય. . .. 🙏
    તું જબ જબ મુજકો પુકારે મે દોડી આવું જમીનના કિનારે સુંદર ભજન છે🙏 જો મારું ભજન તમને ગમે તો મારી ચેનલ ને લાઈક👍 શેર👉 અને સબસ્ક્રાઇબ🔔 કરજો અને બાજુમાં બેલ બટન🔔 દબાવો જેથી નવા નવા વિવિધતા વારા ભજનો સાંભળવા મળે🙏 અમારી ચેનલને સાથ સહકાર આપવા વિનંતી..........🙏.
    ............જય શ્રી કૃષ્ણ ...🙏જય ઉમિયા માતા
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ความคิดเห็น • 6

  • @ashapatel-ap
    @ashapatel-ap  14 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ સુંદર

  • @Jeet_jp
    @Jeet_jp 15 วันที่ผ่านมา +2

    Khoob Sundar kirtan ashaben Patel Jay Shri Krishna

  • @sarojdhruve9057
    @sarojdhruve9057 13 วันที่ผ่านมา +1

    sundar bhajan
    Jay shree Krishna

  • @VinodPatel-lf6gt
    @VinodPatel-lf6gt 14 วันที่ผ่านมา +2

    Jay shree krishna

  • @neelapandya6315
    @neelapandya6315 14 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏💐💐

  • @73riyachunada90
    @73riyachunada90 6 วันที่ผ่านมา +1

    ❤❤